Kuber Tours

Kuber Tours All India Tour Organizer
passion of Journey

05/06/2024
પીકઅપ :- વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ..દરેકે પ્રવાસ સ્લીપર કોચ બસ તથા રહેવા ડીલક્ષ હોટલ રૂમ બુકિંગ તથા એક ટાઈમ ચાહ,નાસ્...
05/06/2024

પીકઅપ :- વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ..
દરેકે પ્રવાસ સ્લીપર કોચ બસ તથા રહેવા ડીલક્ષ હોટલ રૂમ બુકિંગ તથા એક ટાઈમ ચાહ,નાસ્તો અને બે ટાઇમ જમવા સાથે વધુ વિગતો અને માહિતી તથા બુકિંગ માટે સંપર્ક કરો..
મો.૯૬૨૪૫૩૩૨૫૨,૭૦૬૯૮૩૩૨૫૨

Kuber Tours

પીકઅપ :- વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ.. પ્રવાસ સ્લીપર કોચ બસ તથા રહેવા ડીલક્ષ હોટલ રૂમ બુકિંગ તથા એક ટાઈમ ચાહ, નાસ્તો,બ...
03/06/2024

પીકઅપ :- વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ.. પ્રવાસ સ્લીપર કોચ બસ તથા રહેવા ડીલક્ષ હોટલ રૂમ બુકિંગ તથા એક ટાઈમ ચાહ, નાસ્તો,બે ટાઈમ જમવા સાથે.
વધુ વિગતો અને માહિતી તથા બુકિંગ માટે સંપર્ક કરો..

tour
Kuber Tours

Chardham yatra 2024 successfully Complete
29/05/2024

Chardham yatra 2024 successfully Complete

⭕કુબેર ટૂર તમારા માટે લઈને આવ્યું છે અદભુત પ્રવાસો નું આયોજન જ્યાં તમને મળે છે અદભુત સગવડ સાથે ગુજરાતી પંજાબી ભોજન ભારત ...
04/05/2024

⭕કુબેર ટૂર તમારા માટે લઈને આવ્યું છે અદભુત પ્રવાસો નું આયોજન જ્યાં તમને મળે છે અદભુત સગવડ સાથે ગુજરાતી પંજાબી ભોજન ભારત ના કોઈ પણ ખૂણા માં, હા કુબેર ટૂર ની સાથે તમારા મન પસંદ પ્રવાસ નું આયોજન કરવા આજેજ સંપર્ક કરો.
🙌 ઉનાળા વેકેશન નું બુકિંગ ચાલુ છે

🛕
તમારા મનપસંદ પ્રવાસન સ્થળ નું આયોજન કરો ભરૂચ ની નામાંકિત ટુરિઝમ સંસ્થા કુબેર ટૂર સાથે. 🚩

અમારા દરેક પ્રવાસ માં સામેલ હોય છે,
✅ ડિલક્સ હોટેલ માં રોકાણ
✅ શુદ્ધ ગુજરાતી / પંજાબી ભોજન
✅ ગુજરાતી ટુર મેનેજર

ભરૂચ ના એમ સર્વ શ્રેષ્ઠ ટૂર ઓપરેટર એટલે કુબેર ટૂર નામ તેવું કામ, લઈને આવ્યા છે અદભુત પ્રવાસ ના આયોજન, સંપર્ક કરો વધુ જાણકારી માટે.

Chat With Us On Whatsaap - http://surl.li/iqybl
https://wa.me/919624533252?

👉 09624533252 👈

Kuber Tours 🧿
B-1097, Lallubhai Chakla,
Opp. Sub Post Office,
L.B. Chakla Road, Bharuch.

કુબેર ટૂર-ભરૂચ થી ઉનાળા વેકેશન પ્રવાસો.. તારીખ: ૩૦ મે ૨૦૨૪ઉજ્જૈન,ઇન્દોર,ઓમકારેશ્વર,મહેશ્વર દિવસ 3:સ્લીપર કોચ બસ , ૪ વ્યક...
27/04/2024

કુબેર ટૂર-ભરૂચ થી ઉનાળા વેકેશન પ્રવાસો..
તારીખ: ૩૦ મે ૨૦૨૪
ઉજ્જૈન,ઇન્દોર,ઓમકારેશ્વર,મહેશ્વર
દિવસ 3:
સ્લીપર કોચ બસ , ૪ વ્યક્તિ વચ્ચે રહેવા માટે રૂમ
મુસાફરી: આરામદાયક સ્લીપર બસ
કિંમત: ૪૫૦૦/- પ્રતિ વ્યક્તિ
ભોજન: સ્વાદિષ્ટ શાકાહારી બે ટાઈમ ભોજન અને સવારે ગરમ નાસ્તો,ચાહ, કોફી

સંપર્ક: પ્રદીપકુમાર બી જાદવ-૯૬૨૪૫૩૩૨૫૨,૭૦૬૯૮૩૩૨૫૨

આજે જ તમારી જગ્યા બુક કરો અને આ અદ્ભુત યાત્રાનો આનંદ માણો!

mycity #કુબેર ટૂર #પ્રદીપકુમાર #ભરૂચ

કુબેર ટૂર-ભરૂચ થી ઉનાળા વેકેશન પ્રવાસો..૧. તારીખ: ૨૭ મે૨૦૨૪ઉત્તરાખંડ પવિત્ર ચારધામ યાત્રા - દિવસ ૧૮આરામદાયક સ્લીપર કોચ બ...
22/04/2024

કુબેર ટૂર-ભરૂચ થી ઉનાળા વેકેશન પ્રવાસો..
૧. તારીખ: ૨૭ મે૨૦૨૪
ઉત્તરાખંડ પવિત્ર ચારધામ યાત્રા -
દિવસ ૧૮
આરામદાયક સ્લીપર કોચ બસ ,
૪ વ્યક્તિ વચ્ચે રહેવા માટે રૂમ
કિંમત: ૨૯૫૦૦/- પ્રતિ વ્યક્તિ
ભોજન: સ્વાદિષ્ટ શાકાહારી બે ટાઈમ ભોજન અને સવારે ગરમ નાસ્તો,ચાહ, કોફી

પવિત્ર સ્થળો: શ્રીનાથજી, પુષ્કર, હરિદ્વાર,યમુનોત્રી,ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, માના,ઋષિકેશ, ગોકુળ,મથુરા,વૃંદાવન, ગોવર્ધન, બરસાના,જયપુર,અંબાજી

આજે જ તમારી જગ્યા બુક કરો અને આ અદ્ભુત યાત્રાનો આનંદ માણો!

સંપર્ક: પ્રદીપકુમાર બી જાદવ-૯૬૨૪૫૩૩૨૫૨

#ચારધામ ટૂર #ગુજરાતયાત્રા #આધ્યાત્મિકપ્રવાસ #સ્વાદિષ્ટભોજન #યાત્રાસુંદરઆનંદ #સ્લીપરબસ #ગુજરાતીયાત્રા #યાત્રાનીમજા #શ્રીનાથજી #પુષ્કર #હરિદ્વાર #યમુનોત્રી #ગંગોત્રી #કેદારનાથ #બદ્રીનાથ #માના #ઉત્તરાખંડ #ગોકુળ #મથુરા # #આનંદાયકપ્રવાસ mycity #યાત્રા #ધાર્મિક #કુબેર ટૂર #પ્રદીપકુમાર #ભરૂચ

કુબેર ટૂર-ભરૂચ થી ઉનાળા વેકેશન પ્રવાસો..૧. તારીખ: ૨ મે ૨૦૨૪શિરડી અને નાસિક યાત્રા - દિવસ 3:સ્લીપર કોચ બસ , ૪ વ્યક્તિ વચ્...
22/04/2024

કુબેર ટૂર-ભરૂચ થી ઉનાળા વેકેશન પ્રવાસો..
૧. તારીખ: ૨ મે ૨૦૨૪
શિરડી અને નાસિક યાત્રા -
દિવસ 3:
સ્લીપર કોચ બસ , ૪ વ્યક્તિ વચ્ચે રહેવા માટે રૂમ
મુસાફરી: આરામદાયક સ્લીપર બસ
કિંમત: ૪૫૦૦/- પ્રતિ વ્યક્તિ
ભોજન: સ્વાદિષ્ટ શાકાહારી બે ટાઈમ ભોજન અને સવારે ગરમ નાસ્તો,ચાહ, કોફી

પવિત્ર સ્થળો: નાસિક,પંચવટી,મુક્તિધામ, ત્ર્યંબકેશ્વર, શિરડી,શનિદેવ, સપ્તશ્રૃંગી માતા સાપુતારા
સંપર્ક: પ્રદીપકુમાર બી જાદવ-૯૬૨૪૫૩૩૨૫૨
યાત્રાનો આનંદ માણો:

આજે જ તમારી જગ્યા બુક કરો અને આ અદ્ભુત યાત્રાનો આનંદ માણો!

#શિરડીનાસિકટૂર #ગુજરાતયાત્રા #આધ્યાત્મિકપ્રવાસ #સ્વાદિષ્ટભોજન #યાત્રાસુંદરમનિયા #સ્લીપરબસ #ગુજરાતીયાત્રા #યાત્રાનીમજા #ભરૂચ #અંકલેશ્વર #કોસંબા #કામરેજ #નવસારી #આનંદાયકપ્રવાસ mycity #યાત્રા #ધાર્મિક #કુબેર ટૂર #પ્રદીપકુમાર #ભરૂચ

Summer Vacation 2024Booking Start Now:Mo.9624533252,7069833252
30/03/2024

Summer Vacation 2024
Booking Start Now:
Mo.9624533252,7069833252

24/03/2024

Dear Valued Customer,

Wishing you a radiant Holidahan from Kuber Tours! May this festive season be filled with abundance, joy, and beautiful moments with loved ones. Thank you for being part of our journey.

Warm regards,
Kuber Tours"

12/01/2024

Lakshadweep - A Gem in the Indian Ocean. Kuber Tours Unlocks the Door to this coral treasure

Call us today to book your dream getaway.

+91 9624533252
OR
+91 070698 33252

Launching soon Lakshadweep with Kuber Tours ! Explore pristine beaches, marine life, and untouched serenity. Stay tuned ...
12/01/2024

Launching soon Lakshadweep with Kuber Tours ! Explore pristine beaches, marine life, and untouched serenity. Stay tuned for an adventure that will redefine your island getaways!

📱+91 09624533252,
📱+91 070698 33252

09/01/2024
કચ્છ રણોત્સવ, કાળો ડુંગર ,નારાયણ સરોવર, માતાનો મઢ,કોટેશ્વર,માંડવી બીચ,અંબે ધામ, ભુજ,અંજાર-જેસલ તોરલ ની સમાધિ,મોગલધામ-કબર...
09/01/2024

કચ્છ રણોત્સવ, કાળો ડુંગર ,નારાયણ સરોવર, માતાનો મઢ,કોટેશ્વર,માંડવી બીચ,અંબે ધામ, ભુજ,અંજાર-જેસલ તોરલ ની સમાધિ,મોગલધામ-કબરાવ વગેરે ....

દિવસ ૪, માત્ર ૬૦૦૦, (૨×૨ સ્લીપર કોચ બસ દ્વારા)

📍ઉપડવાની તારીખ - ૨૪ જાન્યુઆરી ૨૦૨૪

📍પ્રવાસ દરમિયાન સવાર માં ગરમ નાસ્તો,ચાહ, કોફી બપોરે હળવું ભોજન ,રાત્રે ફુલ પાકું ભોજન આપવામાં આવશે..

📍રહેવા માટે ૪વ્યક્તિ વચ્ચે રૂમ ની સગવડ આપવામાં આવશે...

📍આપની સીટ આજે જ બુક કરાવો.

📱૯૬૨૪૫૩૩૨૫૨,૭૦૬૯૮૩૩૨૫૨

One more successful trip of Kutch-Bhuj White Desert tour from Kuber Tour Bharuch
26/12/2023

One more successful trip of Kutch-Bhuj White Desert tour from Kuber Tour Bharuch

શું તમે જીવન-પરિવર્તનશીલ સફર માટે તૈયાર છો જે તમને ભારતના હૃદય અને આત્મામાં લીન કરી દેશે?  અમારી નર્મદા પરિક્રમા આધ્યાત્...
02/12/2023

શું તમે જીવન-પરિવર્તનશીલ સફર માટે તૈયાર છો જે તમને ભારતના હૃદય અને આત્મામાં લીન કરી દેશે? અમારી નર્મદા પરિક્રમા આધ્યાત્મિક પ્રવાસ સાથે અસાધારણ પ્રવાસ શરૂ કરો!

🌊 *નર્મદા પરિક્રમા યાત્રા*: એક આધ્યાત્મિક અનુભુતિ 🌊

એક એવી તીર્થયાત્રાની કલ્પના કરો જે નર્મદા નદીના ઉદગમ સ્થાનેથી શરૂ થાય છે, તેના પવિત્ર તિર્થધામો માંથી પસાર થાય છે અને સમુદ્ર માં સમાવિષ્ઠ થાય છે, ફક્ત નવેસરથી પાછા ફરવા માટે. આ માત્ર એક પ્રવાસ નથી પરંતુ પ્રવાસ કરતાં વધુ છે; તે સ્વ-શોધનો ગહન અનુભવ છે.

🙋 *અમે કોણ છીએ*: માત્ર માર્ગદર્શકો કરતાં વધુ 🙋

અમે સામાન્ય ટૂર એજન્સી નથી; અમે જીવન-પરિવર્તનશીલ પ્રવાસમાં તમારા સાથી છીએ. અમે માનીએ છીએ કે મુસાફરીમાં પરિવર્તન લાવવાની શક્તિ છે.

🚀 *અમને શા માટે પસંદ કરો?* 🚀

*અનુભવી માર્ગદર્શકો*: અમારા પ્રખર અને જાણકાર માર્ગદર્શકોઓ 2010 થી પરિવર્તનકારી પ્રવાસનું નેતૃત્વ કરી રહ્યા છે.

🛌 *આરામદાયક રહેઠાણ*: આરામદાયક આવાસમાં આરામ કરો, ખાતરી કરો કે તમે દરેક દિવસના સાહસો માટે નવજીવન પામો.

🍽 *સ્વાદિષ્ટ ભોજન*: અધિકૃત ભારતીય રાંધણકળાનો સ્વાદ માણો અને શુધ્ધ, સાત્વિક સ્થાનિક સ્વાદમાં તમારી જાતને લીન કરો.

🌞 *તમારા અંતરતમ અસ્તિત્વ સાથે ફરી જોડાઓ* 🌞
બુકિંગ માટે સંપર્ક📱૯૬૨૪૫૩૩૨૫૨/૭૦૬૯૮૩૩૨૫૨

Booking Open NowMo.9624533252
24/11/2023

Booking Open Now
Mo.9624533252

🌺 નવા વર્ષના શુભ દિવસોની કુબેર ટૂર  પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય,...
14/11/2023

🌺 નવા વર્ષના શુભ દિવસોની કુબેર ટૂર પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે,આપ ખૂબ પ્રગતિ કરો અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન કુબેરભંડારીને પ્રાર્થના સાથે..
🌺 નૂતન વર્ષાભિનંદન 🌺
🙏 Happy New Year 🙏

10/11/2023

-2024 -2024 #

ચાલો... ચાલો...ચાલો...
આ ઠંડીની મૌસમ મા કુબેર ટૂર તમારા માટે લાવ્યું છે

કચ્છનું સફેદ રણ નો પ્રવાસ જેમાં તમને મળશે
👉🏻એક્ નાઈટ ટેન્ટ માં રહેવાનું અને એક નાઈટ હોટલ રૂમમાં રહેવાનું.
👉🏻મહારાજ ના હાથે બનાવેલ ગુજરાતી તથા પંજાબી,કાઠિયાવાડી સ્વાદિષ્ટ ભોજન સાથે ચાહ,ગરમ નાસ્તો
👉🏻 મોજ મસ્તી સાથે કેમલ સફારી તો ખરી જ..
વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ ચાલું

સંપર્ક:૯૬૨૪૫૩૩૨૫૨/૭૦૬૯૮૩૩૨૫૨

10/11/2023
💥  💥🚎   🏠 From    📱 09624533252📱 070698 33252 📱 09428427300               #    #     #      #
07/11/2023

💥 💥
🚎

🏠 From



📱 09624533252
📱 070698 33252
📱 09428427300

# #
#
#

✅️આપણે આપણામાં રહેલા દસ દોષોનું (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા) દશેરાના પર્વ ઉપર દહન કરવ...
23/10/2023

✅️આપણે આપણામાં રહેલા દસ દોષોનું (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા) દશેરાના પર્વ ઉપર દહન કરવું જોઈએ અને તો આવો સાથે મળીને દશેરાની શુભકામના ઓર શુભેચ્છા પાઠવી આપણાં સ્વજનો માં રહેલા દોષોનું દશેરાના પર્વ ઉપર દહન કરાવીએ તો આપણે દશેરા ઉજવણી સાર્થક બનશે.

🔥ભરૂચ ના નામાંકિત ટુર ઓપરેટર તરીકે જાણીતા કુબેર ટૂર માં આપનું સ્વાગત છે, દશેરા ના આ ઉત્સવની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ.

🚉ટ્રેન । 🚍બસ । ✈️ફ્લાઈટ ઘ્વારા પ્રવાસ નું આયોજન કરી આપવા માં આવશે.😍

♥️સ્પેશ્યલ કપલ ટુર નું આયોજન 😊

📲સંપર્ક કરો
૯૬૨૪૫૩૩૨૫૨/૭૦૬૯૮૩૩૨૫૨

ચાલો.......   ચાલો.......   ચાલો......દિવાળી વેકેશનમાં  ફેમીલી સાથે સુંદર પ્રવાસ નો આનંદ માણવા. દરેક પ્રવાસ સ્વયંમ સંચાલ...
16/10/2023

ચાલો....... ચાલો....... ચાલો......
દિવાળી વેકેશનમાં ફેમીલી સાથે સુંદર પ્રવાસ નો આનંદ માણવા.
દરેક પ્રવાસ સ્વયંમ સંચાલિત વ્યાજબી કીમત મા સારી સગવડતા એટલે કુબેર ટૂર ટુર-ભરૂચ.

વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ ચાલું છે.

✍️આજથી પ્રારંભ થતા આસો નવરાત્રીની આપ સૌને કુબેર ટૂર પરિવાર તરફથી શુભેચ્છા... 🐾ર્માં નવદુર્ગા 🐾આપ સૌના પરિવારમાં સુખ,શાંત...
14/10/2023

✍️આજથી પ્રારંભ થતા આસો નવરાત્રીની આપ સૌને કુબેર ટૂર પરિવાર તરફથી શુભેચ્છા...
🐾ર્માં નવદુર્ગા 🐾આપ સૌના પરિવારમાં સુખ,શાંતિ,સંપતી અને સમૃદ્ધી અર્પે એજ માઁ ના ચરણોમાં પ્રાર્થના.....
🔱યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:॥ 🔱

કુબેર ટુર્સદિવાશી સ્પેશ્યલ ટુર પેકેજ-2023રહેવા જમવા સાથે હોટલ બુકિંગ=====================  [પ્રવાસ.નં.1]મહારાષ્ટ્ર પાંચ ...
05/10/2023

કુબેર ટુર્સ
દિવાશી સ્પેશ્યલ ટુર પેકેજ-2023
રહેવા જમવા સાથે હોટલ બુકિંગ
=====================
[પ્રવાસ.નં.1]
મહારાષ્ટ્ર પાંચ જ્યોતિર્લિંગ/સાથે
નાસિક/શેરડી/
2×2 સ્લીપર બસ/દિવસ/6
રૂ.11500/તા.14/11/2023
======================
[પ્રવાસ.નં.2]
ઉજ્જૈન, ઇન્દોર, ઓમકારેશ્વર, મહેશ્વર,માંડવ ગઢ
2×2 સ્લીપર બસ/દિવસ/3
રૂ.4500/તા.14/11/2023
================================
[પ્રવાસ નં.3.]
સ્પેશિયલ ગોવા
2×2.સ્લીપર.બસ/દિવસ/6
રૂ.14999/તા.15/11/2023
=======================
[પ્રવાસ નં.4.]
સફેદ રણ,કચ્છ દર્શન
2×2 સ્લીપર બસ/દિવસ.4
રૂ.6000 તા.18/11/2023
=======================
વધુ માહિતી માટે ફોન કરો
9624533252/7069833252

Address

Bharuch

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 7pm

Telephone

+919624533252

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuber Tours posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kuber Tours:

Videos

Share

Category


Other Tour Agencies in Bharuch

Show All