Heritage Explainer

  • Home
  • Heritage Explainer

Heritage Explainer Heritage Explainer

14/12/2023
14/12/2023

Ahmedabad Heritage News

14/12/2023

Gujarat Today

14/12/2023

ફ્રી આયુષ્માન કાર્ડ કેમ્પ
હાલ ના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ

૧) NFSA રેશનકાર્ડ ધારકો (જે રેશનકાર્ડમાં અનાજ મળે છે એવા તમામ કુટુંબના સભ્યો)

૨) HHID યાદી ના લાભાર્થીઓ (જેના ઘર અમદાવાદ મ્યુ. કોર્પો. માંથી આયુષ્યમાન કાર્ડ માટે પત્ર આવેલ હોય તેવા તમામ કુટુંબો)

૩) SECC યાદી મુજબના લાભાર્થીઓ (૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ આર્થિક પછાત લોકો)

ઉપર ના તમામ લાભાર્થીઓ માટે આવક દાખલા ની જરૂર નથી

ડોક્યુમેન્ટ્સ

૧) આધાર કાર્ડ
૨) રેશન કાર્ડ

ઉપર સિવાયના લાભાર્થીઓ માટે આવક દાખલો ફરજિયાત છે

(2) જરૂરી પુરાવા:-

૧) આધાર કાર્ડ
૨) રાશન કાર્ડ (બધા સભ્યો ના નામ ઓનલાઇન રેશનકાર્ડના રેકોર્ડમાં ઇંગ્લિશમાં અપડેટ હોવા જરૂરી છે)
૩) આવક નો દાખલો (તા.૦૧/૦૪/૨૦૨૧ પછીનો)

➡️ આધારકાર્ડ માં જે મોબાઈલ નંબર લિંક હોય તે સાથે લાવવું

➡️ ખાસ નોંધ:- તમામ સંજોગોમાં લાભાર્થીએ રૂબરૂ હાજર રહેવું જરૂરી છે

ફ્રી આયુષ્માન કાર્ડ કેમ્પ સમય 11 થી 2
17/12/2023
અબાબીલ ફાઉન્ડેશન
218 બિજો માળ
રિલીફ આર્કેડ રિલીફ રોડ અમદાવાદ 380001

11/12/2023
11/12/2023

ફ્રી મેડિકલ કેમ્પ,આવકના દાખલા અને આયુષ્યમાન કાર્ડ તેમજ સરકારી યોજનાઓનો નિશુલ્ક કેમ્પ

ABC TRUST , GMGSA, FOUNDATION , MANSURI YUVAK SEVA MANDAL (MYSM) ના સહયોગથી
#ફ્રી_મેડિકલ ચેકઅપ કેમ્પ ,આયુષ્યમાન કાર્ડ,આવક ના દાખલા, સિનિયર સિટીઝન કાર્ડ, EWS, વ્હાલી દીકરી,વિધવા સહાય તેમજ વિવિધ સરકારી યોજના અંગે નિશુલ્ક ફોર્મ ભરી આપવામાં તેમજ તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરી પુરાવા સાથે લાભ લેવા વિનંતી.

તારીખ - 10 ડિસેમ્બર રવિવાર સવારે ૧૧ થી ૨
સ્થળ - દરજી કી ચાલી પુલ કે નીચે અસારવા અહમદાબાદ

નોંધ: ઉપરોક્ત સ્થળે અન્ય કોઈ દિવસે પૂછપરછ કે ઇન્કવાયરી કરવી નહિ. આ કેમ્પ ફકત રવિવાર 10 ડિસેમ્બર પૂરતો જ રાખેલ છે.

Shiakh Munnabhi Hamid Memon Shahin.Foundation Unique Mobilee Farhan Mansuri Irfan Pathan Heritage Explainer Ababeel Foundation @

28/11/2023

Police File

28/11/2023

Juhapura Express

23/11/2023

Satya Ni File

23/11/2023

Satya Ni File

GCS Hospital

23/11/2023

Ahmedabad Heritage

23/11/2023

Sanjri Express

Address


Telephone

+919737774460

Website

Alerts

Be the first to know and let us send you an email when Heritage Explainer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share