05/07/2022
પાવાગઢને જયારે મેં ધર્મસ્થાનથી અલગ પાડીને જોયું, ત્યારે મને કંઈક આવું દેખાયું. પાવાગઢ ફક્ત દેવદર્શન નથી, પણ એનાથી કંઈક વધારે જ અદ્ભૂત કુદરતનો કરિશ્મા જ જોઈ લો. ચાર સાડા ચાર કલાકના વરસાદી ટ્રેકિંગમાં જામો પડી જાય. એ પછી ચાંપાનેરના સ્થાપત્યો પણ જોઈશું. સાહસિક, ધાર્મિક, આધ્યાત્મિક, અને ઐતિહાસિક ટ્રેકનો ખરેખરો અનુભવ મળશે એની ગેરંટી.
તમારે પણ પાવાગઢના અલગ રૂપના દર્શને જવું હોય તો અમારી સાથે જોડાઈ શકો હો!
17 જુલાઈ 2022.
1350/- (સુરત થી સુરત અને અમદાવાદ થી અમદાવાદ )
કોન્ટેક : 8980939551