Al Bukhari Tours & Travels

Al Bukhari Tours & Travels Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Al Bukhari Tours & Travels, Travel Company, Porbandar, Port Porbandar.

તમારા બઘા ગુર્પ મા ફેસબુક મા અને સ્ટેટસ મા રાખવા નમ્ર વિનંતી….
02/06/2024

તમારા બઘા ગુર્પ મા ફેસબુક મા અને સ્ટેટસ મા રાખવા નમ્ર વિનંતી….

18/04/2024
10/04/2024

Tamam aalame islam ko eid ul fitra bhot bhot mubarak ho* 🌙

20/09/2023

Follow the Al Bukhari Tours & Travels. (Hajj,Umrah &Ziyarat) channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va4ToQ5DJ6H448e9mo3h

આપણી અલ બુખારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પોરબંદર ની વોટ્સએપ ચેનલ ને ફોલો કરવા વિનંતી

26/06/2023

મોહરમ ઉમરહા રવાનગી ૧૩/૮/૨૦૨૩ ડાયરેક્ટ ફ્લાઈટ અહમદાબાદ થી
ટીકીટ: ૯૯૭૮૬
_______________________

ઈદ - એ - મિલાદ ઉમરાહ, ઉમરાહ + જીયારત અને ૧૧વી શરીફ જીયારત ( ઇરાક ) નું એડવાન્સ બુકિંગ ચાલુ છે

*અલ બુખારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પોરબંદર*
મો , *૯૦૩૩૦૧૯૧૩૭*
*૭૯૮૪૫૧૯૩૬૩*
*૯૯૦૯૦૫૩૩૩૩*

24/06/2023

ઈદ - એ - મિલાદ ઉમરાહ, ઉમરાહ + જીયારત અને ૧૧વી શરીફ જીયારત ( ઇરાક ) નું એડવાન્સ બુકિંગ ચાલુ છે

અલ બુખારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પોરબંદર
મો , ૯૦૩૩૦૧૯૧૩૭
૭૯૮૪૫૧૯૩૬૩
૯૯૦૯૦૫૩૩૩૩

તમારા બધા વોટ્સએપ ગ્રૂપ અને ફેસબુક માં મોકલ વિનંતી*
26/01/2023

તમારા બધા વોટ્સએપ ગ્રૂપ અને ફેસબુક માં મોકલ વિનંતી*

કોમ્બો પેક ધમાકા ઓફર**અલ બુખારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પોરબંદર* એક શાનદાર આયોજન. જેમાં મક્કા-મદીના ઉમરાહ તથા બગદાદ, કરબલા ...
10/12/2022

કોમ્બો પેક ધમાકા ઓફર*

*અલ બુખારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પોરબંદર*

એક શાનદાર આયોજન. જેમાં મક્કા-મદીના ઉમરાહ તથા બગદાદ, કરબલા અને નઝફ શરીફની ઝિયારત કરાવવામાં આવશે. આ ગ્રૂપ ઇન્શાઅલ્લાહ ફેબ્રુઆરી મહિનાની તા.2 થી તા.5 સુધીમાં રવાના થશે. આ ગ્રૂપ ઇન્શાઅલ્લાહ પહેલા બગદાદ શરીફ જશે. રજબ મહિનો બગદાદ શરીફમાં રહેશે. બગદાદ શરીફથી મદીના શરીફ લઇ જવામાં આવશે. મદીના શરીફમાં *શબ-એ-મેરાજ* ની મોટી રાત કરાવવામાં આવશે. ત્યારબાદ મદીના શરીફથી મક્કા શરીફ લઇ જવામાં આવશે. મક્કા શરીફમાં *ગુસલ-એ-કાબા* 🕋તેમજ *શાબાન મહિનાની ચાંદ રાત* 🌙 મક્કા શરીફમાં થશે.

*આ પેકેજ 25 થી 26 દિવસનું રહેશે.*

*✈️આ પેકેજમાં અમદાવાદ થી અમદાવાદની ફ્લાઈટ આપવામાં આવશે.✈️*

*આ પેકેજમાં મક્કા શરીફમાં 7 દિવસ, મદીના શરીફમાં 7 દિવસ, બગદાદ શરીફમાં 5 દિવસ, નઝફ શરીફમાં 2 દિવસ અને કરબલા શરીફમાં 2 દિવસનું રોકાણ કરવામાં આવશે.*

*🚌આ પેકેજમાં બગદાદ શરીફની તમામ ઝિયારતો ટૂર તરફથી કરાવવામાં આવશે તેમજ મક્કા-મદીના શરીફની તમામ લોકલ ઝિયારત ટૂર તરફથી રહેશે.🚌*

આ પેકેજમાં સામીલ થવા માંગતા હાજીઓએ વહેલાસર પાસપોર્ટ જમા કરાવવાના રહેશે.

*ખાસ નોંધ*
પાસપોર્ટ જમા કરાવવાની છેલ્લી તા.5/1/2023 રહેશે. આ પેકેજમાં એરપોર્ટ થી એરપોર્ટની સુવિધા આપવામાં આવશે.

*આ પેકેજની કિંમત Rs/- 1.65.000*

*ફ્રી.... ફ્રી.... ફ્રી....*
એક નાની બેગ, એક મો ટી બેગ, સાત પારાની તસ્બીહ, અરકાનની બુક, ઝમઝમ (5 લિટર), લોન્ડરી (ઇરાકમાં લોન્ડરી સર્વિસ નહિ મળે)

*અલ બુખારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પોરબંદર*
ખક ચોક , ખોજા ખાના , પોરબંદર
મોહસીન શેરવાની
મો 9033019137

30/11/2022

Allhomdolilha
Ravangi November
Umrha & Ziyarat
Al Bukhari Tours & Travels
9033019137

Hotel in Makkha , Golden Najad,Hotel in Madinah , Beral Iman,
25/11/2022

Hotel in Makkha , Golden Najad,
Hotel in Madinah , Beral Iman,

Address

Porbandar
Port Porbandar
360575

Telephone

+919033019137

Website

Alerts

Be the first to know and let us send you an email when Al Bukhari Tours & Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category