Alex Tours And Travels Dakor

  • Home
  • Alex Tours And Travels Dakor

Alex Tours And Travels Dakor we are leading travel agency since 2015 , we provide all domestic and international tour packages

02/04/2024

દિલ્લી - અક્ષરધામ - હરિદ્વાર ફ્લાઇટ ✈️ સાથે ફક્ત ૧૪૯૦૦

૦૫ રાત્રી / ૦૬ દિવસ

પેકેજ માં સામેલ નીચે મુજબ
- ૩ સ્ટાર હોટેલ 🏨
- ⁠ટ્રાન્સપોર્ટ 🚗
- ⁠પીકઅપ અને ડ્રોપ
- ⁠પ્રાઇવેટ રૂમ
- ⁠બ્રેકફાસ્ટ / ડિનર 🍲

દિવસ ૧- દિલ્હી પિકઅપ
દિવસ ૨- દિલ્લી થી હરિદ્વાર
દિવસ ૩- હરિદ્વાર- મસૂરી - દેહરાદૂન
દિવસ ૪- હરિદ્વાર ઋષિકેશ
દિવસ ૫- વૃંદાવન - મથુરા
દિવસ ૬- ગોકુળ - વૃંદાવન - આગ્રા

વધુ માહિતી માટે - ૮૩૪૭૫૧૧૯૦૦

Mrs Harsh*ta and partner enjoying their honeymoon at Himachal mountain 🏔️- shimla & Manali with us , thank you for belie...
27/03/2024

Mrs Harsh*ta and partner enjoying their honeymoon at Himachal mountain 🏔️- shimla & Manali with us , thank you for believing us , thank you once again for choosing us as your travel partner 😇

Call us for all domestic tour packages

Helpline- 8347511900

Mr Shivam darji & family had wonderful trip to - kumbhalgrah- Udaipur & Nathdwara with us , thank you for sharing lovely...
19/03/2024

Mr Shivam darji & family had wonderful trip to - kumbhalgrah- Udaipur & Nathdwara with us , thank you for sharing lovely pictures with us 😇

Call us for Rajasthan tours

Helpline - 8347511900

Service/ commitment
08/03/2024

Service/ commitment

Mrs ranjanben thakkar & family from Viramgam  having wonderful trip to DUBAI 🇦🇪 with Alex Tours & Travels - Thank you fo...
07/03/2024

Mrs ranjanben thakkar & family from Viramgam having wonderful trip to DUBAI 🇦🇪 with Alex Tours & Travels - Thank you for sharing lovely photos with us 😊

Call us for best Dubai deals

Helpline- 8347511900

Just married couple from dakor Mr Dinesh purohit & mrs purohit had wonderful Bali   🇮🇩 honeymoon trip with us , thank yo...
06/03/2024

Just married couple from dakor Mr Dinesh purohit & mrs purohit had wonderful Bali 🇮🇩 honeymoon trip with us , thank you so much for believing us and choose us as your travel partner 😊

Call us for all honeymoon pakage

Helpline- 8347511900

Summer Tour Pakage’s ✈️
05/03/2024

Summer Tour Pakage’s ✈️

Chal Himachal ✈️ 05 Night 06 Days   - shimla - Kullu - Manali @9990 , all inclusive - food - accommodation - transport -...
01/03/2024

Chal Himachal ✈️

05 Night 06 Days - shimla - Kullu - Manali @9990 , all inclusive - food - accommodation - transport - siteseeing

Call us for more information
Helpline- 8347511900

Mr sachin bhai shah and groups from Dakor had wonderful trip to mats Vaishnodevi   & Amritsar with us , we thanks mr sac...
27/02/2024

Mr sachin bhai shah and groups from Dakor had wonderful trip to mats Vaishnodevi & Amritsar with us , we thanks mr sachin bhai for choosing our service and gave us chance to serve theme 😊

Call us for all India tour pakages

Helpline - 8347511900

Just married couple from Canada, Mr aditya and other half enjoying their honeymoon at Phuket - krabi 🇹🇭 with us , they a...
27/02/2024

Just married couple from Canada, Mr aditya and other half enjoying their honeymoon at Phuket - krabi 🇹🇭 with us , they are fully satisfie with our given services, thank you for choosing Alex Tours & Travels as your travels partner 😊

Call us for honeymoon pakages

Helpline - 8347511900

Mr Dhaval bhai sevak from DAKOR having wonderful trip to vaishnodevi - Katra & Amritsar with Alex Tours & Travels , they...
26/02/2024

Mr Dhaval bhai sevak from DAKOR having wonderful trip to vaishnodevi - Katra & Amritsar with Alex Tours & Travels , they are fully happy with our given service, thank you for choosing us 😊

Call us for all domestic tour packages

Helpline- 8347511900

Mr bhaumik patel from London had wonderful trip to Udaipur / kumbhalgrah with us - thank you for choosing Alex Tours & T...
20/02/2024

Mr bhaumik patel from London had wonderful trip to Udaipur / kumbhalgrah with us - thank you for choosing Alex Tours & Travels 😊

Call us for Rajasthan deal

Helpline - 8347511900

Mr Shailesh patel and group having wonderful trip to Jaislmer & Jodhpur with us - thank you for sharing lovely photos
04/02/2023

Mr Shailesh patel and group having wonderful trip to Jaislmer & Jodhpur with us - thank you for sharing lovely photos

Mr harsh Mahant & family had wonderful trip to statues of Unity- thank you for booking with us
04/02/2023

Mr harsh Mahant & family had wonderful trip to statues of Unity- thank you for booking with us

Mr shardul from USA having wonderful trip to Maldives- thank you for choosing us as your travel partner….
03/02/2023

Mr shardul from USA having wonderful trip to Maldives- thank you for choosing us as your travel partner….

All inclusive  - Delhi - Agra - Vrindavan  Call us for more information: 8347511900
02/04/2022

All inclusive - Delhi - Agra - Vrindavan

Call us for more information: 8347511900

સાત પર્વતોથી ઘેરાયેલું સપ્તશ્રૃંગી દેવીનું મંદિર, મહિષાસુરનો વધ કરી દેવી અહીં બિરાજ્યામહારાષ્ટ્રના નાશિકમાં આવેલા વણી ગા...
13/07/2021

સાત પર્વતોથી ઘેરાયેલું સપ્તશ્રૃંગી દેવીનું મંદિર, મહિષાસુરનો વધ કરી દેવી અહીં બિરાજ્યા

મહારાષ્ટ્રના નાશિકમાં આવેલા વણી ગામમાં 51 શક્તિ પીઠ પૈકી એક આવેલી છે. અહીં દેવીના ત્રણ મહાશક્તિ સરસ્વતી, કાળી અને મહાલક્ષ્મી સ્વરુપે પૂજા અર્ચના થાય છે.

ભારત માં દેવી માં ના અલગ અલગ માન્યતા વાળા મંદિર છે, જેના પર ભક્તો ની ગાઢ આસ્થા અને શ્રધ્ધા છે. નવરાત્રી નો ત્યોહાર માં દુર્ગા નો મુખ્ય ત્યોહાર છે. જેમાં 9 દિવસો માં એકધારી અલગ અલગ સ્વરૂપ ની પૂજા કરવામાં આવે છે. સાથે સાથે માં ના મંદિર પર બહુ મોટી સંખ્યામાં ભક્તો પોતાની મનોકામનાઓ ની પૂર્તિ માટે અહીં પહોંચે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહારાષ્ટ્ર માં દેવી ના સડા ત્રણ શક્તિપીઠ માંથી અર્ધશક્તિ પીઠ વાળી સપ્તશ્રુગી દેવી નાસિકથી લગભગ 65 કિલોમીટર દૂર અને 4800 ફૂટ પર્વત પર સપ્ત શ્રુગી માં વિરાજે છે. નાસિક પાસે વણી ગામમાં દેવી સપ્તશ્રૃંગીનું મંદિર છે. આ મંદિર અંગે એવું માનવામાં આવે છે કે દેવીએ અહીં મહિષાસુરનો વધ કર્યો હતો. જેના કારણે આ મંદિર ખૂબ જ ખાસ મનાય છે. ગોદાવરી નદીના કિનારે બનેલાં આ મંદિરમાં દેવીની પૂજા ત્રણ મહાશક્તિઓ એટલે સરસ્વતી, કાળી અને મહાલક્ષ્મી સ્વરૂપે કરવામાં આવે છે.

સાત પર્વતોની દેવી સપ્તશ્રૃંગી માતા

મહારાષ્ટ્રના નાસિકના વણી ગામમાં સપ્તશ્રૃંગી દેવી માતાનું આ મંદિર ગોદાવરી નદીના કિનારે બનેલું છે. આ પર્વત ઉપર પાણીના 108 કુંડ છે. જે આ સ્થાનની સુંદરતાને અનેક ગણું વધારે છે. અહીં દેવીને બ્રહ્મસ્વરૂપિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, બ્રહ્મ દેવતાના કમંડળથી ઉત્પન્ન ગિરિજા મહાનદી દેવી સપ્તશ્રૃંગીનું જ સ્વરૂપ છે. આ મંદિર ની એક બાજુ મોટી ખીણ તો બીજી બાજુ મોટો પર્વત છે, ભાગવત કથા માં ભારત માં 108 શક્તિપીઠ નો હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં ત્રણ મહારાષ્ટ્ર માં છે, જેમાં સપ્તશૃંગી માતા ને અર્ધશક્તિ પીઠ ના રુપ ના પૂજા કરવામાં આવે છે.અહીં દેવી સતીના દેહનો જમણો હાથ પડ્યો હોવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.
માન્યતા
અહીં મહિષાસુરનો વધ થયો હતો. સપ્તશ્રૃંગીની મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના ત્રિગુણ સ્વરૂપમાં પણ આરાધના કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે મહિષાસુર રાક્ષસના વિનાશ માટે બધા દેવી-દેવતાઓએ માતાની આરાધના કરી હતી ત્યારે દેવી માતા સપ્તશ્રૃંગી અવતારમાં પ્રકટ થયાં અને આ જગ્યાએ તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો. સપ્તશ્રૃંગી મંદિરમાં સ્થાપિત દેવીની મૂર્તિના 18 હાથ છે જેમાં તેણીએ વિવિધ શસ્ત્રો રાખ્યા છે. દેવીની આ 18 હથિયારો વિશે કહેવામાં આવે છે કે મહિષાસુર રાક્ષસ સામે લડવા માટે તમામ દેવોએ તેમને તેમના શસ્ત્રો આપ્યા હતા. તેમાં શંકરાજીનો ત્રિશૂળ, વિષ્ણુજીનો ચક્ર, વરુણનો શંખ, અગ્નિદેવનો સ્મશાન, પવનનો વાયુનો તીર, ઇન્દ્રનો ગર્જના અને કલાક, યમની સજા, દક્ષ પ્રજાપતિની રાઈનાના માળા, બ્રહ્મદેવની કમંડળ, સૂર્યની કિરણો, કાલનો સમાવેશ થાય છે. દેવીની તલવાર, ક્ષીરસાગર ગળાનો હાર, કુંડલ અને વિશ્વકર્મા ભગવાનની મનોહર પાંખો અને બખ્તર, દરિયાઈ કમળનો હાર, હિમાલય સિંહ વાહન અને રત્નો.

નોંધ-માતાના મંદિર પંહોચવા માટે ફ્યુનિક્યુલર રોપ વે ની સુવિધા ચાલું કરી દેવામાં આવી છે.

11/07/2021

2 NIGHT 3 DAYS KUMBHALGARH - UDAIPUR - SHREENATHJI @5500 PER PERSON

INCLUDING BRECKFAST- LUNCH - DINNER - EX : AHMEDABAD

Address


Alerts

Be the first to know and let us send you an email when Alex Tours And Travels Dakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Alex Tours And Travels Dakor:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share