Manali Sightseeing, Way to Vashisth Temple.
મનાલીમાં ભ્રમણ વખતે વશિષ્ઠ ગામ અને મંદિર તરફ જતા રસ્તાનો સુંદર નજારો આ વિડીઓમાં કેદ કરેલ છે. વહેલી સવારનું મનભાવન નયનરમ્ય દ્રશ્ય તમને જોવું જરૂરથી ગમશે. તમને વિડિઓ કેવો લાગ્યો એ જરૂર થી જણાવજો. #હિમાચલનો_પ્રવાસ #હિમાચલયાત્રા પ્રવાસ કથા વાંચવા માટે કોમેન્ટમાં લિંક આપી રહ્યો છું. ઉપરાંત પ્રવાસ કથાઓ અને અન્ય માહિતી માટે મારી વોટ્સએપ ચેનલ ફોલો કરી શકો છો, તેની લિંક પણ કોમેન્ટમાં આપેલ છે.
જો પસંદ આવે તો વિડીઓને લાઈક અને શેર કરવા માટે વિનંતી.
#manali
#manalitrip
#manalidiaries
#manalitour
#himachaltourism
#vashisth
#joginifalls
#હિમાચલનો_પ્રવાસ
#હિમાચાલયાત્રા
#ધવલપટેલ_હિંદુસ્તાની
गर्जिया देवी (गिरजा देवी) मंदिर रामनगर से 10 km की दूरी पर है । यह मंदिर कोसी नदीके मध्यमें है । यंहा का नजारा खूबसूरत है । आप जभी कभी रामनगर आओ तो ये पावन मंदिर की मुलाकात जरूर लेना ।
टूर पैकेज के लिए : 09726516505
Kulllu Manali Volvo Tour Package
3 Night 4 Day Tour Package
For Booking :09726516505
Your Holiday Expert
#manalitrip #tripwithdhaval #manalitours
एक शाम मनाली के नाम ।
For Tour Package : 09726516505
Your Holiday Expert
#manali
#manalitrip
#manalidiaries
#tripwithdhaval
Credit : Our Client Renu Mam
आज मनाली कुछ ऐसा देखता है ।
PC : Renu Rajput
#Manali
#manalidiaries
#manalitrip
#manalitour
#Tripwithdhaval
ફાગણ ફોરમતો આયો,આયો રે આયો ફાગણ ફોરમતો આયો,
વનરાવનની ડાળે-ડાળે વાતો વાયરો લાયો,
આયો રે,આયો ફાગણ....
કેસુડાની કળી એ બેસી,ગીત મધુરા ગાતો રે,
લીલાં-લીલા પાને બેસી,મનભર મહેંક મુકતો રે,
નવરંગી આ નવરંગોમાં અંગે-અંગે છાયો રે,
આયો રે,આયો ફાગણ....
વાસંતી વાયરો એવો છે વાયો,
બાંધ્યો છે અમે પ્રીતડીનો પાયો રે,
મુખડું એવું ખીલ્યું કમળમાં,ફોરમ એમાં જોતો રે,
આયો રે,આયો ફાગણ....
આંબા ડાળે મોર બંધાશે,કોયલ કરે ત્યાં ટહુકો રે,
મધ-મીઠાં મોરલા ટહુકશે,નવલી કૂંપળ ફુટશે રે,
લીલાં-પીળાં નવલાં થાશે,વાયરે કરશે
વાતો રે,
આયો રે,આયો રે ફાગણ,🖋️🌾
-સૂરશબ્દ.
आजका मनोहर और लुभावना द्रश्य अटल टनल,मनाली से ।
विंटर स्नो पेकेज बुकिंग के लिए वॉट्सऐप करे ।
Mo - 09726516505
PC : SunderNagar HP.31
હવે તમે માણી શકશો હિમાલયના પહાડોની વધુ મજા ટ્રેન માંથી...
ભારતીય રેલવે દ્વારા કાલકા - સિમલા રૂટ ઉપર વિસ્ટા ડોમ કોચની ટ્રાયલ લેવામાં આવી છે. જેના થકી તમે ટ્રેનમાં બેઠા બેઠા 360° નો પર્વતીય અને વેલી વ્યુની મજા લઈ શકશો. સાથે સાથે ફરતી ખુરશી, વાઇફાઇ અને કમફ્રોટેબલ મુસાફરી તો ખરીજ.
ટુર પેકેજ બુકીંગ માટે : 09726516505
વિડિઓ ક્રેડિટ : Ashwini Vaishnaw
#indianrailways
#Shimla
#shimlatoytrain
#vistadomecoach
#tripwithdhaval
#budgettravel
#kitesholidayexpert
હવે તમે માણી શકશો હિમાલયના પહાડોની વધુ મજા ટ્રેન માંથી...
ભારતીય રેલવે દ્વારા કાલકા - સિમલા રૂટ ઉપર વિસ્ટા ડોમ કોચની ટ્રાયલ લેવામાં આવી છે. જેના થકી તમે ટ્રેનમાં બેઠા બેઠા 360° નો પર્વતીય અને વેલી વ્યુની મજા લઈ શકશો. સાથે સાથે ફરતી ખુરશી, વાઇફાઇ અને કમફ્રોટેબલ મુસાફરી તો ખરીજ.
ટુર પેકેજ બુકીંગ માટે : 09726516505
વિડિઓ ક્રેડિટ : Ashwini Vaishnaw
#indianrailways
#Shimla
#shimlatoytrain
#vistadomecoach
#tripwithdhaval
#budgettravel
#kitesholidayexpert
મિત્રો આ વિડિઓ સ્વિઝરલેન્ડનો નથી પરંતુ ભારતનો જ છે.
આ આપણી ભારતીય રેલવેની ટ્રેન છે જેનો વિડિઓ હામરે સ્ટેશન પહોંચતાં શૂટ કરવાના આવ્યો છે. આ સ્ટેશન બારામુલા થી બનીહાલના ટ્રેનના રૂટમાં આવે છે. તમારે પણ આવી રોમાંચક બર્ફીલા નજારા વાળી સફર કરવી હોય તો જમ્મુ - કશ્મીર જઇ શકો છો.
શિયાળાની ઋતુમાં બીજા આવા દ્રશ્યો તમને કાલકા થી સિમલા જતી ટોય ટ્રેનમાં પણ જરૂરથી જોવા મળે છે.
© @Dhaval Patel Hindustani
ટુર પેકેજ અને આવી આવનવી માહિતી માટે પેજને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.
ક્યાં ફરવા જવું અને કેવી રીતે જવું એની માહિતી માટે અમારો સંપર્ક કરો જેનો કોઈ ચાર્જ નથી
સંપર્ક માટે :
વોટ્સએપ :09726516505
#viralvideos #indianrailways #kashmir #snowfall #budgettour #tourinformation #tripwithdhaval #kitesholidayexpert
Video Credit : @indianrailwayoffical
View From Our Hotel in Manali.
Himachal Pradesh.
Tour Package : 09726516505