(૩) આખા પ્રવાસ દરમિયાન આપેલી સીટ પર બેસવાનું રહેશે. (૪) બસ ઉપડવાના નક્કિ કરેલા સમયે બસમાં બેસી જવાનું રહેશે. (૫) સંજોગો વસાત ટૂર કેન્સલ કરવા અથવા તારીખ ફેરફાર કરવાના અધિકાર અમે રાખ્યા છે. (૬) સંજોગો વસાત પ્રવાસિ પ્રવાસના સાત દિવસ પહેલા સુધી ટૂર કેન્સલ કરે તો કુલ રકમની પચાસ ટકા રકમ પરત કરવામાં આવશે. (૭) રાત્રી રોકાણ તથા ભોજન વ્યવસ્થા અન્નક્ષેત્ર અથવા ધર્મશાળા અથવા ગૌશાળા માં કરવામાં આવશે. ઓછા પૈસે
યાત્રા કરાવવાનું અમારુ આ અભિગમ છે તો, અગવડ-સગવડ ચલાવી લેવા આપને નમ્ર વિનંતી છે. (૮) જે સ્થળ સ્વખર્ચે લખ્યા છે ત્યાં પોતાના ખર્ચે જવાનું રહેશે. (૯) જ્યાં બસ ઊભી હશે ત્યાંથી સ્થળે જઈ ત્યા પાછા આવવાનું રહેશે. (૧૦) કોઈ સાથે તકરાર કરવો નહીં. કોઈ પણ સહ પ્રવાસીને તકલીફ પડે તેવું વર્તન કે વાતો કરવી નહીં. (૧૧) કોઈ પણ સંજોગોમાં અધવચ્ચેથી પ્રવાસી ટૂર છોડે તો કોઈ પણ રકમ પરત કરવામાં નહીં આવે.
નોંધઃ
(૧) ફોન ચાર્જીંગ કરવાની અને પોતાનો કિંમતી સામાન સાચવવાની જવાદબાદરી પ્રવાસી ની પોતાની રહેશે. (૨) પોતાની દવા, રૂમાલ, ચાદર, કપડા, છત્રી, પાવર બેંક, મોબાઈલ, હળવા કપડા, પાણીની બોટલ, માળા વગેરે સાથે લઈ લેવું. (૩) યાત્રાળુ સ્વજનો ને નમ્ર વિનંતી છે કે હળવા વસ્ત્ર પહેરવાનો આગ્રહ રાખવો
(૪) પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું અને જો કોઈ દવા લેતા હોવ તો તે સાથે રાખવી.
જય દ્વારકાધિશ જય સોમનાથ મહાદેવ