06/12/2024
આજનાં મોર્ડન જમાનામાં આપણાં ગુજરાતી લોકો હાસ્ય ડાયરાને ભુલાવી ચૂક્યાં છે, એમાંય આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતિ અને સાહિત્ય સાવ ભુલાવી બેઠા છે તો આવાં સમયમાં આપણી આવનાર પેઢીને ગુજરાતી કલ્ચર સાથે જોડવા ગુજરાતી હાસ્ય ડાયરા ના કલાકારોને બોલાવી ગુજરાતી પરંપરાને જીવાડવી એ આપણી નૈતિક ફરજ છે.
ગુજરાત નું ગૌરવ એવા આપણા લોક લાડીલા અને પ્યારા *શ્રી હરપાલસિંહ ઝાલા* લાવી રહ્યા છે હાસ્યનો દરબાર વઘાર જાણકારી માટે કોલ કરો તુષાર શાહ 9022396765