Udan Khatola

Udan Khatola Discover unique destinations all around India with seven operational ropeways
(18)

Starting from a small ropeway company incepted in 1969 to a diversified business entity, Usha Breco group has aimed at providing satisfaction to its customers in every line of business by consistently adding value to it’s services. The company owns and operates six passenger ropeways in India under the brand name Udankhatola. These are Maa Mansadevi & Maa Chandidevi ( Hardwar, Uttarakhand), Maa Ka

lidevi ( Pawagarh, Gujrat), Maa Ambadevi Udankhatola, (Ambaji, Gujrat), Maa Tara Tarini ( Gajnam, Odhisa) and Malapuzha Udankhatola ( Malampuzha Gardens, Kerala) It has always been the company’s constant endeavor to provide world-class service to our customers, which has earned us patronage of around 2.5 million customers per year.

ગિરનાર પર્વતનું રાજા સ્વરૂપે શું નામ હતું ? 🤔📥તમારો જવાબ કોમેન્ટબોક્સમાં જણાવો.                                         ...
31/03/2024

ગિરનાર પર્વતનું રાજા સ્વરૂપે શું નામ હતું ? 🤔
📥તમારો જવાબ કોમેન્ટબોક્સમાં જણાવો.

Kick off your summer with an exciting journey on the Girnar Ropeway! Reach new heights at 950 meters and enjoy the amazi...
29/03/2024

Kick off your summer with an exciting journey on the Girnar Ropeway! Reach new heights at 950 meters and enjoy the amazing views. 🚡☀️

🌕ચંદ્રદેવના કારણે મહાદેવ સોમનાથ રૂપે સૌરાષ્ટ્રની ધરતી પર પધાર્યા🪷ચંદ્રના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રી સાથે થયા હતા પરંતુ...
27/03/2024

🌕ચંદ્રદેવના કારણે મહાદેવ સોમનાથ રૂપે સૌરાષ્ટ્રની ધરતી પર પધાર્યા🪷
ચંદ્રના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રી સાથે થયા હતા પરંતુ રોહિણી સાથે અતિ પ્રેમ હતો આ કારણે પોતાની અન્ય રાણીઓની અવગણના કરી. પોતાની અન્ય દીકરીઓની વેદના જાણીને વ્યથિત દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો અને ચંદ્રએ પ્રકાશની શક્તિ ગુમાવી દીધી. પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્ર પ્રભાસ તીર્થ પર આવ્યા અને સમુદ્ર કિનારે ભગવાન શિવની પૂજા કરી. ચંદ્રદેવની તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા અને અંધકારના શ્રાપમાંથી મુક્તિ અપાવી. ચંદ્રની વિનંતીથી ભગવાન શિવ અહીં જ સમુદ્ર કિનારે જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા. ચંદ્રદેવનું બીજું નામ સોમ છે એટલે મહાદેવ અહીં સોમનાથ સ્વરૂપે બિરાજ્યા.
🛕સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરવા પધારો👨‍👩‍👧

✨શું તમે જાણો છો કે, હું કોણ છું?💁🏻‍♀️🫣જો તમે મળે ઓળખી ગયા હોય તો કૉમેન્ટ્સ બોક્સમાં જણાવો....🤷🏻‍♂️                     ...
26/03/2024

✨શું તમે જાણો છો કે, હું કોણ છું?💁🏻‍♀️

🫣જો તમે મળે ઓળખી ગયા હોય તો કૉમેન્ટ્સ બોક્સમાં જણાવો....🤷🏻‍♂️

રંગ અને ખુશીઓનું પાવન પર્વ આપ સૌના જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે તેવી " ધૂળેટી " ના પર્વની હાર્દિક શુભકામનાઓ.✨            ...
25/03/2024

રંગ અને ખુશીઓનું પાવન પર્વ આપ સૌના જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે તેવી " ધૂળેટી " ના પર્વની હાર્દિક શુભકામનાઓ.✨

🌺 🪷" હોળીકા દહન " નું પાવન પર્વ આપ સૌના જીવનમાંથી દુઃખોને દૂર કરીને અઢળક સુખ અર્પે તેવી શુભકામનાઓ.🪷                     ...
24/03/2024

🌺 🪷" હોળીકા દહન " નું પાવન પર્વ આપ સૌના જીવનમાંથી દુઃખોને દૂર કરીને અઢળક સુખ અર્પે તેવી શુભકામનાઓ.🪷

🤷🏻‍♂️જૂનાગઢ શહેરની ઓળખ એટલે ઉપરકોટ કિલ્લો. આદિ અનાદિ કાળથી સોરઠના ઇતિહાસને સમાવીને અડીખમ ઊભેલો ‘ ઉપરકોટ કિલ્લો ‘ સોરઠના ...
23/03/2024

🤷🏻‍♂️જૂનાગઢ શહેરની ઓળખ એટલે ઉપરકોટ કિલ્લો. આદિ અનાદિ કાળથી સોરઠના ઇતિહાસને સમાવીને અડીખમ ઊભેલો ‘ ઉપરકોટ કિલ્લો ‘ સોરઠના ઇતિહાસનું પ્રતિબિંબ છે, આ ઉપરકોટ કિલ્લાની ઐતિહાસિક સફર કરીને જૂનાગઢ અમૂલ્ય વારસાને નિહાળો. ✨

👨‍👩‍👦‍👦ઉપરકોટ કિલ્લાની મુલાકાત જીવનભરનું સંભારણું બની રહેશે.✨

🌺 કેસૂડાની ફોરમને માણવા માટે ગિરનાર પધારો, કેસૂડાની સોડમ અને સુંદરતા તમારા મનને મોહી લેશે, તો રાહ કોની જુઓ છો? આ સમર વેક...
22/03/2024

🌺 કેસૂડાની ફોરમને માણવા માટે ગિરનાર પધારો, કેસૂડાની સોડમ અને સુંદરતા તમારા મનને મોહી લેશે, તો રાહ કોની જુઓ છો? આ સમર વેકેશનમાં સહ પરિવાર ⛰️ ગિરનાર પધારો.🤷🏻‍♂️

🌼ગિરનાર પર્વત પર આવેલ " રહનેમિનું જિનાલય "🌼 🌸આ જિનાલયમાં મૂળનાયક તરીકે ૫૧ ઈંચના સિદ્ધાત્મા શ્રી રહનેમિની શ્યામવર્ણીય પ્ર...
21/03/2024

🌼ગિરનાર પર્વત પર આવેલ " રહનેમિનું જિનાલય "🌼

🌸આ જિનાલયમાં મૂળનાયક તરીકે ૫૧ ઈંચના સિદ્ધાત્મા શ્રી રહનેમિની શ્યામવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. ૬ -૭ વર્ષ પૂર્વે આ પ્રતિમાનો લેપ કરવામાં આવ્યો હતો. ભારતભરમાં પ્રાયઃ એકમાત્ર જિનાલય હશે કે જ્યાં અરિહંત પરમાત્મા ન હોવા છતાં સિધ્ધાત્મા શ્રી રડનેમિની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપન કરવામાં આવી હોય! શ્રી રહનેમિ બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્માના નાનાભાઇ હતા. તેમણે દીક્ષા લઈને ગિરનારની પવિત્રભૂમિમાં સંયમ આરાધના કરી અષ્ટકર્મનો ક્ષય કરી સહસાવનમાં કેવલજ્ઞાન અને મોક્ષપદની પ્રાપ્તિ કરી હતી.🌸

🤔 શું તમે જાણો છો કે, ગિરનાર પર્વત કોની વિચરણભૂમિ છે? 🤷🏻‍♂️ આપનો જવાબ કોમેન્ટબોક્સમાં જણાવો...📥                         ...
20/03/2024

🤔 શું તમે જાણો છો કે, ગિરનાર પર્વત કોની વિચરણભૂમિ છે? 🤷🏻‍♂️ આપનો જવાબ કોમેન્ટબોક્સમાં જણાવો...📥

🌸દ્રાપર યુગમાં રાજા ઉગ્રસેને જૂનાગઢને પોતાનું નગર બનાવ્યું હતું.🌸🤷🏻‍♂️પૌરાણિક કથા અનુસાર કંસે મથુરાના સિંહાસન પર આરૂઢ થવ...
19/03/2024

🌸દ્રાપર યુગમાં રાજા ઉગ્રસેને જૂનાગઢને પોતાનું નગર બનાવ્યું હતું.🌸

🤷🏻‍♂️પૌરાણિક કથા અનુસાર કંસે મથુરાના સિંહાસન પર આરૂઢ થવા માટે પોતાના પિતા ઉગ્રસેનને કેદ કર્યા અને મથુરાના રાજા બન્યા અને અધર્મનું આચરણ કર્યું, જેથી શ્રી કૃષ્ણએ પોતાના જ મામા કંસનો અંત આણ્યો અને ઉગ્રસેનને રાજા તરીકે પુન: સ્થાપ્યા. મગધ સમ્રાટ જરાસંધ પોતાના જમાઈ કંસનો પરાભવ અને અંત સાંખી શક્યો નહિ. જેથી બદલાની ભાવના સાથે મથુરા પર અનેક વાર આક્રમણ કર્યાં, આથી યાદવોનું અસ્તિત્વ ભયમાં મુકાયું. તેથી યાદવોએ પશ્ચિમ દિશામાં સ્થળાંતર કર્યું અને શાર્યાતોની વેરાન રાજધાની કુશસ્થલીના જીર્ણ દુર્ગ (જૂનાગઢ) માં ઉપરકોટ કિલ્લાનું નિર્માણ કરીને વસવાટ શરૂ કર્યો.✨

✨દ્વાપરયુગની દિવ્યતાનો અનુભવ કરવા માટે જૂનાગઢ પધારો. 🪷

🌼ફાગણ ફોરમતો આયો!🌼🌺કેસૂડાનો રંગ પેલા ગિરનાર પર લહેરાયો...🌺⛰️સમર વેકેશનનો આનંદ માણવા ગિરનાર પધારો અને સાથે કેસૂડા થી મનમો...
18/03/2024

🌼ફાગણ ફોરમતો આયો!🌼

🌺કેસૂડાનો રંગ પેલા ગિરનાર પર લહેરાયો...🌺

⛰️સમર વેકેશનનો આનંદ માણવા ગિરનાર પધારો અને સાથે કેસૂડા થી મનમોહક બનેલ ગિરનારના અદ્દભુત દ્રશ્યને નિહાળો. 👨‍👩‍👧‍👦

🛕બેટ દ્વારકાના દર્શન વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે.🛕તમને જાણીને આશ્ચર્ય થશે કે, બેટ દ્વારકા શંખ🐚 આકારનું છે તેમજ ચા...
17/03/2024

🛕બેટ દ્વારકાના દર્શન વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે.🛕

તમને જાણીને આશ્ચર્ય થશે કે, બેટ દ્વારકા શંખ🐚 આકારનું છે તેમજ ચારો તરફ સમુદ્રથી🌊ઘેરાયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરિવારજનોની સુરક્ષા માટે દ્વારકાની પસંદગી કરી હતી. જેથી બેટ દ્વારકાના સાનિધ્યમાં સાક્ષાત શ્રી દ્વારકાધીશ રંગ મહેલમાં પોતાની અષ્ટ પટરાણીઓ સહિત રાધારાણી સાથે બિરાજમાન છે. 🪷

🛕 દેવભૂમિ દ્વારકાની યાત્રા બાદ ગિરનાર પર્વતના દર્શન કરવા જરૂર પધારજો 🪷

⛰️જૂનાગઢ, જોવા, જાણવા અને માણવા માટે સૌથી આનંદદાયક શહેર છે. આ સમર વેકેશનમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જ...
15/03/2024

⛰️જૂનાગઢ, જોવા, જાણવા અને માણવા માટે સૌથી આનંદદાયક શહેર છે. આ સમર વેકેશનમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જૂનાગઢ શહેરની મુલાકાત અચૂકથી લેજો કારણ કે અહીંયા તમને બધું જ મળશે જે તમારી ટ્રીપને યાદગાર બનાવશે. 👨‍👩‍👧‍👦

⛰️શિવગેહ એટલે મોક્ષપદ⛰️ ગિરનાર પર્વત મોક્ષપદ પ્રાપ્તિનું ઉત્તમ સ્થાન છે.👨‍👩‍👧 ગિરનાર પર્વતની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ ...
14/03/2024

⛰️શિવગેહ એટલે મોક્ષપદ⛰️
ગિરનાર પર્વત મોક્ષપદ પ્રાપ્તિનું ઉત્તમ સ્થાન છે.
👨‍👩‍👧 ગિરનાર પર્વતની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરવા સહ પરિવાર પધારો👨‍👩‍👧

🌼 ગુરુ દતાત્રેયના પરમ ઉપાસક બ્રહ્મલીન સંત શ્રી પુનિતાચારીજી હતા અને તેમણે વૈરાગ્ય દરમિયાન હિમાલયની કંદરાઓમાં ભ્રમણ કર્યુ...
13/03/2024

🌼 ગુરુ દતાત્રેયના પરમ ઉપાસક બ્રહ્મલીન સંત શ્રી પુનિતાચારીજી હતા અને તેમણે વૈરાગ્ય દરમિયાન હિમાલયની કંદરાઓમાં ભ્રમણ કર્યું હતું. સાધના દરમિયાન અનેક અનુભુતી થઇ હતી. કાશીમાં ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત્કાર બાદ તેઓ ગિરનાર આવી ગુફામાં તપશ્ચર્યા કરી અને ગુરુ દત્તાત્રેયનો સાક્ષાત્કાર થયો અને વરદાનરૂપે " હરિ ૐ તત્સત જય ગુરુદત્ત " મંત્ર મળ્યો. આ દિવ્ય મંત્ર થકી લોકોના કલ્યાણ અર્થે ભવનાથમાં ગિરનાર સાધના આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં પગ મૂકતાની સાથે જ તમને ચારોતરફ શ્રી ગુરૂ દત્તાત્રેય ભગવાનની દિવ્ય અનુભૂતિનો અહેસાસ થાય છે.🪷

⛰️જ્યાં કુદરતમાં આવે ઈશ્વરનો આભાર એ ગિરનાર! આ દિવ્ય અનુભૂતિની પ્રાપ્તિ કરવા માટે ગિરનાર પધારો.🪷                         ...
12/03/2024

⛰️જ્યાં કુદરતમાં આવે ઈશ્વરનો આભાર એ ગિરનાર! આ દિવ્ય અનુભૂતિની પ્રાપ્તિ કરવા માટે ગિરનાર પધારો.🪷

🤷🏻‍♂️ગિરનારની રસપ્રદ વાત⛰️લોક વાયકા પ્રમાણે પાંડુપુત્ર અર્જુન રૈવતક પર્વતના એક ઉત્સવમાં આવ્યા ત્યારે તેમની મુલાકાત સુભદ્...
11/03/2024

🤷🏻‍♂️ગિરનારની રસપ્રદ વાત⛰️
લોક વાયકા પ્રમાણે પાંડુપુત્ર અર્જુન રૈવતક પર્વતના એક ઉત્સવમાં આવ્યા ત્યારે તેમની મુલાકાત સુભદ્રા સાથે થઈ હતી. જેથી ગિરનાર પર્વત ⛰️ મહાભારતકાળનો સાક્ષી રહ્યો છે. 🪷

🤷🏻‍♂️ મોજની ખોજ કરવી છે!🤷🏻‍♂️⛰️ જો હા! તો આવો ગિરનારના ખોળે, જ્યાં તમને પ્રકૃતિની ગોદમાં કુદરતી સૌંદર્ય સાથે શાંતિનો અનુ...
10/03/2024

🤷🏻‍♂️ મોજની ખોજ કરવી છે!🤷🏻‍♂️

⛰️ જો હા! તો આવો ગિરનારના ખોળે, જ્યાં તમને પ્રકૃતિની ગોદમાં કુદરતી સૌંદર્ય સાથે શાંતિનો અનુભવ થશે.🪷

⛰️गीरनार दर्शन के बाद, गिरनार नेचर सफारी पार्क घूमने ज़रूर जाएं।🦁🌳गिर क्षेत्र, शेरों और अन्य जंगली जानवरों के अलावा 300 ...
09/03/2024

⛰️गीरनार दर्शन के बाद, गिरनार नेचर सफारी पार्क घूमने ज़रूर जाएं।🦁

🌳गिर क्षेत्र, शेरों और अन्य जंगली जानवरों के अलावा 300 प्रजातियों के पक्षियों का भी घर है। गिरनार के जंगल में जिप सफारी का आनंद लेते हुए, आप प्राकृतिक सुंदरता का अनुभव कर सकते हैं और शेरों और वन्यजीवों को देख सकते हैं। गिरनार नेचर सफारी पार्क की यात्रा आपको सासण गिर जैसा ही अनुभव देगी। जब भी आप गिरनार आएं, तो शेर को देखना न भूलें।👨‍👩‍👧‍👦

✨ જ્યાં સ્ત્રીઓને પૂજનીય ગણવામાં આવે છે, ત્યાં દેવઓ પણ નિવાસ કરે છે.🌼👩🏼‍💼મહીલા દિવસ નિમિત્તે નારી શક્તિને કોટિ કોટિ નમન....
08/03/2024

✨ જ્યાં સ્ત્રીઓને પૂજનીય ગણવામાં આવે છે, ત્યાં દેવઓ પણ નિવાસ કરે છે.🌼

👩🏼‍💼મહીલા દિવસ નિમિત્તે નારી શક્તિને કોટિ કોટિ નમન.🙏

🪷 ભવનાથ મહાદેવ આપની સર્વે મનોકામનાઓ પૂર્ણ કરે તેવી " મહાશિવરાત્રિ " ની મંગલમય શુભકામનાઓ. 🪷                              ...
08/03/2024

🪷 ભવનાથ મહાદેવ આપની સર્વે મનોકામનાઓ પૂર્ણ કરે તેવી " મહાશિવરાત્રિ " ની મંગલમય શુભકામનાઓ. 🪷
🙏 🙏

લોક વાયકા અનુસાર મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુના સ્વરૂપમાં પધારેલ ભગવાન શિવ મહાશિવરાત્રીની રાત્રે મૃગી કુંડમાં સાહી સ...
07/03/2024

લોક વાયકા અનુસાર મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુના સ્વરૂપમાં પધારેલ ભગવાન શિવ મહાશિવરાત્રીની રાત્રે મૃગી કુંડમાં સાહી સ્નાન કરી તેમા જ અદ્રશ્ય થાય છે.
તમે પણ શિવજીનો સાક્ષાત્કાર કરવા સહ પરિવાર 👨‍👩‍👦‍👦 ગિરનાર પધારો🪷
🙏 🙏

🪷મહાશિવરાત્રિના મેળામાં " ગિરનારી બાવા " ના દિવ્ય દર્શનની એટલે સ્વયં ભોળાનાથના દિવ્ય દર્શનની અનુભૂતિ છે, તમે પણ આ દિવ્ય ...
06/03/2024

🪷મહાશિવરાત્રિના મેળામાં " ગિરનારી બાવા " ના દિવ્ય દર્શનની એટલે સ્વયં ભોળાનાથના દિવ્ય દર્શનની અનુભૂતિ છે, તમે પણ આ દિવ્ય અનુભવ કરવા માટે સહ પરિવાર ગિરનાર પધારો.✨
🙏 🙏

🪷हर हर महादेव!🪷🕉️महाशिवरात्रि मेले की सबसे बड़ी विशेषता है यहां आने वाले नागा साधुओं का जमावड़ा। भगवान शिव के प्रति अटूट...
05/03/2024

🪷हर हर महादेव!🪷

🕉️महाशिवरात्रि मेले की सबसे बड़ी विशेषता है यहां आने वाले नागा साधुओं का जमावड़ा। भगवान शिव के प्रति अटूट भक्ति और समर्पण से प्रेरित, ये साधु कठोर तपस्या और त्याग का जीवन जीते हैं।👣

🕉️ बिना वस्त्र, तन पर भभूत, अलौकिक शक्तियों से परिपूर्ण, नागा साधुओं का दर्शन ही मन को शांति प्रदान करता है।🪷
🙏 🙏

⛰️ મહાશિવરાત્રિનો મેળો એ જૂનાગઢવાસીઓ માટે તો શિવજી પ્રત્યેની અતૂટ લાગણીનો અવસર છે. આ મેળો ભજન, ભોજન અને ભક્તિનો દિવ્ય સં...
05/03/2024

⛰️ મહાશિવરાત્રિનો મેળો એ જૂનાગઢવાસીઓ માટે તો શિવજી પ્રત્યેની અતૂટ લાગણીનો અવસર છે. આ મેળો ભજન, ભોજન અને ભક્તિનો દિવ્ય સંગમ છે, જ્યાં કણ કણમાં શંકર નો વાસ છે અને નાગા સાધુ સ્વરૂપે સૌ શ્રદ્ધાળુઓને શિવજીનો સાક્ષાત્કાર થાય છે!✨

🪷 તમારા માટે મહાશિવરાત્રિનો મેળો એટલે શું ? 🤷🏻‍♂️ કૉમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો....🫣
🙏 🙏

🌼દિવ્ય કુંભની અનુભૂતિ કરવા માટે મહાશિવરાત્રિ મેળામાં પધારો. 🌼⛰️ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો...
04/03/2024

🌼દિવ્ય કુંભની અનુભૂતિ કરવા માટે મહાશિવરાત્રિ મેળામાં પધારો. 🌼

⛰️ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો " મહાશિવરાત્રિનો મેળો " તે દિવ્ય " મહાકુંભ " મેળાની અનુભૂતિ કરાવે છે. આ બંને મેળાના કેન્દ્ર છે, નાગાસાધુઓ જેના દિવ્ય દર્શન શિવજીનો સાક્ષાત્ત્કાર કરાવે છે.🪷

🪷દિવ્ય અને ભવ્ય મેળાની અનુભૂતિ કરવા માટે સહ પરિવાર પધારો. 🪷

🗓️તા. 5 માર્ચ થી 8 માર્ચ સુધી....

🚡ગિરનાર રોપ - વે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. 🚡
🙏 🙏

🌍🐾 On  , let's pledge to be guardians of our precious natural world. Every creature plays a vital role in maintaining th...
03/03/2024

🌍🐾 On , let's pledge to be guardians of our precious natural world. Every creature plays a vital role in maintaining the balance of ecosystems. Let's protect wildlife, protect nature. 🌿🦁

गुजरात का सबसे बड़ा आध्यात्मिक मेला महाशिवरात्रि मेला दिनांक ५ मार्च से ८ मार्च तक महाशिवरात्रि मेला जीव और शिव के मिलन ...
03/03/2024

गुजरात का सबसे बड़ा आध्यात्मिक मेला महाशिवरात्रि मेला
दिनांक ५ मार्च से ८ मार्च तक
महाशिवरात्रि मेला जीव और शिव के मिलन का प्रतीक है। यह संसारियों और संन्यासियों का संगम है, जो भजन, भोजन और भक्ति के त्रिवेणी संगम का निर्माण करता है।
पौराणिक कथाओं के अनुसार, कहा जाता है कि महाशिवरात्रि की रात भगवान शिव साधु के रूप में मृगी कुंड में स्नान करने के लिए आते हैं। नागा साधुओं की रवेड़ी में भगवान शिव के दर्शन करना शिव के साक्षात्कार के समान माना जाता है।
महाशिवरात्रि मेला एक अद्भुत अनुभव है जो आपको जीवन भर याद रहेगा।
🙏 🙏

🌼એ ચાલો ભવનાથ....🛕🌼જય જય ગિરનારીના નાદ સાથે ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થવા માટે સહ પરિવાર ગિરનાર પધારો મહાશિવરાત્રિના ...
02/03/2024

🌼એ ચાલો ભવનાથ....🛕

🌼જય જય ગિરનારીના નાદ સાથે ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થવા માટે સહ પરિવાર ગિરનાર પધારો મહાશિવરાત્રિના મેળાનો આનંદ માણવા....🙏🏻

મેળાનો પ્રારંભ : ૫ માર્ચ થી ૮ માર્ચ સુધી...

🤷🏻‍♂️ગિરનાર રોપ - વે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.🚡
🙏 🙏

Address

A – 605, Infinity Tower, Corporate Road , Nr. Hotel Ramada, Prahlad Nagar
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Udan Khatola posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Udan Khatola:

Videos

Share

Category


Other Travel Services in Ahmedabad

Show All