03/02/2020
*ફ્રેન્ડ સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ*
*મૌલેશ ( શંભુ ) : M-8160729948*, *જય : M-9825973335*, *જીતુભાઈ : M-7984031215*,
*કાશ્મીર પ્રવાસ *(શ્રીનગર,સોનમર્ગ,ગુલમર્ગ,પહેલગામ)*
*દી -૧* : જમ્મુ અથવા કતરા પિક અપ
ભોજન સાથે રાત્રિ રોકાણ કતરા મા
*દી -૨* :સવાર નો ચાહ નાસ્તો કરીને કતરા થી શ્રીનગર જવા રવાના ૨૬૦ કી.મી.રાત્રિ રોકાણ હાઉસ 🏠 બોટ ભોજન સાથે
*દી - ૩* :સવાર નો ચાહ નાસ્તો કરીને શ્રીનગર લોકલ સાઈટ સીન, દાલ લેક, શિકારા બોટ ⛵ મા રાઇડિંગ ( ૩કલાક માટે ),નહેરુ પાર્ક, બાથીંગ બોટ, લોટસ તળાવ, ફ્લોટિંગ ગાર્ડન, શાક માર્કેટ,કબૂતર ખાના,ગોલ્ડન લેક,ચાર મિનાર, બપોર બાદ મોગલ ગાર્ડન વિઝિટ, નિષાદ,શાલીમાર,પરી મહેલ,શ્રી શંકરાચાર્ય મંદિર, રાત્રિ રોકાણ સાથે શ્રીનગર હોટેલ 🏨
*દી - ૪* : સવાર નો ચાહ નાસ્તો કરીને શ્રીનગર ગુલમર્ગ શ્રીનગર ૬૫ કી.મી.ગુલમર્ગ મા ગંડોલા રાઈડ,( રોપ વે સ્વ ખર્ચે ), ખીલાન મર્ગ,રાત્રિ ભોજન સાથે રોકાણ શ્રીનગર મા હોટેલ 🏨
*દી - ૫* : સવારનો ચાહ નાસ્તો કરીને શ્રીનગર સોનમર્ગ શ્રીનગર ૮૬ કી.મી,સોનમર્ગ સાઈટ સીન બરફ ની મજા માણો.( ૦ પોઈન્ટ સ્વ ખર્ચે ) ,રાત્રિ ભોજન સાથે રોકાણ શ્રીનગર મા હોટેલ 🏨
*દી - ૬* : સવાર નો ચાહ નાસ્તો કરી પહેલગામ શ્રીનગર પહેલગામ ૨૬ કી.મી,પહેલગામ,શેષ નાગ લેક,લીડર નદી,બેતાબ વેલી,ચંદન વાડી ની મુલકાત,રિવર રાફટિંગ ( સ્વ ખર્ચે ),રાત્રિ રોકાણ ભોજન સાથે પહેલગામ મા હોટેલ 🏨
*દી - ૭* : સવાર નો ચાહ નાસ્તો કરીને પહેલગામ સાઈટ સીન રાત્રિ રોકાણ ભોજન સાથે હોટેલ 🏨
*દી - ૮* : સવારે ચાહ નાસ્તો કરી પહેલગામ થી કતરા પરત.
*દી - ૯* સવારે ચાહ નાસ્તો કરીને પ્રવાસ પૂર્ણ
*પ્રવાસ પૂર્ણ.*
*નોંધ* : ૯ મા દિવસે જો કોઈ પ્રવાસીઓ ને માં વૈષ્ણોદેવી દર્શન કરવા માટે રોકાવું હોય તો વ્યક્તિ દીઠ ૧૫૦૦/- અલગ આપવા ના રહેશે ભોજન સાથે.
*સ્ટાન્ડર્ડ હોટેલ 🏨 એક વ્યક્તિ દીઠ ૧૭૦૦૦/- + રેલવે ટીકીટ( ડબલ બેડ શેરિંગ )*
*સ્ટાન્ડર્ડ હોટેલ 🏨 એક વ્યક્તિ દીઠ બાળક માટે ૩ થી ૧૧ વર્ષ ના ૧૨૫૦૦/- + રેલવે ટીકીટ*
*ડીલક્ષ હોટેલ 🏨 એક વ્યક્તિ દીઠ ૨૦૫૦૦/- + રેલવે ટીકીટ( ડબલ બેડ શેરિંગ )*
*ડીલક્ષ હોટેલ 🏨એક વ્યક્તિ દીઠ બાળક માટે ૧૫૫૦૦/- + રેલવે ટીકીટ*