#amerfort #amerfortjaipur #amerfortpalace
A wonderful place....
Jaipur is the one of the best city ❤️ beautiful palaces ...
Best place for a 2 to 3 days trip.....
2022 નું વેકેશન અને ત્રણ વર્ષ થી કયાંય ગયેલ ના હોવા થી ક્યાંક તો જવું જ છે એવું વિચારી ને સરસ મજાની જગ્યા ની શોધ શરૂ કરી. એમાં પાછું ઝમીર (મારો દિકરો)ની ફરમાઈશ મુજબ સ્વિમિંગ પુલ હોય તેવી જગ્યાએ રેહવું અને ત્યાં થી beach પર જઈ ને એક દિવસ રમી શકાય એવું...
હવે આ ફરમાઈશ મુજબ તો દિવ, દમણ અને ગોઆ જ યાદ આવે પણ વેકેશન નું છેલ્લું અઠવાડિયું બુકિંગ, ટીકીટ આ બધું કરવું ખૂબજ મુશ્કેલ થઈ ગયું પરંતુ ત્યાં અગાઉ ના પ્રવાસો અને બિઝનેસ ટ્રીપ કામ માં આવી ગઈ. દિકરા ને જણાવ્યું કે ભુજ માં રિસોર્ટ શોધી નાખ અને ત્યાં થી માંડવી લઈ જઈશ..
એને તો તરત જ બધું શોધી નાખ્યું ફાસ્ટ જનરેશ 😎 અને એ રીતે થઈ એક નવી જ refreshing ટ્રીપ...
#Nvilla @N Villa #vacation2022 #peaceful #place #bhuj
માંડવી બીચ...
વેકેશન હોવા થી ખુબજ ભીડ હતી અને ના પણ કેમ હોય.. ગુજરાત ને ૧૬૦૦કીમી નો લાંબો પટ્ટો દરિયા નો મળેલો છે તો એનો લાભ ગુજરાતીઓ ના લે તો જ નવાઈ કેહવાય.. લોકલ એટલે કે ભુજ અને આજુ બાજુ ના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવેલા હતા. જાત જાત ની રાઇડ્સ બાળકો માટે નું મનપસંદ સ્થળ બની ગયેલ છે. ખુબજ મજા આવી ગઈ.. જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું હોવા થી ખુબજ તોફાની દરિયો હતો પરંતુ સલામીપૂર્વક કિનારે રહી ને નાહવાની ખુબજ મજા આવી... એક વાર મુલાકાત અચૂક લેવા જેવી..
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા 😀👍