24/01/2024
ગુજરાતમાં કચ્છનું સ્થાન અન્ય કોઈ જીલ્લો લઈ શકે એમ નથી. આ કોઈ અતિશયોક્તિ નથી, સત્ય છે.
*જ્યાં દરિયો હોય ત્યાં રણ ના હોય, અને જ્યાં રણ હોય ત્યાં દરિયો ના હોય, પણ કચ્છમાં દરિયો અને રણ બેય છે.*
*એવું કહેવાય કે લીલો પ્રદેશ હોય ત્યાં સુકો પ્રદેશ ન હોય અને , સુકો પ્રદેશ હોય ત્યાં લીલો પ્રદેશ ન હોય,*
પણ
*કચ્છની ધરતી એવી છે કે ત્યાં લીલો અને સુકો એમ બેય પ્રદેશ છે.*
કચ્છની પોતાની અલગ ભૌગોલિક વિશિષ્ટતાછે. જેને કારણે આ
કચ્છનો પ્રદેશ ખુબ વખણાય છે, સવારમાં આ પ્રદેશનું વાતાવરણ ખુબ ટાઢક આપે
એવું હોય છે, બપોરે તપતો સુરજ અને ખારા પવનના સુસવાટાઓ , અને વળી પાછુ રાત્રે આ વાતાવણ શિયાળા જેવું હોય છે, એટલે જ તો આ દુહો લખાયો છે કે,
*શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, અસાંજો કચ્છડો બારે માસ*
કચ્છ એટલે ચારે બાજુથી ઘેરાયેલો કુદરતી સૌંદર્ય ....
More details contact at:-
SUJAN Travels
Sahil Diwan :-9727009187
:-9913966970