Dharampur heaven situated in the lap of nature

Dharampur heaven situated in the lap of nature Dharamapur is small town of Valsad district in Gujarat state. In Dharampur Taluka there are many unk We never think of a hill station in Gujarat.
(72)

Whenever one thinks of Gujarat, one thinks of Kutch, Gir forests, beaches of Gujarat and much more. To enjoy the beauty, nature, serenity and the mountains you need not move out of Gujarat. You can visit Dharampur located on the banks of Swaragavahini River and is surrounded by Sahyadri mountain range on the east, west and south. Dharampur, originally known as Ramnagar is situated in South Gujarat

. Dharampur was formed by King Dharmdevji in 1764 AD. It was ruled by the descendants of the Sisodia Rajputs of Chittod. After the fall of the Delhi Sultanate in South Gujarat, the State of Dharampur flourished and gained a very significant and powerful position by controlling at least seven strategic forts in the region. Khandesh, Ahmednagar and Gujarat Sultans were the neighboring Muslims states, yet Dharampur was not attacked. Moreover, it had trading relations with the Portuguese from where it received tax. Hence it remained a wealthy state. Dharampur has seen development over the period of years. Many beautiful places like the Raj Mahal, stepwells, temples, Mohan Vilas Palace, museums and other infrastructural places were constructed. Lady Wilson is a well built museum dedicated to Lady Wilson. It is an example of early 20th century architecture. The museum contains rare and genuine art objects collected by the king himself. It is divided into many sections like anthropology, tribal, toys, industrial, arts and music. The music section has a fine collection of Indian, western and tribal music instruments and miniature paintings of Pahari style depicting various musical compositions-Indian classical ragas. Raj Mahal, the residence of the kings is now in a ruined condition, but you can have a look at the grand structure. The Radha-Krishna Temple, Japanese Garden and Nagarsheth Bunglow are worth visiting. The Japanese Garden, also known as Gandhibaug contains an imported clock from Japan- a novelty in those days. The Radha-Krishna Temple is designed more like a residence in colonial style with decorative plaster work and sloping roof. Moreover the entry gate of the town itself shows the wonders of architecture. It is known as Rajya Rohan Gate. It is constructed in European style and contains life size statues in Greek style adorning the top. It has developed itself not only culturally, but also educationally. The District Science Centre at Dharampur is one of such three centers in India. It is successfully involved in spreading scientific education among the tribals of this region. If you are visiting Dharampur, then one just cannot miss Wilson Hills, a beautiful hill station of Gujarat. Wilson hills is just 27 kms away from Dharampur. It was named after Lord Wilson, the governor of Mumbai. There are very few hill stations in the world which can give you a glimpse of the sea and Wilson hills is one of them. The destination is popular during summer due to the serene climate. There is a wildlife area called Pangarbari Wildlife Sanctuary located around Wilson Hills. The main attraction here is a marble “chhatri”, which is dedicated to British Governor Wilson. It represents a picturesque view of surrounding hills, flora and fauna and the Arabian Sea. Moreover, it is an ideal place for trekkers and mountaineers. Dharamapur has many beautiful unknown places. It has raising Hill Station Wilson hill. Which is awesome creation of nature. also near its Shankar Dodh which is awesome water falling creation....
Very few people is know about Shankar Dodh.. It is most beautiful..if u one time go here u will definitely come next time here.. Dharamapur have also famous temples.. Barumal Bhavbhaveswara Mahadev Mandir is famous temple.. There are only 4 Science centres in India and 1 of them in Dharamapur.. Near this Science centre there is Lady Wison Hill musume too....

Independence Day 2023 🇮🇳Tran Darvaja Dharampur
15/08/2023

Independence Day 2023 🇮🇳
Tran Darvaja Dharampur




રાજ્ય રોહણ ગેટ, ધરમપુર ને બનાવનાર કોન્ટ્રાકટર નું નામ : એચ આર મિસ્ત્રી,આ ગેટ બનાવવાની શરૂઆત ૨૬ માર્ચ, ૧૯૨૧, ગેટ બાંધકામ ...
27/04/2023

રાજ્ય રોહણ ગેટ, ધરમપુર ને બનાવનાર કોન્ટ્રાકટર નું નામ : એચ આર મિસ્ત્રી,
આ ગેટ બનાવવાની શરૂઆત ૨૬ માર્ચ, ૧૯૨૧,
ગેટ બાંધકામ પૂર્ણ થયું ૨૬ એપ્રિલ ૧૯૨૩,
ગેટ ઉદઘાટન ૨૭ એપ્રિલ ૧૯૨૩

આજ રોજ ધરમપુરની આન બાન શાન એવા આ ત્રણ દરવાજા નામે ઓળખાતા રાજ્ય રોહણ ગેટને ૧૦૦ વરસ પૂર્ણ થયેલ છે.




Watch This Video On YouTubeLink in Bio
07/09/2022

Watch This Video On YouTube
Link in Bio



29/08/2022
22/08/2022






Vaijeshvari Mavli MataDon't do anything that harms the nature.
18/08/2022

Vaijeshvari Mavli Mata

Don't do anything that harms the nature.



Watch Video on YouTubeLink in Bio 🇮🇳
16/08/2022

Watch Video on YouTube
Link in Bio
🇮🇳

16/08/2022

Watch This Full Video On YouTube
Tape on Action Button

2013 માં અમે આ ફેસબુક પેજ બનાવ્યું હતું.
3 દિવસ પહેલાં જ આ પેજ ને 9 વરસ પૂરાં થયાં અને દસમું વરસ ચાલુ થયું છે.
અમે સ્વતંત્રતા દિવસના શુભ દિને આ પેજની યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ પણ ચાલુ કર્યું છે.
તમે બધાં વર્ષોથી આ ફેસબુક પેજ જોડે જોડાયેલા છો અને આ પેજને ઘણો સહકાર આપ્યો છે.
તેમ અમારી યુટ્યુબ ચેનલને પણ સહકાર આપજો.
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો,
બેલ આઈકોન પણ પ્રેસ કરી દેજો એટલે વીડિયોની નોટીફિકેશન મળતી રહસે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધરમપુરનાં ત્રણ દરવાજાને શણગારવામાં આવે છે એનું વિડ્યો ચેનલ પર આવી ગયું છે.
તો પૂરું વિડિયો જોવા YouTube ચેનલ visit કરજો.
YouTube channel Link :
https://youtube.com/channel/UCIwbBwgFY71pxJe1BB-16nA

Instagram :
https://instagram.com/dharampur_tourism?igshid=YmMyMTA2M2Y=

16/08/2022
ધરમપુરનાં પ્રખ્યાત હિલ સ્ટેશન વિલ્સન હિલ પર મોનસૂન ફેસ્ટિવલ ચાલુ થઈ ગયો છે.
14/08/2022

ધરમપુરનાં પ્રખ્યાત હિલ સ્ટેશન વિલ્સન હિલ પર મોનસૂન ફેસ્ટિવલ ચાલુ થઈ ગયો છે.





આપણે ફરવા માટે કોઈ નવી જગ્યાએ નીકળીએ તો મોટે ભાગે એ જગ્યા એ મંજીલ વિશે જ વિચારતા હોઈએ છીએ, કે કેટલી સુંદર જગ્યા હસે એ,ત્...
18/07/2022

આપણે ફરવા માટે કોઈ નવી જગ્યાએ નીકળીએ તો મોટે ભાગે એ જગ્યા એ મંજીલ વિશે જ વિચારતા હોઈએ છીએ,
કે કેટલી સુંદર જગ્યા હસે એ,
ત્યાં પહોંચીને કેટલી મઝા આવશે !
પણ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે મંજીલ તરફ લઈ જતો રસ્તો આપણને વધારે પસંદ આવવા લાગે છે.
આપણે ત્યાં જ રોકાય જઈએ છીએ અને રસ્તાની આજુ બાજુ ફેલાયેલું કુદરતનું સૌદર્યની મજા માણવા લાગીએ છીએ.
પછી થાય છે એવું કે આ મનમોહક રસ્તાનો સફર માણવામાં એટલા મશગુલ થઈ જતાં હોઈએ છીએ કે સફર હજી બાકી છે,મંજીલ એ પણ પહોંચવાનું છે.
એ પણ ભૂલી જતાં હોઈએ છીએ.
ખરેખર કેટલાંક રસ્તાઓ,રસ્તાઓ પર વિતાવેલા ક્ષણ અને રસ્તા પરનો યાદગાર સફર,
હ્રદયને મંજીલ કરતા પણ વધુ સુકુન પહોંચાડતા હોઈ છે.

શું તમને પણ આવો અનુભવ થયો છે ? 😅
ધરમપુરનાં ગામો,ગામોમાં આવેલી સહ્યાદ્રી ની હારમાળા અને ડુંગરો પરના આ મનમોહક રસ્તા અને આજુ બાજુ પથરાયેલી પ્રકૃતિની અદભૂત સુંદરતા,
ખરેખર આ દૃશ્યો જોવા જ રહ્યા એ પણ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં.
દૂર જંગલોમાં આવેલા નાના મોટા સુંદર ધોધ, ખળ ખળ વહેતા ઝરણાં,હિલ સ્ટેશન,
કુદરત અહીં સંપૂર્ણ રીતે મહેરબાન હોય એમ લાગે છે.
ચોમાસામાં અમારા ધરમપુરની એક મુલાકાત તો અચૂક લેવી જ રહી.

નોટ : પર્યાવરણને કોઈ પણ જાતનું નુકશાન ના થાય એની કાળજી લેવી.
કુદરતી સ્થળોએ ગંદકી કરવી નહીં.
ખાસ કરી પ્લાસ્ટિક બોટલ અને પેકેટ તો બિલકુલ નાંખવા નહીં.
પર્યાવરણની મજા માણવા સાથે એની સ્વચ્છતા અને સુંદરતા જાળવી રાખવી એ આપણી જ નૈતિક ફરજ છે.🙏
Hope you understand it.
And will keep environment clean always.
Do not make any plastic garbage at beautiful nature.





22/06/2022







ધરમપુરનાં એક ગામની મુલાકાત દરમિયાનના કેટલાક સુંદર ફોટોસધરમપુર તાલુકો એટલે કુદરતના અદ્વિતીય સૌન્દર્યનો ખજાનો.ધરમપુરમાં ચા...
04/09/2021

ધરમપુરનાં એક ગામની મુલાકાત દરમિયાનના કેટલાક સુંદર ફોટોસ
ધરમપુર તાલુકો એટલે કુદરતના અદ્વિતીય સૌન્દર્યનો ખજાનો.
ધરમપુરમાં ચારેકોર સહ્યાદ્રીની હારમાળાઓ આવેલી છે.
લીલાછમ જંગલો,ખળ ખળ વહેતી નદીઓ,નાના મોટાં ઝરણાંઓ,ધોધ અને ડુંગરો, ચોમાસા દરમિયાન ધરમપુરની આ સુંદરતામાં અલગ જ ચાર ચાંદ લાગી જતાં હોય છે.
વર્ષાના મૌસમમાં પ્રકૃતિ માતા મહેરબાન થાય છે અને ઘણાં મનમોહક દૃશ્યો આ દરમિયાન સર્જાતા હોય છે.
આ ખુશનુમા મૌસમમાં ધરમપુર તાલુકાના જુદા જુદા ગામોની મુલાકાત લેવી જ રહી.
દરેક ગામની એક આગવી વિશેષતા છે.
પણ એની સાથે એ દરેક સ્થળો પહેલાં જેવા જ સ્વચ્છ રહે એ પણ અતિજરુરી છે.
મોટા ભાગના પર્યટકો હાલમાં પર્યાવરણને નુકશાન પહોંચાડતા દેખાય રહ્યાં છે.
તો એ લોકો આ વસ્તુ નહિ કરે પર્યવરણ પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી સમઝે એવી આશા રાખીએ.
જ્યાં પણ ફરો ત્યાં કચરો કરી ગંદકી ફેલાવશો નહીં.
ખાસ કરી પ્લાસ્ટિક વેસ્ટ કરવો નહિ.
ફૂડ પેકેટ પાણીની પ્લાસ્ટિક બોટલો ગમે ત્યાં નાખવી નહીં.

જય પ્રકૃતિ માતા 🙏

           'sGift         Note - Keep Environment Clean Always. Don't make any plastic garbage there.
03/08/2021







'sGift


Note - Keep Environment Clean Always. Don't make any plastic garbage there.

મોટી કોરવળ એટલે ધરમપુરનું ઉભરતું નવું હિલ સ્ટેશન અને વાદળોનું ઘર !વિલ્સન હિલ પછી જો લોકોને ધરમપુરમાં બીજી કોઈ જગ્યા ખૂબ ...
23/07/2021

મોટી કોરવળ એટલે ધરમપુરનું ઉભરતું નવું હિલ સ્ટેશન અને વાદળોનું ઘર !
વિલ્સન હિલ પછી જો લોકોને ધરમપુરમાં બીજી કોઈ જગ્યા ખૂબ જ પસંદ હોય તો તે આ સ્થળ છે.
છેલ્લા બે વર્ષમાં આ સ્થળ પર પર્યટકોની સંખ્યા ઘણી જ વધી ગઈ છે.
એમાં પણ ખાસ કરીને ગયાં વર્ષના લોકડાઉનમાં વિલ્સન હિલ પર જવાની મનાઈ હતી ત્યારે પર્યટકોનો મોટી માત્રામાં ધસારો આ સ્થળ પર જોવા મળતો હતો.

મોટી કોરવળ હિલ સ્ટેશન પર પહોંચતા જ એવું લાગે, જાણે કે આપણે સ્વર્ગમાં કેમ ના આવી ગયા હોય.
કારણ કે ત્યાં ઘણું જ ધુમ્મસ રહે છે.જેથી આપણને એવું લાગે કે આપણે વાદળોને સ્પર્શ કરી રહ્યા હોય.
જાણે કે આપણે વાદળોમાં કેમ ના ઉભા હોય અને તે આપણને સ્પર્શીને ત્યાંથી પસાર થઈ રહ્યા હોય.
કુદરતની સુંદરતા જોવી હોય તો કોરવળ જવું જ રહ્યું.
ત્યાંથી નજર ફેરવતાં દૂર દૂર સુધી દેખાતાં વાદળોમાં છુપાયલા ડુંગરો,ઊંડી ખીણ અને ડુંગરમાંથી ખળ ખળ વહેતી નદી.
ખાસ કરીને સાંજના ટાણે આંખો પળ વાર માટે તો પલકારા મારવાનુંય ભૂલી જાય એટલું અદભૂત દૃશ્ય જોવા મળે છે.
સૂર્યને અસ્ત થતો આ સ્થળેથી જોવાની પણ અલગ જ મજા છે.
સૂરજ દાદા જાણે ડુંગરમાં સંતાય રહ્યા હોય તો બીજી તરફ ચાંદામામા આકાશમાં આવી રહ્યા હોય તેવું મનમોહક દૃશ્ય નજરે પડે છે.
મને પર્સનલી વિલ્સન હિલ કરતા આ સ્થળની સફર કરવામાં મઝા આવે છે.
કારણ કે મોટી કોરવળ જેટલી અદભૂત જગ્યા છે એટલી જ આ જગ્યા સુધી પોહચતાં વચે સફર દરમિયાન આવતી જગ્યા અને રસ્તાઓ.
મોટી કોરવળના રસ્તાં પર ઘણાં મનમોહક સ્થળો આવે છે.
ધોધ,સુંદર લીલા વૃક્ષો,નાગલીના ખેતરો, રસ્તાનાં વળાંકો,
જેટલી સરસ આ જગ્યા છે એટલોજ સુંદર ત્યાં સુધી પહોંચવાનો સફર.







ગયા મહિને ચોમાસાના આગમન વખતે લીધેલી મુલાકાત દરમિયાનના કેટલાંક ફોટોસફક્ત પાંચ મિનિટમાં કાળા વાદળ છવાય ગયા હતા અને ખૂબ જ ધ...
17/07/2021

ગયા મહિને ચોમાસાના આગમન વખતે લીધેલી મુલાકાત દરમિયાનના કેટલાંક ફોટોસ

ફક્ત પાંચ મિનિટમાં કાળા વાદળ છવાય ગયા હતા અને ખૂબ જ ધોધમાર વરસાદ આવ્યો હતો.
અમે બસ કાળા વાદળોને નિહાળી રહ્યા હતાં અને ફોટોસ ખેંચી રહ્યા હતા એટલી વારમાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો.
રસ્તા પર પાણી પાણી થઇ ગયું હતું અને ખેતરો પણ પાણીથી ભરાય ગયા હતાં.
અમે પણ પિંડવલ PHC સેન્ટર પાસે એક નાના ઝૂંપડાંમાં સંતાયા હતાં.
વરસાદ ખુલે એની રાહ જોતાં જોતાં બે કલાક નીકળી ગયા હતાં.




15/07/2021




Captured on the way of to ....beautiiful nature and road....awesome atmoshphere....

ખુશી થાય છે આ જગ્યાને જોઈ કે હજી પણ આ જગ્યા સ્વચ્છ છે.કુદરતની સુંદરતા હજી પણ બરકરાર છે.કારણ બસ એટલું જ છે કે હજી આ સ્થળ ...
11/07/2021

ખુશી થાય છે આ જગ્યાને જોઈ કે હજી પણ આ જગ્યા સ્વચ્છ છે.
કુદરતની સુંદરતા હજી પણ બરકરાર છે.
કારણ બસ એટલું જ છે કે હજી આ સ્થળ પર્યટકોના ધ્યાનમાં નહીં આવ્યું.
સુંદર રસ્તાઓ,ઊંચી પહાડી,ઊંડી ખીણમાં થઈને વહેતી ખળ ખળ નદી,રસ્તાની બંને તરફ સુંદર લીલા વૃક્ષો, આટલી ઊંચાઈ પર પણ આશ્ચર્યચકિત કરી દે એવી ખેતી,ખેડૂતોની મેહનત અને એમના ઉપજાઉ ખેતરો.
જ્યાં કુદરતની સુંદરતા કૂટી કૂટીને ભરી હોય એટલે આપણા ધરમપુરની આ અદભૂત જગ્યા.
આપણું ધરમપુર ચારેકોરથી સહ્યાદ્રીની હારમાળાઓ થી ઘેરાયેલું છે.
આ પહાડો અને નાના મોટાં ધોધ, નદીઓ કુદરતની આ સુંદરતા ખૂબ જ નયનરમ્ય લાગે છે.
આપણા ધરમપુરવાસીઓ માટે તો આજ શિમલા ને કુલ્લુ મનાલી ની ગરજ સારે છે.
બસ એની સુંદરતા જળવાય રહે એ ખાસ ધ્યાન રાખજો.

વિલ્સન હિલ વાળો રસ્તો અને શંકર ધોધ વાઘવાળ વાળો રસ્તો ત્યારબાદ કોરવળ વાળો રસ્તો પણ પર્યટકોમાં પ્રખ્યાત થતાં ત્યાં ઘણી ભીડ જોવા મળે છે હવે.
પણ સાથે સાથે એટલીજ ગંદકી પણ જોવા મળે છે.
ઘણાં પર્યટકો પ્રકૃતિની કુદરતની મજા તો માણે છે.
એમને આ કુદરતનો સુંદર નજારો ખૂબ જ પસંદ આવે છે.
તેમ છતાંયે તેઓ ત્યાં ગંદકી કરી આજ કુદરતને નુકશાન પહોંચાડે છે.
પ્લાસ્ટિક ના ફૂડ પેકેટ અને પ્લાસ્ટિક ની બોટલો ગમે તેમ નાંખી જાય છે.
જે એમની એમ પડી રહે છે એમનું વિઘટન થતું નથી અને એ કુદરત માટે ખૂબ જ નુકશાનકારક છે.
પર્યટકો રસ્તે ગમે ત્યાં સારી જગ્યાએ નાસ્તો પાણી કરવા બેસે છે.દરેક જગ્યાએ તો કચરાપેટી હોય એ શક્ય નહીં તો આપ સૌને નમ્ર વિનંતી છે કે જે પણ કચરો હોય એ બીજી ૧ એક બેગ રાખી એમાં ભરી લેવો.
ત્યાં ગંદકી નહીં કરવી.
આપણને બધાને સ્વચ્છતા પસંદ છે.તો પછી જ્યાં આપણે મજા કરીએ છે.પ્રકૃતિની સુંદરતાનો લ્હાવો લઈએ છીએ તો આપણી નૈતિક ફરજ છે કે કુદરતની સ્વચ્છતા જળવાય રહે એનું ધ્યાન રાખીએ.
પેહલા એ જગ્યા જેવી ચોખ્ખી હતી એવી જ સ્વચ્છ રહે એનું ખાસ ધ્યાન રાખીએ.

Keep Environment Clean Always.


જય પ્રકૃતિ દેવી 🙏

 અભિનાથ ગઢ વરસાદી દેવપાન દેવ પિપરોળ અહીં ધરમપુર તાલુકાના લોકો તો વરસાદ આવે એ માટે પૂજા કરવા આવે જ છેપરંતુ વાંસદા કપરાડા ...
07/07/2021


અભિનાથ ગઢ વરસાદી દેવ
પાન દેવ પિપરોળ

અહીં ધરમપુર તાલુકાના લોકો તો વરસાદ આવે એ માટે પૂજા કરવા આવે જ છે
પરંતુ વાંસદા કપરાડા જેવા નજીકના તાલુકાના લોકો પણ અને મહારાષ્ટ્રથી પણ કેટલાક લોકો અહીં પૂજા કરવા આવે છે.
અહીં લોકોની ખૂબ જ આસ્થા રહેલી છે.
જો વરસાદ નહીં આવે તો વરસાદી દેવને મનાવવા માટે અહીં પૂજા કરવામાં આવે છે.
અહીં દર વર્ષે અભીનાથ મહાદેવ ને નવી પાઘડી પણ પહેરાવવામાં આવે છે.
લોકોનું માનવું છે કે અહીં આસ્થા રાખી શ્રઘ્ધાથી પૂજા કરવામાં આવે તો વરસાદ અચૂક આવે છે.
આ સંપૂર્ણ ડુંગર દેવોનો ડુંગર કેહવાય છે.
અહીં બીજા પણ ઘણાં દેવસ્થાનો છે.
જેમાંથી એક લક્ષ્મી માતાજીનું પણ છે.
દહાણુની મહાલક્ષ્મી માતાજીનું સ્થાનક અહીં આવેલું છે એમ અહીંના પૂજારી પાસેથી જાણવા મળ્યું હતું.

03/07/2021
ધરમપુર તાલુકાના પાડોશી તાલુકા એવા કપરાડા તાલુકામાં આવેલું આ એક સુંદર સ્થળ છેઉનાળાના અંત અને ચોમાસાના આગમન થવાની તૈયારી વ...
28/06/2021

ધરમપુર તાલુકાના પાડોશી તાલુકા એવા કપરાડા તાલુકામાં આવેલું આ એક સુંદર સ્થળ છે
ઉનાળાના અંત અને ચોમાસાના આગમન થવાની તૈયારી વખતે લીધેલી મુલાકાત દરમિયાન ના કેટલાંક ફોટો
કપરાડા તાલુકાની આ એક ખૂબ જ સુંદર જગ્યા છે.
નહાવા માટે તો તરતા આવડતું હોય એમની અહીં મોજ છે.
પણ ખીણ ઘણી ઊંડી હોવાથી ભય પણ છે.
કેટલી ઊંડાઈ છે એનો અંદાજો નહીં આવી શકે.
સ્થાનિક લોકો હોય જોડે અને તરતા આવડતું હોય તોજ અંદર ડૂબકી લગાવવી નહીં તો બહારથી જ મઝા માણવી.
અહીં એક રમણીય ધોધ પણ છે.
આ સ્થળ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે.






વર્ષાના આગમનની રાહ જોતા સુના રસ્તાઓ..વરસાદના ટીપાંથી ભીંજાવા અને ભીની માટીની સુગંધ માણવા થનગનતા રસ્તાઓ....✍️✍️😊😊        ...
05/06/2021

વર્ષાના આગમનની રાહ જોતા સુના રસ્તાઓ..
વરસાદના ટીપાંથી ભીંજાવા અને ભીની માટીની સુગંધ માણવા થનગનતા રસ્તાઓ....
✍️✍️😊😊















Note - પ્રકૃતિને નુકસાન થાય એવું કોઈ કૃત્ય કરશો નહિ.
પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે.

Address

Dharampur
396050

Website

Alerts

Be the first to know and let us send you an email when Dharampur heaven situated in the lap of nature posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dharampur heaven situated in the lap of nature:

Videos

Share


Other Dharampur travel agencies

Show All