Traveller Tirth Goswami

Traveller Tirth Goswami YouTuber

social media

24/02/2023

શુદ્ધ શાકાહારી ટેસ્ટી અને ફેમિલી સાથે જઈ શકાય તેવી બેસ્ટ જગ્યા માઁ અન્નપૂર્ણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટ

22/02/2023

ટેસ્ટી ઘર જેવું અને ફેમિલી સાથે જઈ શકાય અને સસ્તુ ખાવાનું કનૈયા રેસ્ટોરન્ટ મા














21/02/2023

15 વર્ષ જૂની ટેસ્ટી બોમ્બે ભેળ મહેસાણામાં તોરણવાળી માતાના ચોકમાં બજારમાં મલે















20/02/2023

મહેસાણા હાઇવે પર ની પ્રખ્યાત જલેબી રાધનપુર ચોકડી થી સાઈ ક્રિષ્ના ની વચ્ચે ગરમા ગરમ,તાજી અને ટેસ્ટી

Tag.


19/02/2023

130 માં આલુ ગોબી કુલ્ચાની સાથે અનલિમિટેડ છોલે ની સબ્જી,ફુદીનાનું પાણી પહેલી વાર મહેસાણામાં

18/02/2023

62 વર્ષ જુની અંબીકા લોજ મહેસાણામાં

ઘર જેવું ખાવાનું અને તમે પૂરી ફેમિલી સાથે જમી શકો એવી મસ્ત મજાની જગ્યા

ફરસાણમાં-- બટાકાના ભજીયા, ખમણ ,બટાકા વડા ,સમોસા, મરચાના ભજીયા ભરેલા

110 રૂપિયામાં થાળી

બે સબ્જી કઠોળ સલાડ છાસ બે ચટની દાળ ભાત પાપડ 12 પુરી અથવા 6 રોટલી

ટાઈમ

11 થી 3:50

લોકેશન ભમરીયા નાળા ની પાસે

મોબાઈલ નંબર

Tag.




Food ni duniya

Mahesana ka best Food

Gujarat ka best Food

India ka best Food

Rajsthan Ka best Food

Ahmedabad ka best food

Surat ka best food

Mumbai ka best food

Delhi ka best food









16/02/2023

આશાપુરી ડાઇનિંગ હોલ મહેસાણા

નામ
મોતીભાઈ અને રાયમલભાઈ

સો રૂપિયામાં તમને પેટ ભરીને જેટલું ખાવું હોય એટલું ખાવા મલે અનલિમિટેડ

20 વર્ષ જૂના

મોબાઈલ નંબર જીતેન્દ્રભાઈ નો
9427678073

મોબાઈલ નંબર સંજયભાઈ નો
910699242

લગ્ન પ્રસંગ બુક કરાવો હોય તો પણ કરી શકો છો અને ઘરે પણ બનાવવા માટે બોલાવવા હોય તો પણ એ આવે છે 1000 માણસ ઉપર

લોકેશન

સત્યમ માર્કેટ
ભમરીયા નાળા ની પાસે માલ ગોડાઉન રોડ

Tag.









15/02/2023

શ્રી સહજાનંદ રેસ્ટોરન્ટ

બધું મિક્સ શાક લેવું હોય તો પણ તમે લઈ શકો છો અને અલગ અલગથી પણ મળે છે

કઠોળ, આખા દહીંની કઢી, દાળ પાલક ફુલાવર અને વટાણા ,સેવ ટામેટાની સબ્જી ,લીલી મેથીની કઢી, લસણીયા બટાકા, બપોરે દાળ ભાત, સોજે કઢી અને ખીચડી

લોકેશન

રામોસણા રેલવે પુલ ની નીચે મહેસાણા

30 વર્ષથી એક જગ્યા ઉપર

time

સવારે 11:00 થી ત્રણ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યે થી 10 :30 સુધી

number

+91 95582 37690

Tag.


13/02/2023

કાના પંજાબી પૂરી શાક

ત્રણ વર્ષથી મમ્મી દીકરી અને પપ્પા પૂરી ફેમિલી સાથે

બટાકા નું શાક એક ડીશ ના 30 રૂપિયા 8 પુરી

પનીર ભુરજી એક ડીસના 40 રૂપિયા 7 પુરી

આઈટમમાં દાળભાત, ટામેટા સેવ, છાસ ,પાપડ, છોલે

લોકેશન

તોરણવાળી માતાનું મંદિર ભારત હેન્ડલુમની હાઉસ ની આગળ

મોબાઈલ નંબર

8488940513

લગ્ન પ્રસંગ મા ઓર્ડર આપવો હોય તો 100 માણસ સુધી

Tag.




Send a message to learn more

08/02/2023

ચાલો મહેસાણાના ઢોસા હટ મા ઢોસા ખાવા

08/02/2023

30 રૂપિયામાં છોલે ભટુરે છોલે બીજી વખત મળે કનૈયા છોલે ભટુરે પાંચ વર્ષ જૂના ટેસ્ટી

04/02/2023

50 રૂપિયામાં એક ડીશ 7 નંગ સેવપુરી પંચાલ પાણીપુરીવાળા ભાઈના ત્યાં સેવપુરી કોને કોને ચાખી છે.


03/02/2023

અલ્યા ચાલો મહેસાણામાં સોમાભાઈ ની ચોળાફળી ખાવા માટે 50 વર્ષ જૂની

સમય 12:00 થી 11:00 સુધી

લગ્ન પ્રસંગમાં પણ વધારે છે અને નવરાત્રિમાં પણ વધારે છે તો તમે આપી શકો છો

Tag.










02/02/2023

શ્યામ સમોસા મહેસાણા

વીસ રૂપિયામાં પૂરી અને બટાકાનું શાક

6 પુરી અને બટાકા નું શાક બીજીવાર લેવું હોય તો મલે

Tag.




Food ni duniya

Mahesana ka best Food

Gujarat ka best Food

India ka best Food

Rajsthan Ka best Food

Ahmedabad ka best food

Surat ka best food

Mumbai ka best food

Delhi ka best food







26/01/2023

Panchal Panipuri Mahesana

Tag.




Food ni duniya

Mahesana ka best Food

Gujarat ka best Food

India ka best Food

Rajsthan Ka best Food

Ahmedabad ka best food

Surat ka best food

Mumbai ka best food

Delhi ka best food







22/01/2023

ખોડીયાર દાળવડા સેન્ટર મહેસાણા લોકોની ભીડ લાગે ભજીયા દાળ વડા અને બટાકા ચિપ્સ ખાવાની

નામ
વિરચંદભાઈ
રાજુભાઈ

લોકેશન
સર્કિટ હાઉસ ની બાજુમાં હોટલ મધુવન ની સામે રાધનપુર ચોકડી મહેસાણા

Number

9725454399

40 વર્ષ થઈ ગયા તે જગ્યા ઉપર

ડીસ પ્રાઇઝ 20 અને 30

Tag.




Food ni duniya

Mahesana ka best Food

Gujarat ka best Food

India ka best Food

Rajsthan Ka best Food

Ahmedabad ka best food

Surat ka best food

Mumbai ka best food

Delhi ka best food

22/01/2023

મહેસાણામાં સૌપ્રથમ ખાધા મેં ઈડલીવડા અને સંભાર

નામ

પ્રજાપતિ દિપક

લોકેશન

નાગલપુર કોલેજ ની આગળ

mobile number

6354276124

ઓર્ડર

લગ્ન પ્રસંગ અને મોટા પ્રસંગમાં પણ ઓર્ડર લે છે
ચાર હજાર માણસ સુધી તમે ઓર્ડર આપી શકો છો

આઈટમ

ઈડલી વડા કાન્દા દાવડા બટાકા વડા

price

20

Tag.




Food ni duniya

Mahesana ka best Food

Gujarat ka best Food

India ka best Food

Rajsthan Ka best Food

Ahmedabad ka best food

Surat ka best food

Mumbai ka best food

Delhi ka best food

Send a message to learn more

19/01/2023

આજે તો સવારે રગડા સમોસા ખાઈને જલસો પડી ગયો બાકી હો આતો જયેશભાઈ પ્રજાપતિ ના હો બાકી રગડા સમોસા

નામ

જયેશભાઈ પ્રજાપતિ

ટાઈમ

સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધી

લોકેશન

પાટીદારસીરામીક્સ પાસે ગુડલક બજાજ આગળ

મોબાઈલ નંબર

9737370400

Tag.




Food ni duniya

Mahesana ka best Food

Gujarat ka best Food

India ka best Food

Rajsthan Ka best Food

Ahmedabad ka best food

Surat ka best food

Mumbai ka best food

Delhi ka best food aઓ

19/01/2023

જય માડી નાસ્તા હાઉસ મહેસાણા માં બટાકા વટાણા ટામેટા નું મિક્સ શાક મોજ કરાવે

નામ

પ્રજાપતિ ભરતભાઈ

જય માડી નાસ્તા હાઉસ મહેસાણા

સમય

10:00 થી ત્રણ વાગ્યા સુધી

નંબર

98 24 99 38 15

તમારે કોઈપણ માહિતી પૂછવી હોય તો આ નંબર ઉપર ફોન કરવો

લોકેશન

નેક્સા શોરૂમ ની સામે

instagram

https://www.instagram.com/p/CnTtw35DqwS/?igshid=YmMyMTA2M2Y=

Tag.




Food ni duniya

Mahesana ka best Food

Gujarat ka best Food

India ka best Food

Rajsthan Ka best Food

Ahmedabad ka best food

Surat ka best food

Mumbai ka best food

Delhi ka best food

16/01/2023

રિપોર્ટર ના ગાંઠીયા ગુજરાત ટુરિસ્ટ ગાઈડ ભુરાભાઈ સાથે ગાંઠિયા ની મોજ માણી હો

Mobile Number

9726304008

Location

McDonald's Nayara Petroleum ની સામે

Ramdev Wheel Alignment And Balancing

ની બાજુ મા

Time

7 થી 11

Address

Mehsana

Website

Alerts

Be the first to know and let us send you an email when Traveller Tirth Goswami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Tourist Information Centers in Mehsana

Show All