07/01/2024
વેકેશન માં ક્યાં જવું, હોટલ બુકિંગ ની ચિંતા, જમવાની ચિંતા, બસ કે ટ્રેન ની ચિંતા કર્યા વગર વર્ષ ૨૦૨૪ ની ગરમી ને બનાવો યાદગાર અમારી સાથે
P&P Adventure Club
લઈ ને આવ્યું છે ઉનાળુ વેકેશન દમિયાન હિમાચલ પ્રદેશ ના સ્વર્ગ એવા મનાલી માં ફરવાની મજા.
રાજકોટ થી રાજકોટ ૯દી રહેવા જમવા અને 3AC ટ્રેન ની ટીકીટ સાથે તમારા બજેટ માં.
તો વધુ મહિતી માટે અત્યારેજ call 🤙 અથવા વોટસઅપ માં એક મેસેજ કરો અને પૂરી માહિતી મેળવો
નીતિન પટેલ
8347947897
મહિપલસિંહ જાડેજા
9925067760