25/10/2024
ઈશ્વરના મહાન આયોજનમાં આજે તા. 25 ઓક્ટોબર, 2024ના રોજ (ઉત્તર હિંદની સંયુક્ત મંડળી – The United Church of Northern India - ORIGINAL IRISH PRESBYTERIAN MISSION CHURCH)ની પાળકીય દીક્ષા મેળવી છે. પ્રાર્થના કરશો કે, ઈશ્વરે છેલ્લા 38 વર્ષથી તેમના રાજ્યના બાંધકામના મહાન હેતુસર કૃપા આપી રહ્યાં છે તે કાર્યમાં વધારે અસરકારક રીતે આગળ વધી શકાય.
“કોણ જશે મારે માટે હું કોને મોકલું ? કોણ ઉભો રહેશે છીંડા મધ્યે હું કોને મોકલું ?
માનવ માટે, માનવ માટે, હું કોને મોકલું ?” - યશાયા 6:8
In God's great plan, today is the date. On October 25, 2024 (The United Church of Northern India - ORIGINAL IRISH PRESBYTERIAN MISSION CHURCH) received pastoral initiation. Pray that the work that God has been giving grace for the last 38 years for the great purpose of building His kingdom may proceed more effectively.
"Also I heard the voice of the Lord, saying, Whom shall I send, and who will go for us? Then said I, Here am I; send me." Isaiah 6:8