Rushaan travels uttarsanda

  • Home
  • Rushaan travels uttarsanda
16/01/2023
કોરોના મહામારીને ધ્યાને લઈને અમે ભાવમાં ઘટાડો કરેલ છે.હવે ઈકો ગાડી ભાડે મેળવો ફકત રુપિયા 7/કિમી માં.બહારગામથી આવતા  માટે...
24/08/2020

કોરોના મહામારીને ધ્યાને લઈને અમે ભાવમાં ઘટાડો કરેલ છે.

હવે ઈકો ગાડી ભાડે મેળવો ફકત રુપિયા 7/કિમી માં.

બહારગામથી આવતા માટે પણ મળી રહેશે

બુકીંગ કોન્ટેકટ
+919725969241
વસીમ ભાઇ

ગુજરાતનું મીની કાશ્મીર એટલે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળો ફોરેસ્ટ આ એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐત...
23/08/2020

ગુજરાતનું મીની કાશ્મીર એટલે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળો ફોરેસ્ટ આ એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. વરસાદની સીઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. હરિયાળીની સાથે વોટરફોલની મજા અનેરું દ્રશ્ય સર્જે છે. નેચર પ્રેમીઓને માટે આ એક સુંદર જગ્યા ગણી શકાય છે. અહીં તમે જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોવ તેવો અનુભવ કરી શકો છો.
પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે.

ઈકો કાર વ્યાજબી ભાવથી ભાડે મળશે બહારગામથી આવતા  રાહત ભાવથી મળી રહેશે Nadiad Anand  સીટી લોકલમાં તથા Nadiad થી ઓલ  ગુજરાત...
09/08/2020

ઈકો કાર વ્યાજબી ભાવથી ભાડે મળશે

બહારગામથી આવતા રાહત ભાવથી મળી રહેશે

Nadiad Anand સીટી લોકલમાં તથા
Nadiad થી ઓલ ગુજરાત .

+919725969241

07/07/2020

Address

Uttarsanda

Telephone

+919725969241

Website

Alerts

Be the first to know and let us send you an email when Rushaan travels uttarsanda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rushaan travels uttarsanda:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share