Afzal Kelawala

  • Home
  • Afzal Kelawala

Afzal Kelawala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Afzal Kelawala, Tour Agency, .

16/09/2024
16/03/2024
29/02/2024

*: સાઉદી અરેબીયા ન્યુઝ :*
હજ-2024 માટે સૌથી ઓછા ખર્ચે હજ પર લઇ જવા માટે ટ્રાવેલ્સ એજેન્ટો વિઝીટર વીઝા લગાવી લોકોને હજ-2024 પર લઇ જવા માટે મુસ્લિમ વિસ્તારમા બુકીંગ લેવાનું શરૂ કરેલ છે. જેમાં સસ્તા ભાવે હજ-2024 બુકીંગ કરવામાં આવેછે. અને લોકો પૈસા બચાવવા માટે અને ઓછા ખર્ચે હજ-2024 કરવા આવી ખોટી ટુર અને એજન્ટો પાસે પૈસા ભરી હજ-2024 માટે બુકીંગ કરાવી રહ્યા છે. આવી ખોટી રીતે વિઝીટર વીઝા પર જતા હાજીઓ અને ટુર ઓપરેટરો પર હજ -2024 માટે સાઉદી હુકુમત દ્રારા ખુબજ સખત પગલા લેવામાં આવ્યા છે. જેથી ખોટી રીતે વિઝીટર વિઝા લગાવી હજ-2024 કરતા જો કોઈ પકડાશે તો તેના પર સાઉદી 50000/- Riyal ( ઇન્ડિયન રુ.11,17,500/- ) નો દંડ ચૂકવવો પડશે સાથે જેલ ની સજા પણ ભોગવવી પડશે. હાજીઓ બુકીંગ લેતા પહેલા ખાસ ઘ્યાન રાખવું કે તમારી બુકીંગ લેનાર ટુર એજન્ટ એ તમોને હજ-2024 કરાવવા હજ વીઝા પર લઇ જશે કે વિઝીટર વીઝા પર એ બાબત ની ખાસ નોંધ લેશો. ત્યાર પછીજ હજ-2024 ની બુકીંગ કરાવજો....જઝાકઅલ્લાહુ ખૈર.. 🤲🏻
*જન હિત માં જારી*
🕋🕋🕋🤲🏻

*જશને વીલાદતે હજરત ઈમામે હુશેન મુબારક**સજંરી ટ્રાવેલશ**ખુશ ખબર *ખુશખબર*              *આઓ મદીને ચલે*          🕋🕋🕋🕋🕋🕋 *ધમા...
09/02/2024

*જશને વીલાદતે હજરત ઈમામે હુશેન મુબારક*
*સજંરી ટ્રાવેલશ*
*ખુશ ખબર *ખુશખબર*
*આઓ મદીને ચલે*
🕋🕋🕋🕋🕋🕋 *ધમાકેદાર ઓફર જી હા* *વીલાદતે હજરત ઈમામે હુશેન ની નિસબત થી સંજરી ટ્રાવેલશ તરફ થી ૧ દીવસ માટે ધમાકેદાર* *ઓફર તા. ૩ શાબાન સવાર ના ૧૦.૦૦ વાગ્યે થી લય ને રાત્રે* *૧૦.૦૦ વાગ્યે સુધી બુકિંગ કરાવો નીચે મુજબ ના પેકેજ મા ફાઇદો લીયો*
*પાસપોર્ટ નો કામ કરાવી આપવા મા આવશે વહેલા તે પહેલાં બુકિંગ કરાવો*
*શવ્વાલ ઉમરાહ ૧૪ થી ૧૬ દિવસ*
*રૂ. ૮૦૭૮૬/.*ફુલ પેમેન્ટ*
*સફર મહીના ઉમરાહ ૧૪ થી ૧૬ દિવસ*
*રૂપિયા.૭૦૭૮૬/.*ફુલ પેમેન્ટ*
*સફર મહીના ઉમરાહ ૧૪ થી ૧૬ દિવસ*
*રૂ.૮૦૭૮૬/. રૂ. ૨૫૦૦૦/. એડવાન્સ પેમેન્ટ બાકી પેમેન્ટ રવાનગી ના ૧ મહીના પહેલા*
*ઈદે મીલાદ ઉમરાહ ૧૪ થી ૧૬ દિવસ*
*રૂ.૭૮૭૮૬/. ફુલ પેમેન્ટ*
*ઈદે મીલાદ ઉમરાહ ૧૪ થી ૧૬ દિવસ*
*રૂ.૯૦૭૮૬/. રૂ.૨૫૦૦૦ એડવાન્સ પેમેન્ટ બાકી પેમેન્ટ રવાનગી ના ૧ મહીના પહેલા*
*ગયારવી શરીફ ઇરાક જીયારત ૧૦ દિવસ*
*રૂ. ૮૦૭૮૬/.*ફુલ પેમેન્ટ*
*ગયારવી શરીફ ઇરાક જીયારત ૧૦ દિવસ*
*રૂ.૯૦૭૮૬/.રૂ.૨૫૦૦૦/.* *એડવાન્સ પેમેન્ટ બાકી પેમેન્ટ* *રવાનગી ના ૧ મહીના પહેલા*

*હપતા સીસ્ટમ થી પર બુકિંગ થય શકશે*

*મક્કાહ શરીફ હોટેલ ૯૦૦ મીટર મા*
*મદીના શરીફ હોટેલ ૧૦૦ થી ૨૫૦ મીટર મા*
*જામનગર થી જામનગર ફુલ ર્સવિસ*
✈️ *ફ્લાઇટ અમદાવાદ અથવા બોમ્બે થી* ✈️
*પેકેજ માં શામિલ:*
✈ *રીટર્ન એર ટિકિટ*
🇸🇦 *ઉમરાહ વીસા*
🍱 *બુફફેટ સિસ્ટમ થી નાસ્તો, લંચ, ડિનર*
🕌 *મક્કાહ મદીના ની લોકલ ઝીયારાત બસ માં*
👔 *લોન્ડ્રી*
🚰 *ઝમઝમ*
💼 *પાસપોર્ટ બેગ*
🎒 *ટ્રાવેલિન્ગ બેગ*
📖 *ઉમરાહ દુઆ બુક*
*જામનગર મા ૯ વર્ષ થી +પોઇન્ટ ઘરાવતી એક માત્ર ટુર*
*સંજરી ટ્રાવેલશ ની વીષેશતા*
*જામનગર થી જામનગર ફુલ સર્વીસ*
*જામનગર થી અમદાવાદ અથવા બોમ્બે ટ્રેન મા કન્ફર્મ રીજરવેશન સિટ*
*અમદાવાદ હોય તો શાહેઆલમ ની જીયારત*
*બોમ્બે હોય તો હાજી અલી બાબા મખદૂમ ની જીયારત*
*આવક મા હોટલ મા રોકાણ ૧ દિવસ ખરીદી કરવા માટે*
*સંજરી ટ્રાવેલશ ની ઓફિસ થી ઓફિસ ટોટલ જમવાનું ટેકસી ચાર્જ પેકેજ મા સાથે કોઈ છુપો ખર્ચ નહિ*
*ઝમઝમ ની ૧૦૦ ખાલી બોટલ હદીયા માટે*
*પૈસા ની 100% સલામતી*
*ખાસ નોંધ*
*સફર છે તકલીફ તો પડે તકલીફ નહિ તો સફર નહિ*
*સંજરી ટ્રાવેલશ કોઈ લોભામણી લાલચ ની વાત નહિ કરે અમે જે સર્વીસ આપી સગયે તેજ કહેવામાં આવશે*
*અને હા અમે જે સર્વીસ ની વાત કરશો તે કન્ફર્મ આપશુ*
*સફર ની ૧૦૦℅સલામતી તમે કયાય એકલા નહી અમારી ટુર નો સ્ટાફ દરેક સમય તમારી સાથે જ*

*વધારે માહિતી માટે સંપર્ક કરો.*
🏨 *સંજરી ટ્રાવેલ્સ કાલાવડ ગેઇટ બહાર હાપા રોડ આરબ જમાત ખાના પાસે સિકંદર માર્કેટ ની સામે જામનગર. 361001*
*અફઝલ.વાઇ.કે*
📞 *+91 9712372118*
📱 *+91 7575072118*

*શક્ય હોય તો આ પોસ્ટ આગળ શેર કરો*

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Afzal Kelawala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share