07/02/2024
*ચાલો... અયોધ્યા - છપૈયા - વારણસી યાત્રા કરવા...( 4️⃣ દિવસ)* 🚆🚊🚆🚊
તથા *અયોધ્યા - છપૈયા - વારાણસી - કાઠમંડુ - પોખરા - લુમ્બીની - પુલ્હાશ્રમ* યાત્રા કરવા હવે માર્ચ મહિના સુધીમાં બુકિંગ કરાવનાર માટે જ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે માટે... આવવાનું વિચારતા હો તો હવે મોડું ના કરતા...
દિવાળીના વેકેશનમાં.. રામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટન બાદ આ દિવાળી ઉપર પ્રથમવાર ફેમિલી સાથે અદભુત લ્હાવો.. 👌🚩
*અયોધ્યા (શ્રી રામ મંદિર - જન્મભૂમિ), શ્રી સ્વામિનારાયણ મંદિર છપૈયા (શ્રી સ્વામિનારાયણ જન્મભૂમિ), વારાણસી (શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લીંગ)* *4️⃣ દિવસીય યાત્રા તથા 1️⃣1️⃣ દિવસીય નેપાળ ટુર (પુલ્હાશ્રમ)* નું સુંદર આયોજન... 🚩
તા. ૨/૧૧ *બેસતાવર્ષની રાત્રે* થી ૬/૧૧/૨૦૨૪ (અયોધ્યા યાત્રા)🇮🇳
*(ટોટલ ૩ રાત્રી- ૪ દિવસ)* ☝
તા. ૨/૧૧ *બેસતાવર્ષની રાત્રે* થી ૧૩/૧૧/૨૦૨૪ (નેપાળ ટુર)🇳🇵
*(ટોટલ ૧૦ રાત્રી-૧૧ દિવસ)*☝
ખર્ચ રકમ : માત્ર
*₹ ૮૨૦૧/-* (અયોધ્યા યાત્રા)🇮🇳 🥰 તમામ ખર્ચ સાથે
*₹ ૨૧૮૦૦/-* (નેપાળ ટુર)🇳🇵 🥰 તમામ ખર્ચ સાથે
(હાલ તેમાંથી ૫૦૦ રૂ. ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે)
👉 બેસ્ટ વ્યવસ્થા - બેસ્ટ ભોજન & બેસ્ટ સમયના લાભ સાથે બેસ્ટ યાત્રા અને તે પણ બિલકુલ નહીં નફો નહીં નુકશાનના ધોરણે..
નામ નોંધાવવા :
☎ *82388 15875*
મમતાબેન પંચાલ (માણેકચોક,અમદાવાદ)
☎ *97246 58790*
તેજસ સોની (સતાધાર ક્રોસ રોડ,અમદાવાદ)
👉 તા. ૩૧-૦૩-૨૦૨૪ સુધીમાં ૧૦૦% રકમ જમા કરાવનારને રૂ. ૫૦૦ પ્રતિ વ્યક્તિ ડિસ્કાઉન્ટ મળશે.
આપણા આયોજનની વિશેષતા 👌👌
🔰 ટ્રેન ટિકિટની વ્યવસ્થા (સ્લીપર ક્લાસ)
🔰 AC ટ્રેન ટિકીટની અલગથી સગવડ
🔰 સ્વાદિષ્ટ ભોજન વ્યવસ્થા
🔰 શુદ્ધ સ્વામિનારાયણ/જૈન ભોજન વ્યવસ્થા
🔰 સાઇટ સીનરી નો અદભુત લાભ
🔰 ફેમિલી મેમ્બર્સ જેવો અનુભવ
🔰 ગરબા,રાસોત્સવ,ગેમ્સ વગેરે રાત્રી કાર્યક્રમ
🔰 AC ટ્રેનની પણ વ્યવસ્થા
🔰 ગ્રુપ બુકીંગ ફેસિલિટી
🔰 સગા-વ્હાલા મિત્રો વગેરેને પણ લાવી શકો
🔰 બુકિંગ સરળ હપ્તેથી પણ કરાવી શકો
⛳ યાત્રામાં દર્શનીય સ્થળો:-
🦚 વારાણસી - શ્રીકાશીવિશ્વનાથ જ્યોતિર્લિંગ
🚩 અયોધ્યા - શ્રી રામ મંદિર જન્મભૂમિ વગેરે
🦚 અલ્હાબાદ - ત્રિવેણી સંગમ, સૂતેલા હનુમાનજી
🚩 છપૈયા - પ્રસાદીના સ્થાનો
🦚 કાઠમંડુ - પશુપતિનાથ મહાદેવ, બુદ્ધનીલકંઠ,રોયલદરબાર,સ્વયંભૂ નાથ, બુદ્ધસ્તૂપ,ગૃહેશ્વરી દેવી
🚩 મનોકામના દેવી મંદિર (એશિયાની સૌથી લાંબી રોપવે)
🦚 પોખરા - ફેવા લેક,બારહીમંદિર અને ઝીલ,બિન્દવાસીની ટેમ્પલ, સેતી નદી,મહેન્દ્ર ગુફા,બેટ ગુફા,ઇન્ટરનેશનલ માઉન્ટેન મ્યુઝિયમ,ડેવિસ ફોલ,ગુપ્તેશ્વર ગુફા,માર્કેટ માં ખરીદી
🚩 પુલહાશ્રમ,જોમસોમ,બેની તાતોપાની વગેરે અનેક સ્થળ
🦚 લુમ્બીની- બુદ્ધ ભગવાન જન્મભૂમિ
🙏 આયોજક: મમતા ટુર્સ (અમદાવાદ)
ખાસ નોંધ : ✍✍
👉 તમે કોઈપણ જગ્યાએથી આ પ્રવાસ યાત્રા સંઘમાં જોડાઈ શકો છો...
👉 5 વર્ષની નાના બાળકોને બિલકુલ ફ્રી (આઇડી પ્રૂફ ફરજિયાત)
👉 ખુબ માર્યાદિત સંખ્યામાં લઇ જવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાશે...
🦚 જો.. જો... હો ચૂકી નહિ જતા...
આજે જ નામ નોંધાવી તમારી સીટ પાકી કરાવી લો... ☺
☎ 82388 15875
મમતાબેન પંચાલ (માણેકચોક,અમદાવાદ)
☎ 97246 58790
તેજસ સોની (સતાધાર ચાર રસ્તા,અમદાવાદ)
(કદાચ ફોન ન લાગે તો ઉપર આપેલ કોઈપણ નંબર પર whatsapp માં માત્ર “યાત્રા” લખીને મોકલશો તો પણ બધી માહિતી અને ફોર્મ મોકલી આપીશું)
🚩 🚩 🚩 જય જય શ્રી રામ 🚩🚩🚩🇮🇳🇮🇳
🇮🇳 🔱ૐ નમઃ શિવાય 🔱🇳🇵
આ મેસેજ અત્યારે જ વધુમાં વધુ લોકોને શેર કરી સારા કાર્યમાં સહભાગી થશો જી...