Save Viraat

Save Viraat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Save Viraat, Travel Company, .

दुनिया का सबसे पुराना INS VIRAAT जहाज, जो पिछले 30 वर्षों से भारतीय नौसेना में सेवा दे रहा था, विराट को महज 38 करोड़ रुप...
21/09/2020

दुनिया का सबसे पुराना INS VIRAAT जहाज, जो पिछले 30 वर्षों से भारतीय नौसेना में सेवा दे रहा था, विराट को महज 38 करोड़ रुपये में बेचा गया है और इसे ध्वस्त करने दिया गया है। यदि इसे गुजरात अपने पास रख लेता है, तो यह गुजरात के पर्यटन में एक नया आकर्षण बन जायेगा और अमेरिका एवं यूरोपीय देशों की तरह, यह जहाज देश-विदेश के पर्यटकों के लिए एक नया आकषँण होगा और लोग भारतीय नौसेना से परिचित होगे एवं गर्व से देश की सेना से जुड़ जायेंगे ।
गुजरात में 1600 किमी की समंदर तट है। इस जहाज को एक संग्रहालय में बदल दिया जाये और इस जहाज़ में कैफेटेरिया, सोविनियर शोप , ऑडियो विजुअल थियेटर, फोटो गैलरी, रात की रोशनी और कई अन्य गतिविधियों के द्रारा प्रवासियों के माध्यम से रेवेन्यू जनरेट की जा सकती हैं और जहाज़ को इस ईन्कम से मेईन्टेईन कर सकते है। गुजरात मे ये विराट प्रवासियों के लिए एक विशेष आकर्षण बन सकता है है और रोजगार के अवसर बढ़ते सकते है,तो आइए अपनी विरासत विराट को बचाएं और देश का गौरव बढ़ाने के लिए सहभागी बने.

21/09/2020

INS विराट ने शुरू की अपनी अंतिम यात्रा, करीब 30 साल तक रहा भारतीय नौसेना की शान...

ભારતીય નેવીમાં છેલ્લા ત્રીસ વષઁથી કાયઁરત એવું અને દુનિયા નું સૌથી જુના INS VIRAAT જહાજ ને તોડી પાડ્યા કરતા એને કચ્છ,બેટ ...
21/09/2020

ભારતીય નેવીમાં છેલ્લા ત્રીસ વષઁથી કાયઁરત એવું અને દુનિયા નું સૌથી જુના INS VIRAAT જહાજ ને તોડી પાડ્યા કરતા એને કચ્છ,બેટ દ્વારકા,જખૌ, કોટેશ્વર, સોમનાથ, દિવ કે પીરામીટબેટના એક ટાપુ પાસે લાંગરીને મ્યુજીયમ બનાવી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે તો તેનાથી ગુજરાતના ટુરીજમમાં એક નવુ આકષઁણ ઉભુ થશે અને અમેરીકા અને યુરોપિયન દેશોની જેમ આ જહાજ પ્રવાસીઓ માટે નવુ નજરાણુ બની શકશે અને દેશ વિદેશના લોકો ભારતીય નૌસેના થી પરિચિત થશે અને દેશની સેના માટે ગૌરવ સાથે આત્મીયતા વધશે...

INS VIRAAT જહાજ ને તોડી પાડ્યા કરતા એને કચ્છ,બેટ દ્વારકા,જખૌ, સોમનાથ પીરામીટબેટના એક ટાપુ પાસે લાંગરીને મ્યુજીયમ બનાવી પ...
21/09/2020

INS VIRAAT જહાજ ને તોડી પાડ્યા કરતા એને કચ્છ,બેટ દ્વારકા,જખૌ, સોમનાથ પીરામીટબેટના એક ટાપુ પાસે લાંગરીને મ્યુજીયમ બનાવી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે તો તેનાથી એક નવુ આકષઁણ ઉભુ થાય અને અમેરીકા અને યુરોપિયન દેશોની જેમ આ જહાજ પ્રવાસીઓ માટે નવુ નજરાણુ બને.

માનનીય પ્રધાનમંત્રી શ્રી,પ્રવાસન મંત્રીશ્રી ,મનસુખભાઈ શ્રી,આજે વિરાટનો છેલ્લો દિવસ છે ...હજી વિરાટ ને બચાવી શકાય એમ છે.....
21/09/2020

માનનીય પ્રધાનમંત્રી શ્રી,પ્રવાસન મંત્રીશ્રી ,મનસુખભાઈ શ્રી,આજે વિરાટનો છેલ્લો દિવસ છે ...હજી વિરાટ ને બચાવી શકાય એમ છે...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Save Viraat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share