Nirmani tour $ travels

Nirmani tour $ travels Ur Dreams fullfill hear �
(6)

17/04/2022
07/04/2022

Jai Swaminarayan

Jai swaminarayan
03/11/2017

Jai swaminarayan

ચાલો ચાલો ચાલોસ્વામી ટુર એન્ડ ટ્રાવેલ્સઘ્વારા આયોજિત જગન્નાથપુરી-ચંપરણ્યા-કલકત્તા-ગંગાસાગર દર્શન.પ્રવાસ દિવસ - 11રેલવે ટ...
17/09/2017

ચાલો ચાલો ચાલો
સ્વામી ટુર એન્ડ ટ્રાવેલ્સ
ઘ્વારા આયોજિત
જગન્નાથપુરી-ચંપરણ્યા-કલકત્તા-ગંગાસાગર દર્શન.

પ્રવાસ દિવસ - 11
રેલવે ટિકિટ, ચા-નાસ્તો, 2 ટાઈમ ભોજન, તમામ સાઈટસીન, ગંગાસાગર બોટ તથા બસ, તમામ એન્ટ્રી ફી, ગાઈડ ફી, કુલી ફી, 2 વ્યક્તિ વચ્ચે હોટેલ રૂમ.

નિલમ વાઢેર
મો. 08511109859
દર્શન વાઢેર
મો. 078178 27153
નડિયાદ....

30/08/2017

Superb cars & nice driver. Very good service in a cab.
Thanks SWAMI TOUR & TRAVEL.

25/07/2017
25/07/2017
*"માણસ પણ અદભુત છે"* લાગણી રાખીયે તો વિશ્વાસ તોડી દે છે ને,વિશ્વાસ કરીયે તો લાગણી જોડે રમે છે...જૂઠું બોલી ને બધાંમાં મી...
01/07/2017

*"માણસ પણ અદભુત છે"*
લાગણી રાખીયે તો વિશ્વાસ તોડી દે છે ને,
વિશ્વાસ કરીયે તો લાગણી જોડે રમે છે...
જૂઠું બોલી ને બધાંમાં મીઠાસ રેડે છે ને,
સાચું બોલી ને સૌને કડવો લાગે છે...
દિલ આપીએ તો રમત રમે છે ને,
રમત રમત માં દિલ તોડી દે છે...
પોતાના લોકો ને હરાવવા બેઠો છે ને,
પારકાઓ જોડે હારી બેસે છે...
આબરૂ વધારવા પૈસા કમાય છે ને,
પૈસા કમાવવા આબરૂ પણ વેચે છે...
સજ્જન સમાજ માં ખોટો ઠરે છે ને,
દુર્જન તો ડાહ્યી વાતો કરે છે...
કહેવાય છે કેટલાય જન્મો પછી
માણસ નો અવતાર મળે છે
તોયે હજારો માં કોઈ 'માણસ'
સાચા અર્થ માં "માણસ" બને છે...
🌹🌼🌺🌷💐🥀

⏰  ℳ✺₰ηιη₲..🔔 *સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે...સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી...*           ...
27/06/2017

⏰ ℳ✺₰ηιη₲..🔔

*સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે...સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી...*

"એક સરસ વાક્ય"

*"આજની સવાર એટલે બાકી રહેલી જીંદગીનો પહેલો દિવસ"*


⏰ ₲❍❍₫ ℳ✺₰ηιη₲.⏰

Address

A/304 D C Park
Nadiad
387002

Telephone

8511109859

Website

Alerts

Be the first to know and let us send you an email when Nirmani tour $ travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Tours & Sightseeing in Nadiad

Show All