The Great Sir Pratapsinhji Maharaja - IDAR STATE

  • Home
  • The Great Sir Pratapsinhji Maharaja - IDAR STATE

The Great Sir Pratapsinhji Maharaja -  IDAR STATE Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Great Sir Pratapsinhji Maharaja - IDAR STATE, Tourist Information Center, .

23/03/2023



21/03/2023



ध ग्रेट सरप्रतापसिंहजी महाराजा  : श्री सरप्रताप हाइस्कुल ईडर , स्थापना 1890 .
21/03/2023

ध ग्रेट सरप्रतापसिंहजी महाराजा : श्री सरप्रताप हाइस्कुल ईडर , स्थापना 1890 .

ध ग्रेट सरप्रतापसिंहजी महाराजा   : ઈડર સ્ટેટ સમયમાં ને હાલનાં ગુજરાત રાજ્યનાં હિંમતનગર નજીક આવેલ 1000 વર્ષથી પણ વધારે પૌ...
19/03/2023

ध ग्रेट सरप्रतापसिंहजी महाराजा : ઈડર સ્ટેટ સમયમાં ને હાલનાં ગુજરાત રાજ્યનાં હિંમતનગર નજીક આવેલ 1000 વર્ષથી પણ વધારે પૌરાણિક શિવ મંદિરમાં અતુલ્ય વારસા ની ટીમ દ્વારા મહા આરતી યોજવામાં આવી હતી.
અતુલ્ય વારસો દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) એવું શિવ મંદિર કે જ્યાં ઘણાં વર્ષોથી પૂજા-અર્ચના નથી થઈ એવા ખંડીયર મંદિરમાં આસપાસ સાફ સફાઈ હાથ ધરી, શિવરાત્રી નિમિત્તે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
હિંમતનગરથી અંદાજીત 10 કિ.મી. દુર રાયસિંગપુર ગામમાં રોડા નામે આ પ્રખ્યાત મંદીર સમુહ આવેલા છે. અહીં શિવ, વિષ્ણુ ભગવાનનાં દેવાલય ઉપરાંત ખુબ સુંદર કુંડ અને પક્ષી મંદિર આવેલું છે.
આઝાદી બાદ સૌપ્રથમ વાર આ સ્થળ પર આ પ્રકારનો કોઈ જાહેર કાર્યક્રમ થયો છે. સમગ્ર મંદિર પરીસર અને આસપાસનાં વિસ્તારમાં થઈને 521 દિવડાઓથી સમગ્ર વિસ્તાર દિપી ઉઠ્યો હતો, સાથે દિવડાઓથી વિશાળ ઓમ તૈયાર કરવામાં આવ્યો હતો.
વિવિધ સ્ત્રોત, ભજન, ઓમકાર, ધુનથી પ્રાચીન સમયથી દેવાલયમાં સચવાઈ રહેલ દિવ્ય અને હકારાત્મક ઉર્જા વાતાવરણમાં પ્રસરી એવું પ્રતિત થઈ રહ્યું હતુ.
“અતિતનું અજવાળુ” દ્વારા તેઓશ્રી નો હેતુ એ છે કે પ્રાચીન સમયથી દેવાલયમાં સચવાઈ રહેલ દિવ્ય અને હકારાત્મક ઉર્જા વાતાવરણમાં પ્રસરે અને સમગ્ર રાજ્ય અને દેશ નવી ઉર્જાઓ સાથે પ્રકાશમય બને. આ તો ફક્ત શરૂઆત છે આ અભિયાન અંતર્ગત અમો શક્ય એટલા તમામ રાજ્યનાં પૌરાણિક દેવાલયો ક્યાં જ્યાં વર્ષોથી પૂજા-અર્ચના નથી થઈ ત્યાં સાફસફાઈ અને મહા આરતી પણ તેઓશ્રી કરવાનાં છે.

ફોટોગ્રાફી - નરેન્દ્ર ઓતિયા

Kapil Thakar Atulya Varso Magazine

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ પાસે આવેલો ૧૧ મી કે ૧૨ મી સદીનો પૌરાણિક મહાકાળી કુંડ, આ કુંડ બારે માસ પાણીથી ભરેલો હોવાથી તેની સ...
17/03/2023

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ પાસે આવેલો ૧૧ મી કે ૧૨ મી સદીનો પૌરાણિક મહાકાળી કુંડ, આ કુંડ બારે માસ પાણીથી ભરેલો હોવાથી તેની સ્થાપત્ય શૈલી જોઈ શકાતી નથી...

Atulya Varso Magazine

16/03/2023

15/03/2023



चींता को तलवार की नोक पर रखे वो राजपुत। ।।
सर कटे मगर धड दुश्मन से लडे वो राजपुत। ।।

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when The Great Sir Pratapsinhji Maharaja - IDAR STATE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share