Yogi Tours & Travels

Yogi Tours & Travels Domestic and International Tour operator

08/03/2024

શ્રી યોગીરાજ ટુર્સ* દ્વારા આયોજિત
માર્ચ, એપ્રિલ, મે, જૂન નુ એડવાન્સ બુકિંગ ચાલું છે

જતા પ્લેન આવતાં ટ્રેન
*રહેવાં જમવા સાથે*

રેલ્વે નું બુકિંગ *120 દિવસ* પહેલા શરૂ થતું હોવાથી આપનું બુકિંગ આજે જ કરાવો

👉ચારધામ 35500/- PP
👉બનારસ, અયોઘ્યા સાથે નેપાળ 27500/- PP
👉બનારસ, અયોઘ્યા સાથે
ફુલ્હાશરમ 30,500/- PP
👉દક્ષિણભારત: 47500/-PP
👉દિલ્હી, હરીદ્વાર, મથુરા 17500/- PP
👉હિમાચલ: 27900/- PP
👉વૈષ્ણોદેવી સાથે કાશ્મીર: 31900/- PP
👉 *ગંગાસાગર* , ચંપારણ્ય સાથે જ. પુરી: 36900/-
👉 વૈષ્ણોદેવી, શિવખોડી, પટનીટોપ : 7500/-PP
👉 જેસલમેર:7500/-PP
(2X2 AC બસ દ્વારા)

👉પ્રોગ્રામ અને વધું માહિતી માટે *call or what'sapp કરો* :
📱9512859232
095587 37734

26/09/2023

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી...

26/09/2023

સુરત કોર્પોરેશન બહેનો માટે પિંક બસ દોડાવશે,...

28/06/2023

પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે મહારાષ્ટ્ર નાં 5 જ્યોર્તિલિંગ યાત્રા
દિવસ 6
રહેવા જમવા સાથે
હોટલ માં કપલ/ફેમિલી AC રૂમ
ગુજરતી રસોડાં સાથે
Date 31July
Ahmedabad Anand Baroda Surat pick up and drop

https://wa.me/919512859232?text=HI%20I%20Seen%20Your%20Ad%20In%20yogirajturs

શ્રી યોગીરાજ ટુર્સ દ્વાર આયોજિત ઉનાળુ વેકેશન પ્રવાસજતા પ્લેન અને આવતાં ટ્રેન દ્વારરહેવા માટે હોટલ માં કપલ/ફેમિલી રૂમગુજર...
30/04/2023

શ્રી યોગીરાજ ટુર્સ દ્વાર આયોજિત ઉનાળુ વેકેશન પ્રવાસ
જતા પ્લેન અને આવતાં ટ્રેન દ્વાર
રહેવા માટે હોટલ માં કપલ/ફેમિલી રૂમ
ગુજરાતી રસોડાં સાથે

બુકિંગ માટે આજેજ contact કરો: 9512859232 - 9558737734





16/04/2023

*શ્રી યોગીરાજ ટુર્સ* દ્વાર આયોજિત........
*વારાણસી અયોઘ્યા નેપાળ પ્રવાસ*
દિવસ 11

સ્થળ: વારાણસી, અયોઘ્યા, છપૈયા, કાઠમંડુ,
પોખરા, ચિંતવન, મનોકામના દેવી

✈️જતા પ્લેન આવતાં ટ્રેન 🚆
રહેવા જમવા સાથે

🍽️ ગુજરાતી પંજાબી કાઠિયાવાડી ભોજન સાથે

🛏️ રહેવા માટે હોટેલ માં કપલ/ફેમિલી રૂમ

👉વધુ માહિતી માટે કૉલ/વોટ્સ એપ કરો:
9512859232 -. 9558737734

09/04/2023

*શ્રી યોગીરાજ ટુર્સ* દ્વારા આયોજીત
*ઉનાળુ વેકેશન પ્રવાસ*

🚀🚄🚌🚉⛵💺🏢🏔

*વધુ માહિતી માટે Call/WhatsApp કરો*
9558737734
9624988904

18/03/2023
18/03/2023

10 March Nepal Tour

Gujarati Garba in Nepal

14/03/2023

*શ્રી યોગીરાજ ટુર્સ* દ્વારા આયોજીત
*ઉનાળુ વેકેશન પ્રવાસ*

🚀🚄🚌🚉⛵💺🏢🏔

*વધુ માહિતી માટે Call/WhatsApp કરો*
9558737734📱

🔱*કલકત્તા ગંગાસાગર જગન્નાથ પુરી ચંપારણ* 🚩💫 *દિવસ ૮* 24800/- પ્રતિ વ્યક્તિ *જતા પ્લેન આવતા ટ્રેન*  *રહેવા જમવા સાથે* 🍽️રહ...
03/01/2023

🔱*કલકત્તા ગંગાસાગર જગન્નાથ પુરી ચંપારણ* 🚩

💫 *દિવસ ૮* 24800/- પ્રતિ વ્યક્તિ

*જતા પ્લેન આવતા ટ્રેન*

*રહેવા જમવા સાથે* 🍽️
રહેવા માટે હોટલ માં કપલ/ફેમિલી રૂમ* 🏨

*પ્રવાસ તારીખ 12 February*

વધુ વિગતો અથવા પ્રોગ્રામ ની માહિતી માટે call or WhatsApp કરો

📱9624988904

અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,હૈયે હરખ ના તોરણ સજાવજો,આંગણે આવકાર ની રંગોળી રચાવજો,આવી છે દિવાળી દિલ થી મનાવજો....ક...
24/10/2022

અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો,

આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....

કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,

વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો...

નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,

અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો...

🙏HAPPY DIWALI🙏

Yogiraj Tours & travel
9558737734

05/10/2022

🚩 *વૈષ્ણોદેવી* *શિવખોડી* *પટનીટોપ** 🚩
🚆જતા આવતા રેલ્વે ટીકીટ સાથે🚆

🌷રેહાવા જમવા સાથે 🍽️
ગુજરાતી રસોડા સાથે

💫ફક્ત રૂ. 6900/- પ્રતિ વ્યક્તિ
4 વચ્ચે રૂમ

💫ફક્ત રૂ. 7900/- પ્રતિ વ્યક્તિ
3 વચ્ચે રૂમ

💫ફક્ત રૂ. 8500/- પ્રતિ વ્યક્તિ
2 વચ્ચે રૂમ

👉રેલવે નું બુકિંગ 120 દિવસ પહેલા શરૂ થતું હોવાથી આપનું બુકિંગ આજે જ કરાવો

*પ્રવાસ તા. 17 Sept. 2022*

💥બુકિંગ અથવા વધુ માહિતી Call/What's App કરો.
📱9558737734

જેસલમેર  લોંગેવાલા તનોટ માતા રણુજા *2 રાત્રી 3 દિવસ* 26 oct સાંજે 7 વાગ્યે ઉપડે છે.......📍 pick-up pointઅખબાર નગર સર્કલવ...
02/10/2022

જેસલમેર લોંગેવાલા તનોટ માતા રણુજા
*2 રાત્રી 3 દિવસ*

26 oct સાંજે 7 વાગ્યે ઉપડે છે.......

📍 pick-up point
અખબાર નગર સર્કલ
વિસત સર્કલ ચાંદખેડા
કલોલ હાઇવે
મહેસાણા હાઇવે

2X2 AC push back બસ
1 રાત્રી ટેન્ટ ⛺
1 રાત્રી હોટલ 🏨
ગુજરાતી રસોડા સાથે
*6900/- માત્ર*

For more info. Clik this link :
https://wa.me/message/KIQFNV3QPON7O1

*શ્રી યોગીરાજ ટુર્સ* દ્વારા આયોજિત 🚩બનારસ, પ્રયાગ, અયોધ્યા, છપૈયા, નેપાળ, કાઠમંડુ,પોખરા, મનોકામના દેવી,ચિંતવન, સાંગા, ડો...
11/07/2022

*શ્રી યોગીરાજ ટુર્સ* દ્વારા આયોજિત
🚩બનારસ, પ્રયાગ, અયોધ્યા, છપૈયા, નેપાળ, કાઠમંડુ,પોખરા, મનોકામના દેવી,ચિંતવન, સાંગા, ડોલેશ્વર
પ્રવાસ તા. 10 Sept 2022

*દિવસ 11*
✈️જતા પ્લેન આવતા 🚆 ટ્રેન રહેવા જમવા સાથે

ફક્ત રૂ. *22500/-* પ્રતિ વ્યક્તિ
🚌2X2 AC બસ
🍀ગુજરાતી રસોડા સાથે

💫વધુ માહિતી માટે call/ what's app કરો
9558737734
9512859232

Jesalmer Tour
05/02/2022

Jesalmer Tour

Bakor One Day 🎊One Day પિકનિક @ બાકોર🎊૧૨૯૦/- પ્રતિ વ્યક્તિકુદરતી વાતાવરણમાં વેકેશન વિતાવવું એ દરેકને ગમતું હોય છે, અને પ...
24/08/2021

Bakor One Day

🎊One Day પિકનિક @ બાકોર🎊

૧૨૯૦/- પ્રતિ વ્યક્તિ

કુદરતી વાતાવરણમાં વેકેશન વિતાવવું એ દરેકને ગમતું હોય છે, અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ બધા જ પ્રવાસ પ્રેમીઓ ફરવા જવા માટે આતુર છે.

લીલાછમ ડુંગરા, રમણીય વાતાવરણ, ખળખળ વહેતાં ઝરણાં અને પાણીના ધોધનો અવાજ, પ્રકૃતિ સાથે એકાકાર થવાની તક અને સાથે રવિવાર ની રજા. ઉપરાંત જો આ બધી જ મજા બહુ ઓછા ખર્ચમાં મળતી હોય તો તો સોનામાં સુગંધ ભળી જાય. આવી જ એક જગ્યા એટલે "બાકોર નેચર કેમ્પ"

ગુજરાતના મહિસાગર જિલ્લાના લુણાવાડા થી નજીક આવેલું એક પ્રાકૃતિક સ્થળ જે અમદાવાદ અને વડોદરાથી માત્ર ૧૫૦ કિમી દૂર આવેલું છે. રોજિંદી જિંદગી થી કંટાળ્યા હોય તો આ સ્થળ વન ડે પિકનિક તેમજ રાત્રી રોકાણ માટે ઉત્તમ છે. પરિવાર અને મિત્રો સાથે અહીં જવાથી એક યાદગાર અનુભવ થઇ જશે.
તો આજે જ તમારા અને તમારા મિત્રોનો એક સુંદર દિવસ બુક કરાવો.

👉One Day activities👈
Nature Trek
Trekking
Burma Bridge
Archery
Swimming pool
Water fall

✔️Include
Breakfast
Lunch
Hi- Tea
AC Transportation
Entry Tickets

❌Excludes
Dinner
Not mention in Include

Contacts 9558737734

24/08/2021

Jesalmer Tent Culture program

શ્રી યોગીરાજ ટુર્સ દ્વારા આયોજીત*જન્માષ્ટમી સ્પે. ટુર* રાજસ્થાન ૨ રાત્રી 3 દિવસ *પ્રવાસ તા. ૨૭ August ૨૦૨૧* જોધપુર- જેસલ...
24/08/2021

શ્રી યોગીરાજ ટુર્સ દ્વારા આયોજીત

*જન્માષ્ટમી સ્પે. ટુર*
રાજસ્થાન
૨ રાત્રી 3 દિવસ
*પ્રવાસ તા. ૨૭ August ૨૦૨૧*

જોધપુર- જેસલમેર- રણુજા- લોંગેવાલા - તનોટ માતા મંદિર

૧ રાત્રી રોકાણ ટેન્ટ ⛺
(સમ ના રણ માં)
૧ રાત્રી રોકાણ હોટલ 🏨
( રણુજા હોટલ માં)

🍽️ગુજરાતી રસોડા સાથે
🚌2X2 AC બસ
👲🏻 ગુજરાતી ટૂર મેનેજર
*ફક્ત રૂ. ૬૫૦૦/- પ્રતિ વ્યક્તિ*

👉સાથે માણો રાજસ્થાની કલ્ચર પ્રોગ્રામ, રણ માં મસ્તી, કેમલ સફારી, જીપ સફારી નો આનંદ
અને બીજુ ઘણું બધું.......

નોંધ. બુકિંગ પ્રમાણે sit નંબર મળશે વહેલા તે પહેલા

તો બુકિંગ માટે આજે જ કોલ કરો.

📞૯૫૫૮૭૩૭૭૩૪
📞૯૬૨૪૯૮૮૯૦૪

અથવા તોwhat's app માં Direct જોડાવ : https://wa.me/919558737734

મહેસાણા અને પાલનપુર થી Pick-up અને ડ્રોપ ઉપલબ્ધ

Address

Navavadaj
Ahmedabad
380013

Telephone

+919558737734

Website

Alerts

Be the first to know and let us send you an email when Yogi Tours & Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yogi Tours & Travels:

Videos

Share

Category