27/05/2024
*ડોક્ટર* :-. શું તકલીફ છે તમને . *?*
*રમેશ* :- સાહેબ, રાત્રે ઉંઘમાં *ડર* લાગે છે કે *પલંગ* નીચે કોઈ *સંતાયુ* છે 👰.......
આ કારણે *ઉંઘ* નથી આવતી !
*ડોક્ટર* :- આ માટે તમારે સતત *૬* મહિના *વિકમાં* *એક* દિવસ આવવું પડશે.
*રમેશ* :- એક વખત ની ફી કેટલી થશે. *?*
*ડોક્ટર* :- ત્રણ હજાર
*૬* મહિના પછી *ડોક્ટર, રમેશ* ને *રસ્તામાં* મળી જાય છે..........
*ડોક્ટર* :- કેમ *રમેશ* , તું *ઈલાજ* માટે પછી આવ્યો જ નહીં. *?*
*રમેશ* :- અરે ડોક્ટર. ,
મારે તો *લાખો* નો *ખર્ચ* બચી ગયો... મારા એક *વાણિયાં* *મિત્ર* એ *ફ્રી* માં મારો *ઈલાજ* કરી આપ્યો. .........
*ડોક્ટર* :- શું વાત છે , *વાણિયાં* મિત્ર એ *ફ્રી* માં તો શું *ઈલાજ* કર્યો *?* *?*
*રમેશ :-* કાંઈ નહીં સાહેબ,
એમણે કહ્યું....
*પલંગ* વેચી નાખ,
ને *ગાદલું* જમીન પર પાથરી સુવાનું રાખ.......!!
😣😖😜😩😩
કહેવાનો *મતલબ* .....
*ડોક્ટર* પાસે જતા પહેલાં *વાણિયાં* *મિત્રોમાં* ચર્ચા કરી લ્યો ,
*કારણ* ...... *?* *?* *?*
જ્યાં *વાણિયાં* મિત્ર હશે , ત્યાં જરૂર *કંઈક* *સારો* રસ્તો મળી જાય છે ....... !!
*વાણિયાં* મિત્રોમાં *સંબંધો* નું *સન્માન* કરવું કારણ તેમને *વાણિયાં બુધ્ધિ તો ગળથુથી* માં જ મળેલું હોય છે...... !!
🤝🙏🏻💞🙏🏻👍🏻