A to Z plumbing solution

A to Z plumbing  solution Haiii may name is manoj plumber .. I have plumbing experience about 17 year
I can make all tipe plumbing work , lick low rise hai rise bilding Banglow .

ગ્રોહે કંપનીની કન્સિલ શાવર પેનલનું અંડરગ્રાઉન્ડ પાઇપ ફિટિંગ. જ્યારે પણ આવું ગૂંચવાડા ભર્યું પાઇપ ફિટિંગ કરો, કરાવો ત્યાર...
30/05/2023

ગ્રોહે કંપનીની કન્સિલ શાવર પેનલનું અંડરગ્રાઉન્ડ પાઇપ ફિટિંગ.

જ્યારે પણ આવું ગૂંચવાડા ભર્યું પાઇપ ફિટિંગ કરો, કરાવો ત્યારે એના ફોટા પાડવા જરૂરી છે.

ટાઇલ્સ લાગ્યા બાદ શોપડીશ લગાવવા માટે હોલ પાડતી વખતે કામ આવશે.

12/10/2022

कुछ ठेकेदार घर नही कब्र बना रहे है।।

આની વાત માં દમ છે

કેટલી હાઇટે કેટલા બારનું પ્રેશર મળે એનું કેલ્ક્યુલેશન કરવાની ફોર્મ્યુલા..પ્રેશર (pa) = P×G×H P = પ્રવાહીની ડેન્સીટી -પાણ...
11/09/2022

કેટલી હાઇટે કેટલા બારનું પ્રેશર મળે એનું કેલ્ક્યુલેશન કરવાની ફોર્મ્યુલા..

પ્રેશર (pa) = P×G×H

P = પ્રવાહીની ડેન્સીટી -પાણી 1000/m^3
G = ગ્રેવીટેશનલ ફોર્સ - 9.81
H = હાઈટ (મીટર)

1બાર= pa÷100000

હવે તમને એમ લાગશે આવી જરૂર કેમ પડે તો જુઓ ફોટોમાં સિંગલ લીવર કન્સિલ ડાયવેટરનું આઇડલ વર્કિંગ પ્રેશર એથી વધુ ઓછું કે વધુ વધારે હોય તો પ્રોપર કામ ન કરે..

04/08/2022

મકાનના પ્લબિંગમાં સૌથી મહત્વની વાત હોય છે, નળ વગેરેનું સિલેક્શન. પણ એજ બાબતે લોકો અને પ્લબર બેજવાબદાર હોય છે..

નવી નવી કંપનીઓ નવી નવી પેટર્ન બજારમાં લાવ્યા કરે ને લોકો એના ભરોસે નળ ખરીદી કરી પણ લે..

પણ આ કંપનીઓ દ્વારા યોગ્ય રીતે ટેસ્ટિંગ પણ કરવામાં આવતું નથી એ કંપનીઓ અન્ય કંપનીની નકલ જ કરતી હોય છે. અને નકલમાં પેટર્નમાં બદલાવ કરવા જતાં જે બોડીનો મહત્વનો ભાગ જ પાતળો કે નાનો કરી નાખે છે અને એના લીધે પ્રેશર ઓછું આવે છે..

કેટલી હાઇટે કેટલું પ્રેશર આવે કેટલો ફ્લો આવે. એ પણ જે કંપનીને ખબર ન હોય એ પણ નામચીન કંપની જેટલો માલ લોકલ બજારમાં વેચી નાખતી હોય છે..

જો તમે વધુ પ્રેશર ઇચ્છતા હો તો સારી કંપનીના નળ જ નાખવા જોઈએ..

24/07/2022

પ્લંબિંગ બાબતે સામાન્ય લોકોમાં સૌથી મોટો ભ્રમ હોય તો તે છે લાઇન મોટી હોવાથી પ્રેશર વધારે આવે. આ ભ્રમ હાર્ડવેરની દુકાન વાળા અને અમુક પ્લમ્બરમાં પણ જોવા મળે છે.
પ્રેશર હંમેશા હાઈટ પર જ ડિપેન્ડ કરે છે. જેટલી હાઈટ વધારે એટલું પ્રેશર વધારે મળે, અને જેટલી હાઈટ ઓછી એટલું પ્રેશર ઓછું મળે..

લાઇનની સાઈઝ મોટી કરવાથી ફ્લો વધારે મળે છે. જેમકે અડધા ઇંચની લાઈનમાં જો એક નળ ચાલુ કરવામાં આવે તો એમાં પૂરું પાણી મળે છે પણ એક સાથે 2-3નળ ચાલુ કરવામાં આવે તો પાણીનો ફ્લો ઘટી જાય છે. આવા સમયે જો એક ઇંચની લાઇન હોય તો 4નળ માં અડધાની લાઇન જેટલો ફ્લો મળે..
આમ જેટલા નળ, વાલ આવતા હોય(એક સાથે વપરાશ થવાની શકયતા હોય) એ મુજબ લાઈનની સાઈઝ નક્કી કરવાની હોય છે..
આજથી લગભગ 15વર્ષ પહેલા પ્રેશર ગેઇજ ફિટ કરીને એક્સપેરિમેન્ટ કરી ચુક્યો છું. અડધા ઇંચની અને એક ઇંચની 10માળની લાઇન ફિટ કરી બન્નેમાં પ્રેશર ગેઇજ ફિટ કર્યા હતા બન્નેમાં સેમ પ્રેશર હતું..

આમ પ્રેશર વધવા પાછળ ફક્ત અને ફક્ત હાઈટ જ કામ કરે છે. જેની પાછળ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે..

નોંધ:- આડી લાઇન વધુ આવતી હોય તો આડી લાઈનમાં રહેલા પાણીને ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોવાથી ફ્લો કપાય શકે છે. એવા સમયે લાઇન મોટી નાખવાથી ફાયદો થાય..

24/07/2022

ચોમાસામાં મકાનમાં વરસાદને લીધે પાણીનો ભેજ આવવો એ પ્રોબ્લેમ સૌથી વધુ જોવા મળતો પ્રોબ્લેમ છે.
એમાં સૌથી વધુ જો કોઈ કારણ હોય તો તે છે બે મકાનની દીવાલ(પેરાપેટ) વચ્ચે તિરાડ પડવી..
ખાસ કરીને ખેતરાઉ અને રેતાળ જમીન પર મકાન બનાવેલ હોય.
ચોમાસુ બેસે તે પહેલાં જ પ્રિમોન્સૂન તૈયારીના ભાગ રૂપે જ્યાં બે મકાનની દીવાલ ભેગી થતી હોય ત્યાં નજર કરી લેવી નાની નાની તિરાડમાં વાઇટ સિમેન્ટ અને લિકવિડ કેમિકલનું ઘાટી છાસ જેવું મિશ્રણ કરીને એ તિરાડમાં રેડવું.. જો તિરાડ મોટી હોય તો મિશ્રણ થોડું વધારે ઘટ્ટ રાખવું..
બે મકાન વચ્ચેની તિરાડ નાના મોટા અર્થકવેકને કારણે થતી જ હોય છે. એને જો દરેક ચોમાસે રીપેરીંગ કરતા રહો તો 80% ભેજના પ્રોબ્લેમ દૂર થઈ શકે છે..

આ સિવાય ચાલુ બાંધકામે જેજે જગ્યાએ સ્લેબમાં હોલ પાડેલા હોય ત્યાં પણ નજર કરી લેવી..

અગાસીમાં ધાબા લાદી, માર્બલ કે વિટ્રીફાઇડ ટાઇલ્સ નાખેલ હોય તો એના જોઈન્ટ ખુલ્યા નથીને એ પણ ચેક કરી લેવા જોઈએ..

આવા નાના કામ કરવામાં કદાચ 3-4કલાકનો સમય લાગે પણ મકાનનું આયુષ્ય ડબલ થઈ જાય.. જો ભેજ સ્લેબમાં લાગતો હોય તો બને એટલું ઝડપી રીપેરીંગ કામ કરવું. કે કરાવવું.. એક વાર સ્લેબના લોખંડમાં જંક લાગવાનું ચાલુ થયું તો એ લોખંડ સેડવવાનું ચાલુ કરશે અને પ્રોબ્લેમ દિવસે દિવસે વધવા લાગશે..

હાલના સમયમાં જાળી વાળા અને સીરામીક કીટ વાળા નળનું ચલણ વધી ગયું છે. એમાં સૌથી મોટી પરેશાની હોય છે. પાણી ધીમું આવવું.. પાણ...
15/07/2022

હાલના સમયમાં જાળી વાળા અને સીરામીક કીટ વાળા નળનું ચલણ વધી ગયું છે. એમાં સૌથી મોટી પરેશાની હોય છે. પાણી ધીમું આવવું..
પાણી ધીમું આવે તો શું કરી શકાય એ માટે નીચે આપેલ વિડીયો જુઓ.

https://youtu.be/sKd97uCZx-k

How to fix Slow Water Flow or Low Water Pressure from a TapIn this video, we'll see step by step process to fix slow water flow from a Tap or Faucet. The who...

સીરામીક કીટ વાળા નળમાં વાઇસર બદલવાથી લીકેજ બંધ થતું નથી આખી કીટ જ બદલવાની હોય છે.કેવી રીતે કીટ બદલી શકાય એ નીચે આપેલ વીડ...
15/07/2022

સીરામીક કીટ વાળા નળમાં વાઇસર બદલવાથી લીકેજ બંધ થતું નથી આખી કીટ જ બદલવાની હોય છે.
કેવી રીતે કીટ બદલી શકાય એ નીચે આપેલ વીડિયોમાં જુઓ..

હા હવે વધારે પડતા નળ માં એલંકી બોલ્ટ આવવા લાગ્યા છે. તો ઉપરનો નોબ ખોલવા એલંકી પાનું વાપરવું..

https://youtu.be/0u9r5J_T7GM

In today's video I will be showing you how to repair or replace a quarter turn ceramic disk tap valve.You can buy me a coffee here https://www.buymeacoffee.c...

15/07/2022

પ્લમ્બર કામ હવે લોકોની જીવન જરૂરી વસ્તુ માંથી એક બની ગયું છે અને લોકોને આવા કામમાં નાની મોટી તકલીફ ઊભી થાય ત્યારે રીપેરીંગ માટે પ્લમ્બર મળતા નથી..
તો જો આવા કામ જાતે જ કરવામાં આવે તો મજૂરી પણ બચે અને હેરાન પણ ઓછું થવું પડે.
આના માટે એક ટુલકીટ તમામ લોકોએ વસાવી લેવી જોઈએ. જે બીજા નાના મોટા ઘરના કામમાં પણ ઉપયોગી થાય..

◆હથોડી
◆છીણી
◆વાંદરી પક્કડ
◆વાંદરી પાનું
◆સ્ક્રુ પાનું
◆સ્ક્રુ ડ્રાંઈવર
◆ઇલેક્ટ્રિક પક્કડ
◆ટેસ્ટર
◆તણીનું પાનું
◆નાની ધ્રીલ
◆એલંકી પાનાનો સેટ

આટલી વસ્તુ જો ઘરે હોય તો નાના મોટા રીપેરીંગ જાતે જ કરી શકાય..

15/07/2022
Shower panal's underground f**tings
31/05/2015

Shower panal's underground f**tings

I m working@ kalpvan society.
25/12/2014

I m working@ kalpvan society.

@ ahmdavad jaguar oriation center
22/07/2014

@ ahmdavad jaguar oriation center

May partner parsotam parmar and me @ jaguar o.c
17/07/2014

May partner parsotam parmar and me @ jaguar o.c

Wasbaisin and basin mixer off artiz.
16/07/2014

Wasbaisin and basin mixer off artiz.

Girish bhai owner off standard merchandise  @ jaguar o.c.
16/07/2014

Girish bhai owner off standard merchandise @ jaguar o.c.

16/07/2014
I am @ amdavad jaguar oriation center.
16/07/2014

I am @ amdavad jaguar oriation center.

Smart water laval tanko bharvani chinta mathi chhutakaro.
01/07/2014

Smart water laval tanko bharvani chinta mathi chhutakaro.

Me@ plumber mitting off jaguar company's  dealer's shop standard merchandise.
25/06/2014

Me@ plumber mitting off jaguar company's dealer's shop standard merchandise.

Solar whater heater system ...
22/01/2014

Solar whater heater system ...

22/01/2014

Halo pipe f**t karva .gopal nagar 3rajkot .

Pipeing bay me . society  rajkot .
05/01/2014

Pipeing bay me . society rajkot .

Happy new year
01/01/2014

Happy new year

old is gold .pachha open pipe dodavata thay gya ... — with Koli Sanjay and 1 other.
30/12/2013

old is gold .
pachha open pipe dodavata thay gya ... — with Koli Sanjay and 1 other.

basin tap .
31/07/2013

basin tap .

water flo basin tap.
08/07/2013

water flo basin tap.

good night.
06/07/2013

good night.

30/06/2013
designer wash begin ....
14/06/2013

designer wash begin ....

10/06/2013

Good night frends

what is this ?
08/06/2013

what is this ?

08/06/2013

good evening friends .

07/05/2013

Good night may all friends .

29/03/2013

Haiii friends.
Good after noon .

Address

Radheshyam Society Swati Park
Rajkot
360002

Telephone

+919925071483

Website

Alerts

Be the first to know and let us send you an email when A to Z plumbing solution posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to A to Z plumbing solution:

Share


Other Rajkot travel agencies

Show All