05/04/2021
શુ આપ કોરોનાની પરિસ્થિતી થી કંટાળી ને ક્યાંક બહાર જવાનુ વિચારી રહ્યા છો ??
શહેરની ભાગ દોડ વાળી જિંદગીથી દૂર તથા કુદરતી વાતાવરણમાં ઉનાળાની એટલે કે સીઝનની મજા માણવા માટે આજે જ આપનું તથા આપના પરીવારના સભ્યોનું નામ નોંધાવી કોરોનાની ચિંતા ભરી જિંદગી થી દૂર જઈ કુદરત ઍ બનાવેલ અનમોલ કુદરતી વસ્તુઓનો આનંદ માણો
વિશ્વ વિખ્યાત સિંહો માટે જાણીતી અને આપણા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી જગ્યા એટલે ગીર...!!
EXPLORE GIR
જેમાં કુદરતી જગ્યાઓને જાણવાની તથા માણવાની, ટ્રેકિંગ, અવનવી પ્રવૃતિઓ, કેરીનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય એવી કેરી ની મોજ ઍ પણ મેંગો પાર્ટીથી, ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વીમિંગ પૂલમા નહાવાની તથા રેઇન ડાન્સ ની મજા, રાત્રે કેમ્પ ફાયર તથા મ્યુજિકલ પાર્ટી ની મજા, આ સાથે સ્થાનિક ભોજન, સ્થાનિક ખરીદી અને હા કાઠિયાવાડ ની મહેમાન ગતી તો ખરી જ....
નોંધ : મર્યાદિત જગ્યાઓ હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે નામ નોંધવામાં આવશે
આપનું નામ નોંધાવવા આજેજ સંપર્ક કરો
અર્થ પ્રોટેક્ટર્સ તથા મોલિવૂડ- ધ વંડરર
079908 44235
094290 30343
097239 14268