Saputara Hill Station

Saputara Hill Station Historical Palace
(90)

સુંદર લીલાછમ પર્વતોથી ઘેરાયેલું પ્રખ્યાત અને રમણીય પિકનિક સ્થળ સાપુતારા લેકજ્યાં પ્રવાસીઓ બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટસ્...
19/11/2023

સુંદર લીલાછમ પર્વતોથી ઘેરાયેલું પ્રખ્યાત અને રમણીય પિકનિક સ્થળ સાપુતારા લેક
જ્યાં પ્રવાસીઓ બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટસ્ પ્રવૃત્તિઓનો માણે છે આનંદ
તસવીર અને માહિતીઃ ગુજરાત સરકાર....

Beauty of Saputara, dang...
02/11/2023

Beauty of Saputara, dang...

Supatara..Dang..Gujarat
18/08/2023

Supatara..
Dang..
Gujarat

      2k23
17/08/2023

2k23

Good morning saputara... beauty of the Dang Saputara 😍 👌 ❤️...@.
07/08/2023

Good morning saputara... beauty of the Dang Saputara 😍 👌 ❤️...@.

नजारों में नजारा कुछ ऐसा है आजबरस रही है बारिश अपनी हवा के साथ..!!SUPATARA...
19/07/2023

नजारों में नजारा कुछ ऐसा है आज
बरस रही है बारिश अपनी हवा के साथ..!!
SUPATARA...

કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો  વર્ષાઋતુમાં લીલી ચાદર ઓઢીને સોળે કળાએ ખીલી ઉઠતા આ ડુંગરનો મનમોહક નજારો ડાંગ જિલ્લાની મુલાકા...
29/06/2023

કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો

વર્ષાઋતુમાં લીલી ચાદર ઓઢીને સોળે કળાએ ખીલી ઉઠતા આ ડુંગરનો મનમોહક નજારો ડાંગ જિલ્લાની મુલાકાતે આવતા પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે...










गांव के घर।।।👌😍Dang....
24/06/2023

गांव के घर।।।👌😍

Dang....

સાપુતારા: ગુજરાતનું લોકપ્રિય ગિરિમથક સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ગુજરાતનું આ રમણીય અને સુંદર ગિરિમથક ડા...
01/06/2023

સાપુતારા: ગુજરાતનું લોકપ્રિય ગિરિમથક

સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ગુજરાતનું આ રમણીય અને સુંદર ગિરિમથક ડાંગ જિલ્લામાં આવેલું છે. દરિયાઈ સપાટીથી 1082 મીટરની ઊંચાઈ ધરાવતા આ હિલસ્ટેશનમાં તમે પેરાગ્લાઇડિંગ, બોટિંગ અને ટ્રેકિંગની મજા પણ માણી શકો છો...

ઉનાળામાં ડાંગની મુલાકાત ❤️❤️
20/05/2023

ઉનાળામાં ડાંગની મુલાકાત ❤️❤️

આ ખરું આદિવાસી નું ઘર બંગલા કરતા પણ આમાં શુકન લાગે ને મલે સુકુન..
12/05/2023

આ ખરું આદિવાસી નું ઘર બંગલા કરતા પણ આમાં શુકન લાગે ને મલે સુકુન..

Village life....
25/04/2023

Village life....

ડાંગ ( મહુડોનું ઝાડ, ફૂલ,)
22/03/2023

ડાંગ ( મહુડોનું ઝાડ, ફૂલ,)

ધાણા ફ્લેવર..🍀🌼SUPATARA
03/02/2023

ધાણા ફ્લેવર..🍀🌼
SUPATARA

Saputara Hill Station...
31/12/2022

Saputara Hill Station...

Umarpada Gujarat IndiaDang....
25/12/2022

Umarpada Gujarat India
Dang....

Umarpada Gujarat IndiaDang...
25/12/2022

Umarpada Gujarat India
Dang...

11/11/2022
રળીયામણું ડાંગ | કળબ ડુંગરનુ ગામ |
13/10/2022

રળીયામણું ડાંગ | કળબ ડુંગરનુ ગામ |

સાપુતારાથી વિસ્તા્પિત થયેલ લોકો માટે વસાવેલ નવાગામ | ડાંગ - ગુજરાત
13/10/2022

સાપુતારાથી વિસ્તા્પિત થયેલ લોકો માટે વસાવેલ નવાગામ | ડાંગ - ગુજરાત

Saputara....
23/09/2022

Saputara....

14/09/2022

12/09/2022
સાપુતારા ધાટમાર્ગ થી માલેગામનુ નઝરામણુ.................
04/09/2022

સાપુતારા ધાટમાર્ગ થી માલેગામનુ નઝરામણુ.................

"વૈદ્યના ખાટલે જ હોય" એવી કહેવત કાઠિયાવાડમાં ખૂબ પ્રખ્યાત છે એનો અર્થ એ થાય કે વૈદ્ય/ડોકટર આખા ગામની સારવાર ભલે કરતા હોય...
30/08/2022

"વૈદ્યના ખાટલે જ હોય" એવી કહેવત કાઠિયાવાડમાં ખૂબ પ્રખ્યાત છે એનો અર્થ એ થાય કે વૈદ્ય/ડોકટર આખા ગામની સારવાર ભલે કરતા હોય પણ તેનાથી પોતાના ઘરના વ્યક્તિની સારવાર થતી હોતી નથી. આપણું પણ કંઇક આવું જ છે, લોકોને અંદામાન - નિકોબાર, હરિદ્વાર, મથુરા, તાજમહલ અને દુબઈ ફરી લેવું છે પણ ગુજરાતમાં કેટકેટલીય જગ્યા છે ફરવાની તેની જાણ પણ નથી હોતી અને તેમાંનો એક હું છું.

ક્યારેક તો એમ થાય છે કે અત્યાર સુધી જિંદગીના આટલા બધા વર્ષો કેમ બગડ્યા? સીટી ના મોહમાં આપણે કુદરતની નજીક રહેવું ભૂલતા ગયા અને પોતાની ઓથેંટીસિટી ભૂલી ઘેંટા રેસમાં ચાલવા લાગ્યા છે.

જીવનમાં અમુક સમય એવો આવે છે જે તમને "ઠીક છે" બોલતા શીખવી દે છે. લોકોની વાતો, હાલ - ચાલ, રંગ - ઢંગથી તમે અંજાય નથી જતા બોલે તો મોટીવેટ નથી થયા રાખતા. કેમ કે તમે પોતાની જાત સાથે રહેતા, જીવતા, જાણતા અને માણતા હોવ છો. જેટલા તમે કુદરતની નજીક રહેતા જાઓ છો તેટલા જ તમે પોતાની કંપની માણતા જાઓ છો. હજી અઠવાડિયા પહેલાં માધવપુર દરિયાના વિરાટ રૂપને મન ભરીને માણ્યો ને તરત આહવા ડાંગના જંગલોમાં ઝૂમવા - ઘુમવાનું થયું.

સુરતથી અંજની કુંડ ની સફર સવારના ૮ વાગ્યા આસપાસ શરૂ થઈ હતી, સૌથી પહેલા તો દિગાસ ખાતેથી કાજુ લસણનું શાક અને દાળ ખીચડો પાર્સલ કર્યો. "પુર્ણા અભ્યારણ્ય"ની ઘનઘોર આહલાદકતા, સુંદર મજાના રોડ અને ઠંડો વાયરો જે તન મન ને ટાઢક આપતો હતો.

સુરતથી આશરે ૧૬૦ કિલોમીટરનો રસ્તો છે અંજનિકુંડ જવાનો. જંગલ વિસ્તારમાં આવતાની સાથેજ રસ્તાને તોરણ બાંધ્યું હોય તેવા રોડ નું બન્ને તરફ વૃક્ષો. બહાર ફકત લીલો રંગ સિવાય કશુંય નજરે પડતું ન હતું. ધીમે ધીમે આગળ વધતા ગયા. એસી બંધ કરી બારી ના કાચ ખોલી ઠંડો પવન લેતા પહોંચી ગયા માયાદેવી. નાનકડા ચેક ડેમ પરથી પાણી વહેતું જતું હતું. પાણીમાં ભત્રીજા સાથે થોડો સમય રમ્યા. ખૂબ મજા મજા લેતા લેતા ફરી નીકળી પડ્યા અમારા રસ્તે.

આખા રસ્તે નાના મોટા ઝરણાં, વોટર ફોલ અને નદીઓ જોવા મળતી રહેતી હતી. ત્યાં ભાલકેટ વોટર ફોલ માં પગ ઠંડા કર્યા. ઝરણાં ની વચ્ચે એક બેસવા માટે પથ્થર હતો. ત્યાં અમે બંને હાથમાં હાથ નાખી પ્રકૃતિની મજા માણતા હતા. આવી બધી જગ્યા એ ફકત બેઠા બેઠા પાણી માં પગ ડૂબવી કઈં પણ બોલ્યા વગર બસ પાણીનો ખડ ખડ અવાજ સાંભળતાં હતા. ત્યાર બાદ થોડો સમય ત્યાં પસાર કરી એક નદી કિનારે બેસી જમણવાર થયો.

સાથે ભાઈના ભાઈબંધો હતા, બધા જ પ્રોફેસર. તેમની એક વાત ખૂબ જ મજાની હતી. આખે રસ્તે અમે પ્લાસ્ટિક નો કચરો જોયો તેમણે સાથે એક ગાડીમાં ગારબેજ બેગ રાખી હતી. એક ચોકલેટનું રેપ પર બહાર નાખ્યું ન હતું. તમે પણ જ્યારે કોઈ ફરવાના સ્થળે જાઓ તો બહાર કચરો ન નાખવો કારણ કે એક કચરો આખા વાતાવરણ, જંગલના પ્રાણી તથા આ સુંદરતાને નુકસાન કરશે.

થોડો સમય પસાર થયો ત્યાં તો પહોંચી ગયા અંજની કુંડ. ૨-૩ કિલોમીટર આસપાસનો ટ્રેક કરી ધોધ પાસે પહોંચાય છે. ચાલતા ચાલતા રસ્તામાં કાશ્મીર જેવી ફિલિંગ આવે તો નવાઈ નહિ. ધોધ વચ્ચે એક ગુફા આવે છે ત્યાંથી એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હોય તેવું લાગતું. ઝરમર વાંછટ સીધી અંદર સુધી ટાઢક આપતી. વધુ જગ્યા વિશે નથી કહેવું. કુદરતના ફુવારે નહાવાની મજા જ કંઇક ઓર હતી.

રીટર્ન થયા ત્યારે વાંસદા સ્થિત "ડાંગી" હોટેલ ની મુલાકાત જરૂર લેવી. ત્યાં એક સુંદર ઓરિજીનલ આદિવાસી ભોજન માં ભરપેટ જમણવાર થયો.

કુદરતની સાથે તાલમેલ એ તમારો તમારી આત્મા સાથેનો તાલમેલ છે. થોડા થોડા સમયે મગજને રીફ્રેશ મારવા આવા સ્થળો એ મુલાકાત લેવી ખૂબ જરૂરી છે.

~વિશાલ તેરૈયા

SUPATARA DANG....
30/08/2022

SUPATARA DANG....

કુદરતે રચેલી  અદભુત કવિતા - ડાંગ
28/08/2022

કુદરતે રચેલી અદભુત કવિતા - ડાંગ

𝗦𝗔𝗣𝗨𝗧𝗔𝗥𝗔🌽
26/08/2022

𝗦𝗔𝗣𝗨𝗧𝗔𝗥𝗔🌽

 #આપલા_ડાંગ #સાપુતારા #ડાંગ_ડાયરી #મારુંડાંગ #પ્રકૃતિકડાંગ          💟🌼💮🕊️
24/08/2022

#આપલા_ડાંગ
#સાપુતારા
#ડાંગ_ડાયરી
#મારુંડાંગ
#પ્રકૃતિકડાંગ








💟🌼💮🕊️

16/08/2022

ડાંગ જિલ્લામા ગત 2 દિવસથી ભારે વરસાદ શરૂ, નદી નાળા છલકી ઉઠ્યા

Dang forest in monsoon 2022
13/08/2022

Dang forest in monsoon 2022

Saputara nice atmosphere 🌧️🌧️☔☔
13/08/2022

Saputara nice atmosphere 🌧️🌧️☔☔

Saputara
12/08/2022

Saputara

DANG
10/08/2022

DANG

07/08/2022

75 🇮🇳Azadi ka अमृत મહોત્સવ 2022..Beauty of the Saputara &Dang District Nature 🌱🌿केसरिया - बलिदान और त्याग का रंग श्वेत -...
06/08/2022

75 🇮🇳Azadi ka अमृत મહોત્સવ 2022..Beauty of the Saputara &Dang District Nature 🌱🌿
केसरिया - बलिदान और त्याग का रंग श्वेत - शांति और सद्भाव का सूचक हरा - खुशहाली और उन्नति का प्रतीक चक्र - विकास का चिन्ह आइए अपने राष्ट्रीय गौरव, अपने तिरंगे का उत्सव मनाएं सब भारतवासी मिलकर हर घर तिरंगा लहराएं ...@.

તિરંગા - ડાંગPhoto credit :  Vyas (IFS)
06/08/2022

તિરંગા - ડાંગ

Photo credit : Vyas (IFS)

SAPUTRA 2022, MONSOON FESTIVAL. 2022
06/08/2022

SAPUTRA 2022, MONSOON FESTIVAL. 2022

GREEN SAPUTARA.....
06/08/2022

GREEN SAPUTARA.....

Address

Saputara, The Dangs
Linga
394720

Alerts

Be the first to know and let us send you an email when Saputara Hill Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Saputara Hill Station:

Videos

Share