Mojilu Mandvi

Mojilu Mandvi News,Food,People,Tourism, Heritage, Wildlife & Nature of Mandvi Kutch A page presenting everything the beach city.

    Mandvi TourismCYCLE YUG "साईकल चलाओ देश बचाओ"CYCLOP™Geared Up Cycling Gang - MandviGeared Up
31/05/2024





Mandvi Tourism
CYCLE YUG "साईकल चलाओ देश बचाओ"
CYCLOP™
Geared Up Cycling Gang - Mandvi
Geared Up

12/01/2023
11/03/2022
આવી જાણીએ માંડવી ની સ્થાપના નો ઈતિહાસ સક્ષિપ્ત માં :કચ્છ જિલ્લા ના પશ્ચિમ છેવાડે આરબ સાગરના તીરે રમણીય દરિયા કિનારો ધરાવ...
11/03/2022

આવી જાણીએ માંડવી ની સ્થાપના નો ઈતિહાસ સક્ષિપ્ત માં :
કચ્છ જિલ્લા ના પશ્ચિમ છેવાડે આરબ સાગરના તીરે રમણીય દરિયા કિનારો ધરાવતા માંડવીનું સ્થાન કચ્છ અને ગુજરાત પ્રવાસન નકશા માં અગ્રિમ સ્થાને છે. કચ્છનું બીચ સીટી અમદાવાદથી 446 કિમીના અંતરે આવેલું છે અને વર્ચ્યુઅલ રીતે અરબી સમુદ્રની અણી પર આવેલું છે. આ શહેરની સ્થાપના મૂળ રાજસ્થાનના ભાટી રાજપૂત “ટોપણ” નામના વેપારીએ સવંત-૧૯૩૬ માં કચ્છના શાસક રાવ ખેંગારજી અનુરોધથી કરેલ હતી. માંડવી શહેર વસાવવાની સાથે તેમણે “ટોપણસર” તળાવ બનાવેલ, તળાવ ગેટ પાસે આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને કે.ટી.શાહ રોડ પર આવેલ શ્રી કલ્યાણેશ્વરનું મંદિર બંધાવેલ હતા. તેની સાથે “ટોપણ” શેઠ પોતાના કુળદેવી “શ્રી સંચાય માતાજી” ને માંડવી બિરાજમાન કરેલ હતા. (હાલ શાક્મારકીટ પાસે, રતનશી મુળજી કન્યા શાળાની બાજુમાં) એ મંદિરમાં માંડવી શહેર ની સ્થાપના ની સાબિતી આપતો એક શિલાલેખ લગાવેલ હતો.
ભાટી રાજપૂત ટોપણના પરિવારજનો આગળ જતા ભાટી-માંથી ભાટિયા બન્યા અને વૈષ્ણવ ધર્મ ને માનતા થયા (પુસ્તક : યદુવંશી ભાટી અથવા ભાટિયા નો ઈતિહાસ-સવંત-૧૯૭૪ લેખક: ઠા.ભીમજી કાનજી ટોપરાણી) અને ટોપણ ના વંશજો ટોપરાણી તરીકે ઓળખાયા.

Address

Shri Laxminarayan Chowk, Talav Gate
Cutch-Mandvi
370465

Website

Alerts

Be the first to know and let us send you an email when Mojilu Mandvi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Tourist Information Centers in Cutch-Mandvi

Show All