Khodal Holiday & Tourism

Khodal Holiday & Tourism Finally, you find the right place to make your tour memorable at an affordable price?
✈Personalized Travel Planning Specializing in "DHAM_YATRA"✈

શું તમે ચારધામ યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો ? ખોડલ હોલીડે અને ટુરીઝમ તમારા માટે મેં અને જૂન મહિનામાં કેદારનાથ, ગંગોત...
16/01/2024

શું તમે ચારધામ યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો ?

ખોડલ હોલીડે અને ટુરીઝમ તમારા માટે મેં અને જૂન મહિનામાં કેદારનાથ, ગંગોત્રી, બદરીનાથ, યમનોત્રી જેવા પવિત્ર ધરતીને અલગ અનુભવથી માણવા માટે અમારી સાથે યાત્રામાં જોડાવો.

👉🏻 ગુજરાતી સુવિધાથી યાત્રા
👉🏻 ગુજરાતી ભોજન
👉🏻 રહેવાની ઉત્તમ સુવિધા
👉🏻 આયોજન સાથેનો પ્રવાસ

👉🏻 ગ્રુપ બુકિંગ માટે અમારો સંપર્ક કરો.
👉🏻 પર્સનલ ટુર્સ માટે અમારો સંપર્ક કરો.

આજે જ તમારું નામ નોંધાવીને 2024માં ચારધામની યાત્રા કરો.

Mo. 098985 77971

Mini Switzerland of India - Khajjiar...
11/01/2024

Mini Switzerland of India - Khajjiar...

17/12/2023
Khodal Holiday & Tourism ( private limited)
11/09/2023

Khodal Holiday & Tourism ( private limited)

ચાલો અમે તમને શિમલા અને મનાલીની જાદુઈ ટૂર પર લઈ જઈએ જેની યાદો તમે ક્યારેય નહીં ભૂલી શકો.શિમલા - મનાલી ટ્રીપ બુક કરો.📲 98...
29/05/2023

ચાલો અમે તમને શિમલા અને મનાલીની જાદુઈ ટૂર પર લઈ જઈએ જેની યાદો તમે ક્યારેય નહીં ભૂલી શકો.

શિમલા - મનાલી ટ્રીપ બુક કરો.
📲 98985 98971

વેકેશન માં ઠંડા દેશ કાશ્મીર ના સૌંદર્ય માં નવી યાદો બનાવો.તમારી કાશ્મીર સફર બુક કરો.📲 98985 98971                       ...
26/05/2023

વેકેશન માં ઠંડા દેશ કાશ્મીર ના સૌંદર્ય માં નવી યાદો બનાવો.

તમારી કાશ્મીર સફર બુક કરો.
📲 98985 98971

લદાખ ના બરફથી ઢંકાયેલ શિખરોમાં મિત્રો સાથે રોડ ટ્રીપ ની મજા માણો. આજે જ બુક કરાવો તમારી સીટ. 📲 98985 98971              ...
20/05/2023

લદાખ ના બરફથી ઢંકાયેલ શિખરોમાં મિત્રો સાથે રોડ ટ્રીપ ની મજા માણો.

આજે જ બુક કરાવો તમારી સીટ.
📲 98985 98971


પર્વતોની વચ્ચે સ્વર્ગ નો અનુભવ કરો અને શિમલા મનાલી માં મજા માણો.આજે જ બુક કરાવો તમારી સીટ.📲 98985 98971                 ...
17/05/2023

પર્વતોની વચ્ચે સ્વર્ગ નો અનુભવ કરો અને શિમલા મનાલી માં મજા માણો.

આજે જ બુક કરાવો તમારી સીટ.
📲 98985 98971

ઉટી ની શાંત ખીણો માં જીવનભર ટકી રહે તેવી યાદો બનાવો.ઉટી જવા માટે તૈયાર થઈ જાવ.📲 98985 98971                             ...
15/05/2023

ઉટી ની શાંત ખીણો માં જીવનભર ટકી રહે તેવી યાદો બનાવો.

ઉટી જવા માટે તૈયાર થઈ જાવ.
📲 98985 98971

અમરનાથ હેલિકોપ્ટર ની યાત્રા સાથે લઈએ એક સ્વર્ગીય પ્રવાસનો આનંદ.અમરનાથ ની યાત્રા માટે સંપર્ક કરો.📲 98985 98971           ...
10/05/2023

અમરનાથ હેલિકોપ્ટર ની યાત્રા સાથે લઈએ એક સ્વર્ગીય પ્રવાસનો આનંદ.

અમરનાથ ની યાત્રા માટે સંપર્ક કરો.
📲 98985 98971

આ વેકેશન માં પરિવાર સાથે શિમલા અને મનાલી માં હિમાલયની સુંદરતાનો અનુભવ કરો.શિમલા - મનાલી જવા માટે આજે જ સંપર્ક કરો.98985 ...
08/05/2023

આ વેકેશન માં પરિવાર સાથે શિમલા અને મનાલી માં હિમાલયની સુંદરતાનો અનુભવ કરો.

શિમલા - મનાલી જવા માટે આજે જ સંપર્ક કરો.
98985 98971

વેકેશન માં મેઘાલય અને આસામ માં બાળકો સાથે ફરવા જાઓ. - કાઝીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારી, શિલોંગ ના ધોધ અને જંગલો, ગુવાહા...
05/05/2023

વેકેશન માં મેઘાલય અને આસામ માં બાળકો સાથે ફરવા જાઓ.

- કાઝીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારી, શિલોંગ ના ધોધ અને જંગલો, ગુવાહાટી નું કામાખ્યા દેવી મંદિર.

આજે જ અમારો સંપર્ક કરો અને બુક કરાવો તમારી સીટ:-
📲 98985 98971


બાળકો સાથે વેકેશનમાં લદાખ જઈને વેકેશન ની મજા માણો.આજે જ અમારો સંપર્ક કરો અને બુક કરાવો તમારી સીટ:-📲 98985 98971📲 97143 4...
02/05/2023

બાળકો સાથે વેકેશનમાં લદાખ જઈને વેકેશન ની મજા માણો.

આજે જ અમારો સંપર્ક કરો અને બુક કરાવો તમારી સીટ:-
📲 98985 98971
📲 97143 47669

હિમાચલ પ્રદેશ ના પર્વતો અને ખીણોમાંથી પસાર થતી આહલાદક રોડ ટ્રીપ ની યાદોને કેપ્ચર કરો.- શિમલા - મનાલી - ડેલહાઉસી - ધર્મશા...
29/04/2023

હિમાચલ પ્રદેશ ના પર્વતો અને ખીણોમાંથી પસાર થતી આહલાદક રોડ ટ્રીપ ની યાદોને કેપ્ચર કરો.

- શિમલા
- મનાલી
- ડેલહાઉસી
- ધર્મશાળા & અમૃતસર

આ વેકેશન માં કેરલ જવાનો પ્લાન રહેશે બેસ્ટ.કેરલ ની ટ્રીપ માટે સંપર્ક કરો.📲 98985 98971                                   ...
26/04/2023

આ વેકેશન માં કેરલ જવાનો પ્લાન રહેશે બેસ્ટ.

કેરલ ની ટ્રીપ માટે સંપર્ક કરો.
📲 98985 98971

હિમાચલ પ્રદેશ ના પ્રવાસ માટે તૈયાર થઈ જાઓ, ઉનાળા માં ઠંડા પ્રદેશ શિમલા-મનાલી, ડેલહાઉસી, ધર્મશાળા, અમૃતસર ફરવા જઈએ. આજે જ...
25/04/2023

હિમાચલ પ્રદેશ ના પ્રવાસ માટે તૈયાર થઈ જાઓ, ઉનાળા માં ઠંડા પ્રદેશ શિમલા-મનાલી, ડેલહાઉસી, ધર્મશાળા, અમૃતસર ફરવા જઈએ.

આજે જ બુક કરાવો હિમાચલ માટે ની સીટ.
📲 98985 98971

શું તમે ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું સ્થળ શોધી રહ્યા છો? કાશ્મીર માં ઉનાળા ના વેકેશન ની મજા લો અને પૃથ્વી પર ના સ્વર્ગન...
20/04/2023

શું તમે ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું સ્થળ શોધી રહ્યા છો?

કાશ્મીર માં ઉનાળા ના વેકેશન ની મજા લો અને પૃથ્વી પર ના સ્વર્ગની મજા માણો.

કાશ્મીર જવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
📲 98985 98971

બેંગલુરુની ટ્રીપ નો પ્લાન બનાવો, બેંગલુરુની સંસ્કૃતિ, પ્રકૃતિ અને ટેકનોલોજી જોવા જઈએ.તમારી બેંગલુરુ ની ટ્રીપ આજે જ બુક ક...
17/04/2023

બેંગલુરુની ટ્રીપ નો પ્લાન બનાવો, બેંગલુરુની સંસ્કૃતિ, પ્રકૃતિ અને ટેકનોલોજી જોવા જઈએ.

તમારી બેંગલુરુ ની ટ્રીપ આજે જ બુક કરો.
📲 98985 98971

ભવ્ય હિમાલયની વચ્ચે, પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરવા જઈએ કાશ્મીર.- શ્રીનગર- પહેલગામ - સોનમર્ગ - ગુલમર્ગ કાશ્મીર જવા માટે ...
14/04/2023

ભવ્ય હિમાલયની વચ્ચે, પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરવા જઈએ કાશ્મીર.

- શ્રીનગર
- પહેલગામ
- સોનમર્ગ
- ગુલમર્ગ

કાશ્મીર જવા માટે સંપર્ક કરો.
📲 98985 98971

વેકેશન માં સિક્કિમ અને દાર્જિલિંગનાં પહાડોમાં જાદુ અને ચાના સ્વાદનો આનંદ માણો.સિક્કિમ અને દાર્જિલિંગ જવા માટે આજે જ અમાર...
12/04/2023

વેકેશન માં સિક્કિમ અને દાર્જિલિંગનાં પહાડોમાં જાદુ અને ચાના સ્વાદનો આનંદ માણો.

સિક્કિમ અને દાર્જિલિંગ જવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
📲 98985 98971
📲 97143 47669

વેકેશન માં બનાવો હિમાચલ પ્રદેશ ની યાદો.- રહેવા જમવા સાથેનું સંપૂર્ણ આયોજન.- શિમલા-મનાલી, ડેલહાઉસી, ધર્મશાળા, અમૃતસર.આજે ...
06/04/2023

વેકેશન માં બનાવો હિમાચલ પ્રદેશ ની યાદો.

- રહેવા જમવા સાથેનું સંપૂર્ણ આયોજન.

- શિમલા-મનાલી, ડેલહાઉસી, ધર્મશાળા, અમૃતસર.

આજે જ બુક કરાવો તમારી સીટ.
📲 98985 98971
📲 97143 47669

હિમાચલ ટૂર ફરવા માટે ની શ્રેષ્ઠ ઑફર ચૂકશો નહીં!હિમાચલ જવા માટે આજે જ સંપર્ક કરો.📲 98985 98971📲 97143 47669              ...
31/03/2023

હિમાચલ ટૂર ફરવા માટે ની શ્રેષ્ઠ ઑફર ચૂકશો નહીં!

હિમાચલ જવા માટે આજે જ સંપર્ક કરો.
📲 98985 98971
📲 97143 47669

Address

Krishna Complex, 108, Yogi Chowk, Varachha
Surat
395010

Opening Hours

9am - 7pm

Telephone

+919898577971

Website

Alerts

Be the first to know and let us send you an email when Khodal Holiday & Tourism posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khodal Holiday & Tourism:

Videos

Share

Category

Nearby travel agencies


Other Tour Agencies in Surat

Show All