My Bhomiyo

My Bhomiyo Explore Aravalli Regions from Religious places to adventurous Locations in Perfect Way!

Explore ancient Aravalli...
26/04/2024

Explore ancient Aravalli...

🌿🌸🌿🌸🌿🌸🌿🌸જય ખોડિયાર - કાઠિયાવાડી હોટલ, અંબાજી સ્વાદિષ્ટ ભોજન અને સુંદર આવકાર હિતેષભાઇ પટેલ અમારા મિત્ર છે એકવાર ભોજનનો લ્...
13/04/2024

🌿🌸🌿🌸🌿🌸🌿🌸

જય ખોડિયાર - કાઠિયાવાડી હોટલ, અંબાજી
સ્વાદિષ્ટ ભોજન અને સુંદર આવકાર
હિતેષભાઇ પટેલ અમારા મિત્ર છે
એકવાર ભોજનનો લ્હાવો અવશ્ય લેશો.

🌿🌸🌿🌸🌿🌸🌿🌸

Saptmatrika a rare seen ..at SHAMLAJI MUSIUM...
10/04/2024

Saptmatrika a rare seen ..at SHAMLAJI MUSIUM...

Energy se bharpur!!..you can also make athanu ..
09/04/2024

Energy se bharpur!!..you can also make athanu ..

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🔱 ધારેશ્વર મહાદેવ મંદિર - અરવલ્લી 🔱પ્રાકૃતિક સૌંદર્ય , વહેતી ગંગોત્રી, વૃક્ષો, ફળ ફુલ, પશુ પંખી, મનને શાંત કરના...
03/04/2024

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🔱 ધારેશ્વર મહાદેવ મંદિર - અરવલ્લી 🔱

પ્રાકૃતિક સૌંદર્ય , વહેતી ગંગોત્રી, વૃક્ષો, ફળ ફુલ, પશુ પંખી, મનને શાંત કરનારું સ્થળ

“છાંયડો” 🌳
પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવતા

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

ગુંદી મોર..       It's more powerful 💪
03/04/2024

ગુંદી મોર..
It's more powerful 💪

Did you see ?Billa fruit 🍑
02/04/2024

Did you see ?
Billa fruit 🍑

Heritage love 💖 insights..
31/03/2024

Heritage love 💖 insights..

Happy Dhuleti🌈
25/03/2024

Happy Dhuleti🌈

Happy Holi🔥🌈🎊
24/03/2024

Happy Holi🔥🌈🎊

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿अगर पृथ्वी पर से स्त्री-प्रकृति नष्ट हो जाये, तो  सुंदरता, कोमलता और वात्सल्य, सौंदर्य बोध जैसी कोई चीज़ नहीं रह...
08/03/2024

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

अगर पृथ्वी पर से स्त्री-प्रकृति नष्ट हो जाये, तो सुंदरता, कोमलता और वात्सल्य, सौंदर्य बोध जैसी कोई चीज़ नहीं रहेगी।

सभी महिलाओ को “आंतरराष्ट्रीय महिला दिवस” की शुभेच्छां।

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿हर हर महादेव 🐍🔱💐त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति।प्रभिन्न प्रस्थाने परमिदमदः पथ्यमिति च॥रुचीनां वैचित्र्यादृजुकु...
08/03/2024

🌿हर हर महादेव 🐍🔱💐

त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति।
प्रभिन्न प्रस्थाने परमिदमदः पथ्यमिति च॥
रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां।
नृमाणेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥7॥

अर्थ:
हे शिव ! आपको पाने के लिए अनगिनत मार्ग है – सांख्य मार्ग, वैष्णव मार्ग, शैव मार्ग, वेद मार्ग आदि। लोग अपनी रुचि के अनुसार कोई एक मार्ग को पसंद करते है। मगर आखिरकार ये सभी मार्ग, जैसे अलग अलग नदियों का पानी बहकर समुद्र में जाकर मिलता है, वैसे ही, यह सभी मार्ग आप तक पहुंचाते हैं। सचमुच, किसी भी मार्ग का अनुसरण करने से आपकी प्राप्ति हो सकती है ॥

29/01/2024

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

મૌલીકભાઇ તથા ભાવીનભાઇ - અમદાવાદ

આપની દેવોના ડુંગર ની વનયાત્રા સુંદર રહી ખુબ શુભેચ્છાઓ આ વનયાત્રાના અતિ સુક્ષ્મ રહશ્યો ને સમજવા એ સામાન્ય વ્યકિત ની પહોંચથી બહારના છે.
જશુભાઇ ભરાડા નો આભાર સહ વંદન

આપનો ખુબ ખુબ આભાર…

નરેશ કટારા
માય ભોમિયો
“છાંયડો”

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🪁🪁🪁🪁🪁🪁🪁🪁🪁તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે…જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,એમ સુખ-સમૃદ્ધિ વરસત...
14/01/2024

🪁🪁🪁🪁🪁🪁🪁🪁🪁

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે…
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!
મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ

નરેશ કટારા
“છાંયડો”

🪁🪁🪁🪁🪁🪁🪁🪁🪁

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿“યહાં ન કોઈ જન્મ લેતા હૈ ઔર ના હી કોઈ મરતા હૈ”જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર 🙏🏻નરેશ કટારા “છાંયડ...
30/11/2023

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

“યહાં ન કોઈ જન્મ લેતા હૈ ઔર ના હી કોઈ મરતા હૈ”

જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર 🙏🏻

નરેશ કટારા
“છાંયડો”

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં શ્રી મહાલક્ષ્મી ભોજનલાય, ધર્મશાળા નો શુભારંભ કરવામાં આવ્યો.શ્રી શ્રી 1008 મહામ...
02/09/2023

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં શ્રી મહાલક્ષ્મી ભોજનલાય, ધર્મશાળા નો શુભારંભ કરવામાં આવ્યો.

શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજ “મંગળાચરણ” સ્તુતિ તથા સંતો દવારા “દીપ પ્રાગટ્ય” કરી કાર્યક્રમની શૂરુઆત કરવામાં આવી. સંતો મહંતો નું શાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત વિપુલભાઈ મિસ્ત્રિ ધનશ્રી મેલડી માઁ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવ્યું. મહંત શ્રી શિવશંકરદાસજી મહારાજ અને શ્રી બ્રહ્માનંદ સ્વામીજી દ્વારા પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું. તીર્થભૂમિ માં ભૂખ્યાને ભોજન મળે વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
આ પ્રસંગે શ્રી બ્રહ્માનંદ સ્વામીજી, શ્રી જ્યોતિશાચાર્ય દયશંકર અવસ્થીજી, શ્રીદત્તાત્રેય સ્વામીજી, મહંતશ્રી રામદાસજી, મહંતશ્રી હૂકુમ દાસજી, શ્રી લક્ષમણજી મહારાજ, શ્રી ક્રુષ્ણમંદિર પૂજારી જી, શ્રી પંડિતજી રણછોડજી મંદિર, મહંતશ્રી હરિદાસજી મહારાજ, અતિથિ વિશેષ મહંતશ્રી શિવ શંકરદાસજી મહારાજ- રામબોલા મઠ, રાજસ્થાન અને મુખ્ય મહેમાન શ્રી નરેશકુમાર કાંતિલાલ – છાંયડો, શ્રી આયુષભાઇ મહેતા – ઉપપ્રમુખ છાંયડો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજ ના હસ્તે “મહાલક્ષ્મી ભોજનલાય” નો શુભારંભ કરવામાં આવ્યો. વધુમાં શ્રી રણછોડરાયજીના મંદિર આશ્રમ દ્વારા યાત્રીઓને રહેવા – જમવાની વ્યવસ્થા ઉપરાંત પ્રવાસી ને લગતી પ્રવૃતિઓ કરવામાં આવશે.
સંતો મહંતો, ગ્રામજનો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, બાળકો અને મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

નરેશ કટારા “છાંયડો”

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿🌸🌿🌸🌿🌸🌿🌸“શામળાજી દર્શન“ મૌલિકભાઈ તથા પરિવાર – અમદાવાદપ્રથમવાર એક પરિવારને શામળાજી તીર્થભૂમિના વિવિધ સ્થળોના દર્શન કરાવ્ય...
16/08/2023

🌿🌸🌿🌸🌿🌸🌿🌸

“શામળાજી દર્શન“

મૌલિકભાઈ તથા પરિવાર – અમદાવાદ
પ્રથમવાર એક પરિવારને શામળાજી તીર્થભૂમિના વિવિધ સ્થળોના દર્શન કરાવ્યા. ભગવાન “શામળીયા” ના દર્શન કર્યા બાદ અમોએ વિશ્વની પ્રથમ ગાયત્રી શક્તિપીઠના દર્શન કર્યા ત્યારબાદ જંગલમાં રહસ્યોથી ભરપૂર દેવોનો ડુંગર તરફ ગયા જ્યાં ઉંમરાના વૃક્ષો અને મોટા પથ્થરોમાંથી નાના ઝરણાં બનાવી કલકલ કરીને વહી રહેલી “ગંગોત્રી” ના દર્શન કર્યા અહી પ્રકૃતિના ખોળે બેસીને અધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે.
મેશ્વો સરોવર ના વેસ્ટવિયર ને સ્થાનિક લોકો ‘આંબલી નાકા” તરીકે ઓળખે છે. અહી વિવિધ પક્ષીઓ, ઊંચા ડુંગર, દૂર દૂર સુધી મેશ્વો નદીને નિહાળી શકાય છે. અહી આદિવાસી ખેતી- પશુપાલન કરતા ગ્રામીણ જીવનના દ્રશ્યો જોવા મળે છે.
સરકાર દ્વારા નિર્માણ થયેલ “શ્યામલ વન” માં 1. મુખ્ય પ્રવેશદ્વાર 2. ફુવારા 3. સાંસ્કૃતિક વારસો 4. લોન વિસ્તાર 5. બાળકો માટે રમતનું ક્રીડાંગણ 6. દશાવતાર વન 7. વનકુટીર 8. ખેતી વનીકરણ નિદર્શન પ્લોટ 9. આધુનિક નર્સરી, 10. નક્ષત્ર વન 11. રાશિ વન 12. ગ્રહવાટિકા 13. ધન્વંતરિ વન 14. દેવ વન અને કમાલ કુંડ 15. સ્મૃતિ વન 16. ઇન્ટરપ્રિટેશન સેન્ટર 17. બામ્બુ સિટમ 18. ટ્રી- મ્યુજીયમ વિગેરે આકર્ષણો ની પણ મુલાકાત કરવામાં આવી.
શામળાજી દર્શન ની યાત્રા પ્રાકૃતિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો માં વધારો કરે છે.
એક પરિવાર ને શામળાજી દર્શન કરાવવા એ મારી માટે એક કોયડા સમાન હતું કારણ કે બાળકો, યુવા અને વડીલો પણ સામેલ હતા. દરેકની રુચિ ના વિષયો પણ અલગ અલગ હોય છે. પ્રત્યુશા માત્ર દશ મહિનાની છે જેને આનંદિત જોઈને યાત્રાને વધાવી લીધી હોય એવું પ્રતિત થયું.

મૌલિકભાઈ તથા પરિવારનો આભાર

નરેશ કટારા “માય ભોમિયો” “છાંયડો”

🌿🌸🌿🌸🌿🌸🌿🌸

02/08/2023

🌿🚩🌿🚩🌿🚩🌿🚩🌿

મહાકાળી મંદિર -શામળાજી

મેશ્વો સરોવરના કિનારે, અરવલ્લી ની હારમાળાના શિખર પર માઁ કાળી બિરાજમાન છે જેને મિનિ પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે. એક તરફ મેશ્વો નદી અને દૂર દૂર સુધી અરવલ્લીની કુદરતી સુંદરતા નિહાળી શકાય છે. ભક્તિ અને પ્રકૃતિની સૌંદર્યતા મનને શાંત કરે છે. આ સ્થળ પ્રકૃતિની ખોળે રહીને આસ્થાને જીવંત કરનારું છે.

માઁ કાળીના આશીર્વાદ આપ સૌની પર બની રહે.

નરેશ કટારા "છાંયડો"
“માય ભોમિયો”


🌿🚩🌿🚩🌿🚩🌿🚩🌿

દેવો નો ડુંગર - વનયાત્રા, શામળાજીચોમાસાની ઋતુમાં અરવલ્લીની વનરાજી ચોમેર સૌંદર્યતા ખીલી ઉઠે છે ત્યારે દેવોના ડુંગરની યાત્...
12/07/2023

દેવો નો ડુંગર - વનયાત્રા, શામળાજી

ચોમાસાની ઋતુમાં અરવલ્લીની વનરાજી ચોમેર સૌંદર્યતા ખીલી ઉઠે છે ત્યારે દેવોના ડુંગરની યાત્રા કરવી એ રોમાંચિત કરી દે છે.
ગંગોત્રી, ગુફા અને ભાઈ બહેન ની દેરી ના દર્શન કરતા પ્રકૃતિ સંસ્કૃતિ અને અધ્યાત્મ નો સમન્વય જોવા મળે છે.
દેવોના ડુંગર ની દંતકથાઓ પણ ખુબ પ્રચલીત છે.
દેવોના ડુંગર ની અંદર તળાવ આવેલું છે જ્યાં સિદ્ધ મહાત્માઓ વસે છે. અનેક અને અનોખી વાર્તાઓ છે.

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿કેન ઇશિકાવા - જાપાન કેન ઇશિકાવા ઈંગ્લેન્ડમાં “Buddhist  Archeology” પર ડોક્ટરેટ Phd કરી રહ્યાં છે જેઓ રિસર્ચ મા...
09/04/2023

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

કેન ઇશિકાવા - જાપાન

કેન ઇશિકાવા ઈંગ્લેન્ડમાં “Buddhist Archeology” પર ડોક્ટરેટ Phd કરી રહ્યાં છે જેઓ રિસર્ચ માટે ભારત પ્રવાસ આવ્યા છે.
તાજેતરમાં કેન શામળાજી ની મુલાકાત માટે આવ્યાં છાંયડો ના સંસ્થાપક શ્રીનરેશ કટારા દ્વારા દેવની મોરી, શામળાજી મ્યુઝિયમ, રાજા હરિશ્ચંદ્ર ની ચૌરી, નાગધરા કુંડ, ખાકચોક અખાડા વિવિધ સ્થળોની મુલાકાત તથા પૌરાણિક કથાઓ, ઇતિહાસ, પુરાતત્વ વારસો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.

My Bhomiyo

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Its time to connect with a Mysterious Place “ Shamlaji “ Get Ready…
05/03/2023

Its time to connect with a Mysterious Place “ Shamlaji “ Get Ready…

દિનેશ પંચોલી - હેરિટેજ ઉત્તર ગુજરાત મયુર રાઠોડ - પોળો કેમ્પ સાઈટ અભિષેક રોય - એમ એસ યુનિવર્સિટી, બરોડા છાંયડો 🌿
14/10/2022

દિનેશ પંચોલી - હેરિટેજ ઉત્તર ગુજરાત
મયુર રાઠોડ - પોળો કેમ્પ સાઈટ
અભિષેક રોય - એમ એસ યુનિવર્સિટી, બરોડા
છાંયડો 🌿

Sunsar Waterfall 💦
25/07/2022

Sunsar Waterfall 💦

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿વિશ્વની સૌથી પ્રાચિન અરવલ્લીની હારમાળા, કુદરતી વાનસ્પત્ય સૌંદર્ય અને મેષવાતી પિંગા નદીના સંગમ કિનારે સ્થિત પવિત...
19/06/2022

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

વિશ્વની સૌથી પ્રાચિન અરવલ્લીની હારમાળા, કુદરતી વાનસ્પત્ય સૌંદર્ય અને મેષવાતી પિંગા નદીના સંગમ કિનારે સ્થિત પવિત્ર યાત્રાધામ શામળાજી એક પૌરાણિક તિર્થભૂમિ છે જે “ગદાધર ગયા” ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ હતી, જ્યાં વૈષ્ણવ, શૈવ, બૌદ્ધ અને જૈન તમામ સંપ્રદાય એક સાથે જોવા મળતા હતા. પૌરાણિક કથાઓ, દંતકથાઓ, લોકમેળાઓ, ભજનો, લોકગીત, નૃત્યો, સાહિત્ય, વ્યાપાર, પુરાતન સ્થળો. સમયચક્ર માં લુપ્ત થયેલી આ પૌરાણિક તિર્થ નગરી ને “શામળાજી સંવાદ” દ્વારા આપણા ભવ્ય “સાંસ્કૃતિક વારસા”ને પુન: જીવંત કરીએ.

🌿છાંયડો
🌿માય ભોમિયો

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

28/05/2022
वर्ल्ड हेरिटेज डे - पोलो फारेस्ट अरवल्ली हारमाला में स्थित है जो भव्य प्राकृतिक सांस्कृतिक विरासत है, यहाँ के मंदिर और प...
19/04/2022

वर्ल्ड हेरिटेज डे - पोलो फारेस्ट अरवल्ली हारमाला में स्थित है जो भव्य प्राकृतिक सांस्कृतिक विरासत है, यहाँ के मंदिर और पुराने खंडर है सब लगभग १५ वि सदी का है.

छांयडो 🌿

Just 100km far from Ahmedabad city.Amazing place ( Devni mori ) Near shamlaji.             www.mybhomiyo.com
13/04/2022

Just 100km far from Ahmedabad city.
Amazing place ( Devni mori ) Near shamlaji.
www.mybhomiyo.com

02/02/2021

Coming Soon ” Shamlaji Darshan” SideSeeing tour with E - Rickshaw. Get Ready 🛺

એક પૌરાણિક નગરી જે  અરવલ્લી ની હારમાળા માં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર મેશ્વો અને પિંગા નદી ના સંગમ કિનારે સુપ્રસિદ્ધ યાત્...
18/11/2020

એક પૌરાણિક નગરી જે અરવલ્લી ની હારમાળા માં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર મેશ્વો અને પિંગા નદી ના સંગમ કિનારે સુપ્રસિદ્ધ યાત્રાધામ “શામળાજી” તિર્થસ્થળ તરીકે વિખ્યાત છે.
આ તિર્થભૂમિ ભવ્ય પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આ નગરી અનેક રહશ્યો થી ભરપૂર છે અહીંયા પૌરાણિક તથા અન્ય જોવાલાયક સ્થળો પણ આવેલા છે.
1. રાજા હરિશ્ચંદ્ર ની ચૌરી 2. વિશ્વની પ્રથમ ગાયત્રી શક્તિપીઠ 3. ભગવાન બુદ્ધ ના અવશેષો ધરાવતી “દેવ ની મોરી” 4. નાગધરા કુંડ 5. કરામ્બુજ તળાવ 5. મેશ્વો સરોવર 6. મ્યુઝિયમ 7. દેવો નો ડુંગર 8. કાશિવિશ્વનાથ 9. શ્યામલ વન વિગેરે 30 જેટલા સ્થળો આવેલા છે જેના દર્શન નું વિશેષ મહત્વ “ગદાધર મહાત્મય” પુરાણ માં દર્શાવેલ છે.

Address

3, Mevada Suthar Wadi, Opp. Prakash Yatri Nivas, B/H, Shamlaji Temple
Bhiloda
383355

Alerts

Be the first to know and let us send you an email when My Bhomiyo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to My Bhomiyo:

Videos

Share


Other Bhiloda travel agencies

Show All