GN Tours N Travels

GN Tours N Travels We feel obliged to introduce our ambitious venture " GN TOURS N TRAVELS " as an entity which takes care of any tour and travel requirement.

We feel obliged to introduce our ambitious venture " GN TOURS N TRAVELS " as an entity which takes care of any tour and travel requirement of its esteemed client at global level. Since inception, in 2011 GN TOURS N TRAVELS has been venturing into new geographic arena and making atmost effort to make the best deal available to our clients. Apart from Air Tickting ( Both Domestic & International ),

we excel into designing tailor made tour packages for Domestic, Inbound and Outbound tourists. Worldwide Hotel booking, Cruise Holiday, Euro Rail Holiday, Visa & Passport, Foreign Exchange, Travel Insurance, Local & International Transfers, Car Rental are also included in our service. GN TOURS N TRAVELS is a one stop enterprise that offers the complete range of travel related service. Superior Knowledge, Efficient Planning and the ebility to anticipate and resolve potential problems along the way are the reasons behind our success. Our service on International Destination

Europe, United State of America, Canada, Australia, New Zealand, Singapore, Thailand, Malaysiya, Hong Kong, Macau, China, Japan, Mauritius, Maldives, Sri Lanka, Indonasia, Dubai, Bora Bora, Fiji etc. We also undertake bookings for Norwegian Cruise, Star Cruise, Royal Caribean Cruise, Mediterranean Cruise. Our Service on Domestic Destination

Uttarnchal, Himachal, Goa, Kerala, Jammu and Kashmir, North East, Nepal, Bhutan, Andaman and Nicobar Island, Rajasthan, Maharastra, Uttar Pradesh, Gujarat etc. WE MAKE YOUR TRAVEL FUN, SAFE, ECONOMICAL, INFORMATIVE, COMFORTABLE AND MEMORABLE.

25/07/2014

Jet Airways Big Sale ..... Hurry Book your Ticket with Flat 20 to 50% off on domestic and International flights!

Hurry, Book Now .... !!!

Jet Airways Big Sale ..... Hurry Book your Ticket with Flat 20 to 50% off on domestic and International flights!Hurry, B...
25/07/2014

Jet Airways Big Sale ..... Hurry Book your Ticket with Flat 20 to 50% off on domestic and International flights!

Hurry, Book Now .... !!!

10,00,000 seats are up for grabs at fares starting Rs. 999* SpiceJet Mega SaleCall : 9428408040
08/07/2014

10,00,000 seats are up for grabs at fares starting Rs. 999* SpiceJet Mega Sale
Call : 9428408040

Wen there are tears, you are a shoulder. When there is pain, you are a medicine. When there is a tragedy, you are a hope...
01/07/2014

Wen there are tears, you are a shoulder.
When there is pain, you are a medicine.
When there is a tragedy, you are a hope.
Happy Doctor’s Day ...... :-)

4. Maldive IslandThe Maldives lies in two rows of atolls in the Indian Ocean, just across the equator. The country is ma...
30/06/2014

4. Maldive Island

The Maldives lies in two rows of atolls in the Indian Ocean, just across the equator. The country is made up of 1,190 coral islands formed around 26 natural ring-like atolls, spread over 90,000 square kilometers. These atolls structures are formed upon a sharp ridge rising from the ocean, making way for their secluded uniqueness.
Maldives has deep blue seas, turquoise reefs, white sandy beaches and palm trees. It is also a place full of character, where its people have long spent their days languishing in the very essence of idyll living. While it is the perfect place to sit on a beach and watch a sunset with a cocktail balanced on your hand, it is also a geographical marvel, knowing that there are thousands of fish swimming around the vivid corals just a few feet away from where you sit. [

3. Santorini, GreeceSantorini is perhaps the most fascinating and most talked about island of Greece in the Aegean. Only...
30/06/2014

3. Santorini, Greece

Santorini is perhaps the most fascinating and most talked about island of Greece in the Aegean. Only the name of the island is enough to unfold in mind pleasurable connotations, volcanic landscape, gray and red beaches, dazzling white houses, terraces with panoramic sea views , stunning sunsets, wild fun. All this, together with remnants of lost civilizations discovered in the volcanic ash justify the epithets with which visitors identify Santorini and fairly is called, magical, indescribable, astonishing

2. The Phi Phi Islands, ThailandThe Phi Phi Islands are located in Thailand, between the large island of Phuket and the ...
30/06/2014

2. The Phi Phi Islands, Thailand

The Phi Phi Islands are located in Thailand, between the large island of Phuket and the western Andaman Sea coast of the mainland. Classic beaches, stunning rock formations, and vivid turquoise waters teeming with colourful marine life – it’s paradise perfected.

1) Antelope Canyon, USAAntelope Canyon is the most-visited and most-photographed slot canyon in the American Southwest. ...
30/06/2014

1) Antelope Canyon, USA

Antelope Canyon is the most-visited and most-photographed slot canyon in the American Southwest. It is located on Navajo land near Page, Arizona. Antelope Canyon includes two separate, photogenic slot canyon sections, referred to individually as Upper Antelope Canyon or The Crack; and Lower Antelope Canyon or The Corkscrew. The Navajo name for Upper Antelope Canyon is Tsé bighánílíní, which means “the place where water runs through rocks.” Lower Antelope Canyon is Hazdistazí, or “spiral rock arches.”
Antelope Canyon was formed by erosion of Navajo Sandstone, primarily due to flash flooding and secondarily due to other sub-aerial processes. Rainwater, especially during monsoon season, runs into the extensive basin above the slot canyon sections, picking up speed and sand as it rushes into the narrow passageways. Over time the passageways are eroded away, making the corridors deeper and smoothing hard edges in such a way as to form characteristic ‘flowing’ shapes in the rock.

30/06/2014

41 Places To See Before You Die

No matter how advanced our cities and technology is, eventually we get tired of all the noise, stress and crowd of the city and want to be in the nature.
Humans have transformed Earth beyond recovery, but luckily not everything is lost yet. Beautiful mountains, blue water lakes, magnificent oceans with fabulous islands – our planet has many breathtaking places and awe-inspiring sceneries just waiting for you to discover them.
However, life is short, and the funds are limited, so we have to narrow down the selection. Knowing that you are just another lazy panda, we’ve done it for you!
We’ve picked 41 most amazing places in the world, however it is said that “beauty is in the eye of the beholder”, so you may as well have your very own personal list of places to see before you die.

30/06/2014

You know more of a road by having traveled it than by all the conjectures and descriptions in the world.

Monsoon SALE is back. Air fares starting at Rs. 1999 all inclusive. HURRY..LIMITED SEATS..
28/06/2014

Monsoon SALE is back. Air fares starting at Rs. 1999 all inclusive. HURRY..LIMITED SEATS..

28/06/2014

May you have a peaceful Ramadan .... :-)

May you have a peaceful Ramadan .... :-)
28/06/2014

May you have a peaceful Ramadan .... :-)

27/06/2014
24/06/2014

God's Own Country .. KERALA, Always Amaze you

09/06/2014

Let’s Celebrate Janmastami in GOA with GN Tours N Travels

06 Day All Inclusive Package Just Rs.8,888/- * Per Person

Booking Call : 9377946429 / 0278-3007004

Let’s Celebrate Janmastami  in GOA with GN Tours N Travels  06 Day All Inclusive Package  Just Rs.8,888/- * Per PersonBo...
09/06/2014

Let’s Celebrate Janmastami in GOA with GN Tours N Travels

06 Day All Inclusive Package Just Rs.8,888/- * Per Person

Booking Call : 9377946429 / 0278-3007004

28/03/2014

!!!! INVITATION. !!!

Visit GN TOURS N TRAVELS Holiday Bazar, on 28, 29 & 30th March, at SNEH BANDHAN 2014, Shiv Shakti Hall, Crecent, Bhavnagar.

Get all the information regarding Air Tickets, Tour Packages, Hotel Booking, Visas and all Travel Related Services with attractive offers, Book on the spot and get best offer price.

More Information please call :
9377946429 / 9428408040

25/03/2014
10/03/2014

Super Star Gemini Cruise, Singapore ... :-)

You can do almost anything you put your mind to …You can swim the deepest ocean and climb the highest peak …Be a doctor ...
08/03/2014

You can do almost anything you put your mind to …
You can swim the deepest ocean and climb the highest peak …
Be a doctor or fly a plane
You can face adversity and still walk tall.
You are strong, beautiful, compassionate and much more than words could ever say!
Today is yours, and so is ever other day…
Happy Women’s Day!

04/03/2014

New Zealand ........ :-)

04/03/2014

Australia

19/02/2014

Book your Summer Holiday with Best Offers and Discounts.....

Book your Summer Holiday with Best Offers and Discounts.....
19/02/2014

Book your Summer Holiday with Best Offers and Discounts.....

15/02/2014

Singapore .... :-)

અહીં માધુરી બની હતી રોમેન્ટિક, સરોવરને અપાયું તેનું નામ!તમારી યાત્રાની યાદી ત્યાં સુધી અધુરી છે જ્યાં સુધી તમે લેન્ડ ઓફ ...
30/01/2014

અહીં માધુરી બની હતી રોમેન્ટિક, સરોવરને અપાયું તેનું નામ!

તમારી યાત્રાની યાદી ત્યાં સુધી અધુરી છે જ્યાં સુધી તમે લેન્ડ ઓફ સેવન સિસ્ટર્સ (સાત બહેનોની ભૂમિ)ની મુલાકાત નથી લેતા. સેવન સિસ્ટર્સ રાજ્ય છે, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિજોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. જો કે, હવે તેમાં સિક્કિમ પણ સામેલ થઇ ગયું છે.

એક ચિત્રકલાની માફક દેખાતી આ જગ્યાઓએ સ્વર્ગ સમાન છે. જંગલ, સૂર્યની ચમક, સુંદર પહાડો, વિશાલ ઝરણાં અને નાની નાની વસ્તીઓ ટૂરિસ્ટને ખૂબ જ આકર્ષિત કરે છે. આ રાજ્યોની મહિમા જોવાલાયક છે. તેથી લોકો કહે છે કે જીંદગીમાં એકવાર નોર્થ-ઇસ્ટ ઇન્ડિયાની મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ. આ રાજ્યોમાં હરવા ફરવા માટે અનુમતિ પત્ર સ્થાનિક કાર્યાલયોથી પ્રાપ્ત કરી શકાય છે.

તવાંગ મઠ
અરુણાચલમાં સ્થિત આ મઠ ભારતનો સૌથી મોટું અને એશિયાનો બીજો મોટો મઠ છે. તેની સ્થાપના મેરક લામા ગ્યાત્સોએ કરી હતી. તવાંગ જિલ્લાના બોમડિલાથી તે 180 કિલોમીટર દુર છે. સમુદ્ર તળથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર એક પહાડ પર સ્થિત આ મઠને ગાલડેન નમગ્યાલ લહાત્સેના નામથી પણ ઓળખાય છે. આ મઠનું મુખ્ય આકર્ષણ અહીં સ્થિત ભગવાન બુદ્ધની 28 ફૂટ ઉંચી પ્રતિમા છે. મઠમાં એક વિશાળ પુસ્તકાલય પણ છે, જેમાં પ્રાચીન પુસ્તક અને પાંડુલિપિયોનું શ્રેષ્ઠ સંકલન છે.

સેલા દર્રા
આ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં પહાડ પર સ્થિત છે. અહીં પહોંચીને લાગે છે જાણે કોઇ અન્ય દુનિયામાં જ પહોંચી ગયા છીએ. સેલા દર્રા તવાંગ શહેર સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે. આ તવાંગ, તેજપુર અને ગુવાહાટીને સડક માર્ગે જોડે છે.

સેલા ઝીલ
આમ તો તવાંગમાં અનેક સરોવરો છે, પરંતુ સેલા સરોવર બૌદ્ધ સમુદાયમાં વિશેષ મહત્વ છે. તવાંગથી ઉપરની તરફ જાઓ તો સેલા પાસે છે અને સમુદ્રથી 13,700 ફૂટની ઉંચાઇ પર છે. તવાંગ શહેરથી 17 કિલોમીટર દુર આ સરોવર પર્યટકોને સ્વર્ગીય આનંદની અનુભૂતિ આપે છે.

બોમડિલાની સુંદરતા
બોમડિલા અરુણાચલ પ્રદેશના કામેંગ જિલ્લાનું મુખ્યાલય છે. અહીંના પહાડી ક્ષેત્ર અને રોમાંચકારી ઘાટીઓ ટૂરિસ્ટ્સને આકર્ષિત કરે છે

ગોરી ચેન
સમુદ્રથી 21, 286 મીટર ઉંચાઇ પર સ્થિત ગોરી ચેન એક ઉંચી પહાડી છે. આ પહાડ હંમેશા બરફથી ઢંકાયેલો રહે છે. તેની ચોટી હિમાલય પર્વત શ્રેણી હેઠળ આવે છે.

માધુરી ઝીલ
અહીં સરોવરની વચ્ચે ઉગેલા વૃક્ષોના નિર્જીવ થડ તેની સુંદરતામાં ઓર વધારો કરે છે. માધુરી ઝીલમાં આ સ્થિતિ લગભગ 60 વર્ષ પહેલા આવેલા ભૂકંપની કારણે થઇ હતી. ઉલ્લેખનીય છે અહીં બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત અને શાહરુખ ખાનની ફિલ્મ 'કોયલા'નું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.

એક શિંગડાવાળા રાઇનો (જંગલી ગેંડા)
સાંભળીને આશ્ચર્ય થાય છે પણ અહીં એક શિંગડાવાળા લગભગ 3000 જંગલી ગેંડાઓ અહીં રહે છે. ભારતમાં રહેલા કુલ ગેંડાઓમાંથી 2000 માત્ર આસામમાં જોવા મળે છે

કાજીરંગા નેશનલ પાર્ક
આ નેશનલ પાર્ક મધ્ય આસામમાં 430 વર્ગ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલો છે. તેને એક શિંગડાવાળા રાઇનો (જંગલી ગેંડા)ઓનું નિવાસસ્થાન પણ કહી શકાય છે. કાજીરંગાને વર્ષ 1905માં રાષ્ટ્રીય ઉદ્યાન પણ જાહેર કરવામાં આવ્યું હતું. શિયાળામાં અહીં સાઇબેરિયાના અનેક મહેમાન પક્ષીઓ પણ આવે છે. ટૂરિસ્ટ્સ અહીંની હાથીની સવારીને ક્યારેય ભૂલી નથી શકતા.

કામાખ્યા મંદિર
કામાખ્યા મંદિર આસામમાં ગુવાહાટી રેલવે સ્ટેશનથી 10 કિલોમીટર દૂર નીલાંચલ પહાડ પર સ્થિત છે. આ મંદિર દેવી કામાખ્યાને સમર્પિત છે. કામાખ્યા શક્તિપીઠ, 52 શક્તિપીઠોમાંથી એક છે તથા તે સૌથી જુનું શક્તિપીઠ છે. આ મંદિરના ગર્ભ ગૃહમાં યોનિના આકારનો એક કુંડ છે જેમાં પાણી નિકળે છે. તેને યોનિ કુંડ પણ કહેવામાં આવે છે. આ યોનિ કુંડ લાલ કપડાં અને ફૂલોથી ઢંકાયેલો રહે છે.

બ્રહ્મપુત્ર
અરુણાચલ પ્રદેશથી આ નદી ભારતમાં પ્રવેશ કરે છે. બ્રહ્મપુત્રની કુલ લંબાઇ 2, 9 કેકેઆર કિલોમીટર છે. અરુણાચલમાં જ્યારે બ્રહ્મપુત્ર પહાડ ક્ષેત્રોથી થઇને અરુણાચલમાં પ્રવેશ કરે છે તો તેને સિયાંગ કહેવામાં આવે છે અને અરુણાચલના મેદાની ક્ષેત્રમાં પહોંચ્યા બાદ તેને દિહાંગ નામથી ઓળખવામાં આવે છે.

દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ: ઉડે કેટલાંય પ્લેનને આખા ઘરને લઇદેશના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતમાંથી A-380 વિમાનના ઓપર...
30/01/2014

દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ: ઉડે કેટલાંય પ્લેનને આખા ઘરને લઇ

દેશના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતમાંથી A-380 વિમાનના ઓપરેશનની મંજૂરી આપી. તે સાથે જ હવે ભારતમાં દુનિયાના સૌથી મોટા વિમાન ઉડી શકશે. આ વિમાનમાં દુનિયાના તમામ એશોઆરામ હાજર છે. લક્ઝુરિયસ પ્રાઇવેટ સુયટથી માંડીને સૂવા માટે બેડ સુદ્ધાંની વ્યવસ્થા હોય છે. આ તો થઇ દુનિયાના સૌથી મોટા પેસેન્જર વિમાનની વાત. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી મોટા એરક્રાફ્ટનો દરજ્જો કોને મળઅયો છે. કયું છે એવું એરક્રાફ્ટ જે આખા ઘરને એક સાથે ઉઠાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકે છે. જેની અંદર કોઇપણ મીડિયમ પ્લેન સરળતાથી આવી જાય છે. આ બધાનો જવાબ એક જ છે એરબસ બેલુગા. દિલચસ્પ છે કે એરબસ બેલુગા દુનિયાનું સૌથી મોટું સિવિલ કે મિલિટ્રી કાર્ગો એરક્રાફ્ટ છે

એરબસ બેલુગાને મોટામાં મોટા એર કાર્ગોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં સક્ષમ માટે જાણીતું છે. મુખ્યત્વે બેલુગાને એરક્રાફ્ટ પ્રોડક્શનની અંતર્ગત પ્લેન બનનાર પ્લેન કે તેના મોટા-મોટા પાર્ટસને ફાઇનલ એસેમ્બલી લાઇન સુધી પહોંચાડવા માટે બનાવ્યા છે. તેની કિંમત અંદાજે 17.5 અબજ રૂપિયા છે.

દુનિયાની 30 સૌથી Dangerous એરલાઇન્સ, ભારતની 2ગઇકાલે પૂણે થી અમદાવાદ આવતી વોલ્વોમાં અકસ્માત સર્જાતા 8 લોકો બળીને ખાખ થઇ ગ...
30/01/2014

દુનિયાની 30 સૌથી Dangerous એરલાઇન્સ, ભારતની 2

ગઇકાલે પૂણે થી અમદાવાદ આવતી વોલ્વોમાં અકસ્માત સર્જાતા 8 લોકો બળીને ખાખ થઇ ગયા. રસ્તા પર અકસ્માતના ઘણા બધા દરરોજ બનાવો બનતા હોય છે અને આપણે સાંભળતા હોઇએ છીએ. ત્યારે આપણને વિચાર આવે કે યાર આકાશમાં ઉડવાનું હોય તો કેવું સારું કોઇ અકસ્માત જ ના સર્જાય. પરંતુ એવું નથી આકાશમાં ઉડવું પણ કંઇ સલામત નથી. વિમાનમાં બેસી જવાથી અકસ્માત ના થાય એવું નથી, એમાં પણ કયારેક કયારેક અકસ્માતો સર્જાતા હોય છે. એ તો આનાથી પણ ભયાનક હોય છે.

આ અંગે જેટ એરલાઇન્સ ક્રેશ ડેટા ઇવેલ્યુશેન સેન્ટરે એવિએશન અકસ્માત અને સુરક્ષાનો એક વાર્ષિક રિપોર્ટ એરલાઇન્સ સેફ્ટી રેન્કિંગનો રજૂ કર્યો છે. જે બિઝનેસ ઇન્સાઇડરમાં આવ્યો છે.

તાજેતરમાં થયેલા આ સર્વેમાં દુનિયાની કુલ 60 એરલાઇન્સનો ડેટા ભેગો કરવામાં આવ્યો છે. જેમાં એરલાઇન્સના છેલ્લાં 30 વર્ષમાં સર્જાયેલા અકસ્માત અને તેમાં કુલ કેટલાં લોકો મૃત્યુ પામ્યા તેની માહિતી આપવામાં આવી છે. જેમાંથી કુલ 30 એરલાઇન્સની માહિતી અહીં અપાઇ છે.

ચાઇના એરલાઇન્સ
કયાંની: તાઇવાન
શરૂ કયારથી થઇ: 1959
નાશ પામેલા વિમાનો: 8
કુલ મૃત્યુ: 755
વૈશ્વિક ક્રમ: 1

TAM એરલાઇન્સ
કયાંની: બ્રાઝિલ
શરૂ કયારથી થઇ: 1976
નાશ પામેલા વિમાનો: 6
કુલ મૃત્યુ: 336
વૈશ્વિક ક્રમ: 2

એર ઇન્ડિયા
કયાંની: ભારત
શરૂ કયારથી થઇ: 1932
નાશ પામેલા વિમાનો: 3
કુલ મૃત્યુ: 329
વૈશ્વિક ક્રમ: 3

ગૉલ એર ટ્રાન્સપોર્ટ (Gol Air Transport)
કયાંની: બ્રાઝિલ
શરૂ કયારથી થઇ: 2001
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 154
વૈશ્વિક ક્રમ: 4

કોરિયન એર
કયાંની: દક્ષિણ કોરિયા
શરૂ કયારથી થઇ: 1962
નાશ પામેલા વિમાનો: 9
કુલ મૃત્યુ: 687
વૈશ્વિક ક્રમ: 5

સાઉદી અરેબિયન એરલાઇન્સ
કયાંની: સાઉદી અરેબિયા
શરૂ કયારથી થઇ: 1947
નાશ પામેલા વિમાનો: 4
કુલ મૃત્યુ: 310
વૈશ્વિક ક્રમ: 6

તુર્કીશ એરલાઇન્સ
કયાંની: તુર્કી
શરૂ કયારથી થઇ: 1933
નાશ પામેલા વિમાનો: 6
કુલ મૃત્યુ: 188
વૈશ્વિક ક્રમ: 7

થાઇ એરવેઝ ઇન્ટરનેશનલ
કયાંની: થાઇલેન્ડ
શરૂ કયારથી થઇ: 1960
નાશ પામેલા વિમાનો: 5
કુલ મૃત્યુ: 309
વૈશ્વિક ક્રમ: 8

સાઉથ આફ્રિકન એરવેઝ
કયાંની: સાઉથ આફ્રિકા
શરૂ કયારથી થઇ: 1934
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 159
વૈશ્વિક ક્રમ: 9

સ્કાય વેસ્ટ એરલાઇન્સ
કયાંની: અમેરિકા
શરૂ કયારથી થઇ: 1972
નાશ પામેલા વિમાનો: 3
કુલ મૃત્યુ: 22
વૈશ્વિક ક્રમ: 10

SAS સ્કેન્ડિનેવિયન એરલાઇન્સ
કયાંની: સ્કેન્ડિનેવિયન
શરૂ કયારથી થઇ: 1946
નાશ પામેલા વિમાનો: 5
કુલ મૃત્યુ: 110
વૈશ્વિક ક્રમ: 11

આઇબેરિયા
કયાંની: સ્પેન
શરૂ કયારથી થઇ: 1927
નાશ પામેલા વિમાનો: 4
કુલ મૃત્યુ: 199
વૈશ્વિક ક્રમ: 12

ચાઇના સાઉથર્ન એરલાઇન્સ
કયાંની: ચાઇના
શરૂ કયારથી થઇ: 1989
નાશ પામેલા વિમાનો: 3
કુલ મૃત્યુ: 176
વૈશ્વિક ક્રમ: 13

જાપાન એરલાઇન્સ
કયાંની: જાપાન
શરૂ કયારથી થઇ: 1951
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 520
વૈશ્વિક ક્રમ: 14

આશિયાના
કયાંની: દક્ષિણ કોરિયા
શરૂ કયારથી થઇ: 1988
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 68
વૈશ્વિક ક્રમ: 15

અલાસ્કા એરલાઇન્સ
કયાંની: અમેરિકા
શરૂ કયારથી થઇ: 1932
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 88
વૈશ્વિક ક્રમ: 16

US એરવેઝ
કયાંની: અમેરિકા
શરૂ કયારથી થઇ: 1938
નાશ પામેલા વિમાનો: 9
કુલ મૃત્યુ: 220
વૈશ્વિક ક્રમ: 17

એર ચાઇના
કયાંની: ચાઇના
શરૂ કયારથી થઇ: 1988
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 129
વૈશ્વિક ક્રમ: 18

અમેરિકન એરલાઇન્સ
કયાંની: અમેરિકા
શરૂ કયારથી થઇ: 1930
નાશ પામેલા વિમાનો: 10
કુલ મૃત્યુ: 587
વૈશ્વિક ક્રમ: 19

એર ફ્રાન્સ
કયાંની: ફ્રાન્સ
શરૂ કયારથી થઇ: 1933
નાશ પામેલા વિમાનો: 7
કુલ મૃત્યુ: 20
વૈશ્વિક ક્રમ: 20

LAN એરલાઇન્સ
કયાંની: ચિલી
શરૂ કયારથી થઇ: 1929
નાશ પામેલા વિમાનો: 2
કુલ મૃત્યુ: 21
વૈશ્વિક ક્રમ: 21

એરોફ્લોટ
કયાંની: રશિયા
શરૂ કયારથી થઇ: 1992
નાશ પામેલા વિમાનો: 10
કુલ મૃત્યુ: 182
વૈશ્વિક ક્રમ: 22

Alitalia
કયાંની: ઇટલી
શરૂ કયારથી થઇ: 1947
નાશ પામેલા વિમાનો: 4
કુલ મૃત્યુ: 46
વૈશ્વિક ક્રમ: 23

જેટ એરવેઝ
કયાંની: ભારત
શરૂ કયારથી થઇ: 1993
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 0
વૈશ્વિક ક્રમ: 24

ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ
કયાંની: ચાઇના
શરૂ કયારથી થઇ: 1988
નાશ પામેલા વિમાનો: 2
કુલ મૃત્યુ: 36
વૈશ્વિક ક્રમ: 25

મલેશિયા એરલાઇન્સ
કયાંની: મલેશિયા
શરૂ કયારથી થઇ: 1972
નાશ પામેલા વિમાનો: 3
કુલ મૃત્યુ: 34
વૈશ્વિક ક્રમ: 26

કોન્ડોર
કયાંની: સ્વિટ્ઝરલેન્ડ
શરૂ કયારથી થઇ: 1956
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 16
વૈશ્વિક ક્રમ: 27

સ્વિસ
કયાંની: સ્વિટ્ઝરલેન્ડ
શરૂ કયારથી થઇ: 2002
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 0
વૈશ્વિક ક્રમ: 28

રૅનએર
કયાંની: આયરલેન્ડ
શરૂ કયારથી થઇ: 1985
નાશ પામેલા વિમાનો: 1
કુલ મૃત્યુ: 0
વૈશ્વિક ક્રમ: 29

યુનાઇટેડ એરલાઇન્સ
કયાંની: અમેરિકા
શરૂ કયારથી થઇ: 1931
નાશ પામેલા વિમાનો: 4
કુલ મૃત્યુ: 247
વૈશ્વિક ક્રમ: 30

Address

Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when GN Tours N Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GN Tours N Travels:

Videos

Share

Nearby travel agencies


Other Bhavnagar travel agencies

Show All