AjmalGadh

AjmalGadh Live in Vansda.. Love Nature.. Like AjmalGadh.. AjmalGadh is known for its Geographical as well as Historical siignificance & its inherent Natural Beauty.
(1)

AjmalGadh situated on the mountain ranges of Sahyadri at 1200 Feet height above sea level & locatedin the vivinity of Ghodmal village of Vansda taluka in Navasari district. 115Km from Surat.

Night @ AjmalGadh ..!! June 2023
04/06/2023

Night @ AjmalGadh ..!! June 2023

જય ભવાની....  જય શિવાજી....AjmalGadhઅજમલગઢ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ
05/02/2023

જય ભવાની.... જય શિવાજી....
AjmalGadh
અજમલગઢ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ

Keliya Dam December View.. !!https://youtu.be/lqBaTW3kPgw
28/12/2021

Keliya Dam December View.. !!

https://youtu.be/lqBaTW3kPgw

Desi Traveller is bringing you the new Location called KELIYA DAM located in Keliya village near VansdaIt is a mesmerizing place and has some beautiful locat...

18/09/2021

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી
*કેલ્શિયમની ઉણપ પૂરી કરવી*
એ અમારી કાયમી ટેવ હતી..!

*અને ભણવાનો તણાવ ?પેન્સિલનો પાછલો હિસ્સો ચાવી ચાવીને*
તણાવમુક્ત થઈ જતા હતા..!👍😂

અને હા ...
ચોપડીઓની વચ્ચે
*વિદ્યાના ઝાડનું ડાળું અને મોરના પીંછાંને મૂકવાથી અમે હોંશિયાર થઈ જઈશું*
એવી દૃઢ માન્યતા હતી..!😊

અને
*કપડાના થેલામાં ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું.*

ચોપડા ગોઠવવા એ જ
એ *જમાનામાં હુન્નર મનાતું હતું.*
અને ..
ચોપડાઓ ઉપર *પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો* ‌...😂

અને માતા-પિતાને
અમારા ભણતરની તો
*કોઈ ફિકર કે ચિંતા જ નહોતી.*👍

વર્ષોના વર્ષ વીતી જતા
છતાં અમારા માતા-પિતાના
પાવન પગલાં ક્યારેય
*અમારી સ્કૂલ તરફ પડતા ન હતાં.*

અને
અમારા દોસ્તો મજાના હતા.

જ્યારે
*સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા પર અને બીજાને કેરિયર પર બેસાડતા*
અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,
એ અમને યાદ નથી ...

પરંતુ
થોડી થોડી બસ *અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!*

એ જમાનામાં
*ટેલિવિઝન નવાનવા આવ્યા હતા.*
કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા.
*જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.*
છતાં અમને ક્યારેય
*અપમાન જેવું લાગતું ન હતું*

નિશાળમાં
*શિક્ષકનો માર ખાતા કે અંગૂઠા પકડતા ક્યારેય શરમ કે સંકોચ* નથી અનુભવ્યો કારણ કે ....

તે વખતે ક્યારેય
*અમારો "ઇગો" હર્ટ નહોતો થતો.*
કારણ કે ...
અમને ખબર જ નહોતી કે
*ઇગો કઈ બલાનું* નામ છે ?👍🏻👍🏻😀

*માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયા* નો ભાગ જ હતો...!

*મારવાવાળો અને માર ખાવાવાળો..બંને ખુશ થતા હતા* કારણ કે ..

એકને એમ હતું
કે *ઓછો માર ખાધો* ..
અને બીજાને એમ થતું હતું
કે
*અમારો હાથ સાફ થઈ ગયો*..!
આમ બંને ખુશ...!😂😂

અમે ક્યારેય
અમારા *મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.*

આજે અમે
*દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ*

અમે
*જે જીવન જીવીને આવ્યા છીએ, તેની સામે*
હાલનું જીવન કાંઈ જ નથી.

અમે *સારા હતા કે ખરાબ*....
એ ખબર નથી
પણ...
અમારો *પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા*
એ જ મહત્વનું હતું...!અને એ જે *આનંદ દિવસનો ભાથું આજે પણ અમારી ઈમ્યુનીટી વધારી* આપે છે.😉
હંમેશા ખુશ રહો મસ્ત રહો..!! 👏🏻👏🏻

"On the last day of the world I would want to plant a tree." -
08/05/2021

"On the last day of the world I would want to plant a tree." -

અજમલગઢ બંધ કરેલ છે, કોઈએ ઊપર જવુ નહિ. 🙏
12/07/2020

અજમલગઢ બંધ કરેલ છે, કોઈએ ઊપર જવુ નહિ. 🙏

14/08/2019

☘🦚અજમલગઢ વાંસદા તાલુકાના ઘોડમાળ ગામ નજીક આવેલ એક ડુંગર છે. કુદરતે જેને અસીમ સૌંદર્યથી શણગાર્યું છે. ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. શહેરના શોરબકોરમાં આ માનવીના થોડા ઓછા છંછેડાયેલ શાંત સ્થળ છે. આદિવાસીઓના ખોળે સચવાયેલ કુદરતની એક ભેટ છે.
📹LIVE GUJARAT NEWS CHENNAL VANSDA🖥
રિપોર્ટર દિવ્યેશ પટેલ
મો.૯૯૦૪૫૬૭૮૮૮/૧૮૮

https://youtu.be/J_-u3mMO3UEFriends Click this link..Beautiful Video of AjmalGadh ..!! :-)Made by Kunj Dodiya ( https://...
26/10/2017

https://youtu.be/J_-u3mMO3UE

Friends Click this link..
Beautiful Video of AjmalGadh ..!! :-)
Made by Kunj Dodiya ( https://m.facebook.com/kunj.dodiya )
Thank You Kunj Dodiya for Sharing This Beautiful Video with us..!!
Friends, kindly share your Ajmalgadh videos & photos with us.. !!
we'll repost on AjmalGadh Page Wall..!!

Ajmal Gadh is a heritage hill-top in the Sahyadri mountain ranges nearby Vansda town of Navsari district. Ajmalgadh was used as cantonment by Shivaji and as ...

https://youtu.be/OJFypNTr3eMMy (Page Admin's) trip to Coral Island, Thailand..wonderful video..!! watch the full video.....
22/07/2017

https://youtu.be/OJFypNTr3eM

My (Page Admin's) trip to Coral Island, Thailand..
wonderful video..!! watch the full video..!! :-)

01/11/2016

Address

AjmalGadh
Vansada
396580

Telephone

8511551955

Website

Alerts

Be the first to know and let us send you an email when AjmalGadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AjmalGadh:

Videos

Share