Eklavya travel

Eklavya travel The safe joureny
with a destination
(2)

*༺꧁ जय माताजी ꧂༻**༺꧁ जय रामनाथ ꧂༻**༺꧁ जय सोमनाथ ꧂༻**પતંગના ત્રણ અક્ષર એટલે....*.*પ = પવિત્ર બનો.**તં = તંદુરસ્ત રહો*.*ગ ...
14/01/2023

*༺꧁ जय माताजी ꧂༻*
*༺꧁ जय रामनाथ ꧂༻*
*༺꧁ जय सोमनाथ ꧂༻*
*પતંગના ત્રણ અક્ષર એટલે....*.
*પ = પવિત્ર બનો.*
*તં = તંદુરસ્ત રહો*.
*ગ = ગગન જેવા વિશાળ બનો*
*સંકુચિત ન બનો.*
*આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.*
*ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ.*
- *ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે... 💐*
*મકરસંક્રાંતિની*
*આપ સર્વેને શુભકામનાઓ....* 🙏🏻🙏🏻 *(જય માતાજી)* 🙏🏻🙏🏻
🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏

11/01/2023
11/01/2023
11/01/2023
07/10/2021

આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...
* 🚩🔱 જય માતાજી 🚩 🔱

26/09/2021
આપ સૌને જન્માષ્ટમી મહા પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ જય માતાજી🙏🙏🙏
30/08/2021

આપ સૌને જન્માષ્ટમી મહા પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ જય માતાજી🙏🙏🙏

28/08/2021

ગુજરાતના વીર સપૂત સ્વાતંત્ર સેનાની તેમજ લોકસાહિત્ય માં આગવી ઓળખ ધરાવનાર અને ભવ્ય ઇતિહાસને સાહિત્યરૂપી ભવ્ય ઇતિહાસ ઉજળો કરનાર એવા ઝવેરચંદ મેઘાણી ને જન્મ જયંતી નિમિત્તે સત સત નમન

આપ સૌને એકલવ્ય ટ્રાવેલ્સ પરિવાર તરફથી  રક્ષાબંધન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ જય માતાજી🙏🙏
22/08/2021

આપ સૌને એકલવ્ય ટ્રાવેલ્સ પરિવાર તરફથી રક્ષાબંધન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ જય માતાજી🙏🙏

23/07/2021
Amezing moonsoon nature in girnar mouantin...with roap way
16/07/2021

Amezing moonsoon nature in girnar mouantin...with roap way

12/07/2021

Address

Junagad
362001

Opening Hours

Monday 1am - 11:45pm
Tuesday 1am - 11:45pm
Wednesday 1am - 11:45pm
Thursday 1am - 11:45pm
Friday 1am - 11:45pm
Saturday 1am - 11:45pm
Sunday 1am - 11:45pm

Telephone

+919726387432

Alerts

Be the first to know and let us send you an email when Eklavya travel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Eklavya travel:

Videos

Share


Other Junagad travel agencies

Show All