Chirag Lakhani

  • Home
  • Chirag Lakhani

Chirag Lakhani account

20/07/2020
સંબંધોમાં વધારે નહીં પણ બે ચાર જગ્યા એવી રાખવી કે...જ્યાં કોઈ હિસાબ ન હોય, ફક્ત વહેંચ્યાનો આનંદ હોય.!!
05/02/2020

સંબંધોમાં વધારે નહીં પણ બે ચાર જગ્યા એવી રાખવી કે...
જ્યાં કોઈ હિસાબ ન હોય,
ફક્ત વહેંચ્યાનો આનંદ હોય.!!

कहते है प्यार में लोग जान तक दे देते है , पर जो किसी को टाइम नहीं दे सकता वो जान क्या देगा...
22/03/2019

कहते है प्यार में लोग जान तक दे देते है , पर जो किसी को टाइम नहीं दे सकता वो जान क्या देगा...

*સુખ ક્યારેય ગેરહાજર નથી હોતું**પરંતુ આપણે એની હાજરીની નોંધ**આપણી સગવડતા પ્રમાણે જ લઈએ છીએ*...
17/03/2019

*સુખ ક્યારેય ગેરહાજર નથી હોતું*
*પરંતુ આપણે એની હાજરીની નોંધ*
*આપણી સગવડતા પ્રમાણે જ લઈએ છીએ*...

કોઈ પણ ભોગે એવી વ્યક્તિને ખાસ સાચવી લેવી,જેણે આપણને આ ત્રણ ભેટ આપી હોય *સાથ-સમય-અને સમર્પણ !!*
08/03/2019

કોઈ પણ ભોગે એવી વ્યક્તિને ખાસ સાચવી લેવી,
જેણે આપણને આ ત્રણ ભેટ આપી હોય *સાથ-સમય-અને સમર્પણ !!*

*મુંજાય છે શું મનમાં,**સમય જતાં વાર નથી લાગતી,**કાંકરાને રેતીમાં બદલાતા* *વાર નથી લાગતી,**પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,...
02/03/2019

*મુંજાય છે શું મનમાં,*
*સમય જતાં વાર નથી લાગતી,*

*કાંકરાને રેતીમાં બદલાતા*
*વાર નથી લાગતી,*

*પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,*
*હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...*
*વ્યક્તિ શું છે એ મહત્વનું નથી,*
*પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે !!*

26/02/2019
*❝जिंदगी की परीक्षा में कोई*          *नम्बर नहीं मिलते*    *लोग आपको दिल में जगह दे दे*                 *तो समझ लेना*  ...
23/02/2019

*❝जिंदगी की परीक्षा में कोई*
*नम्बर नहीं मिलते*
*लोग आपको दिल में जगह दे दे*
*तो समझ लेना*
*आप पास हो गये❞*

રાત્રે ફૂલો🌻 ને પણ ખબર નથી હોતી કે, તેને સવારે મંદિરે જવાનું છે કે સ્મશાને..?દિલ થી જિંદગી જીવી લો......
13/02/2019

રાત્રે ફૂલો🌻 ને પણ ખબર નથી હોતી કે, તેને સવારે મંદિરે જવાનું છે કે સ્મશાને..?
દિલ થી જિંદગી જીવી લો......

*જ્યાં સુધી જીવવું, ત્યાં સુધી શીખવું.**અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.*  tours...
10/12/2018

*જ્યાં સુધી જીવવું, ત્યાં સુધી શીખવું.*
*અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.*
tours...

*જે લોકો તમારી ઈર્ષા કરતા હોય* *તેવા લોકો ને નફરત નહીં કરતા,**કેમ કે**તે લોકો એ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સાર...
23/11/2018

*જે લોકો તમારી ઈર્ષા કરતા હોય* *તેવા લોકો ને નફરત નહીં કરતા,*
*કેમ કે*
*તે લોકો એ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો.....*

01/08/2018

*अपनी "आदतों" के अनुसार चलने में इतनी "गलतियां" नहीं होती...*

*जितना "दुनिया" का ख्याल और "लिहाज़" रखकर चलने में होती हैं...*

*"રૂપ" ગમે તેટલું સુંદર હોય પણ તેનો "પડછાયો" તો કાળો જ હોય છે સાહેબ.....**દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની "લાયકાત" પ્રમાણ...
21/06/2018

*"રૂપ" ગમે તેટલું સુંદર હોય પણ તેનો "પડછાયો" તો કાળો જ હોય છે સાહેબ.....*

*દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની "લાયકાત" પ્રમાણે ચમકે છે "ઇચ્છા" પ્રમાણે નહીં.!!*

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Chirag Lakhani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Travel Agency?

Share