Incredible Gujarat

Incredible Gujarat Incredible Gujarat Community base Page to reach people and share the Incredible Gujarat Life. | Also

Top 10 Rainy Season Waterfalls in Gujarat by Seasonal Travelerhttps://youtu.be/szAAHXcAAio
16/07/2022

Top 10 Rainy Season Waterfalls in Gujarat by Seasonal Traveler

https://youtu.be/szAAHXcAAio

Top 10 Rainy Season Waterfalls in Gujarat by Seasonal Traveler.0:00 rainy season waterfalls in gujrat0:10 Gira waterfall, saputara district: dang0:28 Zarwani...

What to Eat in Jaisalmer by Seasonal Traveler    - Dal Bati Churma- Ker Sangri - Gatte Ki Sabzi- Makhania Lassi- Bhang (...
10/06/2022

What to Eat in Jaisalmer by Seasonal Traveler

- Dal Bati Churma
- Ker Sangri
- Gatte Ki Sabzi
- Makhania Lassi
- Bhang (Cannabis drink)
- Pyaaz Kachori
- Ghotua Ladoos

https://www.youtube.com/watch?v=Y6diuqYmHjQ

What to Eat in Jaisalmer by Seasonal Traveler0:00 Start What to Eat in Jaisalmer 0:20 Dal Bati Churma1:16 Ker Sangri 1:35 Gatte Ki Sabzi2:52 Makhania Lassi3:...

The Golden City Jaisalmer & Sam Sand Dunes Tour with Seasonal Travelerhttps://youtu.be/_ERozzyx3sI
13/03/2022

The Golden City Jaisalmer & Sam Sand Dunes Tour with Seasonal Traveler

https://youtu.be/_ERozzyx3sI

The Golden City Jaisalmer & Sam Sand Dunes Tour with Seasonal Traveler- Jaisalmer Fort - Jaisalmer Sandstone- Badabagh- Tanot Mata Temple- Pokhran- Gadisar L...

09/03/2022
Gujarat marks its heritage legacy, as Champaner-Pavagarh Archeological Park in 2004, Rani Ki Vav in 2014, the city of Ah...
03/08/2021

Gujarat marks its heritage legacy, as Champaner-Pavagarh Archeological Park in 2004, Rani Ki Vav in 2014, the city of Ahmedabad in 2019, and Dholavira in 2021, earns the crown of UNESCO World Heritage site.

Walkthrough a legacy that has preserved itself through the tides of time, nurturing the archeological wonders in the soil of Gujarat.

Another feather features in India's cap of UNESCO sites with Dholavira, Gujarat getting recognized as the 40th World Her...
28/07/2021

Another feather features in India's cap of UNESCO sites with Dholavira, Gujarat getting recognized as the 40th World Heritage site in India; making the nation enter the Super-40 club for World Heritage inscriptions.


Wishes you and your loved ones a Happy Diwali. May God give you brightness in your life with good health, wealth, peace ...
14/11/2020

Wishes you and your loved ones a Happy Diwali. May God give you brightness in your life with good health, wealth, peace and prosperity.

29/09/2020

धर्म की रक्षा करने पर धर्म रक्षा करता है।

Dharma, when upheld, protects.

14/09/2020

*કૃષિ મંત્રી આર.સી.ફળદ્રુની પત્રકાર પરિષદ*

👉ટેકાના ભાવથી મગફળીની ખરીદી આ વર્ષે વહેલી

👉21 ઓક્ટોબરથી મગફળી ખરીદવાની પ્રક્રિયા શરુ થશે

👉90 દિવસ સુધી પ્રક્રિયા ચાલશે

👉1 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન માટે પ્રક્રિયા શરુ થશે, 20 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

👉પ્રતિ મણ 1055 ના ભાવે ખરીદી કરવામાં આવશે

👉મગફળીની ખરીદી નાફેડના ટેકાના ભાવથી કરવામાં આવશે

👉જ્યાં જ્યાં નુકશાન થયું છે ત્યાં ત્યાં સર્વે કરવામાં આવે છે

👉અત્યાર સુધી 3 લાખ હેક્ટરના સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ

👉રાજ્યમાં 13 લાખ હેકટર જમીનમાં નુકશાન

👉નાફેડની દેખરેખ હેઠળ ખરીદી કરવામાં આવશે

👉સર્વે માટે હજુ સમય ગાળો લંબાવવો પડશે

14/09/2020

03/09/2020

મુકેશભાઈએ ભૂલ કરી છે?રિલાયન્સ કંપનીએ રૂ 1000 નું રેશન 24 કરોડ ગ્રાહકોને બે કે ત્રણ હપ્તામાં મફત આપી દીધું હોત તો આજે 24 ...
30/08/2020

મુકેશભાઈએ ભૂલ કરી છે?

રિલાયન્સ કંપનીએ રૂ 1000 નું રેશન 24 કરોડ ગ્રાહકોને બે કે ત્રણ હપ્તામાં મફત આપી દીધું હોત તો આજે 24 કરોડ ગ્રાહકો સાથે ભારતના સૌથી મોટા રિટેલ પ્લેયર બની જ ગયા હોત, તો આ 24 હજાર કરોડ આ ફ્યુચર રિટેલ (કિશોર બિયાની ગ્રૂપ) વાળા ને આપી કેમ લ્હાણી કરી છે?

પણ આ વખતે ધંધાની ખરીદી ફક્ત ગ્રાહકો મેળવવા માટે નથી, એવું તો તેઓ જીઓ મોબાઈલ સેવા શરૂ કરતી વખતે કરી ચૂકયા છે. જીઓ શરૂ કરતી વખતે નવા ગ્રાહક મેળવવાનો ઉદેશ્ય હતો, કારણ કે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો રિલાયન્સ પોતે બનાવવા ઇચ્છતું હતું.

ફ્યુચર ગ્રૂપ ખરીદવા પાછળ નીચે મુજબનાં કારણો છે.

1. ફ્યુચર ગ્રુપનાં શહેરની મોકાની જગ્યાએ રિટેલ સ્ટોર હોવા. બિગ બજાર તમારી આજુ બાજુ હોય તો તમે એક વખત તો ત્યાં ગયા જ હશો. એ સિવાય સેન્ટ્રલ, એટ હોમ, FBB, હાઇપર માર્ટ જેવા સ્ટોર્સ શહેરનાં મોટા માર્કેટ કે મૌલમાં કાર્યરત છે. આ બધું ફ્યુચર ગ્રૂપ વાળાઓ એ છેલ્લાં 10-15 વર્ષોમાં ખોલીને વિકસાવ્યું છે.
ફ્યુચર ગ્રૂપનાં કહેવા પ્રમાણે કુલ 1500 સ્ટોર્સ એમની પાસે છે.

2. આ બધાજ સ્ટોર્સ પર સામાન પહોંચડવા માટે લોજિસ્ટિક પણ ફ્યુચર ગ્રૂપનું પોતાની માલિકીનું છે અને માલ સામાન રાખવા માટે ગોડાઉન લીઝ સાથે અથવા પોતાની માલિકીના છે.
ત્યાં સ્ટાફ રાખવા માટે એજન્સી પણ ફ્યુચર ગ્રૂપની છે.
તો એમની પાસે માલ પોતાનું, માલ રાખવા જગ્યા પોતાની, માલ ફેરવવા વાહનો પોતાના અને માણસ રાખવા એજન્સી પણ પોતાની છે.

3. ફ્યુચર ગ્રૂપ ખુબજ ઉત્તમ ધંધાધારી ગ્રૂપ ગણાતું એટલે એમના શેરનાં ભાવ આસમાને પહોંચી ગયેલાં. પણ સાથેજ કંપનીની પડકાર વધી ગઈ. એમનું ઇન્શ્યોરન્સ કંપનીમાં રોકાણ એળે ગયું. એ ધંધો બંદ કરવો પડ્યો , દેવું વધતું ગયું. દેવું ઓછું કરવા ઘણી એસેટ પણ વેચી દીધી પણ હજી બહુ ઉપજીને આવ્યું નહીં. સામે ડી માર્ટ જેવી રિટેલ ચેન કંપનીએ એમની પડકાર વધારી દીધી. એટલે ફ્યુચર રિટેલ વેચવા કાઢી.

4. રિલાયન્સ હમેંશા એક બારગેન બાયર એટલે કે સસ્તું અને સારું લેવામાં માને છે. ફ્યુચર ગ્રૂપ જો એમણે ગયા વર્ષે લીધું હોત તો બમણી કિંમતે મળત કારણ કે ત્યારે ફ્યુચર ગ્રુપના શેર આસમાને હતાં. શેરમાર્કેટમાં હવા હતી કે ફ્યુચર ગ્રૂપને જલ્દી ખરીદાર મળશે એટલે શેરનાં ભાવમાં ઉછાળો આવ્યો અને ત્યારે જ મુકેશભાઈએ શાંતિ રાખવાનું પસંદ કર્યું. જેવા શેરનાં ભાવ નીચે આવ્યા અને ફ્યુચર વાળાઓ પાસે લોન વસૂલવા બેંકના ફોલોઅપ વધ્યા એટલે મુકેશભાઈ ઘા કર્યો.

5. રિટેલ ક્ષેત્રમાં તેજી હવે દેખાઈ રહી છે, ડી માર્ટ ખૂબ ઝડપથી માર્કેટમાં વર્ચસ્વ વધારી રહ્યું છે અને એમનો વિકાસનો દર 100% થી પણ વધુ ગણાય છે. ત્યારે આ માર્કેટ 'અભી નહીં તો કભી નહીં' જેવું થયું છે. રિલાયન્સ કોઈપણ માર્કેટને પહેલાં વિકસવા દે છે અને પછી એન્ટ્રી કરે છે , જેમ એમણે છેક 2004 માં મોબાઈલ માર્કેટમાં એન્ટ્રી કરી જ્યારે બિરલા , એટી એન ટી અને હચ જેવી કંપનીઓ ખૂબ મોટી થઈ ગઈ હતી, આજે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે કોણ મોટું છે.

6. જીઓ માર્ટને ફ્યુચર ગ્રૂપની એસેટ મળે એટલે ધંધાને વિકસાવવું ખૂબ સહેલું બની જાય, ગ્રાહક પહેલેથીજ છે, બસ એમને માલ લેવા બોલાવો અથવા માલ ઘરે પહોંચાડો, બેઉ સરળ બની જશે. માલની હેરફેર માટે જગ્યા અને વાહન તૈયાર છે.

7. છેલ્લું અને મહત્વનું પાસું છે ધંધા માટે લોન મળવી, ફ્યુચર ગ્રૂપ ડિફોલ્ટ થયેલ છે એટલે એમને વધુ લોન મળે નહીં એટલે એમનો ધંધો વધે નહીં પણ સંકેલવો પડે જ્યારે રિલાયન્સને લોન આપવા બેંકો લાઈનમાં ઉભી છે. સાથે જ મુકેશભાઈ કંપની ખરીદે એટલે વેલ્યુએશન વધે એટલે કંપનીના થોડા ટકા વેચીને પણ સારી કેપિટલ ભેગી થાય.

'બોલો હૈ ના કમાલ કા સૌદા'

તમને કોઈ બીજા યોગ્ય કારણ જણાય તો ચોક્કસ જણાવજો.
પણ અહીં યુવાન એન્ટ્રોપરીનોર કે ઉદ્યોગ સાહસિકોને ઘણું શીખવા મળે છે જેમ કે..

1. ધંધો ફક્ત રોજના નફા નુકસાનની ગણતરી નથી, મોટું વિચારો અને મોટું બનાવો.

2. ધંધાને લગતા વળગતા વિભાગોને પણ ધંધા તરીકે જ વિકસાવો

3.ટકી રહો માર્કેટમાં, તમે કૈંક વિશાળ કરવા જઈ રહયા છો તો સમય લાગશે, નુકસાન થશે પણ એક દિવસ એની વેલ્યુ તમને ખૂબ આગળ લઈ જશે.

Content From - મહેન્દ્ર શર્મા.

Lakhota lake located in the middle of the princely town of   has been a   spot ever since it was built in the mid-19th c...
25/08/2020

Lakhota lake located in the middle of the princely town of has been a spot ever since it was built in the mid-19th century by King Jam Ranmal-II. The heavy showers have poured more serenity to the glory of the lake converting the Lakhota Fort in a scenic island.

21/08/2020

A proud accomplishment! 's- , Rajkot, & Vadodara have ranked in top 10 cleanest cities (above 10 lakh population) of in . In the time of , it is highly important that we keep our cities clean.
CMO Gujarat Nitin Patel Pradipsinh Jadeja Swachh Bharat Mission, India Hardeep Singh Puri Surat Municipal Corporation - SMC AMC-Amdavad Municipal Corporation Rajkot Municipal Corporation VMC-Vadodara Municipal Corporation
https://www.indiatoday.in/india/story/swachh-survekshan-2020-full-list-rankings-results-cleanest-city-india-1713178-2020-08-20

May this festival bring you and your family good health, wealth, and prosperity and remove all obstacles.Wishing you all...
21/08/2020

May this festival bring you and your family good health, wealth, and prosperity and remove all obstacles.

Wishing you all a Happy Ganesh Chaturthi!

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Incredible Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Incredible Gujarat (અતુલ્ય ગુજરાત)

ગુજરાતી સંસ્કૃતી અને સાહિત્યને દરેક ગુજરાતી સુધી પહોચાડવાનો નાનકડો એવો પ્રયત્ન કરુ છુ...

ગુજરાત રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય પર્યટક જેની રાહ જુએ છે તે તમામ તક આપે છે - વિવિધ સ્થળો અને આકર્ષણોની વિશાળ શ્રેણી. આ ઉપરાંત, મજબૂત લોજિસ્ટિક કનેક્ટિવિટી, ઉત્તમ સંદેશાવ્યવહાર સુવિધાઓ, પર્યાપ્ત આરોગ્ય સુવિધાઓ, દૂરના વિસ્તારમાં પણ સલામતી અને સલામતી, અને આ ઉપરાંત લોકોની આતિથ્યશીલ પ્રકૃતિ ગુજરાતને ભારતનું મુખ્ય સ્થળ બનાવે છે.

ગુજરાતનો વૈવિધ્યસભર લેન્ડસ્કેપ એ એક સંપૂર્ણ પેકેજ છે. અહીં, કચ્છનો સફેદ રણ એક લાંબી અને સુંદર દરિયાકિનારો સાથે જોડાયેલો છે. જુદા જુદા યુગના પુરાતત્ત્વીય સ્મારકો, ધોળા વીરા અને લોથલમાં હડપ્પન સમય જેટલા પાછળ છે. ગુજરાતમાં પ્રાચીન ગુફાઓ, સ્તૂપો, મઠો, મંદિરો અને સ્મારકો છે જે ઈન્ડો-સેરેસિનિક આર્કિટેક્ચરલ શૈલીનું પ્રદર્શન કરે છે જે ઇસ્લામિક અને હિન્દુ સ્થાપત્યના તત્વોનું મિશ્રણ કરે છે. ગુજરાતની રાજધાની, અમદાવાદ, ભારતનું પ્રથમ યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વર્લ્ડ હેરિટેજ સિટી છે. ઇકો ટ્રાવેલર માટે ગુજરાત પણ એક આનંદકારક સ્થળ છે. તે એશિયાઇ સિંહો અને ભારતીય વાઇલ્ડ એસો જેવા લૂંટફાટ વન્યપ્રાણીસૃષ્ટિનો વાસ છે, જે ભારતના અન્ય કોઈ સ્થળે જોવા મળતો નથી.

રાજ્યનો જીવંત વારસો એ તેની હસ્તકલા કુશળતાનો સમૃદ્ધ વારસો છે જેણે ઉદ્યોગીકરણની સાથે સાથે સમૃધ્ધ વિકાસ કર્યો છે. ભરતકામ, ટાઇ અને ડાય, બ્લોક-પ્રિન્ટિંગ, એપ્લીક્વિ, મણકા, ધાતુકામ અને અન્ય ઘણા આદિવાસી હસ્તકલા તેમની જટિલ ડિઝાઇન, રંગો અને સુંદર કારીગરી માટે પ્રખ્યાત છે. તેના અસંખ્ય મેળાઓ અને તહેવારો દરમ્યાન ગુજરાતની મુલાકાત લો અને પરંપરાગત સંગીતના ધબકારા માટે રાત્રિના સમયે નૃત્ય કરે તેવા તેજસ્વી પોશાકો, કલાત્મક ઘરેણાંમાં લોકોને જુઓ. જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ પતંગ મહોત્સવ વૈશ્વિક કાર્યક્રમ છે જેમાં પ્રવાસીઓ આનંદ સાથે સ્થાનિક લોકો સાથે ભાગ લે છે. મોટાભાગે શાકાહારી, ગુજરાતી વાનગીઓમાં વિશેષ ઉલ્લેખની જરૂર છે કારણ કે તે લાંબા સમયથી સમગ્ર વિશ્વમાં વખાણાય છે.

Nearby travel agencies


Other Tourist Information in Ahmedabad

Show All