14/11/2023
*પરમ સ્નેહીશ્રી...*
*મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના રામ રામ....✨*
*નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે ઈશ્વર આપના પરિવાર માં સુખ,શાંતિ,સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…*
*- નૂતન વર્ષાભિનંદન ✨🎊*