Newyork Travels

Newyork Travels It gives us an immense pleasure to represent ourselves “New York
Travels Pvt. Ltd.” as an esteemed company serving & amp; fulfilling all the Travel.

Needs of the Layman to Corporate and from Student to Businessman since 1997.

         HEARTILY WISHING YOU ALL ON SPECIAL OCCASIONS 🌺
09/04/2024


HEARTILY WISHING YOU ALL ON SPECIAL OCCASIONS 🌺

25/03/2024

08/03/2024
08/03/2024

શુભ શિવરાત્રિ 🙏

26/01/2024

Happy 26th January 2024 👍

22/01/2024

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપને અને આપના પરિવારને રામલલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની હાર્દિક અભિનંદન!
🙏જય શ્રી રામ🙏

14/01/2024

🪁 Happy Makar Sankranti 2024 🪁
😎😎🎉✨
🪁 Just like the kites in the sky, may your dreams soar high this Makar Sankranti! ..🪁

Joyous & Happiest 2024 Ahead ! Newyork Travels wishing everyone a year full of joy and prosperity. 🎉
01/01/2024

Joyous & Happiest 2024 Ahead ! Newyork Travels wishing everyone a year full of joy and prosperity. 🎉

31/12/2023

Let the joy of Merriness take over in all entirety! NewYork Travels wishes you all a Fabulous Time Ahead👍🌺

25/12/2023

May the joy and peace of Christmas be with you throughout the year. Wishing you a season of blessings. Merry Christmas 🌺

18/11/2023

14/11/2023

🌺Wishing You All Very Happy Hindu New Year 🌺

12/11/2023

🪷 HAPPY DIWALI 🪷

10/11/2023

May Goddess Lakshmi shower you with her blessings, happiness, wealth and success.
Wish you and your family a very Happy Dhanteras!

09/11/2023

🪷વાક્બારસના શુભ દિવસે સૌની આદ્યાત્મિક અલૌકીક ઉન્નતિ માટે પ્રાર્થના કરું છું🙏

31/10/2023

24/10/2023

"Strength of character is the foundation of all great achievements.
Happy Dussehra to all of you!"

15/10/2023

આજ થી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને ન્યુયોર્ક ટ્રાવેલ્સ પરિવાર તરફથી શુભેચ્છા🙏

માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે , આપના બધા જ કામો આપની ઈચ્છા પ્રમાણે સફળતાપૂર્વક પાર પડે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના.🙏 જય અંબે 🙏

INDIA !!!! INDIAIts Victory 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની મેચ ભારતે સાત વિકેટે જીતી લીધી છે !! ભા...
14/10/2023

INDIA !!!! INDIA
Its Victory 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની મેચ ભારતે સાત વિકેટે જીતી લીધી છે !!
ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન !!!
દેશવાસીઓને “વિજયોત્સવ” ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!!

A Historic Century for India at  ! 🇮🇳Proud of our extraordinary athletes for winning a record 100 medals for the first t...
07/10/2023

A Historic Century for India at ! 🇮🇳

Proud of our extraordinary athletes for winning a record 100 medals for the first time at the Games.

The whole nation is celebrating this victory and is inspired by their hard work & dedication in scripting this moment. 👏

Uday Palace NavsariA Member of Radisson Individuals Centrally located in Gujarat's most historical city, Navsari or Naos...
04/10/2023

Uday Palace Navsari
A Member of Radisson Individuals

Centrally located in Gujarat's most historical city, Navsari or Naosari,Uday Palace is a luxury haven for business and leisure travelers to India and the only International brand in the city. Recharge in beautifully appointed, well-equipped 100 rooms and suites in Navsari with amenities like LED TVs, high-speed Wi-Fi, marble bathrooms, plush feather beds and 24-hour room service. After exploring Navsari, refresh in our outdoor pool or treat yourself to delicious international cuisine at any of our restaurants for a flavorsome feast. Collaborate with our expert event-planning team to arrange a successful event at one of our 6 Event venues including two outdoor venues.
-100 Rooms and Suites -3 Banquets-Gulmohar - All Day Dining
- 2 Lawns (Upto 1 lakh sqft space)

Equipped with :
Gourmet Street - Food Court-Conference Room-Gaming Zone- Movie Theatre

Arrive in Style at Uday Palace Navsari: Where Royalty Awaits You!

ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા સમાચાર ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે સ્ટુડન્ટે હવે વધારે બચત કરવી પડશેઃ વિઝાના નિયમો બદલાયાAustrali...
04/10/2023

ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા સમાચાર

ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે સ્ટુડન્ટે હવે વધારે બચત કરવી પડશેઃ વિઝાના નિયમો બદલાયા
Australia Student visa: ઓસ્ટ્રેલિયામાં ઘણા સ્ટુડન્ટ પહોંચતાની સાથે સીધી જોબ શોધવા લાગે છે. આ સ્થિતિથી કંટાળીને ઓસ્ટ્રેલિયન સરકારે ઓછામાં ઓછા 24,505 ડોલરની બચત હોય તેવા વિદ્યાર્થીઓને જ વિઝા આપવાનું નક્કી કર્યું છે. આ નિયમો પહેલી ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. હવે માત્ર કમાણી કરવા માટે નહીં પણ ભણવામાં ખરેખર રસ હોય તેવા વિદ્યાર્થીઓને જ વિઝા મળશે.
હાઈલાઈટ્સ:
ઓસ્ટ્રેલિયા માટે સ્ટુડન્ટે 24,505 ડોલરની બચત દેખાડવી પડશે.અગાઉના આંકડા કરતા 17 ટકા વધારે બચત કરવી પડશે.પહેલી ઓક્ટોબરથી જ આ નિયમ લાગુ થઈ ગયો છે.
Australia Student visa: ભારતીયોમાં અત્યારે ફોરેન એજ્યુકેશનનો ક્રેઝ વધ્યો છે. મોટા ભાગના ભારતીય સ્ટુડન્ટ્સ અમેરિકા, કેનેડા, યુકે અથવા ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન માટે જવાનું પસંદ કરે છે. આ દેશોમાં સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં પણ ફેરફાર થતા રહે છે.તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ નિયમો જે રીતે બદલ્યા છે જેના કારણે ભારતીયોએ હવે ઓસ્ટ્રેલિયા ભણવા જવું હોય તો તેના માટે વધારે બચત કરવી પડશે. ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે સ્ટુડન્ટે હવેથી 24,505 ડોલરની બચત દેખાડવી પડશે. અગાઉ જે બચત દેખાડવી પડતી હતી તેના કરતા હવે 17 ટકા વધારે બચત કરવી પડશે. પહેલી ઓક્ટોબરથી જ આ નિયમ લાગુ થઈ ગયો છે.
ઓસ્ટ્રેલિયાએ મિનિમમ બચતની રકમ એટલા માટે વધારી છે જેથી કરીને ભણવા આવતા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા પહોંચતાની સાથે જ નોકરી શોધવા ન લાગે. ઘણા સ્ટુડન્ટની નાણાકીય સ્થિતિ સારી ન હોવા છતાં ઓસ્ટ્રેલિયા આવે છે અને પછી તેઓ ભણી શકતા નથી. તેથી સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે મિનિમમ બચતનો આંકડો વધારવામાં આવ્યો છે.

છેલ્લે 2019માં સેવિંગ્સની રકમનું ઈન્ડેક્સેશન કર્યું હતું. ત્યાર પછી જે રીતે મોંઘવારી વધી છે તેને ધ્યાનમાં રાખીને લઘુતમ બચતની રકમ વધારવી જરૂરી હતી. અગાઉના નિયમોમાં કેટલાક છીંડા હતા જેને આ વખતે દૂર કરવામાં આવ્યા છે. અગાઉ ઓસ્ટ્રેલિયામાં ઓછામાં ઓછા છ મહિના ગાળ્યા હોય તેવા યુવાનોને કામ કરવાની છૂટ હતી. પરંતુ આ નિયમનો એક દુરુપયોગ કરવામાં આવતો હતો.

ઓસ્ટ્રેલિયામાં એક કોર્સમાં એડમિશન લેનારા સ્ટુડન્ટ્સ એક સાથે બીજા કોર્સમાં પણ પ્રવેશ મેળવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટમાં આ સ્કીમ ઘણી લોકપ્રિય છે.

ઓસ્ટ્રેલિયા ઈચ્છે છે કે આ દેશમાં જે વિદ્યાર્થીઓ ભણવા આવે તેમની પાસે પૂરતા પ્રમાણમાં ફંડ હોય. એટલે કે તેમણે આવતાની સાથે જ નોકરી શોધવી ન પડે. ઓસ્ટ્રેલિયામાં જે સ્ટુડન્ટ આવે છે તેઓ સીધે સીધા જોબ માર્કેટમાં પહોંચી જાય છે જે યોગ્ય નથી. ઓસ્ટ્રેલિયન આંકડા પ્રમાણે જુલાઈ 2023માં 1,31,640 ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. એટલે કે અગાઉના વર્ષના આંકડાની તુલનામાં 60,000નો વધારો થયો છે. ઓસ્ટ્રેલિયા સરકારે આ પગલાં એટલા માટે લીધા છે જેથી તેમની એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટની પ્રતિષ્ઠા જળવાઈ રહે અને જે લોકો ખંતપૂર્વક ભણવા માગે છે તેઓ જ એડમિશન મેળવે. જો સ્ટુડન્ટને બેફામ કામ કરવાની છૂટ આપવામાં આવે તો ડોમેસ્ટિક લેબ ફોર્સને અસર થઈ શકે છે.

 # Luxurious: Deltin Daman offers a truly luxurious experience with its exquisite architecture and top-notch amenities. ...
04/10/2023

# Luxurious: Deltin Daman offers a truly luxurious experience with its exquisite architecture and top-notch amenities.
: The resort is set amidst picturesque surroundings, offering breathtaking views that add to the overall charm of the place.
# Impeccable service: The staff at Deltin Daman are known for their hospitality and dedication to providing exceptional service, ensuring that guests have a memorable stay.
# Exquisite dining: The resort boasts a variety of dining options, catering to different tastes and offering delectable culinary experiences.
# Relaxing: The spa and wellness facilities at Deltin Daman provide guests with a tranquil and rejuvenating experience, perfect for unwinding and pampering oneself.
# Entertainment galore: From live performances to DJ nights, there is never a dull moment.

Shri LalBahadur Shashtriji & Shri Gandhi Jayanti , celebrated on October 2nd each year, marks the birth anniversary of L...
02/10/2023

Shri LalBahadur Shashtriji & Shri Gandhi Jayanti , celebrated on October 2nd each year, marks the birth anniversary of Lalbahadur Shshtriji & Mahatma Gandhi. This solemn occasion pays tribute to his enduring legacy of nonviolence, civil disobedience, and his pivotal role in India's struggle for independence from British colonial rule. It serves as a reminder of the values he stood for – peace, justice, and equality. And that continues to inspire people worldwide.





01/10/2023

અમેરીકાનુ અક્ષરધામ એટલે પશ્ચિમની દુનિયા માં સમગ્ર સનાતન હિંદુ ધમઁની પ્રતિષ્ઠા ઉજાગર કરતુ ભવ્ય સ્વામીનારાયણ હિંદુ મંદિર.
સનાતન પ્રગતિશીલ પ્રક્રિયાનું નામ છે,
સમાનતા, સમરસતા અને વિવિધતા સનાતન ધર્મનાં મૂળ આયામ છે.
અંતરાત્મા, માનસિક જગત અને સ્થૂળ જગત આ ત્રણે સ્થાનોમાં પરમાત્મા પ્રકૃતિ સૃષ્ટ એટલે કે પ્રકૃતિથી ઉત્પન્ન મહાશક્તિ દ્વારા ચાલવાવાળો વિશ્વરૂપ સનાતન ધર્મ પોતાનો આત્મપ્રકાશ પાથરી રહ્યો છે ત્યારે વિદેશની ધરતી અમેરીકાના ન્યુજર્સીમાં 183 એકરમાં બનેલ દુનિયાનું સૌથી મોટુ હિન્દુ સનાતન સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થયુ છે જેનું ઉદઘાટન 8 ઓકટોબરે થશે.અક્ષરધામ મંદિર પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર બનાવાયું છે. મંદિરમાં 10 હજાર મૂર્તિઓ છે,અક્ષરધામ મંદિરનુ નિર્માણ 2011 માં શરૂ થયુ હતું.તેના નિર્માણમાં ચાર પ્રકારનાં પથ્થરોનો ઉપયોગ થયો છે. જેમાં ચુનાનો પથ્થર, ગુલાબી રેત પથ્થર, આરસ અને ગ્રેનાઈટ પથ્થર સામેલ છે.સમાજમાં સંપ્રદાયો, જીવનપદ્ધતિ અને વિવિધતાઓનો નિરંતર પ્રવાહ ચાલતો રહે છે અને આ વાતને કોઈ અસહજ સ્વરૂપે નથી જોતું તેથી સનાતન અને હિંદુ ધર્મ વચ્ચે ભેદ કરવુંય ખોટું છે. કારણ કે હિંદુ ધર્મનો જે મૂળ આત્મા છે એ સનાતન ધર્મ જ છે.”
સનાતન નો અર્થ"કાયમ" એટલે કે અગાઉ હતો અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે તેવો કરી શકાય. કે કોઈ પણ સમયે બદલાય નહી,તેવી વાત,હકીકત કે પરિસ્થતિ માટે. સનાતન શબ્દ નો ઉપયોગ થાય છે.

27/09/2023

Address

Nadiad

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919724011177

Alerts

Be the first to know and let us send you an email when Newyork Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Global Travel Hub

It gives us an immense pleasure to represent ourselves “ New York Travels ” as an esteemed company serving & fulfilling all the Travel services of the Layman to Corporate and from Student to Businessman since 1997.


Other Tourist Information Centers in Nadiad

Show All