24/02/2023
નર્મદા નદીના કિનારે બનાવેલું અને આખા મંદિર માં નીલા રંગનું પાણી થી ભરાયેલું મંદિર કયું હોય શકે ???
જ્યાં મંદિરની સાથે સાથે વિશાળ પ્રદર્શન ખંડ પણ બનાવેલ છે.
રહેવા જમવાની વ્યવસ્થા સાથે વિશાળ પર્કિંગ વ્યવસ્થા..પણ...
એવું સુંદર રળિયામણું અને આકર્ષક કલાકૃતિઓ થી સજ્જ મંદિરના ચાલો તમને કરવું એક વરચુઅલ મુલાકાત આ સુંદર વિડ્યો દ્વારા...
https://youtu.be/DcjHwmI_S54