Pulhashram yatra NEPAL yatra

Pulhashram yatra NEPAL yatra Pulhashram is in Nepal We are operating Yatra in Every month of March. May and September
(1)

22/11/2023

दर्शन करिए मुक्तिनाथ नेपाल के,

તિર્થ યાત્રા વિમાન માં ફક્ત 7 દિવસ માં Pulhashram yatra NEPAL yatra
07/11/2023

તિર્થ યાત્રા વિમાન માં ફક્ત 7 દિવસ માં Pulhashram yatra NEPAL yatra

07/11/2023

મુક્તિનાથ મંદિર , બે પવિત્ર કુંડ મા સ્નાન , તથા 108 ગૌમુખ ધારાઓ માં દિવ્ય અનુભુતિ ભર્યું સ્નાન , જીવન નો અદભુત અનુભવ. આગામી યાત્રાઓ ની માહિતી માટે
મો. 094269 73443

07/11/2023

મુક્તિનાથ પુલ્હાશ્રમ તિર્થ માં જવા બધી સગવડ છે , તા.30 ઓક્ટોબર ના દિવસે યાત્રિકો સાથે દર્શન કર્યાં, અને મંદિર ના દરવાજે થી માહિતી સભર વિડિયો આપના માટે , આગામી યાત્રા 12 માર્ચ 2024 તથા 9 may 2024ના પ્રસ્થાન કરશે . માહિતી માટે 094269 73443

पुल्हाश्रम की विकट यात्रा आपके लिए, बिलकुल सरल । ज्यादा जानकारी के लिए संपर्क094269 73443
11/08/2023

पुल्हाश्रम की विकट यात्रा आपके लिए, बिलकुल सरल । ज्यादा जानकारी के लिए संपर्क
094269 73443

27/07/2023

વાસ્તવિક શિક્ષા
ટી.એન. શેષાન મુખ્ય ચુંટણી કમિશ્નર હતા. પત્ની સાથે યુપીની યાત્રા પર હતા. રસ્તામાં એક બગીચા પાસે રોકાણા. બાગના એક ઝાડ પર સુગરીનો માળો હતો. એની પત્ની કહે, મને આ માળો મંગાવી આપો; મારે ઘર સજાવટમાં રાખવો છે. શેષાન સાહેબે સાથે રહેલા સિક્યુરીટી ગાર્ડને કીધું, આ માળો લાવો. સિક્યુરીટી ગાર્ડ પાસે જ ઘેટાં બકરા ચરાવતા એક અભણ છોકરાને કહે છે કે, આ માળો ઉતારી દે તો તને બદલામાં દસ રૂપિયા આપીએ. પણ છોકરાએ ના પાડી. શેષાન સાહેબ ખુદ ગયા અને છોકરાને પચાસ રૂપિયા આપવાની ઓફર કરી તો પણ છોકરાએ માળો લાવવાની ના પાડી ને કીધું કે, સાહેબ માળામાં સુગરીનાં બચ્ચાં છે. સાંજે જયારે એની મા ભાેજન લઈને આવશે તો બહુ દુ:ખી થાશે; એટલે તમે ગમે એટલા રૂપિયા આપો તો પણ હું માળો નહીં ઉતારું.
આ ઘટના પછી ટી.એન. શેષાન સાહેબ લખે છે કે, મને આજીવન અફસોસ રહ્યો કે જે અભણ છોકરો વિચારતો હતો એવો વિચાર અને સંવેદના મને એક ભણેલ ગણેલ IAS ને કેમ ના આવી ?
એમણે કહ્યું કે એ બાળકની સામે મારું IAS પદ, પ્રતિષ્ઠા ધૂળ બરાબર થઈ ગયું.
શિક્ષા, પદ, પ્રતિષ્ઠા કે સામાજિક સ્થિતિ માનવતાનો માપદંડ નથી, પ્રકૃતિને જાણવી, સમજવી એ જ જ્ઞાન છે.
જીવન ત્યારે આનંદદાયક થાય જયારે બુદ્ધિ્, જ્ઞાન સાથે સંવેદના હોય.

ટુંકમા ડીગ્રી માત્ર આધાર છે,જિંદગી નહીં.😊🙏🏻

ભગવાન સ્વામિનારાયણ શ્રી નિલકંઠ વર્ણી ની તપોભૂમિ પુલહા શ્રમ ત્યાં આ છત્રી સ્થાન તિર્થ સ્મૃતિ ની નિશાની રૂપે પૂજાય છે # Ne...
08/07/2023

ભગવાન સ્વામિનારાયણ શ્રી નિલકંઠ વર્ણી ની તપોભૂમિ પુલહા શ્રમ ત્યાં આ છત્રી સ્થાન તિર્થ સ્મૃતિ ની નિશાની રૂપે પૂજાય છે

# Nepal. # Pulhashram
# Muktinath
# Muktinath yatra
# Nillkanth varni

લખનઉ એરપોર્ટ જતાં રસ્તામાં ભોજન કરતાં યાત્રિકો તા.3/6/23બરેવડિયા લાભુભાઈ ધંધુકા તથા હરેશભાઈ અને કિશોરભાઈ વાળા પરીવાર ઉના
02/07/2023

લખનઉ એરપોર્ટ જતાં રસ્તામાં ભોજન કરતાં યાત્રિકો તા.3/6/23
બરેવડિયા લાભુભાઈ ધંધુકા તથા હરેશભાઈ અને કિશોરભાઈ વાળા પરીવાર ઉના

પુલહાશ્રમ યાત્રા માં છપૈયા સ્વામિનારાયણ મંદિર મા આપણાં યાત્રિકો ના રૂમ.... May 2023
02/07/2023

પુલહાશ્રમ યાત્રા માં છપૈયા સ્વામિનારાયણ મંદિર મા આપણાં યાત્રિકો ના રૂમ.... May 2023

27/06/2023

Shout out to my newest followers! Excited to have you onboard!

Thummar Vinubhai, Rasoeya Ramesh Joshi, Shiva Mondal, Sachin Patel, Patel Rakesh, Sanjay Hirapara, Harshad Patel, Kiranben J Patel, Sunil Patel, Bishal Sharma, Natvarlal Tank, Vandna Patel, Devraj Govani, Bharat Patel, Patel Dhirubhai, Zatiya Suman G, પંચાલ અમરતભાઈ પંચાલ, Pintu Patel, Dilip Soni, Sanajy Panara, Dinesh Dudhat, Sangita Soni, Ujjwal Patel, Kalaben Khanvilkar, Arti Dholariya, Ramila Ben Thummar, Manoj Gohel, Sd Sundavadra, Rush*ta Jay, Navin Darji, Haresh Bhai Savliya

All you are welcome
आपका स्नेह मेरी शक्ति है।

26/06/2023

13/04/2023
06/04/2022

Address

GITANAGAR MAIN Road
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Pulhashram yatra NEPAL yatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pulhashram yatra NEPAL yatra:

Videos

Share

Category

Other Travel Companies in Rajkot

Show All