20/08/2022
⛈️વરસાદનું આગમન જાણે વાદળો ☁️અને ગિરનારનો ⛰️મેળાપ! 😍આ મનમોહક દ્રશ્યને નજર સમક્ષ નિહાળવાનો અનુભવ અવીસ્મરણીય છે. 🥰જેનું વર્ણન શબ્દોમાં ના થઇ શકે, એના માટે તો ગિરનાર આવું પડે! ⛈️ઝરમર વરસતા વરસાદમાં 🚡રોપ-વેની રોમાંચક સફર માણીને તમે 🌨️વાદળોની મનમોહક દુનિયામાં મોહિત થઇને પહોંચી જશો સ્વર્ગમાં.....🥰જ્યાં તમે ચારોતરફ 🌈🌨️વાદળોથી ઘેરાયેલ મનમોહક દ્ર્ઢય નિહાળીને માં અંબાજીના દિવ્ય દર્શનની અનુભૂતિ કરી શકશો🛕.
💁🏻♂️રાહ કોની જુઓ છો ? આ અદ્દભુત દ્રશ્યનો અનુભવ કરવા સહ પરીવાર સાથે ગિરનાર પધારો.👨👩👦