Somnath Travel Agency

Somnath Travel Agency Travel Agency

✈️ડ્રીમ દુબઇ ટુર✈️———————————  વષઁ ૨૦૨૩ ની આગામી ટુર——————————પ્રવાસ ઉપડવા ની તારીખ———————————28 એપ્રીલ-202306 મે -20231...
12/04/2023

✈️ડ્રીમ દુબઇ ટુર✈️
———————————
વષઁ ૨૦૨૩ ની આગામી ટુર
——————————
પ્રવાસ ઉપડવા ની તારીખ
———————————
28 એપ્રીલ-2023
06 મે -2023
17 મે -2023
(6 રાત્રી/7દિવસ)

પેકેજ કિંમતઃ- 80000/-(નો બારગેઇનીંગ-ફીક્સ રેટ-કોઇ પણ છૂપા ખચઁ નહી)———————————આ ટુર *પેકેજ નીચે મુજબ છે..
=============

✈️અમદાવાદ થી દુબઇ/શારજાહ /આબુધાબી થી અમદાવાદ રીટનઁ ફલાઈટ ઇકોનોમીક કલાસ ની ટિકિટ અને વિઝા સાથે
(સ્પાઇસ જેટ અથવા એર અરેબિયા અથવા ઇન્ડીગો ફલાઇટ )

🏨3સ્ટાર હોટેલ રૂમ એકોમોડેશન.એડમીરલ પ્લાઝા/સીટી મેક્સ/રેઇનટ્રી રોલા/જે-૫ હોટેલ/સમાના અથવા સીમીલર હોટેલ..*
(મીનાબજાર ની નજીક)
(૨-વ્યક્તિ વચ્ચે રૂમ શેરીંગ)

🏨1 રાત્રિ 5સ્ટાર લાપિતા રીસોર્ટ (દુબઇ પાકઁ) માં રોકાણ (બ્રેકફાસ્ટ & ડીનર સાથે)*
(બોલીવુડ પાકઁ,લીગોલેન્ડ પાકઁ,લીગોલેન્ડ વોટરપાકઁ, મોશનગેટ પાકઁ આ (૪) પૈકી કોઇપણ એક પાકઁ ફ્રી

☀️રોજ સવારે ઈન્ટરનેશનલ
નાસ્તો (બ્રેકફાસ્ટ)અને સાંજે શુધ્ધ સાત્વીક ગુજરાતી ભોજન (ડીનર) (જૈન ફુડ ની સ્પે. વ્યવસ્થા..)

🏙️દુબઈ સીટી ટૂર,કીંગ-પેલેસ ફોટો શૂટ (આઉટ સાઇડ),ઝૂમેરા બીચ ફોટો શૂટ સાથે વન વે મોનો રેલ ટિકિટ 🏨5 Star હોટેલ પામ એટલાન્ટીસ વ્યુ તથા ગોલ્ડ શુક(સોના બજાર)ની વીઝીટ

🏢દુબઇ મોલ ની મુલાકાત તથા દુનિયાની સૌથી ઊંચી ઈમારત બૂજૅ ખલીફા ના 124 મા માળની મુલાકાત ટિકિટ સાથે તથા વલ્ડઁ ફેમસ ફાઉન્ટન શો

🚗લેન્ડ ક્રુઝર ગાડી માં વલ્ડઁ ફેમસ ડેઝર્ટ સફારી બાર્બી કયુ ડિનર તથા ફાયર શો, તનુરા ડાન્સ,બેલે ડાન્સ, કેમલ રાઇડ,હીના પેઇન્ટીંગ સાથે...

🛳️ધો ક્રુઝ ડિનર વીથ મ્યુઝીક વીથ ગરબા,તનુરા ડાન્સ સાથે

🕌આબુધાબી વલ્ડઁ ફેમસ મસ્જીદ ની મુલાકાત તથા ફેરારી વલ્ડઁ ફોટોશૂટ તથા આબુધાબી સીટી ટુર લકઝરી બસમાં તથા ડેટ બજાર ની મુલાકાત…(બપોરના લંચ સાથે)

💴દૂબઈ ટેક્ષ,ઓટીબી,દિરહામ ચાજીઁસ અને જી.એસ.ટી સાથે….

(આ ટુરમાં કોઇ પણ વ્યક્તિ/કપલ/પરિવાર કોઇ પણ શહેર ની આમાં જોડાઇ શકે છે.વઘુ વિગત માટે પસઁનલ ફોન કરવો અથવા મેસેજ કરવો.)
આભાર….🙏🏻

સંપર્ક:-

SOMNATH TRAVEL AGENCY....

📱Whatsapp:
+91-9537627022

📧 Mail Id:
[email protected]

Travel | Explore | DiscoverSomnath Travel | Mr.Varun Patel9537627022 | Address >> Somnath Travel Varun: Shilp ArcadeOpp-...
12/04/2023

Travel | Explore | Discover

Somnath Travel | Mr.Varun Patel
9537627022 |

Address >> Somnath Travel Varun: Shilp Arcade
Opp-Mahila Collage | Unjha

Call Today for Booking

Address

Somnath Travel Varun: F-30
Unjha
384170

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919537627022

Website

Alerts

Be the first to know and let us send you an email when Somnath Travel Agency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Somnath Travel Agency:

Share

Category

Nearby travel agencies


Other Travel Agencies in Unjha

Show All