25/11/2020
સ્ટેચ્યુ ઓફ યુનિટી ₹ ૭૪૯/-
(કોરોના માં કાળજી પૂર્વક)
૧૩ ડિસેમ્બર થી દર રવિવારે સવારે 8 વાગે.
₹૧૪૯/- આપી હમણાં જ બુક કરાવો. (જે બિલકુલ નોન રીફનડેબલ રહેશે).
પ્રવાસ માં સામેલ
- 3x2 બસ
- સવારે ૧૦ કલાકે હળવું ભોજન.
- સાંજે ૭ કલાકે ફૂલ ડીશ.
- કોરોના માં કાળજી
- માસ્ક ફરજિયાત રહેશે.
- સોશ્યલ ડિસ્ટન્સ સાથે
- તાપમાન ચકાસણી
- હેન્ડ સેનિટાઇઝિંગ
- કોઈ અધિકારીની ચકાસણી દરમિયાન જો કોઈ વ્યક્તિ બસ માં માસ્ક વગર હશે તો દંડ ની રકમ જેતે વ્યક્તિ પાસે થી વસૂલ કરવામાં આવશે.
*** તારીખ અને સમય પ્રમાણે અન્ય કોઈ પણ સેવા અલગ થી બુક કરવાની રેહશે. જેમ કે એન્ટ્રી ટિકિટ, viewing gallery, jungle safari વગેરે.
એન્ટ્રી ટિકિટ ના દર નીચે મુજબ છે
- ૧૫૦/- સ્ટેચ્યું ઓફ યુનિટી, ફ્લાવર ઓફ વેલી, ડેમ અને લેઝર શો.
- ૩૮૦/- સ્ટેચ્યું ઓફ યુનિટી વ્યુવિંગ ગેલેરી, ફ્લાવર ઓફ વેલી, ડેમ અને લેઝર શો.
- ૨૦૦/- જંગલ સફારી.
આ સિવાય અન્ય ઘણી બધી સુવિધા છે જેનું ધ્યાન થી બુકિંગ કરાવવું.
*** સવારે ૧૧ વાગ્યા થી સાંજે ૭ વાગ્યા સુધી ના સ્લોટ માં કોઈ પણ સેવા બુક કરી શકાશે.
*** બુકિંગ કરવા માટે 8511333310/9998878769ઉપર - Paytm/googlepay કરો અને પેસેન્જર ના નામ અટક અને ઉંમર વોટ્સએપ કરો અને confirmation મેળવો.
MARUTI TOUR AND TRAVELS