Live Jalso

Live Jalso This channel is create to LIVE your events(jalso) as per your requirements.Events(jalso) like Marriage/Reception Function, Kangopi, Kirtan, Any Social Events.

For more details visit our website www.LiveJalso.com or send mail on [email protected] આ ચેનલ તમારી ઇવેન્ટ્સ (જલસો) ને તમારી જરૂરિયાતો અનુસાર લાઈવ બનાવવા માટે બનાવેલ છે. ઇવેન્ટ્સ (જલસો) જેવા કે લગ્ન / રિસેપ્શન પ્રસંગ, બર્થ ડે પાર્ટી, કનગોપી, કિર્તન અને કોઈપણ સોશિયલ ઇવેન્ટ્સ/પ્રસંગ.

વધુ વિગતો માટે અમારી વેબસાઇટ www.LiveJalso.com ની મુલાકાત લો અથવા [email protected] પર મેઇલ મોકલો

28/10/2023

શ્રી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત 19-મો શરદ ઉત્સવ 2023

30/09/2022



13/03/2022

More Details Please Call Or Whatsapp 98 250 250 94

10/11/2021

KASSA Presents Dahua Cricket Cup 2021
Date : Sunday, 14th Nov 2021

KASSA પરિવાર દ્વારા નવા વર્ષ ની શરૂઆત માં સ્નેહમિલન ના ભાગરૂપે Dahua Cricket Cup 2021 નુ આયોજન તા. 14 નવેમ્બર 2021 રવિવાર ના રોજ કરીએ છીએ.
આપણી આ ક્રિકેટ ટૂર્નામેન્ટ વિથ ગેટ-ટુગેધર ઇવેન્ટ માં આપણે સૌ પરિવારજનો મળીશુ અને ક્રિકેટ ની સાથે સાથે લક્કી ડ્રો, સ્નેકસ, ભોજન, વગેરે ની પણ મજા માણીશુ. ગ્રીન ગ્રાઉન્ડ નો વિડીયો પણ ટૂંક સમય માં શેર કરીશુ. આ ટુર્નામેન્ટ માં અલગ અલગ કમ્પની તરફ થી ઘણા ઇનામો રાખવા માં આવેલ છે. ક્રિકેટ મા આપણે કુલ 8 ટીમો બનાવવા માટે નું આયોજન કરેલ છે.

16/12/2019

Whatsapp me https://wa.me/919824575300
ठंड में नहाने के लिए जिगर नहीं गीजर की जरूरत होती है! इस ठण्ड के मौसम में अब गरम पानी कुछ सेकेंड में,कम बिजली में गरम पानी निकलेगा,इजी इंस्टालेशन बाथरूम,किचन,बेसिन कही भी लगाए संपर्क करे.

શ્રી લક્ષચંડી મહાયજ્ઞ ઉંઝા સાયકલ યાત્રા રાજકોટ થી ઉંઝા 15-12-2019 થી YouTube ચેનલ માં લાઈવ પ્રસારણhttps://youtu.be/osZTq...
15/12/2019

શ્રી લક્ષચંડી મહાયજ્ઞ ઉંઝા સાયકલ યાત્રા રાજકોટ થી ઉંઝા 15-12-2019 થી YouTube ચેનલ માં લાઈવ પ્રસારણ

https://youtu.be/osZTqW9vZGQ

For more events/news stay connected with us! LIVE your events(JALSO) as per your requirements. Events Like Business Expo/Summit/Exhibition,School Programme ,...

02/11/2019
02/11/2019

જુનાગઢ જીલ્લાના અજાબ-શેરગઢ ઞામના સીમાડે મૌન રહી અલખની આરાધના કરી એવા પરમ પૂજ્ય સંત શ્રી કેશવ કલીમલહારી બાપુ ની ૩૭ મી પુણ્યતિથી મહોત્સવ તા. ૧૨-૧૧-૨૦૧૯ ને રવિવાર કારતક સુદ ૧૫ ના રોજ લાઇવ કરવામાં
આવશે

લાઈવ જલશો
www.livejalso.com

21/10/2019

નવું છે એ કેવું છે" Diwali Surprise Please watch, like, comment, share & support my first video as much as you can......thank you & keep supporting💐🙏💐

09/10/2019
08/10/2019

UV | Maha Aarati | 2019
For more events | news stay connected with us! LIVE your events(JALSO) as per your requirements. Events Like Business Expo/Summit/Exhibition,School Programme ,Any Social Events,Stage Programme | For More Details Visit On www.LiveJalso.com Drop Mail On [email protected] | Enjoy & stay connected with us! ► Subscribe to LiveJalso : https://www.youtube.com/LiveJalso ► Like us on Facebook: https://www.facebook.com/Live-Jalso-1... ► Logon on Web : www.LiveJalso.com

26/09/2019

*Rajul Patel dons another feather to her hat with the cover of Lambi Judaai.* Here's giving a big shout out to all who have come aboard into a world of a whole lot of music that will move you in ways you’d never imagine!!!

*Send in Your Love with Like , Share and Subscribe to the below link*

*Rajul Patel dons another feather to her hat with the cover of Lambi Judaai.* Here's giving a big shout out to all who h...
26/09/2019

*Rajul Patel dons another feather to her hat with the cover of Lambi Judaai.* Here's giving a big shout out to all who have come aboard into a world of a whole lot of music that will move you in ways you’d never imagine!!!

*Send in Your Love with Like , Share and Subscribe to the below link*

https://youtu.be/CgpOWCdTtpw

Rajul Patel dons another feather to her hat with the cover of Lambi Judaai. Here's giving a big shout out to all who have come aboard into a world of a whole...

19/09/2019

આ #માણાવદર તાલુકાના ા ગામની વાદી જ્ઞાતિમાંથી આવેલી એક માગણ મહિલા ગુજરાત ની રાનુ મંડલ બની શકે એમ છે કોઈ ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલ એ રેકોર્ડિંગ કરેલ છે આ બહેનનો અવાજ દિવાળીબેન ની યાદ અપાવે છે

🙏🙏🙏 ....🙏🙏🙏...🙏🙏🙏...🌿રાજકોટ માં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે, સ્કૂલે આવતી બાળાઓ ના...
19/09/2019

🙏🙏🙏 ....🙏🙏🙏...🙏🙏🙏...

🌿રાજકોટ માં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે, સ્કૂલે આવતી બાળાઓ ના બુટ સાંધી દે, પોલીશ કરી દે, થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છુટક કામ કરી ગુજરાન ચલાવે.હું પણ ત્યાં પોલિશ કરાવવા ઉભો રહ્યો , મેં ભાવ પુછ્યા પોલિશ ના 10 રૂપિયા !!! ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે 20 રૂપિયા થઈ ગયા છે. મેં પૂછ્યું કેમ 10 રૂપિયા જ તો દાદા એ જે જવાબ આપ્યો તે સાંભળી હું છક થઈ ગયો, દાદા કહે કે આ દિકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવા ના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો - ભાગ લેવા કે વાપરવા માં ખૂટે એટલે હું 10 રૂપિયા જ લઉં છું., આ વાતચીત ચાલતી હતી , હું દાદા ની ફિલસુફી સમજવા નો પ્રયાસ કરતો હતો ત્યાં જ સ્કુલ છુટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદા ને આત્મિયતાપુર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બા માં થી પીપર લેતી જાય.
મને કંઈક અલગ લાગ્યુ એટલે મેં દાદા ને પૂછ્યું કે આ બધું શું છે ? દાદા હસતા હસતા કહે કે દીકરીઓ ને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓ ને રોજ અહીં પીપર ખાવા ની ટેવ પડી ગઈ છે. દાદા શ્રમજીવી છે એ કોઈ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરી ને પીપર પુરી કરી નાખે પણ તો ય એ છુટ થી પીપર ની લ્હાણી કરે. દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ.... અને છેલ્લે મને કહે શું સાથે લઈ જાવું છે ??? હવે આનો મારી પાસે કોઈ જવાબ નહોતો.....
એમની ઉદારતા ને સલામ.... એમના મનોબળ ને સલામ...🌿🙏🙏🙏🙏🙏....

Forwarded...🙏🏻💐

13/09/2019

શ્રી ઉમા પદયાત્રા સમિતિ-જૂનાગઢ દ્વારા આયોજિત પદયાત્રા ૨૦૧૯ | જૂનાગઢ થી સીદસર ૧૦ મી પદયાત્રા ૧૨-૦૯-૨૦૧૯ ના દિવસ નું લાઈવ પ્રસારણ આપ નિહાળી રહ્યા છો.

12/09/2019

Rama Mandal

Address

205 Panorama Complex, Opp. Shivalik-7, Gondal Road
Rajkot
360002

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+919824575300

Alerts

Be the first to know and let us send you an email when Live Jalso posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Live Jalso:

Videos

Share


Other Rajkot travel agencies

Show All