31/01/2024
ચારધામ યાત્રા - 2024
"આપનું આગમન એ જ અમારી સફળતા"
ગ્રુપ - ૧ તા. ૧૩/૦૯/૨૦૨૪ થી ૨૯/૦૯/૨૦૨૪
ગ્રુપ - 2 તા. ૧૧/૧૦/૨૦૨૪ થી ૨૭/૧૦/૨૦૨૪
યાત્રા સ્થળ
યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, હર્ષિલ, ગૌરીકુંડ, કાલીમઢ, ચોપટા, ઉત્તરકાશી, કર્ણપ્રયાગ, માના ગામ, સોનપ્રયાગ, ત્રિયુગી નારાયણ, પ્રાગટેશ્વર, જોશીમઢ
(રાજકોટ થી રાજકોટ ટ્રેન સ્લીપર ક્લાસ મુસાફરી)
(હરિદ્વાર થી હરિદ્વાર બસ મુસાફરી)
(સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું)
આજે જ આપની સીટ બુક કરવા માટે સંપર્ક કરો.
ક્રિષ્ના હોલિડેઝ - જેતપુર - મો. 70162 69442