04/05/2022
ASTHA TOUR & TRAVELS
Present Monsoon Couple Special Goa Tour
ટ્રેન દ્વારાપ્રવાસ, રીટર્ન ટિકિટ સાથે ( નોન A/c સ્લીપર),
પ્રવાસ ઉપડવાનો મહિનો 06/06/2022 to 11/06/2022
(ટિકિટ બૂકિંગ ચાલુ થઈ ગયેલ છે )
(બેસવાના રેલવે સ્ટેશન –Rajkot, Ahmedabad, Anand, Vadodara, Ankleshwar , Surat, Valsad )
બુકિંગ શરૂ થઈ ગયેલ છે વ્યક્તિ દીઠ 7,000/-
વેજ જમવા સાથે...
કપલને પર્સનલ એ.સી રૂમ આપવામાં આવસે
3 બેચલર વચ્ચે એક એ.સી રૂમ આપવામા આવસે
6 જૂન - ટ્રેન માં ટ્રાવેલિંગ કરી ગોવા જવાનું
૭ જૂન - સ્ટેશન પર ઉતરી ને હોટલ પર જવાનું( આરામ અને આરંબોલ બીચ પર ફરવા જવાનું)
૮ જૂન સવારે ચા નાસ્તો કરી ને ( બસ માં સાઉથ ગોવા ફરવા જવાનું)
૯ જૂન- સવારે ચા નાસ્તો કરી ને (નોર્થ ગોવા ના બીચ જોવા જવાના)
૧૦ જૂન- સવારે ચા નાસ્તો કરી ને (નોર્થ ગોવા ના બીચ જોવા જવાના)
૧૧ જૂન- સવારે ચા નાસ્તો કરીને ( થિવિમ સ્ટેશન થી ગુજરાત પરત ફરવાનું બાય ટ્રેન)
ગોવામાં સાઈટ સિન માટે NON- AC બસ રહેશે....
વધારે માહિતી માટે સંપર્ક કરવા વિનંતી ...
ASTHA TOUR & TRAVELS
(What's app)+ Call for More Details
+91 99746 57501
+91 99749 18184