Matrukrupa Travels

Matrukrupa Travels Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Matrukrupa Travels, Tour Agency, Visavadar.
(4)

Official Account 📒
ડેઇલી સર્વિસ,
વિસાવદર થી જેતપુર, ગોંડલ, રાજકોટ.
વિસાવદર થી જુનાગઢ, ધારી, ચલાલા, સાવરકુંડલા.

આપના શુભ પ્રસંગ, યાત્રા પ્રવાસ નિમિતે ૨૦-૩૦-૫૦ સીટ ની બસ ભાડે મેળવવા માટે સંપર્ક કરો.
87348-48048
97378-32378

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 🚩
07/09/2024

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 🚩

તમને અને તમારાં પરીવાર ને જન્માષ્ટમી નાં તહેવાર નિમિત્તે ખુબ શુભેચ્છાઓ... દ્વારકાધીશ સૌને ખુશ અને નિરોગી રાખે...🙏🏻🎉 જય દ...
26/08/2024

તમને અને તમારાં પરીવાર ને જન્માષ્ટમી નાં તહેવાર નિમિત્તે ખુબ શુભેચ્છાઓ... દ્વારકાધીશ સૌને ખુશ અને નિરોગી રાખે...🙏🏻🎉
જય દ્વારકાધીશ 🦚👑

18/08/2024

શ્યામ ટ્રાવેલ્સ વિસાવદર.. ન્યુ બ્રાન્ડ એસી બસ..
AC Coach 🥶🧊🆒

💥 શ્યામ ટ્રાવેલ્સ ની વધુ એક સર્વિસ..વિસાવદર થી રાજકોટ..ડેઇલી સર્વિસ...📌વિસાવદર થી રાજકોટ. બપોરે ૨:૩૦ કલાકે.રાજકોટ થી વિસ...
11/06/2024

💥 શ્યામ ટ્રાવેલ્સ ની વધુ એક સર્વિસ..
વિસાવદર થી રાજકોટ..ડેઇલી સર્વિસ...📌

વિસાવદર થી રાજકોટ. બપોરે ૨:૩૦ કલાકે.
રાજકોટ થી વિસાવદર. સવારે ૭:૧૫ કલાકે..

મો. ૮૭૩૪૮ ૪૮૦૪૮
૯૪૨૭૨ ૩૦૨૦૨

Praying to God that negativity is in the fire and enlighten your lives with the light of happiness, prosperity and prosp...
24/03/2024

Praying to God that negativity is in the fire and enlighten your lives with the light of happiness, prosperity and prosperity.

Hearty congratulations and best wishes to all of you on the holy festival of faith, faith and faith.

🚈

𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 𝐡𝐚𝐬 𝐧𝐨𝐭 𝐜𝐨𝐦𝐞 𝐞𝐚𝐬𝐲, 𝐢𝐭 𝐢𝐬 𝐛𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐬𝐚𝐜𝐫𝐢𝐟𝐢𝐜𝐞𝐬 𝐨𝐟 𝐨𝐮𝐫 𝐟𝐫𝐞𝐞𝐝𝐨𝐦 𝐟𝐢𝐠𝐡𝐭𝐞𝐫𝐬, 𝐬𝐨 𝐧𝐞𝐯𝐞𝐫 𝐭𝐚𝐤𝐞 𝐢𝐭 𝐟𝐨𝐫 𝐠𝐫𝐚𝐧𝐭𝐞𝐝. 𝐖𝐢𝐬𝐡𝐢𝐧...
26/01/2024

𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 𝐡𝐚𝐬 𝐧𝐨𝐭 𝐜𝐨𝐦𝐞 𝐞𝐚𝐬𝐲, 𝐢𝐭 𝐢𝐬 𝐛𝐞𝐜𝐚𝐮𝐬𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐬𝐚𝐜𝐫𝐢𝐟𝐢𝐜𝐞𝐬 𝐨𝐟 𝐨𝐮𝐫 𝐟𝐫𝐞𝐞𝐝𝐨𝐦 𝐟𝐢𝐠𝐡𝐭𝐞𝐫𝐬, 𝐬𝐨 𝐧𝐞𝐯𝐞𝐫 𝐭𝐚𝐤𝐞 𝐢𝐭 𝐟𝐨𝐫 𝐠𝐫𝐚𝐧𝐭𝐞𝐝. 𝐖𝐢𝐬𝐡𝐢𝐧𝐠 𝐲𝐨𝐮 𝐚𝐥𝐥 𝐚 𝐯𝐞𝐫𝐲 𝐇𝐚𝐩𝐩𝐲 𝐑𝐞𝐩𝐮𝐛𝐥𝐢𝐜 𝐃𝐚𝐲. 🇮🇳❤



🚌

નભ આંબવાના સંકલ્પ સાથે ઉડતી રંગબેરંગી પતંગ અને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપતી ડોર એટલે સૂર્યદેવની મકર રાશિમાં સ...
14/01/2024

નભ આંબવાના સંકલ્પ સાથે ઉડતી રંગબેરંગી પતંગ અને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપતી ડોર એટલે સૂર્યદેવની મકર રાશિમાં સંક્રાંતિના પર્વ, દાન અને પુણ્યનો મહિમા સમજાવતું પર્વ, ઉત્તરાયણ પર્વની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ... 🪁

🚌

આઈ શ્રી સોનલ માઁ ના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સોનલ બીજ ની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ...🙌🏻જય સોનબાઈ માઁ🙏🏻
13/01/2024

આઈ શ્રી સોનલ માઁ ના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સોનલ બીજ ની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ...🙌🏻

જય સોનબાઈ માઁ🙏🏻

✨નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,  સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય  એવી શુ...
14/11/2023

✨નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના..🙏🏻

🏮નૂતન વર્ષાભિનંદન😊
💫નવા વર્ષ ના રામ રામ🤝

💥 દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અન...
12/11/2023

💥 દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય તેવી શુભકામનાઓ...💥🙏

🪔🏮 #શુભ_દિપાવલી🏮🪔

સોળે કળાએ ખીલેલો ચંદ્રમાં આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એજ પ્રભુ ને પ્રાર્થના...આપ સર્વેને શરદ પૂર્ણિમા...
28/10/2023

સોળે કળાએ ખીલેલો ચંદ્રમાં આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એજ પ્રભુ ને પ્રાર્થના...

આપ સર્વેને શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ..

🚌

દશેરા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ.🙏👉અધર્મ પર ધર્મ નો વિજય, અસત્ય પર સત્ય નો વિજય અન્યાય પર ન્યાય નો વિજય એટલે વિજય...
24/10/2023

દશેરા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ.🙏
👉અધર્મ પર ધર્મ નો વિજય, અસત્ય પર સત્ય નો વિજય અન્યાય પર ન્યાય નો વિજય એટલે વિજયાદશમી..🙏


યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃઆજ થી શરૂ થતા માઁ આધ્યશક્તિ ના આરાધના નું પ...
15/10/2023

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

આજ થી શરૂ થતા માઁ આધ્યશક્તિ ના આરાધના નું પર્વ એટલે નવરાત્રી 🙏🙏

માઁ આધ્યશક્તિ આપને સુખ, સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏 સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ... 💐

શ્યામ ટ્રાવેલ્સ વિસાવદર..ન્યુ બ્રાન્ડ એસી બસ..ભાડા માટે સંપર્ક કરો..
24/09/2023

શ્યામ ટ્રાવેલ્સ વિસાવદર..
ન્યુ બ્રાન્ડ એસી બસ..
ભાડા માટે સંપર્ક કરો..

09/05/2023

वीर शिरोमणि क्षत्रिय कुलभूषण, भारत माता के वीर पुत्र महाराणा प्रताप जी की जयंती पर उन्हें कोटिशः नमन ।।

🚩

જય જય ગરવી ગુજરાત..
01/05/2023

જય જય ગરવી ગુજરાત..


આઈ શ્રી સોનલ માઁ ના પ્રાગટ્ય દિવસ "સોનલ બીજ" ની સૌને શુભકામનાઓ..🚩🙏🏻
25/12/2022

આઈ શ્રી સોનલ માઁ ના પ્રાગટ્ય દિવસ "સોનલ બીજ" ની સૌને શુભકામનાઓ..🚩🙏🏻

25/10/2022

💥 દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય તેવી શુભકામનાઓ..💥🙏
🪔🏮 #શુભ_દિપાવલી🏮🪔

#𝚂𝚑𝚢𝚊𝚖𝚃𝚛𝚊𝚟𝚎𝚕𝚜

17/10/2022

👑

वे मेरा कत्ल कर सकते है, पर मेरे विचारों का नहीं, वे मेरे शरीर को कुचल सकते हैं, पर मेरे जज्बे को नहीं।   िंह 👏🏻
28/09/2022

वे मेरा कत्ल कर सकते है, पर मेरे विचारों का नहीं, वे मेरे शरीर को कुचल सकते हैं, पर मेरे जज्बे को नहीं।
िंह 👏🏻


વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આત્મનિર્ભર ભારતના પ્રણેતા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi   સાહેબને જન્મદિવસની ખુબ...
17/09/2022

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આત્મનિર્ભર ભારતના પ્રણેતા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.!!💐🎂🇮🇳

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...."🚩આપને અને આપનાં પરિવાર ને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની શુભકામના...🌎  #જયશ્રીકૃષ્ણ🙏🏻
19/08/2022

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...."🚩
આપને અને આપનાં પરિવાર ને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની શુભકામના...🌎
#જયશ્રીકૃષ્ણ🙏🏻

𝙷𝚊𝚙𝚙𝚢 𝙸𝚗𝚍𝚎𝚙𝚎𝚗𝚍𝚎𝚗𝚌𝚎 𝙳𝚊𝚢..🇮🇳भारतमाता की जय..🚩 #𝙸𝚗𝚍𝚒𝚊𝚊𝚝75
15/08/2022

𝙷𝚊𝚙𝚙𝚢 𝙸𝚗𝚍𝚎𝚙𝚎𝚗𝚍𝚎𝚗𝚌𝚎 𝙳𝚊𝚢..🇮🇳
भारतमाता की जय..🚩

#𝙸𝚗𝚍𝚒𝚊𝚊𝚝75

હલકો થઈ ને નહી હાલું, ખબર છે મને મારુ ખમીર.હું જ ચાલ્યો જઈશ, તો કઈ રીતે શોભશે ગીર.. 🦁🐾"વિશ્વ સિંહ દિવસ ની શુભેચ્છઓ."
10/08/2022

હલકો થઈ ને નહી હાલું, ખબર છે મને મારુ ખમીર.
હું જ ચાલ્યો જઈશ, તો કઈ રીતે શોભશે ગીર.. 🦁🐾

"વિશ્વ સિંહ દિવસ ની શુભેચ્છઓ."


🐚  #મહાદેવ_હર 🐚આજ થી શરુ થતો પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે એવી દેવાધી દેવ મહાદે...
29/07/2022

🐚 #મહાદેવ_હર 🐚
આજ થી શરુ થતો પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે એવી દેવાધી દેવ મહાદેવ ના ચરણો માં પ્રાર્થના..🙏

#𝚂𝚑𝚢𝚊𝚖𝚃𝚛𝚊𝚟𝚎𝚕𝚜

Address

Visavadar
GUJARAT

Telephone

+919824020650

Website

Alerts

Be the first to know and let us send you an email when Matrukrupa Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Visavadar travel agencies

Show All