White Rann Sky

White Rann Sky The Kachchh (Kutch) is a unique place for Star lovers and we are happy to share our knowledge with a

ચંદ્રયાને જ્યારે લેન્ડિંગ કર્યું ત્યારે ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં શું થયું? આવો જાણીએચંદ્રયાને જ્યારે લેન્ડિંગ કર્...
24/08/2023

ચંદ્રયાને જ્યારે લેન્ડિંગ કર્યું ત્યારે ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં શું થયું? આવો જાણીએ

ચંદ્રયાને જ્યારે લેન્ડિંગ કર્યું ત્યારે ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં શું થયું? આવો જાણીએ

વધુ સમાચાર વાંચો :
http://www.akilanews.com/Saurashtra_news/Detail/24-08-2023/241431

વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં :
https://goo.gl/TPG5wA

ચંદ્રયાને જ્યારે લેન્ડિંગ કર્યું ત્યારે ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં શું થયું? આવો જાણીએ

09/07/2021

જાણીતા ખગોળવિદ શ્રી નરેન્દ્ર ગોર સાથેની ખાસ વાતચીત......

26/04/2021
We celebrate National Science Day in memory of Sir C.V. Raman and his student, K.S Krishnan for their discovery of Raman...
27/02/2021

We celebrate National Science Day in memory of Sir C.V. Raman and his student, K.S Krishnan for their discovery of Raman Effect. To spread importance of science amongst the people, StarGazing India organizes a webinar विज्ञानोत्सि Connectivity with science, where the prominent speakers will talk about their wonderful connection with science and their inspirational stories behind science. *Follow us on following links for regular updates*
*_@StargazingIndia_*

*YouTube*
https://www.youtube.com/stargazingIndia

*Facebook*
www.fb.com/stargazingindiaAstronomy

*Instagram*
www.instagram.com/stargazingindia

*Twitter*
https://twitter.com/StargazingIndia

Do Share it with Your friends and Social Media Platforms...

12/09/2020
Ahmedabad Book Club

Don't Miss it... Going On Air in Few Moments....
Don't Forget to Follow the Page

Karma Foundation under "The Science Club" Initiative in association with Stargazing India and Tanmaye's amazing Space is hosting a Live Facebook session with Professor Narendra Bhandari (Senior Scientist PRL (Rtd.) on the topic of 'Messengers from space' on 12th September 2020 at 7 PM. The session will be moderated by Mr. Dhananjay Raval (President of The Science Club Initiative).
He will introduce us to interesting things about space which we are unaware about. He will also share some unique facts about meteorites. So stay connected for an informative session.

12/09/2020

Don't Miss it... Going On Air in Few Moments....

Don't Forget to Follow the Page

"Messengers from Space" is all about meteors i.e; a piece of rock or metal that has fallen from outer space on earth. This Session will be conducted by a known Senior Scientist Professor Narendra Bhandari where all the questions regarding meteorites will be answered and explained and this session will be Moderated by Mr. Dhananjay Raval (President of The Science Club Initiative)

Join us live today for this interesting session at 7 pm only on Karma Foundation page

03/08/2020

How much do you ?

- Can you name the magnificent caves shown in the picture?⬇️

A quick clue - The rock-cut caves depict the life of Buddha.

20/06/2020

Don't miss it...

22/05/2020
Astro Talk

Welcome to the ASTRO TALK instagram live series. In this talk we are exploring the field of
So catch us live on

Our 1st guest in this ASTRO TALK is Mr Rahul Zota

Instagram page on 22nd May 2020 at 08:00 PM (20:00) IST
Stay Tuned with us !
With Regards
Nishant Gor & Team StarGazing India

29/04/2020

हमें क्या मालूम था, जन्नतकी गाड़ी आई है तुम्हें लेने, और लोग समझ रहे थे, ज़लज़ले आएंगे। "निर्झर" इरफ़ान

25/04/2020

Today we are celebrating Jayanti, is 6th Birth of ... But still you can't find his temples so easily... So today on tribute of his birthday I am sharing this temple of Parshuram... Can you guys found where this Temple is situated?

આજે પરશુરામ જયંતિ... ભારતની શાસ્ત્ર અને શસ્ત્ર પરંપરાના પ્રણેતા એવા વિષ્ણુના 6ઠ્ઠા અવતાર પરશુરામ જન્મે બ્રાહ્મણ અને એમને તત્સમયના ક્ષત્રિયોના શાશનનો અનેક વખત અંત કરી જીતેલી પૃથ્વી દાન કરી દીધેલી... પરંતુ ભારતવર્ષમાં એમના મંદિરો ક્યાં? મને શોધતા મળેલું એક માત્ર મંદિર આપ સમક્ષ લાવી રહ્યો છું... પરશુરામ જયંતિની મારા તરફથી એમને ભાવપૂર્ણ નમન સહ...


14/04/2020

આવો આપણાં શહેરના જોવાલાયક સ્થળોને ઓળખીએ
- રામકુંડ (ભાગ - 03), ભુજ, કચ્છ, ગુજરાત

આ રામકુંડમાં કંડારેલા મૂર્તિઓ પણ ખૂબ જ યુનિક છે... ગ્રહો, દેવ, દેવીઓ અને યક્ષોની પ્રતિમાઓ છે જે દાર્શનિય છે. અહીં દેખાઈ રહેલી પ્રતિમાઓને ઓળખવાનો પ્રયાસ કોણ કરવા તૈયાર છે?

12/04/2020

#ઘરે રહો સુરક્ષિત રહો અને આવો આપણાં શહેરના જોવાલાયક સ્થળોને ઓળખીએ
- રામકુંડ (ભાગ - 02), ભુજ, કચ્છ, ગુજરાત

આ રામકુંડની ખાસિયત એ એનું બાંધકામ છે... શૂન્ય છાયા દિવસ Zero Shadow Dayના દિવસે મધ્યાહને છાજલીઓ સિવાય આખા કુંડમાં પડછાયો પડતો નથી... આ તસવીર 21 જૂને લેવામાં આવેલ છે જેમાં આપણે થોડો પડછાયો દેખાઈ રહ્યો છે...

11/04/2020

અને આવો આપણાં શહેરના જોવાલાયક સ્થળોને ઓળખીએ
- રામકુંડ, ભુજ, કચ્છ, ગુજરાત

આ રામકુંડનો ઓવર વ્યુ છે... જમીનના લેવલથી ઊંડું ખોદીને બનાવવામાં આવેલી એક પરફેક્ટ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ રચના છે...

22/12/2019
StarGazing India

🌘 *Solar Eclipse सूर्य ग्रहण सिर्फ छाया का खेल है अफवाओं पर ध्यान ना दें*
सूर्य ग्रहण वैज्ञानिक अभिगम के साथ देखें
Narendra Gor
StarGazing India

26 Decembar 2019 को होनेवाला कंकणाकृति सूर्य ग्रहण एशिया के साथ भारतमें भी भारतीय समय अनुसार सुबह आठ बजे से दुपहर करीब बारह बजे के बीच देखा जा शकता है।
केरल, कर्नाटक, तमिलनाडु राज्य के कुछ भाग में यह ग्रहण *कंकणाकृति (Annular) Ring of Fire* दिखेगा अन्य स्थानों पर खंडग्रास (पार्शियल) दिखेगा।
*आपके शहर/ गांव में कैसा दिखेगा ग्रहण?*
आपके शहरमें ग्रहण कैसा दिखेगा क्या समय अवधि रहेगी? कब शुरू होगा?कब मोक्ष होगा? यह देखने के लिए नीचे दी गई लिंक क्लिक करके अपने शहर का नाम एंटर करने से तमाम जानकारी एनिमेटेड वीडियो के साथ आप देख शकते है!
https://www.timeanddate.com/eclipse/in/india/bhuj

*सूर्य ग्रहण कैसे देखें?*
सूर्य ग्रहण को नंगी आंखों (Naked Eye)से कभी ना देखें।
आपके आसपास एस्ट्रोनॉमी क्लब का संपर्क करें। प्रोजेक्शन या वैज्ञानिक सेफ सोलार व्यूवर (Safe Solar Viewer) का उपयोग करें।

*सेफ सोलर व्यूयर कैसे प्राप्त करें?*
आपके आसपास सायन्स सेंटर, एस्ट्रोनॉमी क्लब का संपर्क करके आप इसके बारेमे जानकारी प्राप्त कर शकते हैं।
*StarGazing India* के निम्न लिखित रिटेल आउटलेट से भी सेफ सोलर व्यूयर किफायती दर पर *(30₹ से 100₹ की विविधता में)* प्राप्त कर शकते है।
अधिक जानकारी के लिए
*Nishant Gor*
StarGazing India
Opp. Paris Bakery
Near Mahadev Gate
Bhuj Gujarat
9879554770
9428220472
पर संपर्क कर शकते हैं।
*वैज्ञानिक प्रचार प्रसार में सहभागी हों और पुरस्कार एवं प्रमाणपत्र पाएं*!!
सूर्य ग्रहण के बारेमें फैलाई जा रही अफवाहों से बचें और अपने बच्चों / परिवार/ विद्यार्थियों को खगोलिय घटना का वैज्ञानिक ज्ञान प्रदान करके खगोलिय चमत्कृति का आनंद उठाएं।
आपके अनुभव, ग्रहण के फोटोज और जन जागृति के लिए आपने कोई अच्छा प्रयास किया है तो उसका पूर्ण विवरण फ़ोटो एवं वीडियो के साथ
[email protected] ईमेल से या 9879554770 पर व्हाट्सअप पर भेज शकते है।
*सभी के प्रयास सराहनीय हैं ही मगर इनमे से 3 को पुरस्कार एवं प्रमाणपत्र से सन्मानित किया जाएगा। यह स्पर्धा के लिए कोई एंट्री फी नही है आपका कार्य का विवरण 6 January 2020 से पहले भेज दें।*

आपका
नरेंद्र गोर सागर
कच्छ एस्ट्रोनॉमी क्लब
स्टारगेजिंग इंडिया
भुज
9428220472

🌘 Solar Eclipse सूर्य ग्रहण सिर्फ छाया का खेल है अफवाओं पर ध्यान ना दें
सूर्य ग्रहण वैज्ञानिक अभिगम के साथ देखें
Narendra Gor
StarGazing India

26 Decembar 2019 को होनेवाला कंकणाकृति सूर्य ग्रहण एशिया के साथ भारतमें भी भारतीय समय अनुसार सुबह आठ बजे से दुपहर करीब बारह बजे के बीच देखा जा शकता है।
केरल, कर्नाटक, तमिलनाडु राज्य के कुछ भाग में यह ग्रहण *कंकणाकृति (Annular) Ring of Fire* दिखेगा अन्य स्थानों पर खंडग्रास (पार्शियल) दिखेगा।
*आपके शहर/ गांव में कैसा दिखेगा ग्रहण?*
आपके शहरमें ग्रहण कैसा दिखेगा क्या समय अवधि रहेगी? कब शुरू होगा?कब मोक्ष होगा? यह देखने के लिए नीचे दी गई लिंक क्लिक करके अपने शहर का नाम एंटर करने से तमाम जानकारी एनिमेटेड वीडियो के साथ आप देख शकते है!
https://www.timeanddate.com/eclipse/in/india/bhuj

*सूर्य ग्रहण कैसे देखें?*
सूर्य ग्रहण को नंगी आंखों (Naked Eye)से कभी ना देखें।
आपके आसपास एस्ट्रोनॉमी क्लब का संपर्क करें। प्रोजेक्शन या वैज्ञानिक सेफ सोलार व्यूवर (Safe Solar Viewer) का उपयोग करें।

*सेफ सोलर व्यूयर कैसे प्राप्त करें?*
आपके आसपास सायन्स सेंटर, एस्ट्रोनॉमी क्लब का संपर्क करके आप इसके बारेमे जानकारी प्राप्त कर शकते हैं।
*StarGazing India* के निम्न लिखित रिटेल आउटलेट से भी सेफ सोलर व्यूयर किफायती दर पर *(30₹ से 100₹ की विविधता में)* प्राप्त कर शकते है।
अधिक जानकारी के लिए
*Nishant Gor*
StarGazing India
Opp. Paris Bakery
Near Mahadev Gate
Bhuj Gujarat
9879554770
9428220472
पर संपर्क कर शकते हैं।
*वैज्ञानिक प्रचार प्रसार में सहभागी हों और पुरस्कार एवं प्रमाणपत्र पाएं*!!
सूर्य ग्रहण के बारेमें फैलाई जा रही अफवाहों से बचें और अपने बच्चों / परिवार/ विद्यार्थियों को खगोलिय घटना का वैज्ञानिक ज्ञान प्रदान करके खगोलिय चमत्कृति का आनंद उठाएं।
आपके अनुभव, ग्रहण के फोटोज और जन जागृति के लिए आपने कोई अच्छा प्रयास किया है तो उसका पूर्ण विवरण फ़ोटो एवं वीडियो के साथ
[email protected] ईमेल से या 9879554770 पर व्हाट्सअप पर भेज शकते है।
*सभी के प्रयास सराहनीय हैं ही मगर इनमे से 3 को पुरस्कार एवं प्रमाणपत्र से सन्मानित किया जाएगा। यह स्पर्धा के लिए कोई एंट्री फी नही है आपका कार्य का विवरण 6 January 2020 से पहले भेज दें।*

आपका
नरेंद्र गोर सागर
कच्छ एस्ट्रोनॉमी क्लब
स्टारगेजिंग इंडिया
भुज
9428220472

09/12/2019

Please Contact +919879554770 for more details regarding Solar Eclipse & Safe Solar Viewer ब्लॅक सिल्वर पॉलिमरसे बना हुआ सूर्य देखनेके लिए सुरक्षित उपकरण है, इस से सूर्य सुरक्षित तरीकेसे देखने पर आपकी आंखोको कोई हानी नही पाहुचेगी। 26 दिसम्बर 2019को होने वाले ग्रहण के लिए आप इस सूर्य दर्शी चष्मेका उपयोग कर अपने और अपने परिवारके साथ 10 सालके बाद होने जा रही घटनाके प्रत्यक्ष दर्शी बन शकते है। उसके उपर दिये गये निर्देशोका पालन करे।

15/07/2019
StarGazing India

ચન્દ્ર ગ્રહણ સાથે ગુરૂ પૂનમ

ઘન ઘોર વાદળાના ઘેરાવ વચ્ચે 16 - 17 જુલાઈ 2019ની રાત્રીએ થનાર ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણને નિહાળવા ખગોળ રસિકોની આંખોમાં ઉત્સાહ સાથે ચંદ્રગ્રહણને નોંધવાની મળેલી અનોખી તક વાદળાં છીનવી તો નહીં લે ને તેનો ઉચાટ પણ દેખાઈ રહ્યો છે. આ બાબતે વધુ માહિતી આપતાં જાણીતા ખગોળવીદ અને સ્ટારગેઝિંગ ઇન્ડિયાના સી. ઇ. ઓ. નરેન્દ્ર ગોરે કેટલીક રસપ્રદ વિગતો જણાવતાં કહ્યું કે, ગ્રહણને કારણે ચન્દ્ર તેની તેજસ્વીતા ગુમાવશે સાથે શનિ અને ગુરુના ગ્રહો પણ આકાશને શોભાવતા રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય એ સ્વયં પ્રકાશિત ગોળો છે જ્યારે ચન્દ્ર અને પૃથ્વીને પોતાનો પ્રકાશ ન હોવાથી તેમનો પડછાયો અવકાશમાં સતત ક્યાંક ને ક્યાંક પડતો હોય છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચન્દ્રની બરોબર સીધી લીટીમાં આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચન્દ્ર ઉપર પડતાં પૂનમની રાત્રીએ પણ ચન્દ્રની ચાંદની દેખાતી નથી જેને આપણે ચન્દ્ર ગ્રહણના નામે ઓળખીએ છીએ. વાસ્તવમાં દરેક પદાર્થના પડછાયા બે પ્રકારના હોય છે. ઘેરો પડછાયો અને આછો પડછાયો. ખગોળની ભાષામાં ઘેરા પડછાયાને ઉમ્બ્રા (UMBRA) અને આછા પડછાયાને પેનુમ્બ્રા (PENUMBRA) કહેવામાં આવે છે. પડછાયાના મધ્ય ભાગે ઘાટો પડછાયો હોય છે જ્યારે તેની આજુ બાજુ આછો પડછાયો હોય છે. અવકાશમાં ચન્દ્ર પૃથ્વીની કઈ છાયામાંથી પસાર થાય છે તેના ઉપર ચન્દ્ર ગ્રહણના પ્રકારનો આધાર હોય છે. જો ચન્દ્રનો સંપુર્ણ ભાગ પૃથ્વીની ઉમ્બ્રામાંથી એટલેકે ઘેરી છાયામાંથી પસાર થાય તો ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ થાય છે. પૃથ્વીની છાયા જ્યાં પડતી હોય ત્યાં જો ચન્દ્ર બરોબર વચ્ચેથી પસાર થાય તો છાયાનો વધારે ભાગ ચન્દ્રને પસાર કરવો પડે અને તેમાં વધારે સમય લાગે જેથી ગ્રહણ લાંબુ ચાલે. આજે થનાર આ ગ્રહણ ખંડગ્રાસ પ્રકારનું છે. જેથી આખે આખો ચંદ્ર ગ્રસિત નહીં થાય તેનો થોડો ભાગ ગ્રહણ રહિત જોવા મળશે. આ વખતે ગુરુ ગ્રહ સુર્ય સાથે થોડા સમય પહેલાં પ્રતિ યુતિમાં આવેલ હોવાથી સામાન્ય કરતાં વધુ મોટો દેખાશે. ગુરુનો ગ્રહ ચંદ્રથી થોડો દૂર પશ્ચિમ બાજુએ ખૂબ પ્રકાશિત હોવાના કારણે તરત ઓળખાઈ જશે.
સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યાં સુધી તેના વૈજ્ઞાનિક સત્યથી લોકો માહિતગાર ન હતા ત્યારે કેટલીય કાલ્પનિક કથાઓ વિવિધ સ્થાનોમાં રહેતા લોકોમાં પ્રચલિત હતી. હવે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગ્રહણ એ સૂર્ય અને ચંદ્રના પડછાયાની રમત છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે અને જ્યારે ચંદ્ર નો પડછાયો પૃથ્વી ઉપર પડે છે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. ગ્રહણને ધાર્મિક વિધિ વિધાન તેમજ સામાજિક રીત રીવાજો સાથે પણ જોડવામાં આવ્યું હોવાથી લોકો પરંપરાને અનુસરીને ગ્રહણ દરમિયાન દાન, વ્રત, સફાઈ વિગેરે કરતા હોય છે. પોતાની માન્યતા અનુસાર કરાતા વિધિ વિધાન સામે કોઈ વિરોધ ન હોઈ શકે પરંતુ ગ્રહણ દરમિયાન સૂર્ય કે ચંદ્ર ને રાક્ષસ ગળી જાય છે તેવી માન્યતાને દુર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવી આ ખગોળીય ઘટનાને માણવી જોઈએ.
સૂર્ય ગ્રહણને નિહાળવા માટે ખાસ સાવધાનીઓ રાખવી પડતી હોય છે તેમજ નરી આંખે ન જોવાની સલાહ આપવામાં આવતી હોય છે પરંતુ ચંદ્ર ગ્રહણને નરી આંખે જોઈ શકાય છે તેમજ ચંદ્ર ગ્રહણને સારી રીતે જોવા માટે દૂરબીન કે ટેલીસ્કોપ નો ઉપયોગ પણ કરી શકાય છે. તેમજ કેમેરા કે મોબાઈલની મદદથી ફોટોગ્રાફી પણ કરી શકાય છે.
કચ્છ તેમજ ગુજરાતના ખગોળ શોખીનો તેમજ ગ્રહણને સાચી રીતે સમજનાર લોકો ગ્રહણને ખગોળીય ઘટના તરીકે જોતા હોવાથી તા. 16 - 17 જુલાઈના ચંદ્ર ગ્રહણના વૈજ્ઞાનિક અભ્યાસ તેમજ ફોટોગ્રાફી માટે ખુબ ઉત્સાહિત છે. ગુજરાતના ખગોળ શોખીનો, એસ્ટ્રોનોમી ક્લબો, તથા વિજ્ઞાન કેન્દ્રો દ્વારા લોકોને ગ્રહણ વિષે સાચી સમજણ આપવી, ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો/વધારો માપવો, ગ્રહણ ના વિવિધ તબ્બકાઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી તેની સમય સહીત નોંધ કરવી, તેમજ ગ્રહણના વિવિધ તબ્બકાઓની ફોટોગ્રાફી કરવા સહીતના પ્રયોગો કરવાનું આયોજન કરી ખગોળીય ઘટનાની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી વિજ્ઞાન પ્રચાર પ્રસાર અને અન્ધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરીનું આયોજન કરવું જોઈએ.

સમયને લાગતી વિગતો માટે નીચેની લિંક પર ક્લિક કરી જાણી શકાય છે...

https://www.google.co.in/search?q=Stargazing+India&ludocid=10353109012810974546&lpsid=6752161812306704186&source=sh/x/localposts&lsig=AB86z5Vf9io0XpR-pUKxcE52ceEK&ibp=gwp;0,10

To Know more about this, Please keep visiting following links...

Follow us on following links for regular updates


Facebook
www.fb.com/stargazingind

Instagram
www.instagram.com/stargazingindia

Youtube
https://www.youtube.com/stargazingIndia

Twitter
https://twitter.com/StargazingIndia

WhatsApp
https://wa.me/919879554770

https://wa.me/919428220472

Share Your Experience of Astronomical Updates and Rate + Review Us on Google at following link.

https://goo.gl/maps/4xNr5xFh8a42

For more Information and timings please contact us with your details on WhatsApp

Team StarGazing India

14/07/2019

-2 (Sanskrit: चन्द्रयान-२; Moon-craft ) is India's second lunar exploration mission after Chandrayaan-1. Developed by the ( ), the mission is planned to be launched to the by a III ( Mk III). It includes a , and , all developed indigenously.

thanks for sharing with all of us...

-2 (Sanskrit: चन्द्रयान-२; Moon-craft ) is India's second lunar exploration mission after Chandrayaan-1. Developed by the ( ), the mission is planned to be launched to the by a III ( Mk III). It includes a , and , all developed indigenously.

thanks for sharing with all of us... @ StarGazing India

14/07/2019
StarGazing India

-2 (Sanskrit: चन्द्रयान-२; Moon-craft ) is India's second lunar exploration mission after Chandrayaan-1. Developed by the ( ), the mission is planned to be launched to the by a III ( Mk III). It includes a , and , all developed indigenously.

thanks for sharing with all of us...

09/05/2019

event for &

To all Lovers,
We have arranged Event on evening of 11th May 2019 during 09:00 to 10:30 at Dhosa Mahadev, Dhosa Village, Bhuj. So all are invited to enjoy & it's moons, with it's and through Telescope... And all observational sky with eyes.

of is mandatory to attend this event on following link

https://forms.gle/CEpwbH1SdKq3YUf77

એપ્રિલ અને મે માસનું આકાશ દર્શન

શુલ્ક : ખાસ આપના માટે નિઃશુલ્ક

ગત માસના આકાશ દર્શનનો કાર્યક્રમ વ્યસ્ત શિડ્યુલ્સને કારણે મુલતવી રાખવામાં આવેલો. જેના ભાગ રૂપે આગામી 11મી મે 2019ના રોજ ઢોસા મહાદેવ ખાતે માસિક આકાશ દર્શનનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે.
તો,
સૌ ખગોળપ્રેમી મિત્રોને જણાવવાનું કે, તારીખ 11/05/2019ના રાત્રે 09:00 વાગ્યાથી 10:30 દરમ્યાન આકાશ દર્શન તથા ગુરુ, અને ચંદ્ર જોવા માટેની વ્યવસ્થા આકાશ દર્શનના 1991થી સૌના માનીતા સ્થળ ઢોસા મહાદેવ ખાતે ગોઠવવામાં આવેલ છે. તો સૌ મિત્રોને આમંત્રણ છે...

આ કાર્યક્રમમાં જોડાવવા માટે ખાસ આપ માટે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન ફરજીયાત છે... રજીસ્ટ્રેશન લિંક 10th મે 2019ના રાત્રે 12:00 વાગ્યા સુધી ખુલ્લી હશે...

https://forms.gle/CEpwbH1SdKq3YUf77

Share Your Experience of Astronomical Updates and Rate + Review Us on Google at following link.

https://goo.gl/maps/4xNr5xFh8a42

Follow us on Instagram, Twitter & FaceBook for regular updates


www.facebook.com/stargazingind


www.instagram.com/stargazingindia


https://twitter.com/StargazingIndia


https://wa.me/919879554770

Team StarGazing India

11/04/2019
Harvard University

Black Hole's 1st Image

A global team of astronomers, led by Harvard scientists, have, for the first time, captured an image of a black hole.

09/02/2019

Today's Event of Full night Stargazing near The Great White Rann of Kutch

Cosmos

22/10/2018

of #2018.
With all thanks

18/10/2018

with 's statue taken at during event organized by - with Stargazing India & Other team members.

Photo Credit Rahul Zota

of

18/10/2018

This is the Place, Where Cars n Bikes can fly high On Land... This is the Place, Where Speed is Not a Limited.... This is The Place, Where breaks are not to be used..... This is The Place, Where accident will never Happened..... This is The Place, Where You Can Enjoy Fully.... Yes This is The Place, Known As Great Rann Of Kachchh

14/10/2018

, 12

• Look lower left of the crescent in . Can you spot orange , as shown here?

Way to the right of Antares shines brighter .

• Then right around the end of twilight, you'll find -magnitude shining low in the west-northwest at the same height as zero-magnitude in the northeast.

When this happens, turn to the south-southeast, and there will be 1st-magnitude at the same height too.

That bright point far upper right of Fomalhaut is .

, October 13

• The crescent hangs in the southwest after sunset, as shown above. How early in the fading light can you spot Saturn, about 14° to the Moon's left?

Next, look for fainter, more difficult Antares about the same distance to the Moon's lower right.

• is the brightest star very high in the west. After nightfall is complete, look to Vega's right by 14° (nearly a fist and a half at arm's length) for Eltanin, the nose of Draco the Dragon. The rest of Draco's fainter, lozenge-shaped head is a little farther right. Draco always eyes Vega!

Source:

11/10/2018

can be in next few days from & other regions of see following image for timing and location. Don't miss 14th & 15th October's pass. It will be too bright for everyone. Hope u'l enjoy. Team

10/10/2018

We have successfully started year of Bapu's views on Astronomy... We are calling it ... It was great opportunity for , they express us to do more events like this in future...

Address

S-4, Sandhya Apartment, Behind SurMandir Cinema, Opposite Jilla Panchayat
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when White Rann Sky posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to White Rann Sky:

Videos

Share

Nearby travel agencies


Other Eco Tours in Bhuj

Show All