The Gir Info.

The Gir Info. Gir attracts droves of visitors to see the Asiatic lion in the wild, as it's the only place in the world where these creatures are now found.

ગુજરાતની અનોખી જગ્યા, જ્યાં રહેતા લોકો દેખાય છે આફ્રિકા જેવા, પરંતુ બોલે છે ગુજરાતીjunagadh siddi adivasi : ગુજરાતમાં એક...
27/09/2023

ગુજરાતની અનોખી જગ્યા, જ્યાં રહેતા લોકો દેખાય છે આફ્રિકા જેવા, પરંતુ બોલે છે ગુજરાતી

junagadh siddi adivasi : ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં અસદ આફ્રિકી લોકો જોવા મળશે. કદ-કાઠી, રંગ-રૂપમાં બધા લોકો દેખાવમાં આફ્રિકામાં રહેતા લોકો જેવા દેખાશે. આ લોકો પણ ગુજરાતી ભાષા બોલે છે

Siddi tribe : ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહી દર 100 કિલોમીટર પર તમને અલગ માહોલ, અલગ ખાણીપીણી, અલગ ભાષા, અલગ બોલી અને લહેંકો જોવા મળશે. એટલે જ કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય. અલગ અલગ ધર્મોમાં માનનારા લોકો અને સમુદાય પણ મળી જશે. જે એકબીજાથી સાવ અલગ હોય છે, છતા સાથે રહે છે. જો તમે ગુજરાતથી સારી રીતે પરિચિત હોવ તો ગીરના સીદી સમુદાયના લોકો સો ટકા તમને વિચારતા કરી દેશે. અહી આવીને તમને એવુ લાગશે જાણે તમે આફ્રિકામાં આવી ગયા હોવ. આ જગ્યા જોઈને તમને ગુજરાત પર ગર્વ થશે.

ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં અસદ આફ્રિકી લોકો જોવા મળશે. કદ-કાઠી, રંગ-રૂપમાં બધા લોકો દેખાવમાં આફ્રિકામાં રહેતા લોકો જેવા દેખાશે. આ લોકો પણ ગુજરાતી ભાષા બોલે છે. ગુજરાતના જાંબુર ગામને મિની આફ્રિકા કહેવાય છે. આ તમામ લોકો આફ્રિકન મૂળના છે. આ સમુદાયના કેટલાક લોકો કર્ણાટકમાં પણ રહે છે. આ લોકો હવે ગુજરાતીઓમાં જ ભળી ગયા છે.

આફ્રિકન લોકો સાથે મળે છે સુરત
રિપોર્ટ અનુસાર, આ સમુદાયના લોકોને 7 મી સદીમાં અરબ આક્રમણકારી પોતાના ગુલામ બનાવીને લાવ્યા હતા. કેટલાક વેપારી અને નાવિક તરીકે ભારતના પશ્ચિમી તટ સુધી આવી ગયા હતા.આ લોકો ભારત આવીને બસી ગયા હતા, અહી તેમનો પરિવાર વધતો ગયો. સીદ્દી સમાજના લોકો હવે જે રહી ગયા છે, તેઓ પોતાના આફ્રિકન માનતા નથી, તેઓ પૂરી રીતે ભારતીય રહ્યાં છે. કારણ કે તેઓ સદીઓથી અહી રહે છે. આફ્રિકા વિશે તેઓને કંઈ જ ખબર નથી. તેઓ ગુજરાતી જ બોલે છે. તેમને જોઈને લોકો ચોંકી જાય છે.

સમુદાયમાં થાય છે લગ્ન
માનવામાં આવે છે કે, આ લોકો બંટુ જનજાતિના વંશજ છે. કેટલાક રિપોર્ટ અનુસાર, દાવો કરવામાં આવ્યો છે કે, પોર્ટુગલ લોકો તેમને ગુલામ બનાવીને ભારત લાવ્યા હતા. સીદ્દી નામ અરબી શબ્દ સૈય્યદ-સૈયદથી આવ્યો છે, જેનો અર્થ માસ્ટર એટલે સ્વામી થાય છે. આ લોકો પોતાના સમુદાયમાં જ લગ્ન કરે છે. આ કારણે તેમને જિન્સ સમુદાયના અંદર જ કાયમ રહે છે. આ જ કારણે તેમનો લુક આજે પણ આફ્રિકન લોકો જેવો છે.



junagadh siddi adivasi : ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં અસદ આફ્રિકી લોકો જોવા મળશે. કદ-કાઠી, રંગ-રૂપમાં બધા લોકો દેખાવમાં આફ્રિકા...

17/09/2023

🌟 Embark on an Adventure with The Gir Info! 🌟

Hello Facebook community! I'm Imran Majgul, the founder of The Gir Info, nestled near the majestic Sasan Gir. In 2023, we set out to redefine travel experiences in this captivating region.

🚗 Explore with Ease: Our cab services ensure you navigate through Sasan Gir and its breathtaking surroundings with comfort and convenience.

🦁 Wildlife Wonders: Dive into the heart of nature with our Gir Safaris, Devaliya Park excursions, and exclusive Advantage and Jagal Safaris.

🏨 Seamless Travel: From ticket booking to securing cozy accommodations, we've got you covered. Your journey is our priority.

🕺 Cultural Delight: Don't miss our mesmerizing Siddi Dham dance performances - a vibrant celebration of local heritage.

Every day, we're committed to curating moments that become cherished memories. Join us on this exciting journey! Follow our page for updates on special offers and insider tips on exploring Sasan Gir.

22/07/2023
22/07/2023

જૂનાગઢમાં જોરદાર વરસાદ.

03/06/2023

I ❤️ GIR

સાસણગીર તથા આસપાસના એરિયામાં ફાર્મ હાઉસ બનાવવા લાયક અથવા ખેતીલાયક જમીન લેવા કે વેચવા માટે નીચેના નંબર પર સંપર્ક કરો.મો. ...
27/12/2022

સાસણગીર તથા આસપાસના એરિયામાં ફાર્મ હાઉસ બનાવવા લાયક અથવા ખેતીલાયક જમીન લેવા કે વેચવા માટે નીચેના નંબર પર સંપર્ક કરો.

મો. +91 99746 49286

Amreli: સિંહોની સુરક્ષા માટે વનવિભાગ ખડેપગે, રાત્રિના સમયમાં સિંહોની રખેવાળી માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ..https://neri...
28/10/2022

Amreli: સિંહોની સુરક્ષા માટે વનવિભાગ ખડેપગે, રાત્રિના સમયમાં સિંહોની રખેવાળી માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ..

https://nerity.com/updates/70408

*તમારા પ્રદેશ, શહેર, રાજ્ય અને દેશના સમાચાર તમારી પોતાની ભાષામાં જોવા માટે નેરિટી એપ ડાઉનલોડ કરો https://bit.ly/3Ax4EhC*

Follow Us On Facebook And
Invite Ur Friends and Family to Our Page :
https://www.facebook.com/thegirinfo

Subscribe Us On YouTube And
Invite Ur Friends and Family to Our Channel :
https://www.youtube.com/channel/UC-_IDYF4cvb3M1OLQghpZuw

Visit our website
https://thegirinfo.wixsite.com/home

What's app us
https://wa.me/919974649286

Yours faithfully,
Imran Majgul
(One Lover of gir)

સિંહોની સુરક્ષા માટે વનવિભાગ ખડેપગે, રાત્રિના સમયમાં સિંહોની રખેવાળી માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ..

09/10/2022

Diwali With Lion 🦁 At Gir!!!

Diwali Booking Started Now...

Hotel, Resort, Restaurant, Swimming Pool, Siddi Dhamal Dance, Game Zone, Gir Lion Saffari Booking, Devaliya Park Saffari Booking, Cart Riding, Chhakado Riding and More...

Contact For Booking 👇👇

Mo. 9974649286
Email - [email protected]

https://www.facebook.com/thegirinfo

Gir attracts droves of visitors to see the Asiatic lion in the wild, as it's the only place in the w

પ્રકૃતિ પ્રેમી / આ ગુજરાતીએ 500 વીઘામાં ખેતર બનાવવાની જગ્યાએ એવું કર્યું કે દેશમાં કોઇએ નહીં કર્યું હોયસામાન્ય રીતે જંગલ...
30/08/2022

પ્રકૃતિ પ્રેમી / આ ગુજરાતીએ 500 વીઘામાં ખેતર બનાવવાની જગ્યાએ એવું કર્યું કે દેશમાં કોઇએ નહીં કર્યું હોય

સામાન્ય રીતે જંગલ કુદરતી હોય છે. પરંતુ ગુજરાતના મહેસાણામાં મેન મેઈડ(માનવ સર્જિત) જંગલ છે. આ જંગલ ખુબ વિશાળ તો નથી પરંતુ નાનું પણ નથી. આ જંગલ માત્ર એક વ્યક્તિની મહેનતે વિકસ્યું છે. જ્યાં હજારો પ્રાણીઓ અને પક્ષીઓ તો છે. પરંતુ તેની સાથે-સાથે કુદરતી નજારાને માણવા લોકો જંગલ સફારી માટે પણ અહીં દોડી આવે છે. ત્યારે જુઓ કેવું આ મેન મેઈડ જંગલ...

- કુદરતી નહીં માનવ સર્જીત જંગલ
- 500 વીઘામાં પથરાયેલું છે આ જંગલ
- અહીં વસે છે વસે છે હજારો પશુ-પક્ષી

જીતુભાઈ પટેલ એક એવા પ્રકૃતિ પ્રેમી જેણે 1 ટકો વન ધરાવતા મહેસાણામાં 500 વિઘા જમીનમાં મેન મેઈડ જંગલ ઉભું કર્યું છે. હાલના સમયમાં લોકો જંગલો કાપી રહ્યા છે. જંગલોને ખતમ કરી રહ્યા છે. તેવા સમયમાં આ વ્યક્તિએ જાત મહેનતે સાબરમતીના કાંઠે એક આખું જંગલ ઉભું કરી દીધું છે. જે જંગલમાં ખુદ 2.5 લાખ વૃક્ષો વાવ્યા પણ છે અને ઉછેર પણ કર્યો છે. જીતુભાઈએ અહીં ન માત્ર મોજ-શોખ માટે પરંતુ હજારો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓને નવજીવન આપવા માટે આ જંગલ બનાવ્યું છે. એટલું જ નહીં લોકો જંગલનું મહત્વ સમજે તે માટે કોતરોની વચ્ચે ઉબળ-ખાબળ રસ્તાઓ પર જંગલ સફારી પણ શરૂ કરી છે. ​

જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે 10 જેટલા ચેકડેમ બનાવ્યા

આ મેન મેઈડ જંગલ ખાસ એટલા માટે છે કે, અહીં જીતુભાઈએ જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે 10 જેટલા ચેકડેમ બનાવ્યા છે. જ્યારે પણ પાણી ખુટે એટલે ટ્યૂબવેલની મદદથી તે ચેકડેમમાં પાણી ભરી દે છે. જેથી આ 500 વીઘામાં ફેલાયેલા જંગલમાં રહેતા હરણ, અજગર, ઝરખ, સહિતના પ્રાણીઓ અને પક્ષીઓને પુરતું પાણી મળી રહે. ચેકડેમના કાંઠે વનરાજી પણ લીલીછમ ખીલી રહે.

દેશનું પ્રથમ ઓક્સિજન પાર્ક શરૂ કરવાનો શ્રેય જીતુભાઈના ફાળે

આપને જણાવી દઈએ કે, જીતુભાઈ પટેલ વિસનગરના જાણીતા ઉદ્યોગપતિ છે. પરંતુ પ્રકૃતિ ઉપર વિશેષ પ્રેમ હોવાથી તેઓ વર્ષોથી પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણનું કામ કરી રહ્યા છે. તેમના આ પ્રકૃતિ પ્રેમને જોતા રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એમ્બેસેડર તરીકે પણ નિમણૂંક કરવામાં આવી છે. એવું કહી શકાય કે, દેશનું પ્રથમ ઓક્સિજન પાર્ક શરૂ કરવાનો શ્રેય જીતુભાઈના ફાળે જાય છે. જીતુભાઈના મતે આપણે ત્યારે જ આ પૃથ્વી પર જીવી શકીશું જ્યારે આપણે કુદરત સાથે પણ બેલેન્સ રાખીશું. એટલે કે, જંગલો જ કાપી નાખીશું તો માનવતા પણ ભૂસાતા વાર નહીં લાગે. જીતુભાઈ ઈચ્છે તો અહીં ખેતીલાયક જમીન બનાવી શક્યા હોત. પરંતુ તેમણે અહીં કુદરતને જીવાડવાનું કામ કર્યું છે. જે કામને અમે બિરદાવીએ છીએ.

https://www.vtvgujarati.com/news-details/man-made-forest-in-mehsana-gujarat-jitubhai-patel

Follow Us On Facebook And
Invite Ur Friends and Family to Our Page :
https://www.facebook.com/thegirinfo

Subscribe Us On YouTube And
Invite Ur Friends and Family to Our Channel :
https://www.youtube.com/channel/UC-_IDYF4cvb3M1OLQghpZuw

Visit our website
https://thegirinfo.wixsite.com/home

What's app us
https://wa.me/919974649286

Yours faithfully,
Imran Majgul
(One Lover of gir)

સામાન્ય રીતે જંગલ કુદરતી હોય છે. પરંતુ ગુજરાતના મહેસાણામાં મેન મેઈડ(માનવ સર્જિત) જંગલ છે. આ જંગલ ખુબ વિશાળ તો નથી પર...

      Sasan Gir -A Wildlife Sanctuary and National Park આજે વિશ્વ સિંહ દિવસ:આ પણ આઝાદી - 50 વર્ષમાં સિંહોની સંખ્યામાં 28...
11/08/2022

Sasan Gir -A Wildlife Sanctuary and National Park

આજે વિશ્વ સિંહ દિવસ:આ પણ આઝાદી - 50 વર્ષમાં સિંહોની સંખ્યામાં 280%નો વધારો; ગીર નેશનલ પાર્ક, આસપાસની 4 સેંક્ચ્યૂઅરીમાં વસે છે સિંહ

આ પણ આઝાદી - 50 વર્ષમાં સિંહોની સંખ્યામાં 280%નો વધારો; ગીર નેશનલ પાર્ક, આસપાસની 4 સેંક્ચ્યૂઅરીમાં વસે છે સિંહ|અમદાવાદ,Ahmedabad - Divya Bhaskar
દર વર્ષે 10મી ઑગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં 15 વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. 50 વર્ષમાં 280 ટકાનો વધારો થયો છે. 2005માં સિંહની સંખ્યા 359 હતી જે વધીને 2020માં 674 થઇ હતી.

સિંહોના વિસ્તારમાં પણ વધારો થયો છે. 2015માં 22 હજાર ચો.કિમી.ની સામે 2020માં સિંહોનો વિસ્તાર 30000 ચો.કિમી. થયો છે. 1968માં સિંહોની સંખ્યા માત્ર 177 હતી. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અને 23 વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે. ગીર નેશનલ પાર્ક સિવાય 4 સેન્ચુરીમાં સિંહ વસે છે. રાજ્યસભામાં આવેલી માહિતી મુજબ, ગીર વિસ્તારમાં દર 100 ચો.કિમી.એ 13થી 14 સિંહ વસે છે.

સિંહોની વસતી અને વિસ્તારમાં વધારો...

સ્થળ વિસ્તાર
ગીર નેશનલ પાર્ક 258.71 ચો.કિમી.
ગીર વાઇલ્ડલાઇફ સેંક્ચ્યૂઅરી 1153.42 ચો.કિમી.
પાનીયા વાઇલ્ડલાઇફ સેંક્ચ્યૂઅરી 39.64 ચો.કિમી.
મીતીયાળા વાઇલ્ડલાઇફ સેંક્ચ્યૂઅરી 18.22 ચો.કમી.
ગિરનાર વાઇલ્ડલાઇફ સેંક્ચ્યૂઅરી 178.87 ચો.કિમી...જ્યારે સિંહોની સંખ્યા બચીને માત્ર 20 જ રહી ગઇ હતી!

ગીર અને આસપાસના વિસ્તારમાં આઝાદી અગાઉના સમયમાં સિંહોનો શિકાર થતો હતો. 1913માં એ અંદાજ આવ્યો હતો કે ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યા Iઘટીને માત્ર 20 જ રહી ગઇ છે ત્યારે તેમને બચાવવાનું અભિયાન શરૂ થઇ ગઇ હતી. જેના પરિણામ આજે દેખાઇ રહ્યા છે. 1936ની ગણતરી પ્રમાણે, સિંહોની સંખ્યા 236 હતી. સૌથી વધારે એક લાખથી વધુ મુલાકાતીઓએ ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. છેલ્લા 5 વર્ષમાં 6.69 લાખ મુલાકાતીઓએ ગીર જંગલની મોજ માણી છે. કોરોનાના કારણે ગીરમાં આવતા મુલાકાતીઓ ઘટી ગયા હતા.

https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/this-too-independence-280-increase-in-lion-population-in-50-years-lion-lives-in-4-sanctuaries-around-gir-national-park-130168949.html

Follow Us On Facebook And
Invite Ur Friends and Family to Our Page :
https://www.facebook.com/thegirinfo

Subscribe Us On YouTube And
Invite Ur Friends and Family to Our Channel :
https://www.youtube.com/channel/UC-_IDYF4cvb3M1OLQghpZuw

Visit our website
https://thegirinfo.wixsite.com/home

What's app us
https://wa.me/919974649286

Yours faithfully,
Imran Majgul
(One Lover of gir)

દર વર્ષે 10મી ઑગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં 15 વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વ....

Address

Opp. Diamond High School, , Talala/Haripur Road, , At. Chitravad (Gir)
Somnath
362150

Alerts

Be the first to know and let us send you an email when The Gir Info. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Gir Info.:

Videos

Share