Aditya Travels

Aditya Travels Get the best deals in the City..Contact us now... To begin with, we had a really good time. We did not have the slightest problem anywhere during our trip.
(2)

The treatment we received from your side was simply genuine and unconditional. We were provided with everything you promised us. All together we had a memorable trip. Looking forward to more holidays with Aaditya Tour & Travels

જો શહેરની દોડાદોડી ભરી જિંદગીથી થાક્યા હોય અને કોઈ એવા સ્થળની મુલાકાત લેવા માંગતા હોય કે જ્યાં તમે તમારી આવનારી રજાઓને E...
04/05/2024

જો શહેરની દોડાદોડી ભરી જિંદગીથી થાક્યા હોય અને કોઈ એવા સ્થળની મુલાકાત લેવા માંગતા હોય કે જ્યાં તમે તમારી આવનારી રજાઓને Enjoy કરી શકો તો એકવાર Dhanlaxmi Orchard ની મુલાકાત ચોક્કસ લેજો. 👨‍👩‍👦🏃👨‍👩‍👦‍👦🏃‍♀️

🔸 Facilities of Resort 👇
===============

🔹18 AC Rooms 🏘
🔹 Open Air Garden Restaurant 🍹
🔹 Swimming Pool 🏊‍♀️
🔹 Children Play Area 🏃‍♀️
🔹 Game Zone 👨‍🦯
🔹 Banquet Hall & Party Plot 🤝
🔹 Huge Garden 🌺

✔️ Resort પેકેજીસ તમારા whatsapp પર મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો 👇

https://wa.link/bwdwxo

અથવા

અમારો સંપર્ક કરો:- 98250 10149 ☎️

મિત્રો ગઈકાલે એક 🤝 Business Meeting માટે હું વડોદરા ગયો હતો અમારી Meeting એક 🏡 રિસોર્ટમાં હતી કે જે વડોદરાથી માત્ર 20 km...
28/04/2024

મિત્રો ગઈકાલે એક 🤝 Business Meeting માટે હું વડોદરા ગયો હતો અમારી Meeting એક 🏡 રિસોર્ટમાં હતી કે જે વડોદરાથી માત્ર 20 km ના અંતરે મહી નદીના કિનારે આવેલું હતું. આ એક ઘણી સુંદર પ્રોપર્ટી હતી કે જ્યાં 👨‍👩‍👦‍👦પરિવાર અને 👨‍👩‍👦મિત્રો સાથે One Night Stay કરવામાં મજા પડી જાય. ચાલો તો તમારી જાણ માટે હું અહીં એની થોડી માહિતી રજૂ કરું છું કે જે તમને આવનારા વેકેશનમાં કામ લાગશે.🏃🏃‍♀️

Serene Cottages કે જે મહી નદીના કિનારે આવેલું છે. વડોદરા શહેર થી 20 કિલોમીટર દૂર હોવાને કારણે એકદમ કુદરતી અને શાંતિ પ્રિય જગ્યા છે. અહીં રહેવા માટે લગભગ 🏘 42 AC Rooms છે કે જે આધુનિક સુવિધાથી સજ્જ છે અહીં તેમની પાસે 🍹AC Restaurant ની સાથે સાથે 🌴Open Air Garden Restaurant પણ બનાવવામાં આવેલી છે. એ ઉપરાંત એક 🏊‍♀️Swimming Pool અને વિશાળ 🧗Adventure Zone બનાવવામાં આવેલો છે કે જ્યાં નાના મોટા બધા જ માટે અલગ અલગ પ્રકારની Games ની વ્યવસ્થા છે. જો તમારે શાંતિથી બેસીને રમવું હોય તો અહીંયા 🌺 Club House પણ છે કે જ્યાં તમે ઘણી Indoor Activities enjoy કરી શકો છો. સૌથી વધારે મજા તો અહીં રાત્રે કરવામાં આવતા 🏕 Open Air Amphitheater માં આવે છે કે જ્યાં તમે ઠંડી ઠંડી હવામાં બેસીને Movie Enjoy કરી શકો છો.

અહીં થોડા ફોટોગ્રાફ શેર કરું છું આપ જોઈ શકો છો અને જો તમારે વધુ માહિતી તમારા whatsapp પર જોઈતી હોય તો નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇

https://wa.link/5b2ovj

અથવા

☎️ Mob No. 9824066849 પર સંપર્ક કરો.

|| જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ ||જો તમને દીપડા, રીંછ, હરણ તેમજ અન્ય જંગલી જાનવરને જોવાનો શોખ હોય તો પહોંચી જાવ પાવાગઢ પાસે...
25/04/2024

|| જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ ||

જો તમને દીપડા, રીંછ, હરણ તેમજ અન્ય જંગલી જાનવરને જોવાનો શોખ હોય તો પહોંચી જાવ પાવાગઢ પાસે આવેલા જાંબુઘોડા વન્યજીવ અભ્યારણમાં કે જ્યાં વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે "જીપ સફારી" કે જે જંગલમાં ઉપરના તમામ જાનવરોને લાઈવ જોવાનો મોકો આપે છે.

જો તમે મુલાકાત કરવાનું વિચારી રહ્યા હોય તો અહીં Dhanlaxmi Resort દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા આપવામાં આવે છે જેવી કે AC Rooms, Restaurant, Swimming Pool તેમજ બાળકો માટે ખાસ Children Play Area અને Game Zone, જેના પેકેજીસ તમારા whatsapp પર મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇

https://wa.link/bwdwxo

અથવા

અમારો સંપર્ક કરો:- 98250 10149

આપણા ગ્રુપના તમામ સભ્યો માટે તારીખ 4 અને 5 May 2024 માટે SUMMER OFFER લોન્ચ કરવામાં આવી છે, જે મુજબ આપ Makhaniya Hill ખા...
24/04/2024

આપણા ગ્રુપના તમામ સભ્યો માટે તારીખ 4 અને 5 May 2024 માટે SUMMER OFFER લોન્ચ કરવામાં આવી છે, જે મુજબ આપ Makhaniya Hill ખાતે One Night Stay કરી શકો છો SUMMER OFFER ને લગતી માહિતી અને ફોટોગ્રાફ અહીં રજૂ કર્યા છે જો આપ OFFER નો લાભ લેવા માંગતા હોય તો લઈ શકો છો. 🏃‍♀️🏃

Location:- Makhaniya Hill

Date: 4 & 5 May 2024

✔️ Services & Facilities:-
=================

👉 Accommodation:-
---------------------------------

Wel Maintain AC Rooms with Attached Toilet. 🏘🏡🏚

👉 Food:-
--------------

Delicious Breakfast, Lunch, High Tea & Dinner will be included at our Open Air Garden Restaurant. 🥣🎂🍽🍹🍺

👉 Activities:-
----------------------

You can enjoy Swimming Pool, Horse riding, Trekking, Campfire, Shooting & Some Indoor Activities. 🐎🏊‍♀️🏌🧗

Summer Offer Charges:-

🔷️ Rs. 4000/- Per Couple
🔷️ Rs. 1600/- Per Extra Person

આ ફક્ત વન ટાઈમ અને લિમિટેડ લોકો માટેની ઓફર છે જો આપ જોડાવા માંગતા હોય તો વહેલી તકે અમારો સંપર્ક કરો:- 90992 48890 ☎️

ઉનાળાની ગરમી દરમિયાન ઘણા પ્રવાસ પ્રેમીઓ ફરવા માટે એવું સ્થળ શોધતા હોય છે કે જ્યાં 🏊‍♀️Swimming Pool કે 🏝Waterpark જેવી સ...
23/04/2024

ઉનાળાની ગરમી દરમિયાન ઘણા પ્રવાસ પ્રેમીઓ ફરવા માટે એવું સ્થળ શોધતા હોય છે કે જ્યાં 🏊‍♀️Swimming Pool કે 🏝Waterpark જેવી સુવિધાઓ હોય, પણ એ થોડી મોંઘી પડી જતી હોય છે એટલે જ આજે હું તમને એવા સ્થળની માહિતી આપું છું કે જ્યાં તમે ખૂબ જ સસ્તામાં પાણી સાથે ધીંગા મસ્તી કરી શકો🕺 જેનું નામ છે Mahisagar River Camp.

Mahisagar River Camp🏄‍♀️ એ લુણાવાડા થી માત્ર 10 km ના અંતરે આવેલો છે કે જે વડોદરા અને અમદાવાદથી લગભગ 150 કિલોમીટર જેટલું થાય છે. અહીં તમે 🏡Night Stay તેમજ 🏌One Day Picnic કરી શકો છો.

અહીં તમે 🐎Horse riding, 🚣River Visit, 🔥Campfire, 👨‍🦯Trekking, 🎡 Archery તેમજ બીજી ઘણી બધી 👨‍👩‍👦Fun Activities પણ કરી શકો છો.

પેકેજની વધુ જાણકારી તમારા whatsapp પર મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇

https://wa.link/l8m8jg

અથવા

અમારો સંપર્ક કરો:- 90992 48890 ☎️

માત્ર રૂપિયા 1,500/- P.P માં 1 Night જંગલમાં રહેવાની મજા માણો. 🌴🎋🌳👉 AC Rooms 👉 Breakfast to Dinner 👉 Swimming Pool 👉 Chi...
20/04/2024

માત્ર રૂપિયા 1,500/- P.P માં 1 Night જંગલમાં રહેવાની મજા માણો. 🌴🎋🌳

👉 AC Rooms
👉 Breakfast to Dinner
👉 Swimming Pool
👉 Children Play Area
👉 Campfire & Music

પેકેજની વધુ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇

https://wa.link/bwdwxo

અથવા

☎️ સંપર્ક કરો:- 9825010149

Note:- offer valid for Minimum 4 Pax.

18/04/2024
જો તમે Hill Station પર ફરવાના શોખીન હોય તો એકવાર પાવાગઢ પાસે આવેલ Makhaniya Hill ની મુલાકાત લેવા જેવું ખરું.Makhaniya Hi...
11/04/2024

જો તમે Hill Station પર ફરવાના શોખીન હોય તો એકવાર પાવાગઢ પાસે આવેલ Makhaniya Hill ની મુલાકાત લેવા જેવું ખરું.

Makhaniya Hill શહેરી વિસ્તારથી ખૂબ જ દૂર આવેલું છે એટલે એકદમ શાંત અને પ્રકૃતિની નજીક હોવાનો અનુભવ કરાવે છે. Makhaniya Hill ની આસપાસ બીજી ઘણી બધી ટેકરીઓ, પહાડ, નદી, તળાવ, ટાપુ તેમજ જંગલ પણ જોવા મળે છે. અને એટલે જ કદાચ દૂર દૂરથી અહીં લોકો Night Stay તેમજ One Day Picnic કરવા માટે આવે છે. 🌲🌳🌴🌺🦚

અહીં રહેવા માટે 🏘️Rooms, 🥣Restaurant, 🌊Swimming Pool તેમજ 🎠Adventure Activities ની પણ વ્યવસ્થા છે.

જો તમે પણ Makhaniya Hill ની મુલાકાત લેવા માંગતા હોય તો તેની સંપૂર્ણ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચે આપેલી Link પર ક્લિક કરો 👇

https://wa.link/miy6hi

અથવા

☎️ સંપર્ક કરો:- 090992 48890

Every Morning comes with a new Opportunity. For Booking:- 090992 48890
05/04/2024

Every Morning comes with a new Opportunity.

For Booking:- 090992 48890

ઉનાળાની ગરમી દરમિયાન ઘણા પ્રવાસ પ્રેમીઓ ફરવા માટે એવું સ્થળ શોધતા હોય છે કે જ્યાં 🏊‍♀️Swimming Pool કે 🏝Waterpark જેવી સ...
27/03/2024

ઉનાળાની ગરમી દરમિયાન ઘણા પ્રવાસ પ્રેમીઓ ફરવા માટે એવું સ્થળ શોધતા હોય છે કે જ્યાં 🏊‍♀️Swimming Pool કે 🏝Waterpark જેવી સુવિધાઓ હોય, પણ એ થોડી મોંઘી પડી જતી હોય છે એટલે જ આજે હું તમને એવા સ્થળની માહિતી આપું છું કે જ્યાં તમે ખૂબ જ સસ્તામાં પાણી સાથે ધીંગા મસ્તી કરી શકો🕺 જેનું નામ છે Mahisagar River Camp.

Mahisagar River Camp🏄‍♀️ એ લુણાવાડા થી માત્ર 10 km ના અંતરે આવેલો છે કે જે વડોદરા અને અમદાવાદથી લગભગ 150 કિલોમીટર જેટલું થાય છે. અહીં તમે 🏡Night Stay તેમજ 🏌One Day Picnic કરી શકો છો.

અહીં તમે 🐎Horse riding, 🚣River Visit, 🔥Campfire, 👨‍🦯Trekking, 🎡 Archery તેમજ બીજી ઘણી બધી 👨‍👩‍👦Fun Activities પણ કરી શકો છો.

જેની વધુ જાણકારી માટે આપ નીચે જણાવેલા નંબર પર સંપર્ક કરી શકો છો.

Mahisagar River Camp
Mob:- 90992 48890.☎️

🔰 હેડંબાવન રંગોત્સવ 🔰હોળીનો તહેવાર મન ભરીને માણવા માટે અમે લઈને આવ્યા છીએ "રંગોત્સવ" કે જેમાં તમે મહીસાગર નદીના ઠંડા ઠંડ...
15/03/2024

🔰 હેડંબાવન રંગોત્સવ 🔰

હોળીનો તહેવાર મન ભરીને માણવા માટે અમે લઈને આવ્યા છીએ "રંગોત્સવ" કે જેમાં તમે મહીસાગર નદીના ઠંડા ઠંડા વહેતા પાણીમાં મસ્તી ભરી હોળીનો આનંદ માણી શકો છો.🕺🏃🏃‍♀️

👨‍👩‍👦‍👦રંગોત્સવમાં નીચે મુજબની સેવાઓ સામેલ છે. 👇

👉 Night Stay માટે Tent, Cottages તેમજ Deluxe Rooms ની વ્યવસ્થા.🏚🏡

👉 Delicious Breakfast, Lunch, High Tea & Dinner🍺🍽🍹

👉 River Visit🚣

👉 Holi Celebration with Organic Colours 🔥

👉 Swimming Pool & Adventure Zone. 🏊‍♀️

Night Stay તેમજ One Day Picnic ના Packages available છે.

તો રાહ શેની જુઓ છો ? ફોન ઉપાડો અને ફટાફટ તમારું પેકેજ બુક કરાવો.

☎️ Contact Number:- 90992 48890

🙏નમસ્કાર મિત્રો 🙏 પાવાગઢથી માત્ર 30 km ના અંતરે કુદરતી વાતાવરણની વચ્ચે અમે એક સુંદર ફાર્મ હાઉસ બનાવ્યું છે🏡 કે જે પ્રવાસ...
11/03/2024

🙏નમસ્કાર મિત્રો 🙏 પાવાગઢથી માત્ર 30 km ના અંતરે કુદરતી વાતાવરણની વચ્ચે અમે એક સુંદર ફાર્મ હાઉસ બનાવ્યું છે🏡 કે જે પ્રવાસ પ્રેમીઓ માટે ખૂબ જ સુવિધાજનક છે, કે જ્યાં તમે તમારા પરિવાર અને મિત્રો સાથે Night Stay કે One Day Picnic કરી શકો છો.👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦

અહીં તમને રહેવા માટે અલગ અલગ પ્રકારના 🏘Rooms જમવા માટે 🍽🍺🥣🍹Open Air Garden Restaurant તેમજ એક 🏊‍♀️Swimming Pool પણ બનાવવામાં આવેલો છે.

આ ઉપરાંત અમારા દ્વારા ઘણી Activities પણ કરાવવામાં આવે છે જેમ કે 🐎Horse riding, 👨‍🦯Trekking, 🏌Indoor Games, 🧗Fun Activities અને બીજું ઘણું બધું.

આ ઉપરાંત શુભ પ્રસંગો તેમજ ફેસ્ટિવલ સેલિબ્રેશન માટે પણ ફાર્મ હાઉસ ભાડે મળશે.🦚🌺🌴🌳🌲

અમારા ફાર્મ હાઉસના ફોટોગ્રાફ અહીં શેર કરું છું. આપ જોઈ શકો છો.👇

વધુ જાણકારી અને બુકિંગ માટે અમારો સંપર્ક કરો:- ☎️ 090992 48890

08/03/2024
ગુજરાતમાં આવેલું આ રિસોર્ટ લઈને આવ્યું છે એક ધમાકેદાર ઓફર જી હા માત્ર Rs. 650/- માં આખો દિવસ ધમાલ અને મસ્તી. જો તમે હોળી...
06/03/2024

ગુજરાતમાં આવેલું આ રિસોર્ટ લઈને આવ્યું છે એક ધમાકેદાર ઓફર જી હા માત્ર Rs. 650/- માં આખો દિવસ ધમાલ અને મસ્તી.

જો તમે હોળી ઉપર કોઈ રિસોર્ટ ની શોધમાં હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી ચાલ્યા આવો Dhanlaxmi Orchard માં કે જ્યાં તમને મળશે Breakfast, Lunch, High Tea, Swimming Pool, DJ, Colors અને Dhol.

આ ઉપરાંત બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયામાં Free Entry.

Package ની વધુ જાણકારી તમારા whatsapp પર મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇

https://wa.link/kyjm1q

અથવા

અમારો સંપર્ક કરો:- 98250 10149

Looking for Holi Celebration Destination ?  We have available wonderful place for you with all facilities like Rooms, Re...
05/03/2024

Looking for Holi Celebration Destination ?

We have available wonderful place for you with all facilities like Rooms, Restaurant, Swimming Pool & More.

For Details Call at:- 90992 48890 ☎️

Looking for Holi Celebration Destination ?  We have available wonderful place for you with all facilities like Rooms, Re...
05/03/2024

Looking for Holi Celebration Destination ?

We have available wonderful place for you with all facilities like Rooms, Restaurant, Swimming Pool & More.

For Details Call at:- 90992 48890 ☎️

20/02/2024

📍 Dhanlaxmi Orchard Resort 📍

Beautiful Property for Event, Wedding,Festival Celebration & spend Holidays Sarrounded by Forest & Charming Voice of Birds. 🌴🌲🌺🌳🐦🦜🦚

♦️ Have a look of Aminities 👇

➡️ Huge Garden with Capacity of 3000 People. 👨‍👩‍👧‍👦💏👨‍👩‍👦💑👩‍❤️‍👩

➡️ AC Banquet Hall with Capacity of 200 People 👩‍💻

➡️ 18 AC Rooms with Capacity of 70 People. 🏠🏡🏚🏘

➡️ Open Air Garden Restaurant with Capacity of 200 People.🥤🎂🍺🍽🍹

➡️ Aminities like Swimming Pool, Children Play Area & Game zone available.🏊‍♀️🏌🤸

☎️ For Business inquiry Talk to us 98250 10149 Dhanlaksmi Orchard

To receive Property Details on your whatsapp click on below link. 👇

https://wa.link/bwdwxo

✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️

માત્ર રૂપિયા 1,500/- P.P માં 1 Night જંગલમાં રહેવાની મજા માણો. 🌴🎋🌳👉 AC Rooms 👉 Open Garden Restaurant 👉 Swimming Pool 👉 ...
15/02/2024

માત્ર રૂપિયા 1,500/- P.P માં 1 Night જંગલમાં રહેવાની મજા માણો. 🌴🎋🌳

👉 AC Rooms
👉 Open Garden Restaurant
👉 Swimming Pool
👉 Children Play Area
👉 Campfire & Music

પેકેજની વધુ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇

https://wa.link/bwdwxo

અથવા

☎️ સંપર્ક કરો:- 9825010149

મિત્રો ગયા રવિવારે એક નવું 😀 Destination એક્સપ્લોર કર્યું "Makhaniya Hill" કે જે પાવાગઢ થી અંદાજિત 40km ના અંતરે આવેલું ...
05/02/2024

મિત્રો ગયા રવિવારે એક નવું 😀 Destination એક્સપ્લોર કર્યું "Makhaniya Hill" કે જે પાવાગઢ થી અંદાજિત 40km ના અંતરે આવેલું છે. આ સ્થળ Hill station ના શોખીનો માટે સ્વર્ગ સમાન છે, અહીં થોડી માહિતી Share કરું છું જો તમે પણ ત્યાં જવાનો પ્લાન કરો તો તમને કામ લાગશે. 👍

Makhaniya Hill શહેરી વિસ્તારથી ખૂબ જ દૂર આવેલું છે એટલે એકદમ શાંત અને પ્રકૃતિની નજીક હોવાનો અનુભવ કરાવે છે. Makhaniya Hill ની આસપાસ બીજી ઘણી બધી ટેકરીઓ, પહાડ, નદી, તળાવ, ટાપુ તેમજ જંગલ પણ જોવા મળે છે. અને એટલે જ કદાચ દૂર દૂરથી અહીં લોકો Night Stay તેમજ One Day Picnic કરવા માટે આવે છે. 🌲🌳🌴🌺🦚

અહીં રહેવા માટે તમને ખૂબ જ સુંદર Rooms🏡 તો મળી જશે પણ જમવા માટે🍱🥣🍹🥤🍸 ગુજરાતી પંજાબી તેમજ કાઠીયાવાડી ફૂડ મળશે. જો તમે અહીં મુલાકાત કરશો તો 👨‍🦯Trekking, 🐎Horse riding, 🔥Campfire, 🏊‍♀️Swimming Pool, 👨‍👩‍👧‍👦Music Party તેમજ 👨‍👩‍👦‍👦Group Activities નો પણ લાભ લઈ શકશો.

ખાસ નોંધ:- જંગલ વિસ્તાર હોવાથી એડવાન્સ બુકિંગ કરીને જવું સલાહ ભર્યું રહેશે જેના માટે આપ ☎️ 90992 48890 ઉપર સંપર્ક કરી શકો છો.

Share with Travel Lovers.....





માત્ર રૂપિયા 999/- માં કુદરતના ખોળે One Day Picnic ની મજા માણો. 💃જી હા, રોજબરોજ ની  દોડાદોડી ભરેલી જિંદગી માંથી એક દિવસ ...
02/02/2024

માત્ર રૂપિયા 999/- માં કુદરતના ખોળે One Day Picnic ની મજા માણો. 💃

જી હા, રોજબરોજ ની દોડાદોડી ભરેલી જિંદગી માંથી એક દિવસ બ્રેક લેવા માટે હેડંબાવન લઈને આવ્યું છે One Day Picnic નું પેકેજ કે જેમાં આપ નીચે મુજબની સેવાઓનો લાભ લઈ શકશો. 👨‍👩‍👦‍👦👨‍👩‍👦💏

🔹 Horse riding 🐎
🔹 Trekking 👨‍🦯
🔹 Rope Activities 🧗
🔹 Swimming Pool 🏊‍♀️
🔹 River Visit 🏄‍♀️
🔹 Boating 🚣
🔹 Campfire 🔥

One Day Picnic નો સમય સવારે ૯ થી રાત્રે 7 વાગ્યા સુધીનો રહેશે.🧭

Picnic દરમિયાન Breakfast, Lunch, High Tea તેમજ Dinner ની પણ વ્યવસ્થા છે. 🍱🥣🍹🥤🍸

Package ની વધુ માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચે આપેલી Link પર ક્લિક કરો 👇

https://wa.link/ru20pw

અથવા

☎️ સંપર્ક કરો:- 90992 48890

30/01/2024

Embark on a journey of discovery with Aditya Travels! Explore the vibrant tapestry of India through seamless travel booking services. Uncover the beauty, culture, and rich history of this incredible land with Aditya Travels by your side.

Book your Package now!

☎️ Call:- 90992 48890
www.adityatravelsindia.co.in

29/01/2024

જો તમે એક કે બે દિવસ માટે પ્રવાસનું આયોજન કરતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે.😀

મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે આવેલું "હેડંબાવન" એક સુંદર પ્રવાસન સ્થળ છે.👍 અહીંના લીલાછમ જંગલમાં મહાલવાની વાત જ નિરાળી છે. 🤷 અહીં તમે પ્રકૃતિના ખોળામાં બેઠા હોય તેવો અનુભવ કરી શકો છો. અહીં એક સુંદર ધોધ પણ આવેલો છે કે જ્યાં નાહવાની ખુબ જ મજા આવે છે.🏊‍♀️

આ ઉપરાંત અહીં 🐎Horse riding, 🚣Boating, 🎯Shooting, 🧑‍🦯Trekking, 🌋Campfire જેવી ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે તેમજ અહીં રાત્રિ રોકાણ માટે Tent, Cottages, Deluxe Rooms તેમજ Family Rooms ની પણ વ્યવસ્થા છે. 🏕⛺️🏠🛖

જો તમે પણ અહીંના પેકેજ ની માહિતી વોટ્સએપ પર મેળવવા માંગતા હોય તો નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 👇

https://wa.link/ru20pw

અથવા

અમારો સંપર્ક કરો:- 9099248890📞

SHARE WITH TRAVEL LOVERS.....

On this wonderful day, let us pledge to our homeland that we will do everything in our power to enrich and protect our l...
26/01/2024

On this wonderful day, let us pledge to our homeland that we will do everything in our power to enrich and protect our legacy, ethos, and values. From the bottom of our hearts.

Happy Republic Day!

📍 Dhanlaxmi Orchard Resort 📍Beautiful Property for Event, Wedding,Festival Celebration & spend Holidays Sarrounded by Fo...
23/01/2024

📍 Dhanlaxmi Orchard Resort 📍

Beautiful Property for Event, Wedding,Festival Celebration & spend Holidays Sarrounded by Forest & Charming Voice of Birds. 🌴🌲🌺🌳🐦🦜🦚

♦️ Have a look of Aminities 👇

➡️ Huge Garden with Capacity of 3000 People. 👨‍👩‍👧‍👦💏👨‍👩‍👦💑👩‍❤️‍👩

➡️ AC Banquet Hall with Capacity of 200 People 👩‍💻

➡️ 18 AC Rooms with Capacity of 70 People. 🏠🏡🏚🏘

➡️ Open Air Garden Restaurant with Capacity of 200 People.🥤🎂🍺🍽🍹

➡️ Aminities like Swimming Pool, Children Play Area & Game zone available.🏊‍♀️🏌🤸

☎️ For Business inquiry Talk to us 98250 10149

To receive Property Details on your whatsapp click on below link. 👇

https://wa.link/bwdwxo

Looking for Car or Bus ❓️If you are planning for Holiday or you have any requirement for Car, Bus & Tempo Travellers, th...
22/01/2024

Looking for Car or Bus ❓️

If you are planning for Holiday or you have any requirement for Car, Bus & Tempo Travellers, then we have available vehicle as per your requirement. 🚌🚍🚖🚗🚘

AC & Non AC vehicle with Profesional Driver.

☎️ For Booking:- 9099248890





21/01/2024

Every Morning, There is new opportunity to Restart new chapter of Life.

☎️ For Booking:- 090992 48890




Address

Main Bazaar
Patan
384265

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

9099248890

Alerts

Be the first to know and let us send you an email when Aditya Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aditya Travels:

Videos

Share

Category


Other Travel Companies in Patan

Show All